પ્રેમીના ઘરે રાતે રોકાયેલી યુવતી સાથે પ્રેમીએ બે વાર બાંધ્યા શારિરિક સબંધ અને સવાર થતા જ યુવકે કહી દીધી એવી વાત કે….

0
599

દોસ્તો આપણા દેશમાં ગુનાખોરીની ખુબજ વધી ગઈ છે જો કે તેના નિયંત્રણ માટે દરરોજ નવા કાયદાઓ લાવવામાં આવતા હોય છે, છતાં પણ ગુનામાં કોઈ જ ઘટાડો થયો હોવાના અહેવાલ મળતા નથી અને અવાર નવાર આપણે ઘણી અપ્રિય ઘટનાઓ સાંભળતા હોય છીએ જે કેટલીક તો હત્યાની હશે અને કેટલીક મહિલાઓની છેડતી કરવામાં આવે છે તો આ સાથે, કેટલાક સમાચાર પણ પ્રાપ્ત થાય છે.

જોકે સરકારે આના કારણે ઘણા બધા મોટા પગલા પણ ભર્યા છે પણ હજુ સુધી ગુના ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો નથી પરંતુ ગુનામાં થોડો ઘટાડો થઈ ગયો છે અને તો પણ મહિલાઓ વિરુદ્ધ ગુનાહિત ઘટનાઓ સામે આટલો કડક કાયદો ઘડવામાં આવ્યા બાદ પણ ગમે ત્યાંથી મહિલાઓ ઉપર અત્યાચાર થયા હોવાના અહેવાલો સામે આવતા હોય છે.

મિત્રો આવો જ એક કીસ્સો સામે આવ્યો છે જેમા બન્યુ છે એવુ કે વલસાડ તાલુકામાં એક યુવકે 20 વર્ષીય યુવતી સાથે છેલ્લા 3 વર્ષથી શારીરિક સંબંધો ધરાવતો હતો. યુવતી સાથે ગાઢ શારીરિક સંબધો પછી યુવકે લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી દેતા યુવતીએ વલસાડ રૂરલ પોલીસ મથકમાં પ્રેમી યુવાન સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે કાંઠા વિસ્તારના ગામમાં રહેતી 20 વરસની યુવતીએ ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે.

મિત્રો આ યુવતીને ભદેલી જગાલાલા ગામમાં હિંગરાજ રોડ પર રહેતા ગૌરવ નામના યુવાન સાથે પ્રેમસંબંધ બંધાયો હતો.બંને વચ્ચે નિકટતા સ્થપાઈ હતી. આ અંગેની જાણ બંનેના પરિજનોને થતાં તેમણે વિરોધ કર્યો હતો પણ બંનેએ એકબીજાનો સાથ ના છોડતાં બંનેના માતા-પિતા લગ્ન માટે રાજી થતાં સગાઇ કરાવી આપી હતી અને આ દરમ્યાન ગૌરવને સ્ટીમરમાં નોકરી અર્થે વિદેશ જવાનું નક્કી થતાં પરત આવે ત્યારે લગ્ન કરવાનું નક્કી કરાયુ હતુ.

જો કે કોઈક કારણસર ગૌરવ બે મહિનામાં જ પરત આવી ગયો હતો. સમાજના રીતિ-રિવાજો મુજબ યુવતી પ્રેમીના ઘરે જઇને રહેતી તો ક્યારેક ગૌરવ પ્રેમિકાના ઘરે આવી રહેતો. યુવતીના પિતા પણ તેને જમાઈ તરીકે રાખતા અને માન આપતા હતા. દરમિયાનમાં ગૌરવને ફરી સ્ટીમરમાં નોકરી માટે કોલલેટર આવતા, તેણે 26-10-19ના રોજ વિદેશ જવાનું નક્કી કર્યુ હતું. જેથી ગૌરવે પ્રેમિકાને 25-10-19ના રોજ તેના ઘરે રહેવા બોલાવી હતી. રાત્રે ગૌરવના રૂમમાં સૂતેલી યુવતીને પ્રેમીએ નોકરી પરથી પરત આવીને લગ્ન કરી લઇશું તેમ કહીંને શરીરસંબંધ બાંધવા મનાવી લીધી હતી.

યુવતી તેના તાબે થઇ જતાં પ્રેમીએ એક રાતમાં બે વખત અર્પિતા સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. બીજા દિવસે શીપમાં નિકળી ગયેલો ગૌરવે પરત ઘરે આવતાં જ તેને મળવા ગયેલી યુવતી સાથે વાત કરવાની તેમજ સંબંધ રાખવાની ના પાડી દીધી હતી. યુવતીએ ઘરે જઇને તેની માતાને વાત કરતા, તેણીના પરિવારજનોએ ગૌરવના ઘરે જઇને બેઠક કરી હતી. જેમાં, ગૌરવે યુવતી સાથે લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.

