પ્રેમમા અંધ પતિ પ્રેમીકા સાથે માણી રહ્યો હતા શરીર સુખ ત્યા અચાનક આવી દરવાજે ઉભી રહી ગઇ પત્ની પછી થયુ એવુ કે…..

0
559

મિત્રો આજકાલ બળાત્કારના કિસ્સા વધતા રહે છે લોકો શરમ કર્યા વગર જ દુષ્કર્મ કરતા હોય છે તેમજ મિત્રો આવા ઘણા બળાત્કાર ના કિસ્સા છે તેથી આજે અમે તમને હેરાન કરી દે તેવો કિસ્સો જણાવા જઇ રહ્યા છે તો ચાલો મિત્રો જાણીએ.પોલીસ પહોંચતાં પત્નિએ પતિ દારૂ પીને ખોટા ધંધા કરતો હોવાનો આક્ષેપ કરતાં પોલીસે તપાસ કરતાં ફ્લેટની અંદર સોફા પરથી બીયરની બે બોટલ અને એક ટીન મળી આવ્યાં હતાં.કેટલાક છોકરાઓ છોકરીઓ સાથે શરીર સુખ માણવા માટે પ્રેમ કરતા હોય છે.

પરંતુ છોકરીઓ આમાં ફસાઈ જાય છે અને તેમનું જીવન દુવિધા માં પડી જાય છે.વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં યુવક પ્રેમિકાના ફ્લેટમાં તેની સાથે શરીર સુખ માણી રહ્યો હતો ત્યારે જ તેની પત્નિ ત્યાં પહોંચી ગઈ હતી. પત્નિએ યુવકને પ્રેમિકા સાથે કામક્રિડા કરતો પકડીને ભારે તમાશો કરતાં પ્રેમિકાએ ફોન કરીને પોલીસને બોલાવવી પડી હતી. પોલીસ પહોંચતાં પત્નિએ પતિ દારૂ પીને ખોટા ધંધા કરતો હોવાનો આક્ષેપ કરતાં પોલીસે તપાસ કરતાં ફ્લેટની અંદર સોફા પરથી બીયરની બે બોટલ અને એક ટીન મળી આવ્યાં હતાં.આ કેસમાં પોલીસે મિતેષ જોનભાઇ મેકવાન (રહે.નવાયાર્ડ) સામે ગુનો નોંધ્યો છે.

આમ આવા જુર્મ માટે કાનૂન માં કેટલાક કાયદા અને કલમો બનાવામાં આવી છે જે આરોપી ને સજા આપે છે.આ ઘટનાની વિગત એવી છે કે, શનિવારે  બપોરે શહેર પોલીસ કંટ્રોલ રૂમ પર એક યુવતીએ મદદ માંગતો ફોન કર્યો હતો. કોલ કરનાર યુવતીએ કહ્યું હતું કે, મારી સાથે રીલેશન ધરાવતા  મિતેષની પત્ની મારા ઘેર આવી ઝઘડો કરી રહી છે. પોલીસ જ્યારે  કેયા મોટર્સ પાછળના ફ્લેટ ખાતે પહોંચી ત્યારે પતિ અને પત્ની વચ્ચે ઝગડો ચાલી રહ્યો હતો. પ્રેમિકાએ પોલીસને કહ્યું હતું કે,મેં જ ફોન કરીને તમને બોલાવ્યા છે.

પોલીસે તપાસ કરતાં ખબર પડી કે, પતિ પ્રેમિકાના ફ્લેટમાં તેની સાથે શરીર સુખ માણી રહ્યો હતો ત્યારે જ તેની પત્નિ ત્યાં પહોંચી ગઈ હતી. પત્નિએ યુવકને પ્રેમિકા સાથે કામક્રિડા કરતો પકડીને તેની સાથે ઝગડો કર્યો હતો.આમ પતિ ના કાળા કામ નો પડદો ફાસ થઈ ગયો અને તેની બધી જાણ તેની પત્ની ને થઈ ગઈ.પોલીસે ઝઘડો કરતી પત્નીને પૂછતાં તેણે કહ્યું હતું કે, આ મારો પતિ મિતેષ પ્રેમિકા સાથે રહે છે અને અહીં દારૂ  પીવે છે. પોલીસે પત્નીના આક્ષેપની તપાસ કરતાં આ વાત સાચી હોવાનું બહાર આવ્યું હતું.

