પૂજા કરતી વખતે દરેક મહિલાઓઓ માથે ઓઢવું જોઈએ,અહીં જાણો એનું કારણ….

0
288

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.બધા ધર્મ ના લોકો અલગ અલગ ભગવાનમાં માનતા હોય છે. હિંદુ ધર્મ માં દરેક ઘર માં મંદિર હોય છે. જે લોકો જે ભગવાન માં માનતા હોય તેની પૂજા તે સવારે અને સાંજે કરે છે.

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે હમેશા મંદિર પૂર્વ કે ઉતર દિશામાં હોવું જોઈએ. જો આ દિશામાં મંદિર ના રાખવામા આવે તો જીવન માં અનેક મુશ્કેલી ઊભી થાઈ છે. અને આર્થિક ખોટ આવે છે. જો મંદિર પૂર્વ કે ઉતર દિશામાં રાખવામા આવે તો ફાયદા થાઈ છે. અને આર્થિક પરિસ્થિતી સુધરે છે. મંદિર બનાવતા પહેલા અમુક ખાસ વાતો નું ધ્યાન માં રાખવામા આવે તો અનેક ફાયદા થાઈ છે.હિન્દુ ધર્મમાં, મંદિરમાં જતા અથવા પૂજા કરતી વખતે ઘણી વાર માથે ઓઢવાની સલાહ આપવામાં આવે છે.

તેને શુભ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ કરવાથી વ્યક્તિને તેની પૂજાનો પૂરો લાભ મળે છે, પરંતુ તેની પાછળનું કારણ શું છે અને તેના ફાયદા શું છે, ચાલો આપણે જાણીએ.મંદિરમાં પૂજા કરતી વખતે અથવા માથે ઓઢતી વખતે, આપણે નકારાત્મક શક્તિઓથી સુરક્ષિત રહીએ છીએ. કારણ કે નકારાત્મકતા વાળ દ્વારા તેમની તરફ ખેંચે છે. જ્યારે માથે ઓઢલું હોય ત્યારે મનમાં સકારાત્મક વિચારો આવે છે અને નકારાત્મકતા તેમની તરફ ખેંચી શકતી નથી.

મિત્રો તમે જાણો છો કે દરેક ઘરમાં મંદિર હોય છે. અને લોકો સવાર સાંજ ભગવાનની પુજા કરે છે. ઘરમાં મંદિર ના કારણે સકરાત્મક ઉર્જા પ્રવેશે છે. અને જે ઘર માં મંદિર હોય છે તેનો પૂરો પરિવાર હંમેશા ખુશ રહે છે. અહી આપણે મંદિર બનાવતા પહેલા કઈ બાબતો નું ધ્યાન રાખવું જોઈએ તેના વિષે જાણીશું.એવું કહેવામાં આવે છે કે આકાશમાં હંમેશાં અનેક પ્રકારના મોજા આવે છે, જેમાંથી કેટલાક ખરાબ છે.

આવી સ્થિતિમાં, જ્યારે આપણે પૂજા દરમિયાન ભગવાન તરફ ધ્યાન આપીએ છીએ, ત્યારે તે મોજા પણ આકર્ષિત કરે છે. આવી સ્થિતિમાં માથે ઓઢલુ ન હોવાને કારણે તેમાં હાજર હાનિકારક તત્વો માથામાંથી આપણા શરીરમાં પ્રવેશ કરે છે, જેના કારણે વ્યક્તિ ગુસ્સે થાય છે.શાસ્ત્રો અનુસાર પૂજા દરમિયાન માથે ઓઢવું એ ભગવાનને માન આપવાનું પ્રતીક છે. એવું કહેવામાં આવે છે કે વડીલોની આગળ માથે ઓઢવામાં આવે છે.

તે જ રીતે, ભગવાનના સન્માન માટે પણ માથે ઓઢવામાં આવે છે.ગુરુ પુરાણ મુજબ પૂજન અથવા કોઈ શુભ કાર્ય કરતી વખતે માથે ઓઢવું જોઈએ. કારણ કે તે મનને કેન્દ્રિત રાખે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે માથે ઓઢવામાં આવે છે ત્યારે તમારું ધ્યાન વિચલિત થતું નથી. જેના કારણે પૂજા ઉપર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત રહે છે. આ નિયમનું પાલન કરવાથી વ્યક્તિને બમણું ભાગ્ય પણ મળે છે.વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે પૂજા ઘર હંમેશા પૂર્વ કે ઉત્તર દિશા માં જ બનાવવું જોઈએ.

