રણવીર ને કપડાં વગર જોવા માંગે છે આ અભિનેત્રી,નામ જાણીને ચોકી જશો….

0
516

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.જ્યારે રણબીર પણ બ્રહ્માસ્ત્ર માં જોવા મળશે, નુસરત ડ્રીમ ગર્લ ની સફળતાનો આનંદ માણી રહ્યા છે, નુસરતની આગામી યાદીમાં ફિલ્મ તુરામરામ શામેલ છે. નુસરતે થોડો અચકાતા કહ્યું બોલો રણબીર કપૂર.

ત્યાં હાજર બધા સ્ટાર્સ હસવાનું શરૂ કરે છે, આશ્ચર્યજનક વાત એ છે કે રણબીરની ગર્લફ્રેન્ડ આલિયા પણ નુસરતના જવાબ પર હસી પડી છે.ત્યારે આયુષ્માને નુસરતને કહ્યું,આલિયા અહીં બેઠી છે.નુસરતને યાદ છે કે રણબીર આલિયા સાથે રિલેશનશિપમાં છે, એટલા માટે નુસરતે આલિયાને માફ કર્યુ કે જેથી આલિયાના હ્રદયમાં કંઈ ન હોય.ફિલ્મ્સ વિશે વાત કરીએ તો આલિયા સડક 2 ના શૂટિંગમાં વ્યસ્ત છે.આઈફા એવsર્ડ્સ 2019 20 ઓક્ટોબરના રોજ કલર્સ ટીવી પર પ્રસારિત થનાર છે.

આ પહેલા આ ઘટનાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.  આવો જ એક વીડિયો વાયરલ થયો છે.જેમાં એક અભિનેત્રીએ રણબીર કપૂરને કપડા વિના ટુવાલમાં જોવાની ઇચ્છા વ્યક્ત કરી છે.તે અભિનેત્રી નુસરત ભરૂચા છે, જે બોલીવુડમાં ઝડપથી પ્રખ્યાત થઈ રહી છે.ખરેખર આયુષ્માન ખુરાનાએ નુસરતને પૂછ્યું કે તે બિગ બોસના ઘરે ફક્ત ટુવાલમાં જ કઇ અભિનેતા જોવા ગમશે?દુનિયાની સૌથી મોટી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, બોલિવૂડમાં દરરોજ ફ્લિપંટ સમાચાર મળે છે.

અહીં, કોઈ પણ પોતાનું હૃદય વિશ્વની સામે મૂકવામાં શરમાતું નથી, બધા ખુલ્લા મનવાળા છે અને મુક્તિ સાથે નિવેદનો આપે છે.ટોચના રણબીર કપૂરે હાલ પૂરતી રોમાન્ટિક ફિલ્મો નહીં કરવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળ્યુ હતું. એની છેલ્લી થોડીક રોમાન્ટિક ફિલ્મો બોક્સ ઑફિસ પર પીટાઇ ગઇ હતી.હાલ રણબીર કપૂર સંજય દત્તની બાયો-ફિલ્મ કરી રહ્યો છે જે સંજય દત્તના દોસ્ત અને મુન્નાભાઇ ફ્રેન્ચાઇઝીના સર્જક રાજકુમાર હીરાણી બનાવી રહ્યા છે.

એ ઉપરાંત રણબીર ટોચના ફિલ્મ સર્જક કરણ જોહરની પહેલવહેલી સુપરહીરો ફિલ્મ બ્રહ્માસ્ત્રની તૈયારી પણ કરી રહ્યો છે. અગાઉ આ ફિલ્મનું ટાઇટલ ડ્રેગન હતું. એમાં એની સાથે મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને ટોચની અભિનેત્રી આલિયા ભટ્ટ પણ ચમકી રહી છે.આ માહિતી આપનારા સૂત્રોએ કહ્યું કે જગ્ગા જાસૂસ ફ્લોપ નીવડયા પછી રણબીર ખૂબ અપસેટ રહ્યો હતો. એણે ભલે પ્રગટપણે જાહેરમાં સ્વસ્થતા જાળવી રાખી હતી પરંતુ ભીતરથી એ ખળભળી ગયો હતો.

એણે પોતાની નિકટનાં દોસ્તો અને સ્નેહીઓેને કહ્યું હતું કે હાલ મારે રોમાન્ટિક ફિલ્મો કરવી નથી. એટલે એવી ઑફર્સ આવે તો વિવેકસભર ના પાડી દેજો. હવે મારે વૈવિધ્યસભર રોલ કરવા છે.સંજય દત્તની બાયો-ફિલ્મના રશિઝ સરસ આવ્યા છે એ જોયા પછી રણબીરને લાગ્યું હતું કે એક પ્રકારની રોમાન્ટિક ફિલ્મો કરતાં રહેવાનો કોઇ અર્થ નથી. વૈવિધ્ય જરૃરી છે. તાજેતરમાં એણે બે રોમાન્ટિક ફિલ્મોની ઑફર્સ નકારી કાઢી હતી.હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે.

