પુરુષો ભૂલથી પણ ના ખાવું જોઈએ સોયાબીન, થાય છે આટલાં નુકશાન એકવાર વાંચશો તો કયારેય નહીં કરો ખાવાની ભૂલ.

0
415

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ કે પુરુષોમા સોયાબીન ખાવાથી થતા નુક્શાન વિશે આપણે આપણા શરીરને તંદુરસ્ત રાખવા માટે ઘણા બધા પૌષ્ટીક ખોરાક લઇએ છે પરંતુ આ ભાગદોડ વાળા જીવનમા આપણાથી કોઈ ચુક થઈ જાય છે જેના કારણે આપણે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તમને જણાવી દઈએ કે આપણા શરીરને વિટામીન અને માઇક્રોન્યુટ્રીએસ ની ખુબજ જરુર પડે છે પરંતુ જ્યારે તેની જાણ થાય છે ત્યારે ખૂબ મોડું થઇ ચૂક્યું હોય છે.

તેમ છતાં પણ અમે અમુક એવા સંકેત જણાવી રહ્યા છીએ જેને ઓળખીને તમે પહેલા થી જ એલર્ટ થઇ શકો છો.કેટલાક લોકો અનાજ અને લીલી શાકભાજી દ્વારા પુષ્કળ પ્રોટીનનો વપરાશ કરે છે અને જ્યારે કેટલાક લોકો પ્રોટીન મેળવવા માટે માંસ અને માછલી ખાય છે તેમ છતાં જે લોકો શાકાહારી હોય છે તેઓ પોતાના આહાર માં પ્રોટીન મેળવવા માટે આહારમાં સોયાબીનનો સમાવેશ કરે છે. તેમાં મોટાભાગે એવા લોકો હોય છે, જે જીમ અથવા વર્કઆઉટ કરે છે.

સોયાબીનને આજકાલ સૂપરફૂડ માનવામાં આવે છે તેમજ સોયાબીનમાં વધુ પ્રમાણમાં પ્રોટીન હોવાને કારણે તે વધારે પોષણયુક્ત હોય છે. પ્રોટીનની સાથે તેમાં વિટામીન, ખનીજ, વિટામીન બી કોમ્પલેક્ષ અને વિટામીન ઈ વધુ પ્રમાણમાં હોય છે જે શરીર નિર્માણ માટે એમિનો એસિડ પુરું પાડે છે, ભારત સહિતના એશિયાના દેશોમાં સોયાબીન હજારો વર્ષોથી ખાવામાં આવે છે. અલબત્ત પશ્વિમી દેશોની વાત કરીએ તો ત્યાં સોયાબીન ખાવાનું ચલણ 60 વર્ષ જેટલું જૂનું છે અને આજની તારીખમાં પશ્વિમીના દેશોમાં સુપરમાર્કેટમાં સોયાબીનના ઉત્પાદનોથી ભરેલાં હોય છે.

મિત્રો સોયા મિલ્ક, સોયા બર્ગર, સોયા સોસ અને ફૂડ જેવા ઉત્પાદનની બજારમાં ખૂબ માંગ છે. સોયાબીનને પ્રોટીનનો સ્ત્રોત માનવામાં આવે છે. આ કારણથી દેશમાં આજકાલ પશ્વિમ બંગાળના લોકો સોયાબીનને ઉત્પાદનને સ્ત્રોત બનાવ્યો છે. કેમ કે તેમાં ચરબીનું પ્રણામ ઓછું હોય છે. સોયાબીનમાં જરુરી તત્વો મળતા હોવાથી તેનો ખાવામાં સારો એવો ઉપયોગ થતો જોવા મળે છે.

સોયાબીનનો ઉપયોગ ખોરાક તરીકે થાય છે. તેમાંથી તેલ, સોસ, દૂધ, લોટ વગેરે જેવી અન્ય ખાદ્ય સામગ્રીઓ બનાવાય છે. સોયાબીનના ખોરાકમાં પ્રોટીન વધુ પ્રમાણમાં હોય છે. ઘણીવાર લાલ માંસના વિકલ્પ તરીકે ખાવામાં આવે છે. કારણ કે લાલ માંસ હાર્ટ રોગો અને કેન્સરનું સૌથી મોટું કારણ માનવામાં આવે છે. જેથી ઘણાં શાકાહારી લોકો તેના કારણે સોયાબીન ખાય છે.

પરંતુ શું તમે જાણો છો કે, સોયાબીનનું સેવન પુરુષો માટે હાનિકારક સાબિત થઈ શકે છે અને તેનું વધારે માત્રામાં સેવન ન કરવું જોઈએ,અને તેનું સેવન નિયમિત રીતે ન કરવું જોઈએ તેમજ ડોકટરો માને છે કે સોયાબીનનો દૈનિક વપરાશ પુરુષો માટે જીવલેણ સાબિત થઈ શકે છે અને આ ખાવાથી પુરુષોમાં જાતીય શક્તિ ઓછી થાય છે તેમજ વધુ સોયાબીન ખાવાથી તેમના હોર્મોન્સ, કામવાસના શક્તિ, શુક્રાણુઓની સંખ્યા અને ફળદ્રુપતાના સ્તર પર અસર પડે છે.