પ્રેમીના દગાબાજી અને છેતરપિંડીથી રોષે ભરાયેલી યુવતીએ વલસાડ રૂરલ પોલીસ મથકમાં આરોપી ગૌરવ ટંડેલ વિરૂધ્ધ બળાત્કાર અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા, પોલીસે ઇ.પી.કો.ની કલમ-420, 376 મુજબ ગુનો નોંધી, આરોપીની અટક કરી હતી. નિયમ મુજબ તેનો કોવિડ-19નો રિપોર્ટ આવ્યા બાદ ધરપકડ કરાશે તેમ પી.એસ.આઇ. જી.વી. ગોહિલે જણાવ્યું હતું.

મિત્રો આવો જ એક બીજો કીસ્સો સામે આવ્યો છે જ્યા નરોડા વિસ્તારમાં પતિ પત્ની અને પ્રેમિકાનો એક અજબ કિસ્સો સામે આવ્યો છે. પત્નીને છોડી પતિ પ્રેમિકા સાથે ભાગી ગયો અને પ્રેમિકાએ તેની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી અને આ સમયે પણ પત્નીએ મોટુ મન રાખીને પતિને બચાવવા મેદાને આવી હતી અને પતિને મુક્ત કરાવી પત્ની તેને ઘરે પરત લાવી હતી.

પરંતુ ત્યાર બાદ પતિ ફરીથી આ જ યુવતી સાથે ભાગી જતા પત્ની પર જાણે આભ તૂટી પડયુ હતુ નરોડાનાં સાઇ પાર્કમાં રહેતા પરેશ મનોજ સાથે સંજના ઉર્ફે સંજુ એ 2018 માં પ્રેમ લગ્ન કર્યા હતા અને લગ્ન બાદ તે તેના પતિ, સાસુ મંજુબેન, સસરા મનોજભાઇ અને નણંદ સુનિતા સાથે રહેતી હતી જ્યારે પરેશ બાઇક રિપેરિંગનું કામકાજ કરતો હતો અને તેના લગ્નજીવન દરમિયાન તેને વિહાન નામનો દીકરો થયો હતો.

મિત્રો આ અગાઉ પરેશ ની સગાઈ વર્ષા નામની યુવતી સાથે નક્કી થઇ હતી પરંતુ સગાઇ કરી ન હતી અને ત્યાર બાદ સંજના સાથે લગ્ન થયા હતા આમ છત્તા પરેશ વર્ષા સાથે સંપર્કમાં રહેતો હતો અને અંતે થોડાક દિવસ પહેલા પરેશ સાથે વર્ષા સાથે ભાગી ગયો હતો તેમજ ૧૮ દિવસે પરત આવ્યા બાદ સંજનાએ પરેશ સામે દુષ્કર્મની ફરિયાદ નોધાવી હતી.

અને આ સમયે પત્ની સંજના અને પરેશ ના માતા પિતાએ મળી પરેશ ના જામીન કરાવ્યા હતા અને એકાદ વર્ષમાં દુષ્કર્મની ફરિયાદમાં સમાધાન થયુ હતું જો કે ઘરે આવેલા પતિએ પત્નીનો આભાર માનવાને બદલે તેના પર અત્યાચાર કરવાનું શરૂ કરી દીધુ હતુ અને બાદમાં ફરી એક વખત પરેશ વર્ષા સાથે ભાગી ગયો હતો અને એટલુ જ નહીં આ બંને મૈત્રી કરારથી સાથે રહેવા લાગ્યા હતા.

બીજી બાજુ સાસરીયાઓએ પણ સંજના ને ઘર ખાલી કરી દેવા માટે શારીરિક તથા માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતુ અને આખરે કંટાળીને સંજના એ પોતાના સાસુ, સસરા, પતિ અને નણંદ સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેસનમાં ફરિયાદ નોધાવી છે તેમજ સંજના એ પોલીસ સામે કરગરી હતી કે, તેમને ન્યાય અપાવો અને પતિના લીવ ઇન કરારને અમાન્ય કરી આપો પોલીસે આ અંગે સંજના ને કઈ રીતે મદદ મળી શકે તેના કાયદાકીય વિકલ્પો વિચારવાના શરૂ કર્યા છે.

