પ્રેત આત્મા છે એવું કહી સસરો પતિને પત્ની સાથે સબંધ નહતો બાંધવા દેતો, ત્યારબાદ જે થયું તે જાણી ચોંકી જશો…….

0
931

મિત્રો ભારત એક એવો દેશ છે જેમાં અંધવિશ્વાસને વધારે માનવામાં આવે છે. પછી એ કોઈ સારી બાબત નથી એ જાણવા છતાં લોકો આવી અંધશ્રદ્ધામાં વધારે માને છે. ખાસ કરીને સ્ત્રીઓ તેમાં વધારે વિશ્વાસ રાખતી હોય છે. તમને જણાવી દઈએ કે દરેક અંધવિશ્વાસને માનવા પાછળ કોઈને કોઈ કારણ જરૂર હોય છે.આજે આવીજ ભારતમાં ચાલતી આવતી અંધશ્રદ્ધાઓ વિશે જણાવીશું જેને જાણીને તમને અંધવિશ્વાસ પાછળની સત્ય હકીકત જાણવા મળશે.ભારતમાં બિલાડી રસ્તો કાપે એટલે નક્કી કઈક અપશુકન થશે એવી એક અંધશ્રદ્ધા છે.

અને સૌથી મોટું અંધવિશ્વાસ એ છે કે આપણા લોકો માને છે કે જો કોઈ બિલાડી રસ્તો કાપે છે તો ત્યાં રોકાઇ જવું જોઈએ અથવા તો પરત ફરી જવું જોઈએ. આવું એટલા માટે માનવામાં આવે છે કે આપણને એવું લાગે છે કે તે રસ્તાને પસાર કરવાથી આપણી સાથે કોઈ અનર્થ બની શકે છે તો ચાલો મિત્રો જાણીએ એક અંધશ્રધ્ધા નો કિસ્સો જેમાં વડોદરાની મહિલાએ ગાંધીનગર મહિલા પોલીસ સ્ટેશનમાં પોતાના સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મહિલાનો આરોપ છે કે સસરા તેને એમ કહીને પતિ સાથે શારીરિક સંબંધ બાંધતા રોકે છે કે તેનામાં કોઈ પ્રેતાત્માનો વાસ છે,

અને જો તે પતિ સાથે શરીરસુખ માણશે તો આ આત્મા તેના પતિના શરીરમાં પ્રવેશી જશે.ગાંધીનગરના સેક્ટરમાં 22માં રહેતી ફરિયાદી મહિલાએ જ્યારે આ મામલે ફરી રજૂઆત કરી તો સાસુ-સસરા અને પતિએ તેની સાથે મારજૂડ કરી. આથી આખરે તે મદદ માટે પોલીસ પાસે પહોંચી અને ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી.ત્યારબાદ મિત્રો શું તમે જાણો છો કે દુકાનદાર પોતાની દુકાનના મુખ્ય દ્વાર પર કે કોઈ વ્યક્તિ પોતાના ઘરના દ્વાર પર લીંબુ અને લીલું મરચું શા માટે લગાવે છે? લોકોનું માનવું છે કે અલક્ષ્‍મી નામની એક દેવી છે જે મોટા મોટા વેપારીઓ ના ઘરે ખરાબ કિસ્મત લઈને આવે છે અને તેને ભગાડવા માટે તેઓ આવું કરે છે.

જેથી જ્યારે અલક્ષ્‍મી તેમનો ધંધો બગાડવા માટે આવે તો બહારથી જ લીંબુ અને મરચાના ખાઈને પ્રસન્ન થઈને પરત ફરી જાય છે અને તેમનું કોઈ નુકસાન થતું નથી.આવું તો ફક્ત લોકોનું માનવું છે પરંતુ હકીકતમાં જે દોરાથી લીંબુ મરચા બાંધવામાં આવે છે, તે દોરો લીંબુ માંથી નીકળતા એસિડ ને ગ્રહણ કરી લે છે અને તેમાંથી નીકળતી સ્મેલ ને કારણે જીવ જંતુઓ દુકાનમાં આવતા નથી. આ મરચા અને લીંબુ એક કિટનાશકનું પણ કામ કરે છે. જેથી ઘરના કે દુકાનના મુખ્ય દ્વાર પર લીંબુ અને મરચા બાંધવામાં આવતા હતા.

પણ આજે પણ લોકો અલક્ષ્મી વાળી અંધશ્રદ્ધાના કારણે બાંધે છે.તેમજ કિસ્સા માં ફરિયાદ મુજબ, વડોદરાના અલકાપુરીની મહિલાના 6 ફેબ્રુઆરી 2020માં ગાંધીનગરના યુવક સાથે લગ્ન થયા હતા. તેણે કહ્યું,મારા સસરા માને છે તે મારી અંદર કોઈ આત્માનો વાસ છે અને જો હું પતિ સાથે સેક્સ માણું છું તો આ આત્મા તેમના શરીરમાં પ્રવેશી જશે. મેં જ્યારે આ વર્તનનો પ્રતિકાર કર્યો તો મને સાસુ-સસરા અને પતિ દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવ્યો.

