રાતોરાત માથાનો ખોડો થઈ જશે ગાયબ,બસ લીંબુ ના રસ માં ઉમેરી દો ખાલી આ 2 વસ્તુ,100 થશે લાભ….

0
285

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ મિત્રો એવા ઘણા બધા વ્યક્તિઓ જોવા મળશે કે જેઓ માથા માં થતા ખોડા ને લઈને પરેશાન હોય છે. ઘણી વખત માથામાં ખૂબ જ ખંજવાળ આવતી હોય છે.કરવાનું એક માત્ર કારણ માથામાં રહેલો ખોડો છે. ઘણી વખત આ સમસ્યા એટલી બધી આગળ વધી જતી હોય છે.

કે એનો ઈલાજ ન કરવાના કારણે છેલ્લે તે ફંગલ ઇન્ફેક્શનનું રૂપ ધારણ કરી શકે છે. ઘણી વખત તમે જોયું હશે કે ખોડો એટલો બધો વધી જતો હોય છે કે તે વ્યક્તિના ખભા પર પણ જોવા મળે છે. પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી અમે તમારા માટે એક જબરજસ્ત નુસખો લઈને આવ્યા છીએ.ખોડો થવાના કારણમિત્રો ખોડો થવાના ઘણાં બધાં કારણો હોઈ શકે. કોઈ એક કારણ દ્વારા ખોડો શક્ય નથી.

પ્રદુષણના કારણે, ધૂળ માટી ના કારણે, અને સ્કેલપની ડ્રાયનેસ ના કારણે થોડો થતો હોય છે. સમયસર માથાની યોગ્ય સફાઈ ન કરવાને કારણે પણ ખોડો થઈ શકે છે. ઘણી વખત માર્કેટમાં મળતી કેમિકલયુક્ત પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી પણ થોડો થાય છે.લીંબુ દ્વારા ખોડાની સમસ્યા નો ઉકેલ મિત્રો લીંબુ ની મદદથી ખૂબ સરળ રીતે ખોડાની સમસ્યા દૂર કરી શકાય છે. તેનું કારણ એ છે કે લીંબુના રસની અંદર સિટ્રિક એસિડ રહેલું હોય છે.

જેના કારણે ત્વચાની ડ્રાયનેસ દૂર થાય છે આ ઉપરાંત લીંબુ પીએચ લેવલ ને પણ બેલેન્સ કરવામાં ખૂબ કારગર નીવડે છે. લીંબુ ના કારણે ત્વચામાં એન્ટી બાયોટિક અને એન્ટિફંગલ પ્રોપર્ટી ને યથાવત રાખે છે. જેનાથી ખોડાની સમસ્યા થતી નથી.ઝિન્કની ઉણપ ના કારણે થાય છે ખોટો ખોડો થવાનું બીજું કારણ એ હોઈ શકે છે કે શરીરની અંદર કે પછી ત્વચાની અંદર ની અંદર જિંક ની ઉણપ ઉત્પન્ન થવા લાગે છે. પરંતુ લીંબુ નો ઉપયોગ કરવાથી આ ઉણપ જડમૂળથી દુર થાય છે. તેથી તમારી ત્વચામાં ખૂબ રાહત મળે છે.

આ રીતે કરવો જોઈએ ઉપયોગ આયુર્વેદમાં જણાવ્યા અનુસાર તમારે ચોખાના પાણીની અંદર લીંબુનો રસ તથા લીમડાના રસ ને મિક્સ કરીને એક પેસ્ટ તૈયાર કરવાની રહેશે. આ પેસ્ટને તમારે તમારા માથામાં લગાવવાની થશે. એક શોધમાં જણાવ્યા અનુસાર લીંબુ દ્વારા લગભગ 80 ટકા ખોડો દૂર થઈ જાય છે. લીંબુના રસને માથામાં લગાવ્યા બાદ કંડીશનર દ્વારા માથું ધોવાથી ખોડો દૂર થાય છે. પૂરતી માત્રામાં ઊંઘ લેવી અને જમવામાં દૂધ, દહી જેવા પ્રોટીનયુક્ત ખોરાક નો સમાવેશ કરવો જોઈએ.

સતત ખંજવાળવાથી પરિસ્થિતિઓ વધુ વણસી જાય છે અને દાણા પડી જાય છે. ડૅંડ્રફ હટાવતા શૅમ્પુ ખરીદવાનું ચીલાચાલુપણુ છોડી દો અને નીચે આપેલા 20 ઘરગથ્થુ નુસ્ખાઓ અપનાવો કે જે આપની ડૅંડ્રફની ચિંતાઓ સમાપ્ત કરી દેશે. આજે માથામાં ડૅંડ્રફની સમસ્યા ખૂબ જ સામાન્ય બની ચુકી છે. તેના કારણ વાળ ઉતરવા તથા ખંજવાળ ઊભી થવા જેવી સમસ્યાઓ પેદા થઈ જાય છે, પરંતુ તે પહેલા કે આપ આ સમસ્યાનો ઇલાજ શોધો, તે પહેલા ડૅંડ્રફ પાછળનાં કેટલાક આશ્ચર્યજનક તથ્યો જાણી લો.

