પ્રેગ્નેન્સી બાદ બહાર નીકળી જતું હોય પેટ,તો કરો બચવા આ ઉપાય,પેટ થઈ જશે અંદર….

0
373

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે માં બનવાનું સપનું દરેક મહિલાનું હોય છે દરેક મહિલા બનવાનું સુખ જોવા માંગે છે પરંતુ માં બની ગયા બાદ સાથોસાથ તેણે ઘણી બધી પરેશાનીઓનો સામનો કરવો પડે છે પ્રેગનેન્સીનાં સમયમાં દરેક મહિલાનું પેટ બહાર નીકળે છે બાદમાં પણ તે આવું જ રહી જતું હોય છે મોટાભાગે પ્રેગનેન્સી બાદ મહિલાઓનું શરીર વધી જતું હોય છે જો તમે પણ આ પ્રકારની સમસ્યાથી પરેશાન છો તો ચિંતા કરવાની જરૂરિયાત નથી આજે અમે તમારા માટે અમુક સરળ ઉપાય લાવ્યા છીએ જેને જાણી લીધા બાદ તમે પોતાના બહાર નીકળેલા પેટને ઓછું કરી શકો છો.

મોટાભાગની મહિલાઓનું ડિલિવરી બાદ પેટ વધી જાય છે ખાસ કરીને સિઝેરિયન ડિલવરીના કેસમાં આ વધુ જોવા મળે છે સિઝેરિયન ડિલિવરી બાદ વજન વધવાના ઘણા કારણો હોય છે સ્ટ્રેસ પણ એ કારણોમાંનું એક કારણ છે હકીકતમાં પ્રેગ્નસી દરમિયાન ઘણી મહિલાઓ સ્ટ્રેસમાંથી પસાર થતી હોય છે નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે સ્ટ્રેસને કારણે શરીરમાં હોર્મોનલ ઇમ્બેલન્સ સર્જાતું હોવાથી શરીરના જુદાં જુદાં ભાગોમાં વધુ પ્રમાણમાં ફ્લૂઇડ્સ બને છે જેના કારણે મેદસ્વીપણું કે પેટનું કદ વધી જતું હોય છે.

ખરાબ ખાવાના કારણે પણ મેદસ્વીપણું આવી જાય છે. સીઝેરિયન બાદ પોતાને આરામ આપવા અને તણાવથી મુક્ત થવા મહિલઓ પોતાનું મનગમતું ભોજન માણતી હોય છે જેના કારણે તેઓના શરીરોમાં કેલરી જમા થવા લાગે છે એવામાં તમે કેવી રીતે પોતાનું વજન કાબૂમાં રાખી શકો એના વિશે જાણો.

સ્તનપાન.બાળકનાં જન્મ બાદ દરેક મહિલા સ્તનપાન કરાવે છે અમુક મહિલાઓ એવી હોય છે જે આવું કરવામાં સક્ષમ હોતી નથી એક દિવસમાં સ્તનપાન કરાવવાથી ૫૦૦ કેલેરી ઉર્જા બર્ન થાય છે એટલા માટે જો તમે વધુમાં વધુ સ્તનપાન કરાવતો તમારી ઊર્જા બચત થશે.

સ્ટ્રેસ લેવો નહીં.ઘણી વખત મહિલાઓ બાળકનાં જન્મ બાદ ઘણો બધો વધારે સ્ટ્રેસ લેવા લાગે છે જેના કારણે તેમના શરીરમાં બ્લડ કોર્ટીસોલ ની માત્રા વધી જાય છે જેના કારણે શરીર સ્થૂળતાનો શિકાર બની જાય છે.

કરો ઓટ્સનું સેવન.ઓટ્સ સ્થુળતાને પ્રેગ્નેન્સી બાદ બહાર નીકળી જતું હોય પેટ,તો કરો બચવા આ ઉપાય,પેટ થઈ જશે અંદર.ઓછું કરવા માટે એક સારો આહાર છે એટલા માટે દરેક મહિલાએ બાળકમનાં જન્મ બાદ તેનું સેવન કરવું જોઈએ.