આ વાત સૌ કોઈ જાણે છે ત્યારે બોલીવૂડમાં પણ લગ્નનો માહોલ છવાઈ ગયો છે. ત્યારે હાલમાં જ સોશીયલ મીડિયામાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની વાત ખૂબ જ ચર્ચામાં છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે આ બંનેના લગ્નની તારીખ જાહેર કરવામાં આવી છે.આપણે સૌ કોઈ જાણીએ છીએ કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ વચ્ચે છેલ્લાં બે વર્ષથી સંબંધો છે. ત્યારે ઘણા સમયથી બંનેના લગ્નની ચર્ચા થઈ રહી હતી.

આ વર્ષે ડિસેમ્બરમાં આ બંને લગ્ન કરવાના છે. અયાન મુખર્જીની બ્રહ્માસ્ત્ર ચાર ડિસેમ્બરે રિલીઝ થશે અને પછી બંને લગ્ન કરી લેશે, તેમ માનવામાં આવે છે.સૂત્રોના મતે, કપૂર તથા ભટ્ટ પરિવારે લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આટલું જ નહીં બંને પરિવારે નિકટના સંબંધીઓને તારીખ પણ જણાવી દીધી છે.કપૂર પરિવારના ભાણેજ અરમાન જૈનના વેડિંગ રિસેપ્શનમાં આલિયા ભટ્ટ પ્રેમી રણબીર કપૂર તથા નીતુ સિંહ સાથે આવી હતી. નીતુ સિંહ તથા આલિયા ભટ્ટ વચ્ચે ખાસ બોન્ડિંગ જોવા મળ્યું હતું.

રણબીર કપૂરના પરિવારમાં આલિયા ભટ્ટ એકદમ હળીમળી ગઈ છે. રીષિ કપૂર કેન્સરની સારવાર માટે જ્યારે ન્યૂ યોર્ક ગયા હતાં ત્યારે આલિયા પણ રણબીર સાથે અહીંયા આવી હતી. હાલમાં જ દિલ્હીમાં જ્યારે રીષિ કપૂરને દાખલ કરવામાં આવ્યા ત્યારે આલિયા તથા રણબીર તાત્કાલિક દિલ્હી ગયા હતાં. ગયા વર્ષે એક ઈન્ટરવ્યૂમાં મહેશ ભટ્ટે કહ્યું હતું કે હા તેઓ એકબીજાના પ્રેમમાં છે.

તેમને રણબીર પસંદ છે અને તે ઘણો જ સારો છોકરો છે. તેઓ સંબંધમાં આગળ શું કરે છે તે તો તેમને જોવાનું.જોકે, આ પહેલી વાર નથી કે રણબીર-આલિયાના લગ્નની ચર્ચા થઈ હોય. આ પહેલાં પણ ઘણીવાર આ બંનેના લગ્નની વાતો વહેતી થઈ હતી. હવે આ બંને ક્યારેય લગ્ન કરે છે?તે તો આગામી સમયમાં જ ખબર પડશે.

અલબત્ત, ચાહકો આ બંનેના લગ્નને લઈ ઘણાં જ ઉત્સુક છે.તમાશા ના પ્રમોશન વખતે રણબીર કપૂરે જણાવ્યું હતું કે તે ખૂબ જ રોમૅન્ટિક છે અને ઇમ્તિયાઝ અલીને તે એક સાચો મિત્ર માને છે. તો બીજી તરફ દીપિકાને જ્યારે પૂછવામાં આવ્યું હતું કે ઇમ્તિયાઝ અલી વિશે તેને શું પસંદ છે ત્યારે દીપિકાએ મજાકમાં કહ્યું હતું કે તેની સેક્સઅપીલ.

આ સમયે રણબીરે તરત કહ્યું હતું કે હું માનું છું કે ઇમ્તિયાઝ માટે આવું કહી શકાય, કારણ કે તે એકદમ સાચો મિત્ર છે. અને એક સાચો મિત્ર હોવા માટેના તમામ ગુણ તેનામાં છે.રણબીરને પૂછવામાં આવ્યું હતું કે તે રિયલ લાઇફમાં કેટલો રોમૅન્ટિક છે. આ વિશેનો જવાબ આપતાં તેણે કહ્યું હતું કે ગાલિબ પછી મારો જ નંબર આવે છે. મને લાગે છે કે ગાલિબ અને હું એક જ સરખા છીએ. પ્રેમ પ્રત્યેના તેમના અને મારા વિચારો એકસરખા જ છે.

દીપિકા માટે કોણ સૌથી વધુ મસ્તીખોર છે, રણવીર કે રણબીર?દીપિકા પાદુકોણ માટે હંમેશાં એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે તેણે તેના ભૂતપૂર્વ બૉયફ્રેન્ડ રણબીર કપૂર અને હાલના બૉયફ્રેન્ડ રણવીર સિંહમાંથી એકને પસંદ કરવો પડે છે અને હાલમાં જ તમાશા ના પ્રમોશન વખતે પણ આવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. તમાશા ના પ્રમોશન દરમ્યાન દીપિકાને પૂછવામાં આવ્યું હતું કે રણવીર અને રણબીરમાંથી કોણ વધારે મસ્તીખોર છે. આ વિશે જવાબ આપતાં દીપિકાએ જણાવ્યું હતું કે રણબીર સૌથી વધુ મસ્તીખોર છે.