રાતો રાત ખૂલી જશે ભાગ્ય બસ કરો કપૂરના આ ઉપાય, બની જશો ધનવાન…

0
228

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે અમે તમને કપૂરના અમુક એવા ઉપાયો વિશે જણાવીશું જેનાથી તમારા જીવનમા આવતી દરેક મુશ્કેલીઓનો અંત આવી શકે છે જ્યારે પણ હિન્દુ ધર્મમાં પૂજા પાઠ થાય છે ત્યારે કપૂરનો ઉપયોગ ચોક્કસપણે કરવામાં આવે છે. તે આપણી હિન્દુ પરંપરામાં ધાર્મિક મહત્વ ધરાવે છે. ધાર્મિક લાભ ઉપરાંત કપૂર આરોગ્ય માટે પણ લાભકારક માનવામાં આવે છે. કપૂરનો ઉપયોગ ચમત્કાર, ટોટકા અને ઉપાયોમાં પણ જોવા મળે છે.

કપૂરના કેટલાક ઉપાય તમને શ્રીમંત બનાવવાની પણ સંભાવના ધરાવે છે. જો તમને પૈસાથી સંબંધિત કોઈ સમસ્યા છે, તો તમે કપૂરના આ ઉપાયો અજમાવી શકો છો તેમજ મિત્રો જ્યારે પણ ભગવાન અને દેવતાઓની સવાર-સાંજ આરતી કરવામાં આવે છે ત્યારે તમારે તેમાં કપૂરનો ઉપયોગ કરવો જ જોઇએ. શાસ્ત્રો અનુસાર આમ કરવાથી દેવી-દેવતાઓને વિશેષ પુણ્ય મળે છે અને તેને અક્ષય પુણ્યની પ્રાપ્તિ પણ કહેવામાં આવે છે અને તમને આનો મોટો ફાયદો થશે.

મિત્રો તમે કપૂરના ઉપાયથી ચિત્ર દોષ અને કાલસર્પ દોષથી પણ છુટકારો મેળવી શકો છો. આ માટે કપૂરને ઘીમાં પલાળી રાખો અને તેને સવાર, સાંજ અને રાત્રે સળગાવો. તેને ઘરના શૌચાલય અને બાથરૂમમાં બે બે ટુકડાઓ રાખવાથી ઘરની વાસ્તુ ખામી દૂર થાય છે. કપૂર સકારાત્મક ઉર્જા ફેલાવે છે. ઘરનું શૌચાલય અને બાથરૂમમાં સૌથી નકારાત્મક ઉંર્જા હોય છે. આ નકારાત્મક ઉર્જા તમારી આવકને પણ અવરોધે છે. તેથી, કપૂર આ પરિસ્થિતિમાં ફાયદાકારક સાબિત થાય છે.

મિત્રો શનિ અને કેતુ અકસ્માત અથવા દુર્ઘટનાનું કારણ હોઈ છે અને જો તમારે આવા અકસ્માતો થી બચવું હોય તો રાત્રે હનુમાન ચાલીસા વાંચ્યા પછી કપૂરની આરતી કરો અને આ તમને અકસ્માત થી બચાવે છે અને આ સિવાય રાત્રે સુતા પહેલા કપૂરને બાળવું પણ ફાયદાકારક છે અને સંપત્તિના નુકસાનનું સૌથી મોટું કારણ ઘરનું વાસ્તુ દોષ છે તેમજ વાસ્તુ દોષ જે વિસ્તારમાં છે ત્યાં બે ટુકડા કપૂર બાળીને વાસ્તુ ખામી દૂર થાય છે અને આ સાથે સંપત્તિના આગમનના ઘણા માર્ગો પણ ખુલી જાય છે.

