મોટેભાગે પુરુષો કરે છે કોન્ડોમ સાથે જોડાયેલી આ પાંચ ભૂલો,સમયસર જાણી લો નહીં તો પછતાછો….

0
458

જાણો કદાચ પુરુષો કરે છે કોન્ડમ નો ઉપયોગ કરતી વખતે આ ભૂલો જાણો એમા આપ પણ નથી આવતા ને.નમસ્કાર મિત્રો આજ ની પોસ્ટ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજ ની પોસ્ટ માં દર્શક મિત્રો આજના યુગમાં લોકો પ્રોટેક્શન વિશે વધુ ગંભીરતા લઈ રહ્યા છે.મિત્રો પણ હજુ પણ તેના પ્રત્યે હજુ પણ સાવચેતી રાખવા જેવી છે તો ચાલો તેના વિશે વધુ માહિતી મેળવીએ.સેક્સ એ કુદરતે આપેલી સ્ત્રી પુરુષોની અણમોલ ભેટ છે. દરેક નર માદામાં સંભોગથી જ વંશવેલો આગળ વધે છે.ઘણી વખત વધુ બાળકો ન જોતા હોય તેવા કપલ પણ કોન્ડોમનો ઉપયોગ કરે છે.તો નવા યુવાન કપલો બાળકનું પ્લાનિંગ ન હોય તો તેઓ પણ સંભોગ દરમિયાન કોન્ડોમનો ઉપયોગ કરે છે. કોન્ડોમનો ઉપયોગ હવે ધીમે ધીમે વધી રહ્યો છે.

કોઈ અનજાન વ્યક્તિ સાથેના સંભોગમાં પણ કોન્ડોમનો ઉપયોગ થતો હોય છે. સંભોગ દરમિયાન અનિચ્છનીય ગર્ભાવસ્થા ટાળવા તેમજ જાતીય રોગોથી દૂર રહેવા કે અન્ય કોઈ અનજાન વ્યક્તિ સાથે સંભોગ દરમિયાન કોન્ડોમનો ઉપયોગ કરવામાં આવે છે. કોન્ડોમના ઉપયોગ મોટા ભાગના લોકો લાંબા સમયથી કરતા હોય છે પરંતુ તમે પણ આવી જ ભૂલ ક્યાંક કરી રહ્યા છો પરંતુ તમે તેને જાણતા નથી. અહીં આજે સેક્સ દરમિયાન કોન્ડોમ સંબંધિત કેટલીક આવી જ ભૂલો વિશે વાત કરી રહ્યા છીએ.

કોન્ડોમના પેકેટને તોડવામાં પણ સાવધાની રાખવી જોઈએ. તે પણ એક કળા છે. જો તમે પણ દાંત અથવા નખ વડે કોન્ડોમનું પેકેટ ખોલો છો, તો આજ પછીની આવી ભૂલનું પુનરાવર્તન ન કરતા. તમે હંમેશાં કોન્ડોમના પેકેટને દાંત અથવા નખથી ખોલીને નુકસાન પહોંચાડી શકો છો, તેથી સાવચેત રહો અને તમારા દાંતથી કોન્ડોમ પેકેટ ખોલવાની ભૂલ ક્યારેય ન કરો.કોન્ડોમ વાપરતા પહેલા તપાસો કે તે ક્યાંકથી ફાટેલો નથી અથવા પેકેટ તોડતા સમયે કપાઈ તો નથી ગયો ને,કારણ કે જો આવું થાય છે, તો આવા કોન્ડોમનો ઉપયોગ કરવાનો કોઈ અર્થ નથી.

આ ભૂલો તો મોટા ભાગના પુરુષો કરતા હોય છે. સેક્સ ક્રિયા ચાલુ થયા બાદ જ વચ્ચે કોન્ડોમ પહેરતા હોય છે. આમ કરવાથી પુરુષ અને સ્ત્રી બંનેને જાતિય રોગ થવાનું જોખમ રહેલું છે.તેથી એવું ક્યારેય ન કરો. સેક્સ પ્રક્રિયા ચાલુ કર્યા પહેલા જ એટલે કે જાતિય પ્રવૃતિ ચાલુ થયા પહેલા જ કન્ડોમ પહેલી લો.