ત્યારબાદ મિત્રો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે તો ચાલો જાણીએ.અમદાવાદમાં પતિ પત્ની ઔર વો નો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પતિને અન્ય સ્ત્રી સાથે છેલા કેટલાય વર્ષોથી સંબંધ હતો અને પોતાની પત્નીને પત્નીને અવારનવાર જુઠ્ઠું બોલીને અન્ય મહિલા સાથે રહેવા જતો રહેતો હતો. ઉપરાંત પોતાની પત્નીને માર પણ મારતો હતો જેથી મહિલાએ કંટાળીને રામોલ પોલીસ સ્ટેશનમાં આ અંગે પતિ તથા સાસરિયાઓ વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસ આપવાની ફરિયાદ નોધાવી છે.

હાલ રામોલ પોલીસે મહિલાની ફરિયાદનાં આધારે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 1997માં સુનીલ કુમાર સાથે મંગલા શર્માના લગ્ન થયા. બાદમાં 2010માં સુનીલના મોબાઈલમાં કોઈ ઉષા મકવાણા નામની મહિલાનો મેસેજ અને ફોટો દેખતા મંગલાએ સુનીલને આ અંગે પૂછતા સુનીલે જણાવ્યું હતું કે આ ખરાબ સ્ત્રી છે અને ચરિત્રહીન છે જે તેને ફસાવવા માંગે છે.જો કે હકીકતે આ સુનીલે મહિલાને ફ્લેટ લઈ આપી કેટલાક સમય સુધી સાથે રહ્યો અને જયારે આ અંગેનો ભાંડો ફૂટ્યો ત્યારે પત્નીએ પતિને મદદ કરનારા પરિવાર વિરુધ ફરિયાદ નોંધાવી છે.

મહત્વનું છે, કે પતિ પત્ની ઓર વો ના કિસ્સામાં પતિ વિરુદ્ધ પત્નીએ ફરિયાદ નોધાવી હતી.ત્યારબાદ મિત્રો આવો જ બીજો કિસ્સો સામે આવ્યો છે તો ચાલો મિત્રો જાણીએ.ગુરુવારે રાત્રે આ મુદ્દે જ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં ઉશ્કેરાયેલા પતિએ લોખંડનો દાઢો માથામાં મારતાં મહિલાનું મોત નીપજ્યું હતું.રાણપુર તાલુકાના ગુંદા ગામની સીમમાં પતિએ પત્નીની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. પતિને અન્ય મહિલા સાથે આડાસંબંધ હોવાની શંકા પત્ની વારંવાર કરતી હોવાથી ઉશ્કેરાયેલા પતિએ પત્નીની હત્યા કરી નાંખી હતી.

રાણપુર પોલીસે આરોપી સામે હત્યાનો ગુનો દાખલ કરી નજર કેદ કર્યો છે. કોરોના રિપોર્ટ પછી આરોપીની ધરપકડ કરાશે.આ અંગેની વિગતો એવી છે કે, મૂળ ધંધુકા તાલુકાના ગણસાણાના વતની અને હાલ રાણપુરના ગુંદા ગામની સીમમાં રહેતા મુકેશ પ્રભુભાઈ કોલદરાના 16 વર્ષ પહેલા રેખાબેન સાથે લગ્ન થયા હતા. લગ્નજીવન દરમિયાન પત્ની વારંવાર પતિને અન્ય મહિલા સાથે આડાસંબંધ હોવાનો શક કરતી હતી. જેને કારણે પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા હતા.

ગુરુવારે રાત્રે આ મુદ્દે જ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં ઉશ્કેરાયેલા પતિએ લોખંડનો દાઢો માથામાં મારતાં મહિલાનું મોત નીપજ્યું હતું. આ અંગે મહિલાના પિતાએ રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાને પગલે ગુંદા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે.ત્યારબાદ મિત્રો આવો જ ત્રીજો કિસ્સો સામે આવ્યો છે તો ચાલો જાણીએ.

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનાં મહુવેજ ગામે રહેતી યુવતીના લગ્ન વડોદરા ખાતે રહેતા યુવાન સાથે થયા હતા. લગ્ન જીવન દરમ્યાન તેમને બે પુત્રો છે ત્યારબાદ આ યુવાનને ફળિયામાં રહેતી અન્ય મહિલા સાથે આડસંબંધ હોય જે બાબતે પરિણીતા કહેવા જતાં પતિ, સાસુ અને પ્રેમિકાએ પરિણીતાને મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા બનાવ અંગે કોસંબા પોલીસ મથકે ફરિયાદ આપી છે.

આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનાં મહુવેજ ગામે રહેતા મહમદ સોએબ અબ્દુલ પટેલની દીકરી હજમીનાના લગ્ન તા-7-01-2014ના રોજ વડોદરા શહેર ખાતે પાણીગેટ ભદ્ર કચેરી રોડ નજીક રહેતા ઈમરાન ઇકબાલ માટીવાલા સાથે થયા હતા. લગ્ન જીવન દરમ્યાન તેમને પાંચ વર્ષનો એક દીકરો સમીર અને મહમદ સામી (ઉ.વ-01) છે.ત્યારબાદ ઈમરાન દુકાનેથી રાત્રે મોડા આવતા હોય જેથી હજમીનાએ તેને પૂછતાં તે બોલાચાલી કરી મારઝૂડ કરતો હોય.

ઈમરાન ફળિયામાં રહેતી તેની પ્રેમિકા જરીના સાથે રાત્રે મોડે સુધી ફોન ઉપર વાત કરતો હોય એ વાત હજમીના સાંભળી જતાં ઈમરાનને કહેવા જતાં જણાવ્યુ હતું કે મારે જરીના સાથે સંબંધ છે તારે રહેવું હોય તો રહેજે નહિતર તારી મમ્મીના ઘરે ચાલી જજે તેમ કહી ઘરની બહાર કાઢી મૂકી હતી. એટલુજ નહીં હજમીનાની સાસુ આઇશા બે પુત્રોમાંથી એક પુત્ર નણંદને આપી દેવા ઈમરાનને ઉશ્કેરતા હતા.

ત્યારબાદ હજમીનાએ પતિના આડસંબંધ અંગે સાસુને વાત કરતાં આઇશાએ ઇમરનાને ઉશ્કેરતા ઇમરાને હજમીનાને મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા તેણે પતિ, સાસુ અને પ્રેમિકા વિરુધ્ધ કોસંબા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.ત્યારબાદ મિત્રો આવો જ ચોથો કિસ્સો સામે આવ્યો છે તો ચાલો જાણીએ.મુંબઈમાં પરણેલી બારડોલીની મહિલાને સાસરિયાંએ પુત્ર સાથે ઘરમાંથી કાઢી મૂકી છૂટાછેડા લેવા માટે દબાણ કરતાં મહિલાએ સાસરિયાંઓ વિરુદ્ધ બારડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પરિણીતાએ પતિના મુંબઈમાં એક મહિલા સાથે અનૈતિક સંબંધ હોવાની સાથે તેના બેન્ક ખાતા અને ક્રેડિટ કાર્ડમાંથી રૂપિયા વાપરી કાઢ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. પતિએ મુંબઈની હોટેલમાં મહિલા સાથે રહ્યો હતો તેનું બિલ પણ પત્નીના ક્રેડિટકાર્ડથી ચૂકવ્યું હોવાનું મહિલાએ ફરિયાદમાં જણાવ્યુ છે.બારડોલીના ધામદોડ રોડ પર આવેલ નિમિત રેસિડેન્સીમાં રહેતા અશ્વિનભાઈ પ્રધ્યુમન યાજ્ઞિકની પુત્રી કાજલબેનના લગ્ન ગત 25મી નવેમ્બર 2005ના રોજ મૂળ કચ્છના વતની અને હાલ મુંબઈના બોરીવલી ખાતે રહેતા કાર્તિક પંકજ ગાલા સાથે થયા હતા.

લગ્નજીવન બાદ 12 વર્ષનો એક દીકરો છે. બંને પતિ પત્ની દુબઈ ખાતે રહી નોકરી કરતાં હતા. કાજલ દુબઈની બેન્કમાં તેમજ કાર્તિક રીલાયન્સ કેપિટલમાં નોકરી કરી જીવન ગુજરાન ચલાવતા હતા. દરમ્યાન 2017માં પતિ કાર્તિકની નોકરી છૂટી જતાં તે પરત મુંબઈ આવી ગયો હતો અને કાજલ દુબઈમાં જ નોકરી કરતી હતી. દુબઈમાં કાર્તિકના ક્રેડિટકાર્ડના બાકી ચુકવણીની રકમ 47 હજાર 500 દિરામ એટલે કે 9.86 લાખ રૂપિયા કાજલે ભરપાઈ કર્યા હતા.

આ ઉપરાંત પરિવારને પણ આર્થિક મદદ કરતી હતી. મુંબઈમાં કાર્તિકની નોકરી માટે ખાંડવાલા સિક્યુરિટીઝમાં 3 લાખ રૂપિયા ભરવાના હતા તે પણ કાજલે પોતાના પિતા પાસેથી ઉછીના લઈને ભર્યા હતા. ત્યારબાદ કાર્તિકે મુંબઈમાં ઘર લેવાનું હોય કાજલના ક્રેડિટ કાર્ડ, ડેબિટકાર્ડ અને સહી સાથેની ચેકબુક લઈ લીધી હતી. દરમ્યાન 23મી ડિસેમ્બર 2018ના રોજ કાજલ મુંબઈ આવી હતી પરંતુ ત્યાં તેના પતિ કે સાસુ સસરા વાતચીત કરતાં ન હતા અને પતિએ છૂટાછેડાની વાત કરતાં તેણી ચોંકી ઉઠી હતી.