મિત્રો જો તમે મહેનત અને પૈસા કમાવવાની કુશળતાથી નસીબનો સાથ પણ મહત્વપૂર્ણ છે. આ સિવાય આ નસીબ બીજી ઘણી વસ્તુઓમાં પણ ઉપયોગી છે અને જો તમારે કપૂરથી નસીબ વધારવુ હોય તો પછી પાણીમાં કપૂરના તેલના થોડા ટીપા નાખીને સ્નાન કરો.અને આની સાથે તમને ફક્ત તાજગી જ નહીં મળે પરંતુ તમારું નસીબ પણ તમારી સાથે રહેશે અને આ સિવાય જો તમે પાણીમાં થોડા ટીપાં ચમેલીનું તેલ નાખો તો રાહુ, કેતુ અને શનિ દોષ પણ સમાપ્ત થઈ જશે અને તમારે આ ઉપાય ફક્ત શનિવારે જ કરવો જોઈએ.

જો તમેં ઘણા બધાં પૈસાની ઈચ્છા રાખો છો, તો પછી રોજ રાતે તમારા રસોડામાં એક ચાંદીની વાટકીમાં કપૂર બાળો. આ ઉપાય કરવાથી પૈસાની અછત રહેશે નહીં અને દરેક લોકો ની એવી ઇચ્છા હોય છે કે પોતે પણ એક શ્રીમંત વ્યક્તિ બને પરંતુ ઘણી વાર ભાગ્ય નો સાથ ના મળતા આ વસ્તુ શક્ય બનતી નથી અને જો આપણે આપણાં પૌરાણિક શાસ્ત્રો ની વાત માનીએ તો આપણાં જીવન માં ગ્રહ નક્ષત્રો ખૂબ જ બહોળા પ્રમાણ માં અસર કરે છે.

આ ગ્રહ નક્ષત્રો ની સ્થિતિ માં પરીવર્તન આવવાના કારણે ઘણીવાર સારો તો ઘણી વાર નરસો સમય આવી જતો હોય છે અને નરસો સમય આવવાના કારણે ઘણી વાર આપણે નિરાશ પણ થઈ જતાં હોઈએ છીએ અને આપણે નકારાત્મક પણ થઈ જતાં હોઈએ છીએ. આ નકારાત્મકતા ની અસર આપણાં ઘર ના સદસ્યો પર પણ પડે છે અને પરિણામે ઘર નું વાતાવરણ તણાવભર્યું રહે છે અને આ ઉપરાંત માનસિક રીતે પણ આપણું મનોબળ તૂટી જતું હોય છે.

મિત્રો જો શાસ્ત્રો અનુસાર ઘર ની સ્ત્રીઓ અમુક ઉપાયો અજમાવે તો તમે આ સમસ્યા માથી મુક્તિ મેળવી શકો છો અને આપણાં પૌરાણિક શાસ્ત્રો માં તમામ કાર્યો કરવા માટે નો એક નિશ્ચિત સમય દર્શાવેલો હોય છે તો ચાલો જાણીએ શાસ્ત્રો માં દર્શાવેલા આ ઉપાયો વિશે. જો રાત્રિ ના સમયે આપણાં ઘર ના સુવાના ઓરડા માં કપૂર સળગાવવા માં આવે તો તમે તણાવ અને કંકાસ માથી મુક્તિ મેળવી શકો.

આ ઉપરાંત પતિ અને પત્ની વચ્ચે ના સંબંધો માં મધુરતા આવશે અને ઘર માં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થશે. જો આપણાં ઘર માં રહેલા મંદીર માં રાત્રિ ના સમયે દીપક પ્રજ્વલિત કરવામાં આવે તો તમારા ઘર માં સાક્ષાત લક્ષ્મીજી નો વાસ થશે અને તમારા ઘર માં ક્યારેય પણ નાણાં ની ઉણપ નહીં સર્જાય.

રાત્રે સૂતા પૂર્વે ઘર ના વડીલો ની સેવા કરવી અને તેમણે વ્યવસ્થિત રીતે સુવડાવીને ત્યાર બાદ સુવા માટે જવા માં આવે તો ઘર માં સુખમયી અને શાંતિમયી વાતાવરણ બની રહે છે. જો રાત્રે સૂતા પૂર્વે આપણાં ઘર ના દક્ષિણ અથવા તો પશ્ચિમ ખૂણા માં દીપક અથવા તો બલ્બ પ્રજ્વલિત કરવામાં આવે ઘર માં સંપન્નતા નો વાસ થાય છે અને ઘર માં સુખ , શાંતિ અને સમૃધ્ધિ બની રહે છે.