ઘણાં એવા માણસો પણ હોય છે. જ્યાં કોન્ડોમ સરળતાથી ન મળતા હોય તેવા વિસ્તારમાં કોન્ડોમનો એક વખત ઉપયોગ કર્યા પછી ફરીથી પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેઓ માને છે કે જો કોન્ડોમમાં સ્ખલન વિર્યપાત ન કર્યું હોય તો પછી તેનો ફરીથી ઉપયોગ કરી શકાય છે. તમારે આવી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. આવી ભૂલ તમને બંનેને સંક્રમિત કરી શકે છે અથવા બીજી વખતના ઉપયોગ દરમિયાન કોન્ડોમ ફાટી જશે તો પ્રેગનન્સી પણ રહી જશે. કોઈપણ કોન્ડોમનો ઉપયોગ ફક્ત એક જ વાર કરો, ફરીથી તેનો ઉપયોગ કરવાની ભૂલ ન કરો.

પુરુષો દ્વારા સંભોગના એક્સાઈટમેન્ટમાં આ ભૂલ થતી હોય છે. કોન્ડોમ ખરીદ્યા બાદ સેક્સ ઓર્ગેઝમ પહેલાં જ કોન્ડોમ ચેક કરી લો. આ ભૂલ પણ પુરુષો વધુ કરતા હોય છે. એક વખત તમે પૂરું પેકેટ ખરીદી લીધું. પરંતુ તેનો ઉપયોગ ના કર્યો પછી એમાંથી એકાદ બે વાપર્યા. અને બાકીના એમજ રહેવા દીધા. ઘણા દિવસો પછી તેને નીકાળીને ચેક કર્યા વિના જ ઉપયોગ કરી નાંખ્યો. એક્સપાયર થવાને કારણે કોન્ડોમ તમને જરૂરી સુરક્ષા નહીં આપે. અને તમે ઇન્ફેક્શનના શિકાર બની શકો છો. એટલા માટે તમે આ

અઠવાડિયામાં બેથી વધુ વખત કોન્ડોમનો ઉપયોગ કરવાથી યોનિમાંથી કુદરતી રીતે નીકળતું દ્રવ્ય ઓછું થઈ ધીરે ધીરે બંધ થઈ જાય છે. જેનાંથી યોનિમાં ઘસરકાની સાથે મીઠી ખંજવાળ આવતી હોય છે. આવી સ્થિતિનો સામનો કરી રહેલી સ્ત્રીઓ પોતાના પતિ કે પ્રેમીની સાથે સેક્સ માણવા પર યોનિમાં અસહ્ય દુખાવો, બળતરા, એલર્જી અને ખંજવાળની ફરિયાદ કરતી હોય છે.

કોન્ડોમનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવાથી યોનિમાં ઘાવ કે ચીરા પડી જાય છે.જેનાં લીધે યોનિ પર સોજા આવે છે. આવી સ્થિતિમાં તમારા પાર્ટનર સાથે સેક્સ કરવા પર તે ઘાવ કે ચીરામાંથી લોહીનો સ્ત્રાવ પણ થાય છે. જેને ઘણી સ્ત્રીઓ અસમય પર થનાર માસિક સ્રાવ ગણીને તેની પરવા કરતી નથી. લાંબા ગાળે આને કારણે સ્ત્રીઓને જનનાંગ અને ગર્ભાશયમાં કેન્સર થવાની શક્યતા વધી જાય છે.