હેલ્ધી ભોજન કરો.પ્રેગનેન્સી બાદ પણ મહિલાઓને ચટપટુ ખાવાની આદત થઈ જતી હોય છે એટલા માટે તે બહારનાં ભોજન પર નિર્ભર રહેવા લાગે છે જેના પરિણામે તેઓ સ્થૂળતાનો શિકાર બની જાય છે એટલા માટે તમારે હંમેશા બહારના ભોજનથી બનવું જોઈએ અને ઘરમાં હેલ્ધી ભોજન ખાવું જોઈએ.

દરરોજ જોગિંગ માટે નીકળો.બાળકનાં જન્મ બાદ અમુક દિવસો બાદ તમારે દરરોજ ૧૦ થી ૩૦ મિનિટ સુધી જોગિંગ માટે નીકળવું જોઈએ આ ઉપાય તમારા પેટને ઘટાડવામાં અસરદાર સાબિત થાય છે.

વ્યાયામ કરો.વ્યાયામ કરવો પણ શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે તે ઘણા રોગોથી બચાવવાની સાથોસાથ સ્થૂળતા પણ ઘટાડે છે એટલા માટે બાળકના જન્મનાં ૩ મહિના પછી તમારે દરરોજ ૩૦ મિનિટ સુધી વ્યાયામ કરવો જોઈએ.

વધારે પાણીનું સેવન કરો.પ્રેગનેન્સી બાદ મહિલાઓએ દરરોજ ઓછામાં ઓછું ૯-૧૦ ગ્લાસ પાણી પીવું જોઇએ વધારે પાણી પીવાથી તમારા શરીરમાં મેટાબોલિઝમ વધે છે જે તમારી ફેટને બર્ન કરે છે.

યોગ્ય ઊંઘ લેવી.બાળકનાં જન્મ બાદ દરરોજ ઓછામાં ઓછી ૬ કલાકની ઊંઘ જરૂર લેવી જોઈએ તેનાથી પણ તમે પોતાની સ્થૂળતાને ઓછી કરી શકો છો.

ભોજન પર ધ્યાન આપો.સ્તનપાન કરાવવાથી મહિલાઓને વધારે ભૂખ લાગે છે એટલા માટે સમય સમય પર પૌષ્ટિક ભોજન લેતા રહેવું જોઈએ તેવામાં કંઈ પણ અન્હેલધી ખોરાક લેવાથી બચવું જોઈએ.

યોગ્ય ખોરાકની પસંગદી.ઘણી વાર લોકોને એવી ગેરસમજણ હોય છે કે ગર્ભવતી મહિલાઓને વધુ ખાવાની જરૂર હોય છે કેમ કે તેને સ્તનપાન કરાવવાનું હોય છે પરંતુ એ સાચું નથી પ્રેગ્નસી દરમિયાન સિઝેરિયન ડિલિવરી બાદ મહિલાઓને માત્ર 300-500 કેલરીની વધુ જરૂર હોય છે એવામાં વધુ પ્રમાણમાં ભોજન લેવાની જરૂર નથી હોતી તેથી તમે જે ખાઓ એ લો ફેટનું હોય તો વજન ઓછું કરવા મદદ મળશે.

બૈલી બેલ્ટ.આ બેલ્ટ બજારમાં સરળતાથી મળી જાય છે આ બેલ્ટથી તમને બે પ્રકારના ફાયદા થાય છે તેનાથી તમારું પેટ ઓછું થાય છે સાથોસાથ તે તમારા કમરના દુખાવાની સમસ્યાને પણ ઓછું કરી નાખે છે.

કસરત કરો.ડિલિવરી બાદ વજન ઘટાડવા માટે હેવી એક્સર્સાઇઝ કરવાની જરૂર નથી એના માટે માત્ર વોક કરવાથી પણ કામ ચાલી જાય છે ટહેલવાથી આસાનીથી મોટી માત્રામાં કેલરીઝ બળી જાય છે. જ્યારે કે સાયકલિંગ મશીન અથવા સ્વિમિંગથી પણ તમે પોતાનું વજન કાબૂમાં રાખી શકો છો પરંતુ એ વાતનું ધ્યાન રહે કે તમે સિઝેરિયન થયાના માત્ર અમુક દિવસોમાં આવી કસરત કરવાનું શરૂ કરી દો પણ, સર્જરીના ટાંકા ખૂલે ત્યાં સુધી હેવી એક્સરસાઇઝ ન કરવી સારું રહેશે.