રોજ ખાલી પેટ ખાઈ લો આ 6 વસ્તુઓ,સામાન્યથી લઈને ગંભીર બીમારીઓ તમને નહીં થાય…

0
295

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ તો ચાલો મિત્રો જાણીયે શિયાળામાં ઘણી વસ્તુઓ એવી હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી માનવામાં આવે છે જેમાંથી કેટલીક વસ્તુઓ એવી છે જેને સવારે ખાલી પેટ ખાવામાં આવે તો જબરદસ્ત ફાયદા મળે છે આ વસ્તુઓ સવારે ખાલી પેટ ખાવાથી શરીર સ્વસ્થ રહે છે.

બ્રેકફાસ્ટમાં પ્રોટીન અને પૌષ્ટિક વસ્તુઓનું સેવન કરવું જોઈએ. જેથી અહીં જણાવેલા ફૂડ્સ તમે શિયાળામાં સવારે ખાશો તો અનેક બીમારીઓથી તમારા શરીરને રક્ષણ મળશે શિયાળામાં ગરમ વસ્તુઓ ખાવાથી શરીરમાં ગરમાનો જળવાઈ રહે છે. આ સીઝનમાં પેટ સંબંધી સમસ્યાઓ પણ વધી જાય છે અને ઓવરઈટિંગ થવાને કારણે વજન પણ વધી જાય છે. તો ડાયટમાં આ વસ્તુઓ અવશ્ય સામેલ કરી લો શિયાળામાં રોજ ખાલી પેટ ખાઓ આ વસ્તુઓ
શરીર અને સ્વાસ્થ્ય બંને ટનાટન રહેશે


આ વસ્તુઓ ખાવાથી રોગો પાસે નહીં આવે બદામશિયાળામાં રોજ રાતે 5,8 બદામ પલાળીને સવારે તેને છોલીને ખાલી પેટ ખાઈ લો. પલાળેલી બદામ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી હોય છે બદામમાં મેગનીઝ વિટામિન ઈ પ્રોટીન ફાઈબર ઓમેગા 3 અને ઓમેગા 6 હોય છે જે સ્વાસ્થ્યા માટે ખૂબ જ લાભકારી છે અખરોટ સ્વાસ્થ્ય અને મગજ માટે અનેક રીતે ફાયદાકારક છે.

આ મેમરી વધારવાાં મદદ કરે છે. બદામની જેમ જ અખરોટને પણ રાતે પાણીમાં પલાળીને સવારે ખાવાથી તેના લાભ બમણાં થઈ જાય છે. સવારે પલાળેલાં અખરોટ ખાવાથી રોગો સામે રક્ષણ મળે છે ઓટ્સને ખાલી પેટ ખાલાથી શરીરમાં એનર્જી બની રહે છે શિયાળાની સીઝનમાં ઓટ્સ એક ખૂબ જ સારો બ્રેકફાસ્ટ છે ઓટ્સમાં ખૂબ જ ઓછી કેલરી હોય છે અને ગુણોથી ભરપૂર હોય છે

જો તમારે વજન ઓછું કરવું છે તો રોજ તેનું સેવન શરૂ કરી દો પપૈયું ઔષધીય ગુણોનો ખજાનો કહેવાય છે તે એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ તરીકે કામ કરે છે પપૈયુ પેટ માટે વરદાન સમાન છે. સવારે ખાલી પેટ પપૈયું ખાવાથી પેટ સંબંધી અનેક સમસ્યાઓ દૂર થાય છે પેટ સાફ આવે છે કબજિયાતમાં રાહક મળે છે પપૈયામાં રહેલા લેટેક્સને કારણે અમુક લોકોને પપૈયાથી એલર્જી થઈ શકે છે કાચા પપૈયામાં લેટ્કસનું પ્રમાણ ઘણું વધારે હોય છે માટે કાચું પપૈયું વધારે નુકસાન કરી શકે છે

જેથી જે લોકોને પપૈયું ખાવાથી એલર્જી થાય છે તેમણે પપૈયાથી દૂર રહેવું જોઈએ મધમાં વિટામિન્સ મિનરલ્સ અને પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે જે મેટાબોલિઝમને જાળવી રાખે છે મધ ખાવાના એક નહીં પણ અનેક ફાયદા છે શિયાળામાં સવારે નવશેકા પાણીમાં મધ મિક્સ કરીને પીવાથી શરીરને અનેક લાભ થાય છે મધમાં ભરપૂર ઔષધીય ગુણો રહેલાં છે