લેટેક્સના બનેલા કોન્ડોમ તમારા ગર્ભઘારણ અને યોન સબંધી રોગોથી બચાવે છે,પરંતુ એલર્જી થવા માટેનું આ સૌથી મોટું કારણ છે.જેનાથી સ્ત્રીઓની સેક્સ પાવર ઘટી જાય છે.કારણ કે આના ઉપયોગથી યોનિમાં ખંજવાળ અને શુષ્કતા આવી જાય છે.જેના લીધે સ્ત્રી-પુરુષના જનનાંગો પર નક્કર દાણાં જેવું થઈ જાય છે.કુદરતે સ્ત્રી-પુરુષના જનનાંગોને પોતાની આગવી સુરક્ષા શક્તિ આપી છે,પરંતુ જો અઠવાડિયામાં બે વખતથી વધારે પ્રમાણમાં કોન્ડોમની ઉપયોગ કરવાથી આ શક્તિ ખતમ થઈ જાય છે.જેને કારણે યોનિમાં અસંતુલિત વાતાવરણ ઊભું થઈ જાય છે.

સેક્સ દરમ્યાન કોન્ડોમનો ઉપયોગ સામાન્ય છે આમ છતાં ઘણીવાર તકેદારી ના રાખવામાં આવે કે સામાન્ય બેદરકારીથી રંગમાં ભંગ પડી શકે છે.જો તમને સેક્સ કે પછી કોન્ડોમ યુઝ કરવાનો કોઈ અનુભવ ન હોય તો આવું તમારી સાથે પણ થઈ શકે છે.સેક્સ કરતી વખતે જો વચ્ચે જ કોન્ડોમ ફાટી જાય તો તેનાથી બંને પાર્ટનર ઘણા ટેન્શનમાં આવી જતા હોય છે.

વળી, આ સ્થિતિ પણ એવી છે કે જેમાં ઘણી વાર બધુ થઈ ગયા પછી ખબર પડે છે કે કોન્ડોમ ફાટી ગયુ છે.તેવામાં પસ્તાવો કરવા સિવાય કંઈ રહેતું નથી.જોકે આવું તમારી સાથે ના થાય તે માટે કેટલીક વાત ધ્યાનમાં રાખવી જરુરી છે.કોન્ડોમ ફાટવાના ઘણા કારણ હોઈ શકે છે,તેમાં સૌથી મોટું કારણ ખોટી સાઈઝનો કોન્ડોમ છે આ ઉપરાંત ફીમેલ પાર્ટનર પૂરતી ઉત્તેજીત ન થઈ હોય,અને તમે સેક્સ કરવાનું શરુ કરી દો તેવામાં યોગ્ય લ્યૂબ્રિકન્ટ્સના અભાવના કારણે પણ કોન્ડોમ ફાટવાના ચાન્સ વધી જાય છે.

કોન્ડોમ તમે સરખી રીતે પહેર્યો છે કે નહીં તેના પર પણ ઘણું બધું ડિપેન્ડ કરે છે.જો આ વાત તમે ધ્યાનમાં રાખો,તો કોન્ડોમ ફાટવાનું જોખમ ઘણું ઘટી જાય છે.સૌથી સામાન્ય વાત છે કે,જ્યારે તમારું પેનિસ એકદમ ઉત્તેજીત અવસ્થામાં હોય ત્યારે જ કોન્ડોમ પહેરો.જો આમ નહીં કરો તો કોન્ડોમ બરાબર ફીટ નહીં થાય.

મોટાભાગના કોન્ડોમ્સમાં આગળના ભાગ્યે થોડી સ્પેસ હોય છે જેમાં તમારું સીમેન જમા થઈ જાય છે.જ્યારે તમે કોન્ડોમ પહેરો ત્યારે તે ચપોચપ બેસવાને બદલે તેમાં થોડી સ્પેસ રહે તે ધ્યાન રાખો.તેના માટે તમે કોન્ડોમને સહેજ ખેંચી શકો છો.વળી તેમાં હવા ન રહી જાય તે પણ ધ્યાન રાખવું જરુરી છે.