આપણામાંનાં ઘણઆ લોકો એમ માને છે કે માથામાં ડૅંડ્રફ ત્યારે જ થાય છે કે જ્યારે આપણા માથાની ત્વચા શુષ્ક હોય, પરંતુ આ કારણ તદ્દન ખોટુ છે, કારણ કે તેની પાછળ છુપાયેલી છે એક યીસ્ટ કે જે માથાની મૃત ત્વચાને ખાઈ જાય છે અતા માથામાં જામેલા તેલને. તેથી આપણા માથાની ત્વચાની કોશિકા બહુ ઝડપથી ઝરવા લાગે છે અને આપણે સમજીએ છીએ કે આપણા માથામાં ડૅંડ્રફ થઈ ગયો છે.

3,4 લિંબુઓની છિલકા ઉતારી તેમને 4,5 કપ પાણીમાં 15,20 મિનિટ માટે ઉકાળો. જ્યારે ઠંડુ થઈ જાય, ત્યારે આ મિશ્રણ વડે અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વાર પોતાના વાળ ધોઈ લો.2 ચમચી મેથીને આખી રાત પાણીમાં પલાડો અને બીજી સવારે તેમને પીસીને લેપ બનાવી લો. આ લેપને પોતાના વાળ તથા માથા પર ઓછામાં ઓછી 30 મિનિટ માટે લગાવો. 30 મિનિટ બાદ વાળને સારી રીતે ધોઈ નાંખો. શ્રેષ્ઠ પરિણામ માટે આ પ્રક્રિયા ચાર અઠવાડિયા માટે દોહરાવો.

સ્નાન કરતા પૂર્વે લિંબુના રસથી પોતાના માથાની માલિશકરો. 15થી 20 મિનિટ બાદ વાળને સારી રીતે ધોઈ લો. આ ઉપચાર ચિપચિપુપણુ પણ દૂર કરે છે, ડૅંડ્રફને રોકે છે અને આપનાં વાળને ચમકદાર નાવે છે.વિનેગર સરકો તેમજ પાણીનું સરખા પ્રમાણમાં એક મિશ્રણ બનાવી લો. આ મિશ્રણને પોતાના માથે લગાવી રાત ભર માટે છોડી દો. બીજી સવારે પોતાના વાળને બાળકોનાં શૅમ્પૂથી ધોઈ લો.પોતાના માથા તેમજ વાળ પર જરાક દહીં લગાવી ઓછામાં ઓછું એક કલાક ઇંતેજાર કરો. તે પછી સૌમ્ય શૅમ્પૂથી તેને સારી રીતે ધોઈ લો. આ પ્રક્રિયા અઠવાડિયામાં લઘુત્તમ બે વાર કરો.

બે ઇંડાઓને ફેંટીને બનેલા લેપને પોતાના માથે લગાવો અને એક કલાક બાદ સારી રીતે ધોઈ લો. આ ઉપચારથી આપના વાળમાંથી ડૅંડ્રફ જતો રહેશે અને વાળ ઉતરવામાં ઘટાડો થશે.વૉર્મ તેલની માલિશ બદામ, નાળિયેર કે ઓલિવનાં વૉર્મ તેલથી માથાની માલિશ કરવાથી ડૅંડ્રફ ઓછો થશે. માલિશ બાદ તેલને માથા પર આખી રાત માટે છોડી દો.એલોવેરાનો પ્રયોગ સ્નાન કરતા 20 મિનિટ પહેલા એલોવેરા જૅલ પોતાના માથા પર લગાવો. 20 મિનિટ માટે છોડ્યા બાદ વાળને શૅમ્પૂથી ધુઓ

સ્નાન કરતા 20 મિનિટ પહેલા એલોવેરા જૅલ પોતાના માથા પર લગાવો. 20 મિનિટ માટે છોડ્યા બાદ વાળને શૅમ્પૂથી ધુઓ.નાળિયેર ચમચી લિંબુનાં રાસ સાથે 5 ચમચી નાળિયેર તેલનું મિશ્રણ બનાવો અને તેને માથા પર લગાવો. આ મિશ્રણ લગાવવાનાં 20થી 30 મિનિટ બાદ સારી રીતે શૅમ્પૂથી માથુ ધોઈ લો.પોતાના માથાને સફરજન દ્વારા બચાવો સફરજન અને સંતરાની સરખી માત્રા લઈ તેનો લેપ બનાવી લો અને પછી તેને માથા પર લગાવો. આ લેપ લગાવવાનાં 20થી 30 મિનિટ બાદ માથુ શૅમ્પૂ વડે ધોઈ લો.