પ્રિયંકાએ અચાનક જ ગાળો દઈને પતિ નિકને કારમાંથી ઉતારી મુક્યો, કારણ જાણીને ચોકી જશો….

0
286

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.બોલિવૂડ અને હોલિવૂડ સ્ટાર કપલ નિક જોનાસ અને પ્રિયંકા ચોપરા ને પ્રભુતામાં પગલા પાડ્યાને બે વર્ષ વીતિ ગયા છે. આ પ્રસંગે તેમના અત્યાર સુધી ના જોવાયેલા ફોટા પણ સામે આવ્યા છે.

આ દરમિયાન પ્રિયંકાએ નિક જોનાસ  સાથે કરેલી અભદ્ર વર્તણૂંકનો કિસ્સો સામે આવ્યો છે.પ્રિયંકા અને નિક વચ્ચે કંઈક એવું બન્યું જેને સાંભળીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. અહેવાલ પ્રમાણે  પ્રિયંકાએ પતિ નિકને અપશબ્દો કહી કારમાંથી ઉતારી દીધો હતો. પ્રિયંકા ભારત સુંદરી વિશ્વ નો ખિતાબ અને પછીથી વિશ્વ સુંદરી ૨૦૦૦ નો ખિતાબ જીત્યા પછી, પ્રિયંકાએ પોતાની અભિનય કારકિર્દી, ઇ.સ.૨૦૦૨ માં તમિલ ચલચિત્ર થામિઝહાન થી શરૂ કરી.

પછીના વર્ષે, તેણીએ અનિલ શર્મા’ના ચલચિત્ર ધ હીરો લવ સ્ટોરી ઓફ્ અ સ્પાય થી હિન્દી ચલચિત્ર જગત માં પ્રવેશ કર્યો અને તેજ વર્ષે તેમનું બીજું ચલચિત્ર અંદાઝ જબરજસ્ત સફળ નિવડ્યું, જેને માટે તેણીને ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ મહિલા નવાંગતુક પુરસ્કાર મળ્યો. અબ્બાસ-મસ્તાન નિર્મિત, વિવેચકો દ્વારા પ્રશંસિત અભિનય યુક્ત ચલચિત્ર ઐતરાઝ માટે તેણીને ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ ખલનાયક પુરસ્કાર મળ્યો.

ત્યાર બાદ પ્રિયંકાએ ઘણી વ્યવસાઇક સફળતાપ્રાપ્ત ચલચિત્રો આપ્યા. ૨૦૦૮ માં ફેશન ચલચિત્ર માટે તેણીને ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર પ્રાપ્ત થયો. આથી તેણી એક પ્રસિધ્ધ અબિનેત્રી તરીકે પ્રસ્થાપિત થઇ.નિક જોનાસ અને પ્રિયંકા ચોપડા વચ્ચેના તણાવ હોવાના સમાચાર પહેલીવાર સામે આવ્યા છે. સામાન્ય રીતે  પ્રિયંકા અને નિક તેમની એક્ટિવિટીને લઇને અવાર નવાર ચર્ચામાં રહે છે.  પરંતુ તાજેતરમાં એવા અહેવાલ સામે આવ્યા છે કે, આ સ્ટાર કપલ વચ્ચે ખૂબ તણાવ ચાલી રહ્યો છે.

જેના કારણે જ પ્રિયંકાએ નિકને અપશબ્દો કહી કારમાંથી કાઢી મૂક્યો હતો.જો કે, આ આખી ઘટના રિયલમાં નહીં પરંતુ રીલ લાઇફના કારણે જોવા મળી રહી છે. અહેવાલ અનુસાર, બંને સ્ટાર્સ તેમની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે, જેમાં બંને એક કેબમાં બેઠા છે. આ દરમિયાન બંને વચ્ચે કોઈ બાબતને લઇને તણાવ હોય છે, બાદમાં પ્રિયંકા નિકને અપશબ્દો બોલીને ગાડીમાંથી ઉતારી દે છે.હકીકતે અંગત જીવનમાં આ બંને સ્ટાર પતિ-પત્ની ખુબ જ ખુશખુશાલ છે.

બંને વચ્ચેનું ટ્યુનિંગ પણ શાનદાર છે. અવાર નવાર જાહેર જીવનમાં જોવા મળતું આ કલપ ખુશખુશાલ જ નજરે પડે છે.ત્યારબાદ ચાલો મિત્રો જાણીએ અન્ય માહિતી.પ્રિયંકા ચોપરા 18 જુલાઈએ 38 વર્ષની થઈ જશે. પ્રિયંકાનો જન્મ 1982માં જમશેદપુરમાં થયો હતો. બોલિવૂડની સાથે સાથે પ્રિયંકા ચોપરાએ હૉલિવૂડ ફિલ્મો અને ટીવી શૉમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કરનારી પ્રિયંકા ચોપરા પાસે અત્યારે બોલિવૂડની કોઈ ફિલ્મની ઑફર નથી.

પ્રિયંકા ચોપરા ખુદ કરતાં 10 વર્ષ નાના અમેરિક સિંગ અને એક્ટર નિક જોનાસ સાથે 2018માં લગ્ન કરી અમેરિકામાં સેટ થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ચોપરાના પતિ ઉમંરમાં દસ વર્ષ નાના છે અને પ્રોપર્ટીની બાબતે પણ તેનો પતિ નિક પત્ની કરતાં પાછળ છે. અમે તમને જણાવીએ પ્રિયંકા અને નિકની પ્રોપર્ટી અને તેમની લક્ઝૂરિયસ લાઇફસ્ટાઇલ વિશે.રિપોર્ટ મુજબ, પ્રિયંકા લગભગ 200 કરોડ રૂપિયાથી વધારે પ્રોપર્ટીની માલિક છે, તેમના પતિ નિક જોનસ લગભગ 175 કરોડની પ્રોપર્ટીના માલિક છે.