બાદમાં પરત દુબઈ ગયા બાદ 20મી ફેબ્રુઆરી2019ના રોજ કાજલ નોકરી છોડીને મુંબઈ પોતાના સાસરે આવી ગઈ હતી. જ્યાં પતિ અને સાસુ સસરા મેણાટોણાં મારી તેણી સાથે મારઝૂડ શરૂ કરી હતી. આથી સાસરીયાના ત્રાથી કંટાળી તેણી મુંબઈમાં જ રહેતી તેણી નાની બહેન પુજાને ત્યાં પુત્ર સાથે જતી રહી હતી. આ દરમ્યાન બોરીવલી પોલીસ સ્ટેશનમાં રિદ્ધિબેન નામની મહિલાના પતિ જિગર ગાંધીએ ફરિયાદ કરતાં જાણવા મળ્યું હતું કે કાર્તિક અને રિદ્ધિના અનૈતિક સંબંધ છે.

આ બાબતે કાર્તિકને પૂછતાં તેણે તથા સાસુ સસરાએ કાજલને દીકરા સાથે પહેરેલા કપડે ઘરમાંથી કાઢી મૂકી હતી અને સ્ત્રી ધનના સોનાના દાગીના તથા રોકડા રૂપિયા પણ આપ્યા ન હતા. તેણી ત્યારબાદ પોતાના પિયર બારડોલી આવી ગઈ હતી. કાજલે શનિવારે સાંજે બારડોલી પોલીસ સ્ટેશનમાં પતિ કાર્તિક પકંજભાઈ ગાલા, સસરા પકંજભાઈ હંસરાજ ગાલા અને સાસુ વનિતાબેન પકંજભાઈ ગાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

જેમાં તેણે આરોપ લગાવ્યો હતો કે ત્રણેયે એક બીજાના મેળાપીપણામાં રહી તેની કમાણીના રૂપિયા, ક્રેડિટ કાર્ડ, ડેબિટકાર્ડ તેમજ ચેકમાં સહી કરાવી લઈ ઉપાડી લીધા હતા.પતિ અને સાસુ સસરાએ બેન્ક એકાઉન્ટ ખાલી કરી નાંખ્યું.પતિના અનૈતિક સંબંધની જાણ થતાં જ કાજલે પોતાના ક્રેડિટકાર્ડ, ડેબિટ કાર્ડ અને બેન્ક ખાતામાં થયેલા વ્યવહારની તપાસ કરી હતી જેમાં જાણવા મળું હતું કે પતિ અને સાસુ સસરાએ મળી તેનું બેક એકાઉન્ટ ખાલી કરી નાંખ્યું હતું.

બેન્ક ખાતામાંથી રોકડ ઉપાડ, પેટ્રોલ,  તેમજ હોટલના બિલ ભર્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું. આ ઉપરાંત કોરા ચેક પર સહી કરાવેલ હતી તે પૈકી ચાર જેટલા ચેકથી પતિ તથા સાસુસસરાએ રૂપિયા ઉપાડી લીધા હતા. ક્રેડિટ કાર્ડથી થયેલ હોટેલ બુકિંગની તપાસ કરતાં થાણેમાં આવેલ સીએન રોક હોટેલમાં જુદી જુદી તારીખે રિદ્ધિબેન સાથે રોકાયેલ હોવાનું બહાર આવ્યું હતું અને તેમાં ઓળખકાર્ડ તરીકે કાર્તિકે કાજલનું જ ડ્રાઇવિંગ લાઇસન્સની નકલ આપી હોવાનું જાણવા મળ્યું હતું.

આમ મિત્રો આવા ઘણા હવસ ના કિસ્સા આવતા રહે છે તેથી સાવચેત રહેવું અને મિત્રો આપના દેશ માં જ વધારે કિસ્સા થતા હોય છે જે માધ્યમે કાનૂન માં મજબૂત કાયદા કાનૂન બનાવાની જરૂર છે જે થી મહિલાઓ સુરક્ષિત મહેસુસ કરી શકે તેમજ સરકારે પણ આ બાબત પર ધ્યાન આપવું જરૂરી છે.મિત્રો અમુક ઘટના માં બળાત્કારીઓ ને છોડી દેવામાં આવે છે જે કાનૂન ભંગ કર્યું કહેવાય,આમ મિત્રો આવા ઘણા કિસ્સા આવતા રહે છે.