જેથી તે શરીરની અનેક તકલીફોને દૂર કરવામાં મદદ કરે છે સાથે જ શરીરને હેલ્ધી પણ રાખે છે મધમાં મિનરલ્સ વિટામિન્સ ફ્લેવોનોઈડ્સ અને એન્જાઈમ્સ હોય છે આ બધાં જ તત્વો વજન ઓચું કરવામાં પણ મદદ કરે છે ડ્રાઈ ફ્રૂટ્સના નામે તમે અખરોટ બદામ કિશમિશ પિસ્તા અને કાજૂ જેવી ઘણી બધી વસ્તુઓ ખાતા હશો પરંતુ અખરોટ એક એવું ડ્રાઈ ફ્રૂટ છે જેને તમે યોગ્ય રીતે ખાશો તો ઘણી બધી બીમારીઓથી બચી શકશો શું છે અખરોટના ફાયદાઓ અખરોટ ખાવાથી વજન ઓછું થાય છે

ઉપરાંત અખરોટના સેવનથી શરીર રિલેક્સ રહે છે જેના કારણે ઊંઘ સારી આવે છે અખરોટ હાર્ટને હેલ્થી અને એક્ટિવ રાખે છે નિયમિત રૂપે અખરોટનું સેવન ડાયાબિટીઝથી દૂર રાખે છે અખરોટમાં વિટામિન ઇ હોવાના કારણે તે મગજને તેજ અને તંદુરસ્ત રાખે છે. તેને બ્રેઈન ફૂડ પણ કહેવાય છે અખરોટના સેવનથી લાઈફ વધે છે ગર્ભવતી મહિલાઓ માટે જરૂરી ગર્ભવતી મહિલાઓને અખરોટ ખાવાની સલાહ આપવામાં આવે છે

તેનાથી બાળકોને એલર્જી નથી થતી અને પોષકતત્વો પણ મળે છે અખરોટ ચિંતા અને તણાવથી દૂર રાખે છે સાથે જ તે પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ વધારે છે અને તે વાળ અને સ્કીન માટે પણ ફાયદાકારક છે આ છે અખરોટ ખાવાની સાચી રીત સૌથી પહેલા ધીમી આંચે એક પેનમાં 15 ગ્રામ અખરોટને એક ગ્લાસ દૂધમાં ઉકાળી લો બાદમાં તેમાં થોડી ખાંડ અને કેસર નાખીને ફરીથી ઉકાળો.

બસ તમારું અખરોટનું હેલ્થી ડ્રિંક તૈયાર છે આ ડ્રિંકને ગરમ હોય ત્યારે જ પીવું જોઈએ અખરોટ ખાવી દરેક લોકોને પસંદ હોય છે. કેટલાક વિટામીન હોવાના કારણે તેને વિટામીનનો રાજ પણ કહેવામાં આવે છે અખરોટમાં પ્રોટીન સિવાય કેલ્શ્યિમ મેગ્નશ્યિમ આર્યન ફોસ્ફરસ કોપર સેલેનિયમ જેવા પોષક તત્વ રહેલા છે તે વાળ અને ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે તેમા રહેલા ઓમેગો 3 ફેટ એસિડ શરીરને અસ્થમા ઓર્થરાઇટિસ સ્કિન પ્રોબ્લેમ એક્જિમા અને સોરાયસિસ જેવી બિમારીથી બચાવે છે.

તે સિવાય પણ અખરોટ ખાવાથી ઘણા ફાયદા થાય છે અખરોટ વજન કંટ્રોલ કરવામાં મદદરૂપ છે. રોજ તેનું સેવન કરવાથી સહેલાઇથી વજન ઓછું કરી શકાય છે. જે લોકો વધતા વજનથી પરેશાન છે તે લોકોએ અખરોટનું સેવન કરવું જોઇએ. સતત અખરોટ ખાવાથી થોડાક દિવસમાં ફરક જોવા મળશે જે લોકોને આખો દિવસ કામ કર્યા બાદ પણ ઉંઘ નથી આવતી તે લોકો માટે અખરોટ રામબાણનું કામ કરે છે. રાતે સૂતા પહેલા 1 કે 2 અખરોટ ખાવાથી શરીર રિલેક્સ રહે છે તેનાથી સારી ઉંઘ આવે છે

તેમા રહેલા એન્ટી ઓક્સીડેન્ટ હૃદયને તંદુરસ્ત રાખવાનું કામ કરે છે અખરોટ ખાવાથી હૃદયથી સંબંધિત સમસ્યાઓ દૂર રહે છે ડાયાબિટીસના દર્દીઓએ રોજ અખરોટનું નિયમિત રીતે સેવન કરવું જોઇએ. તેને ખાવાથી ડાયાબિટીસ ટાઇપ 2થી આરામ મળે છે તેમા રહેલા પોલીઅનસેચુરેટેડ અને મોનોવસા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે ડિપ્રેશનથી રાહત આડકાલની ભાગદોડથી ભરેલી લાઇફથી 5માંથી 4 લોકો તણાવ એટલેકે ડિપ્રેશનનો શિકાર છે અખરોટના સેવનથી ડિપ્રેશનથી રાહત મળે છે તેને ખાવાથી બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે અને શરીરને પ્રમાણુસાર ઉર્જા મળતી રહે છે.