જેનાથી સકારાત્મક ઉર્જા મળે છે. અને અનેક લાભો થાઈ છે.વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘર માં મંદિર પશ્ચિમ અથવા દક્ષીણ દિશા માં હોય તો તેને અશુભ માનવામાં આવે છે. જેથી તમને દરેક કામ માં નિષ્ફળતા મળે છે.પૂજા કરતી વખતે માથે ઓઢવા પાછળનું એક કારણ તે છે કે તે તમારા મનને કેન્દ્રિત કરે છે. તમે ભગવાન સાથે વધુ સારી રીતે કનેક્ટ થઈ શકો છો.શાસ્ત્રો અનુસાર પૂજામાં કાળા રંગોનો ઉપયોગ વર્જિત માનવામાં આવે છે.

કારણ કે તે નકારાત્મકતાનું પ્રતીક છે.  વાળ કાળા હોવાથી તેઓ પૂજાના માર્ગમાં પણ અવરોધ ઉભો કરે છે. આ સમસ્યાથી બચવા માટે, પૂજા કરતી વખતે માથે ઓઢવામાં આવે છે.માથે ઓઢવા પાછળનું બીજું કારણ એ છે કે વાતાવરણને સકારાત્મક બનાવવું. એવું માનવામાં આવે છે કે માથે ઓઢવાથી વ્યક્તિની માનસિક પરિવર્તન થાય છે. પછી તે વધુ વિશ્વસનીય બને છે. આ શરીરમાંથી નીકળતી ઊર્જાથી વ્યક્તિની આસપાસનું વાતાવરણ સારું બનાવે છે.

શાસ્ત્રો અનુસાર, બધા લોકો સમાન છે. તેથી, પૂજા દરમિયાન, સ્ત્રી અને પુરુષ બંનેએ માથે ઓઢવું જોઈએ.વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે મંદિર આજુબાજુ ટોઇલેટ ના હોવું જોઈએ. હમેશા મંદિર નું સ્થાન અલગ જ હોવું જોઈએ. રસોઈઘર માં ના બનાવવું જોઈએ.વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘર ના બારી અને દરવાજા ઉત્તર દિશા માં જ હોવા જોઈએ. જેનાથી ફાયદો થાઈ છે. કામ સરળતાથી થાઈ છે અને કોઈ અડચણ આવતી નથી.

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે દાદર અથવા કોઈ તહેખાના માં ઘર નું મંદિર ના બનાવવું જોઈએ. આવી જગ્યા એ પુજા સફળ થતી નથી.હમેશા એક ઘરમાં એકજ મંદિર હોવું જોઈએ. અલગ મંદિર ના બનાવવું જોઈએ. એવું કરવાથી ઘર અશાંતિ આવે છે. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે મંદિર સામે પગ રાખી સૂવું ના જોઈએ. આવું કરવાથી નુકશાન થાઈ છે.વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે મંદિર માં એકજ ભગવાન ના બે ફોટા ના રાખવા જોઈએ.

જો નવા ઘરમાં મંદિર બનાવતા પહેલા આટલી બાબતો નું ધ્યાન રાખવામા આવે તો તમને હમેશા સુખ અને શાંતિ મળે છે.લગભગ દરેક ઘરમાં સવારમાં વહેલા ઉઠીને ભગવાન ની પૂજા કરવામાં આવે છે અને આરતી પણ કરે છે. જેનાથી આખો દિવસ ઘરમાં શાંતિ રહે છે અને હકારાત્મકતા ફેલાય છે.  રોજ સવાર-સાંજ નિયમિત રીતે પૂજા-પાઠ કરવાથી ઘરમાં હકારાત્મકતા વધતી રહે છે. મનના નકારાત્મક વિચારો નષ્ટ થાય છે.

તેને લીધે ઘરમાં મંદિર બનાવવાની પરંપરા પ્રચીન સમયથી જ ચાલતી આવી રહી છે.ઘરના મંદિરમાં રોજ સવારે અને સાંજે પૂજા જરૂર કરવી જોઈએ. પૂજા કર્યા પછી ઘંટડી જરૂર વગાડો, સાથે જ એકવાર આખા ઘરમાં ફરીને પણ ઘંટડી જરૂર વગાડવી જોઈએ. એમ કરવાથી ઘંટડીના અવાજથી નકારાત્મકતા નષ્ટ થઈ જાય છે અને હકારાત્મકતા વધે છે.