મહિલાએ આરોપ લગાવ્યો કે, તેના સાસુ સામેથી સસરાને તેની છેડતી કરવા માટે મોકલતા હતા. એફઆઈઆર મુજબ, મહિલા જ્યારે ઘરમાં એકલી હોય ત્યારે સાસુ તેના સસરાને ત્યાં મોકલીને શારીરિક છેડતી કરવા પ્રોત્સાહિત કરતા હતા.તેમજ મિત્રો તમે પીપળાના વૃક્ષની પૂજા થતી ઘણી વખત જોઈ હશે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે પીપળાના વૃક્ષની પૂજા શા માટે કરવામાં આવે છે? લોકોની માન્યતા એવી છેકે પીપળાના વૃક્ષની પૂજા કરવાથી પોતાના પતિની ઉંમર વધે છે.પરંતુ બધા જ વૃક્ષો ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ છોડતા હોય છે. પરંતુ પીપળાનું વૃક્ષ એકમાત્ર એવું છે જે રાતના સમયે પણ આપણને શુદ્ધ ઓક્સીજન આપે છે.

ફક્ત આટલું જ નહીં પરંતુ પીપળાના વૃક્ષ માંથી ઘણા પ્રકારની આયુર્વેદિક દવાઓ પણ બનાવવામાં આવે છે. એટલા માટે પીપળાનું વૃક્ષ એક ખાસ છે, જેથી લોકો તેની પૂજા કરે છે.તેમજ મિત્રો કિસ્સા માં મહિલાએ કહ્યું કે, 10મી માર્ચે તેને પતિનું ઘર છોડી દેવા માટે પ્રેશર કરવામાં આવ્યું, ત્યારથી જ તેના પરિવારે તેના સાસુ-સસરાને સમજાવવાનો ઘણા પ્રયાસ કર્યા પરંતુ તેઓ મહિલાને પાછી ઘરે લઈ જવા રાજી ન થયા.

આ સાથે જ તેને પોલીસ ફરિયાદ કરવા પર આકરું પરિણામ ભોગવવું પડશે તેવી ધમકી આપવામાં આવી. જે બાદ મહિલાએ ગુનાહીત ધાકધમકી આપવી અને ઘરેલુ હિંસા કરવાની ફરિયાદ નોંધાવી હતી.તેથી મિત્રો અંધશ્રદ્ધા માં વિશ્વાસ કરવો નહીં.વિશ્વાસ માત્ર એક શબ્દ નથી. આ તે પાયો છે જેના પર આપણું ટકેલું છે. પરંતુ આપણો સ્વભાવ એવો છે કે કાં તો આપણે કોઈને અવિશ્વાસ કરીએ અથવા અંધશ્રદ્ધા. આ બંને પરિસ્થિતિ ઘાતક હોય છે. અવિશ્વાસ આપણા મનમાં ભય અને અસલામતીને જન્મ આપે છે,

ત્યારે અંધશ્રદ્ધા રોષને જન્મ આપે છે. ગીતામાં એવું કહેવામાં આવ્યું છે કે જો તમે વિશ્વાસની વ્યાખ્યા જાણવા માંગતા હો, તો તમારા મનને પૂછો. સૌ પ્રથમ, તમારા પર વિશ્વાસ કરવાનું શીખો. તમે આ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ છો, અને આ માન્યતા તમને તમારી શક્તિ અને તમારી જવાબદારીથી વાકેફ કરશે. પછી લક્ષ્ય તેના પોતાના પર મળશે, માર્ગ પણ મળશે.આત્મવિશ્વાસ એ એવી લાગણી છે જે કોઈ વસ્તુ માટે ઉદ્ભવે છે, તે ઝડપથી તુટતી નથી.અને જો આ એક વ્યક્તિને બદલે સામાન્ય લોકોમાં ફેલાય છે, તો પછી કોઈ પણ તેને કટ્ટરવાદી માન્યતા બનતા રોકી શકશે નહીં. પરંતુ અંધશ્રદ્ધા જે કંઈ પણ છે.

તે બાબત ભલે તે સાચી છે કે ખોટી, લોકો તેનો સંપૂર્ણ ઇમાનદારીથી વિશ્વાસ કરે છે. જો કોઈના મોઢામાંથી બહાર નીકળેલ વાત બિલકુલ એવી રીતે જ સાબિત થઇ જાય જેવી રીતે તે કહેવામાં આવી છે તો તે જલ્દીથી અંધશ્રદ્ધાનું સ્વરૂપ લે છે. ઘણી અંધશ્રદ્ધાઓ છે, જે લોક પરંપરાથી આવે છે, જેની પાછળ કોઈ પાયો નથી. તેઓ સંશોધનનો વિષય પણ બની શકે છે. તેમનો ધર્મ સાથે કોઈ સંબંધ નથી.તેથી મિત્રો આપના ભારતમાં આવા ઘણા પ્રેતઆત્મા અને અંધશ્રદ્ધા વિશે ના કિસ્સા જોવા મડે છે તેથી મિત્રો તમારે સાચવેત રહેવું જોઈએ.