નિક અને પ્રિયંકાને લક્ઝૂરિયસ લાઇફસ્ટાઇલ પસંદ છે. બંને પાસે મોંઘી કારથી લઈ આલિશાન બંગલો પણ છે.લગ્ન પછી પ્રિયંકા ચોપરા અને નિક જોનસે કેલિફોર્નિયામાં 144 કરોડ રૂપિયાનો એક આલિશાન બંગલો ખરીદ્યો હતો. પ્રિયંકાના આ ઘરમાં 7 બેડરૂમ ઉપરાંત 11 બાથરૂમ છે. જેની આસપાસ પ્રાકૃતિક સુંદરતા જોવા મળે છે.પ્રિયંકા પાસે ગોવામાં પણ એક આલીશાન બંગલો છે. ગોવાના બાગા બીચ પાસે સ્થિત બંગલાની કિંમત 20 કરોડ રૂપિયા છે.

આ બંગલો તે વિસ્તારની સૌથી મોંઘી પ્રોપર્ટીમાંથી એક છે. અનેકવાર રજાઓમાં પ્રિયંકા ચોપરા ત્યાંજ સમય પસાર કરે છે.મુંબઈમાં પ્રિયંકા ચોપરા જે બંગલામાં રહેતી હતી, તેનું નામ દરિયા મહેલ છે. વર્સોવા વિસ્તારમાં સ્થિત આ બંગલાની કિંમત 100 કરોડ રૂપિયા છે. વિન્ટેજ આર્કિટેક્ચરથી બનેલો આ બંગલો પ્રિયંકા ચોપરાને ખૂબ જ પસંદ છે. આ બંગલો 1930માં બ્રિટિશ આર્કિટેક્ટ દ્વારા બનાવવામાં આવ્યો હતો.

પ્રિયંકા ચોપરા એકથી એક મોંઘા આઉટફિટ્સની શોખીન છે. પ્રિયંકાના વોર્ડરોબમાં 12.8 લાખ રૂપિયાની કિંમતના ફોક્સ ફર કોટ સામેલ છે.પ્રિયંકા ચોપરા પાસે હાર્લે ડેવિડસન 500 રેસિંગ બાઇક પણ છે. આ બાઇકની કિંમત 4 લાખ રૂપિયાથી વધુ છે. આ પિંક કલરનું બાઇક પ્રિયંકાએ ત્યારે ખરીદ્યું હતું જ્યારે તે ખતરો કે કિલાડી-3 હોસ્ટ કરી રહી હતી.પ્રિયંકા ચોપરા અને નિક જોનસ સાથે અનેક મોંઘી કાર પણ છે.

તેમની પાસે રૉલ્સ રૉયલ ઘોસ્ટ 5.25 કરોડ રૂપિયા, BMW 7 1.95 કરોડ રૂપિયા, મર્સિડીઝ બેન્ઝ એસ ક્લાસ 1.21 કરોડ રૂપિયા, પોર્શ કેયેન 1.04 કરોડ રૂપિયા, કર્મા ફિશર 76 લાખ રૂપિયા, BMW 5 52 લાખ રૂપિયા ની કાર છે.પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે 2-3 ડિસેમ્બરે જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં ભારતીય રીતિ-રિવાજથી લગ્ન કર્યા હતાં. આ લગ્નમાં કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો.પ્રિયંકા ચોપરાનો જન્મ જમશેદપુર, ઝારખંડ માં અશોક ચોપરા અને મધુ અખૌરી જે બંને ડોક્ટર હતા, તેમને ત્યાં થયો.

તેણીએ બાળપણ બરેલી ઉત્તરપ્રદેશ, ન્યુટન માસાચ્યુસેટ્સ અને સેડર રેપિડ્સ આયોવા માં વિતાવ્યુ.તેણીનાં પિતા લશ્કરમાં હોવાને કારણે તેમને અવારનવાર ઘર બદલવું પડતું. તેણીના પિતા બરેલીસ્થિત પંજાબી ખત્રી કુટુંબમાંથી હતા, અને માતા જમશેદપુરસ્થિત મલયાલમ પરિવારમાંથી હતા. તેણીને સિધ્ધાર્થ નામે એક ભાઈ છે જે તેનાથી સાત વર્ષ નાનો છે.

પ્રિયંકા ચોપરાએ બરેલીમાં મારીયા ગોરેટ્ટી અને લખનૌમાં લા માર્ટીનિયર કન્યા શાળામાં યુવાનીમાં અભ્યાસ કર્યો. પિતા અશોક ભારતીય સેનામાં ડોક્ટર હોવાને કારણે વારંવાર સ્થળ બદલવું પડતું. ત્યાર પછી તેણી અમેરિકા ગઇ, ત્યાં તેણીએ ન્યુટન માસાચ્યુસેટ્સ માં ન્યુટન્સ સાઉથ હાઇસ્કૂલમાં અને પછી જહોન એફ. કેનેડી હાઇસ્કૂલ, સેડર રેપિડ્સ આયોવા માં અભ્યાસ કર્યો. તેણીએ ભારત પરત ફરીને બરેલી ખાતે લશ્કરી શાળામાં ઉચ્ચ શિક્ષણ લીધું. તેણીએ જયહિન્દ કોલેજ મુંબઇમાં પ્રવેશ લીધો, પરંતુ મિસ વર્લ્ડ ખિતાબ જિત્યા પછી કોલેજ છોડી દીધી.