મિત્રો જો કોઈ પુરુષો ફેમિલી પ્લાનિંગ વિશે વિચારી રહ્યો છે તો તેણે દરરોજ તેના આહારમાં સોયાબીનનું સેવન ન કરવું જોઈએ તેમજ ડોકટરોના મતે પુરુષોમાં એસ્ટ્રોજન હોર્મોનનું સેવન સોયાબીનની માત્રામાં વધારો કરીને શરૂ થાય છે અને આ કિસ્સામાં તેની અસર તેમની પ્રજનન શક્તિ પર પડી શકે છે અને જો તમે શાકાહારી છો તો તમે સોયાબીનની જગ્યાએ બીજી કેટલીક ચીજો લઈ શકો છો અને આ વર્કઆઉટથી પુરુષો તેમના આહારમાં વધુ દૂધ, દહીં, ચીઝ અને મશરૂમ્સ ઉમેરી શકે છે.

મિત્રો આ બધી વસ્તુઓ માં પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં હોય છે તો બીજી બાજુ જો તમે માંસાહારી છો તો તમે ઇંડા, માંસ અને માછલીનો પણ વપરાશ કરી શકો છો તો ચાલો તમને જણાવી દઈએ કે સોયાબીનમાં પ્રોટીનની સાથે ચરબીનું પ્રમાણ પણ ખૂબ વધારે હોય છે જેમા 100 ગ્રામ સોયાબીનમાં લગભગ 20 ગ્રામ ચરબી હોય છે અને જો તમે વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો અથવા તમારા મેદસ્વીપણાથી પરેશાન છો તો તેનું સેવન ન કરો વધુ પ્રમાણમાં સોયાબીન ખાવાથી વજન વધે છે.

મિત્રો તમને જણાવી દઇએ કે સંશોધન કારોના અનુસાર સોયાબીન ખાવાનું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, તો તેનું વધારે પડતું સેવન કરવાથી અનેક રોગો થાય છે. સોયાબીનમાં ‘ટ્રાંસ ફેટ’ હોય છે જે હાઈ કોલેસ્ટરોલ અને હ્રદયરોગ ને પ્રોત્સાહન આપે છે.એટલા માટે લોકો કે જેને પહેલાથી જ હૃદયરોગ છે અથવા તેની સંભાવના છે તો તેઓએ સોયાબીન ન ખાવું જોઈએ અથવા તો મર્યાદિત માત્રામાં જ ખાવું જોઈએ નહી.

મિત્રો આ ઉપરાંત જેમના શરીર પર કોઈ પણ પ્રકારની એલર્જી હોય તેઓને દૂધથી એલર્જી હોય છે, માઇગ્રેનની સમસ્યા હોય છે, થાઇરોઇડ હોય છે જે સોજો આવે છે, આવા બધા લોકોએ સોયાબિનનું ઓછામાં ઓછું સેવન કરવું જોઈએ તેમજ સોયાબીનમાં ફાયટોસ્ટ્રોજન નામનું એક કેમિકલ જોવા મળે છે, જેનાથી કોઈ નુકસાન થતું નથી, પરંતુ તે એવા લોકો માટે છે જેમને કિડની જેવા રોગ હોય તેમના માટે સોયાબીન ઝેર સમાન છે.

મિત્રો કિડનીમાં ફાયટોસ્ટ્રોજન કેમિકલના વધારાને કારણે સમસ્યાઓ થાય છે અને જો તેનું સ્તર મર્યાદિત માત્રાથી વધી જાય તો કિડની ફેલ થઈ શકે છે અને તેથી જે લોકોની કિડની પહેલાથી જ પ્રતિક્રિયા આપી છે તેઓએ સોયાબીન અથવા તેમાંથી બનાવેલા ઉત્પાદનોને દૂર રહેવુ જોઈએ એટલે ભૂલથી પણ તેનું સેવન ન કરવું જોઈએ અને આ સિવાય બધા પ્રકારના નહી પણ જેમને મૂત્રાશય એટલે કે પેશાબનું કેન્સર છે તેઓએ સોયાબીનનું સેવન ન કરવું જોઈએ.

તેમજ આ સિવાય જો કોઈએ તેમના કૌટુંબિક ઇતિહાસમાં ક્યારેય આવા કેન્સરની ફરિયાદ કરી હોય તો આગળ ની પેઢીઓ એ સોયાબીન ખાવાનું બંધ કરવું જોઈએ કારણ કે તેના સેવનથી મૂત્રાશયના કેન્સરનું જોખમ વધી જાય છે તેમજ જો તમને ડાયાબિટીઝ છે અને તેનાથી બચવા માટે દવાઓ પણ લઈ રહ્યા છો તો પછી તમારી રોકની ડાઈટમાંથી સોયાબીન અથવા તેનાથી બનેલી ઉત્પાદકોને બાકાત કરવી જોઈએ

મિત્રો તમને જણાવી દઇએ કે આ સિવાય જો તમારા કુટુંબના કોઈને અગાઉ ડાયાબિટીઝ થયો હોય તો ઘરમાં સોયાબીનનો ઉપયોગ બંધ કરો તેમજ ડાયાબિટીઝ અથવા ખાંડ અને થાઇરોઇડ એ એક એવો રોગ છે જે આપણે આપણા વડીલોના જીન્સ માંથી મળી શકે છે અને તેથી જો આપણે અગાઉથી બચવું જોઈએ તો આપણે આ બીમારીથી બચી શકીએ છીએ.