જ્યારે મિત્રો આવો જ મહિલા ઉપર થયેલા અત્યાચાર નો એક બીજો કીસ્સો સામે આવ્યો છે જ્યા પતિની બેવફાઈથી ત્રસ્ત આ મહિલા હવે પોલીસનો ચક્કર લગાવી રહી છે અને આ મહિલા તેના પતિની વિરોધી વાતોથી પરેશાન છે અને તેના પતિ ફરીથી તેની ગર્લફ્રેન્ડ પાસે જવા લાગ્યા છે અને પીડિતા એસપી ઓફિસમાં આવીને ફરિયાદ કરી હતી તેમજ આ મહિલાએ એસપી ડો.કન્વર વિશાલ સિંહને ન્યાય મળે તેવી વિનંતી કરી હતી અને મહિલાનો આરોપ છે કે તેનો પતિ ફરીથી તેની ગર્લફ્રેન્ડ સાથે ગાયબ થઈ ગયો છે.

મિત્રો આ પીડિતાએ જણાવ્યું હતું કે તેના લગ્ન વર્ષ 2019 માં ધામ પોલીસ સ્ટેશન હેઠળના સાંખલા ગામના હેમંત શેઠ સાથે થયા હતા. હેમંતે તેના પિતા પાસેથી ઘણું દહેજ લીધું હતું. થોડા દિવસો બધુ બરાબર ચાલ્યું હતુ પરંતુ એક દિવસ હેમંત તેના માતૃસૃષ્ટિથી નીકળી ગયો. બાદમાં તેને ખબર પડી કે તે તેની પ્રેમિકા સાથે રહેતો હતો અને આ પછી તેણે તેણીને પરેશાન કરવાનું શરૂ કર્યું હતુ અને આ મહિલાએ જણાવ્યું હતુ કે તેના પતિને રસ્તામાં લાવવા પંચાયત બોલાવવામાં આવી હતી અને તેમણે પંચાયતમાં પોતાની ભૂલ સ્વીકારી હતી અને આ પછી પતિ પત્ની ફરી એક સાથે રહેવા લાગ્યા. પરંતુ હવે તે તેને ફરીથી છોડીને ગર્લફ્રેન્ડ સાથે ભાગી ગયો હતો.

મિત્રો પોલિસ સ્ટેશન મા નોધાયેલી ફરિયાદ ના આધારે આ મહિલા તેના પતિથી ગુસ્સે થઈ હતી અને ફરિયાદ લઈને એસપી પાસે પહોંચી હતી. ગયા વર્ષે માં ટોપર હોવાનું કહેવાતી આ મહિલા પોતાના પતિ સાથે એક વાતને લઈને ખૂબ ગુસ્સે હતી અને તેથી તેના જૂના મિત્ર સાથે એસપી ઓફિસ પહોંચી હતી અને તેના પતિની કારીગરી સંભળાવી હતી અને એવું કહેવામાં આવે છે કે તેના લગ્ન હેમંત સાથે થયા હતા અને તેણે થોડાક દિવસ પહેલા તેનુ લગ્ન જીવન સારુ ચાલતુ હતુ પરંતુ એક દિવસ હેમત તેની જુની ગર્લફ્રેન્ડ સાથે ભાગી ગયો હતો જેથી આ મહિલાએ નજીકના પોલિસ સ્ટેશનમા ફરિયાદ નોધાવી હતી.

મિત્રો આવો જ એક બીજો કીસ્સો સામે આવ્યો છે જ્યા મિત્રો આ કિસ્સામા બન્યુ છે એવુ કે રાજકોટ શહેરના એક વિસ્તાર માં રહેતી અને જમીન મકાન લે-વેચનું કામ કરતી મહિલાને તેના પ્રેમીએ અન્ય યુવકો સાથે બિઝનેસ કરવાની ના કરી દીધી હતી અને આ મામલે પ્રેમિકાએ ચોખવટી કરી હોવા છતાં પ્રેમી શંકા રાખતો હતો જે બાદમાં પ્રેમિકાએ સંબંધ તોડી નાખ્યો હતો અને આ વાતથી ગુસ્સે ભરાયેલા પ્રેમીએ તેની પ્રેમિકાનું બળજબરીથી અપહરણ કરી લીધું હતું અને તેણીને માર માર્યો હતો જે બાદમાં આ આખો મામલો રાજકોટ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને આ મામલે પોલીસે પ્રેમી યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

મિત્રો રાજકોટના એલ પીસવાણી વિસ્તારમાં રહેતી અને જમીન મકાનની દલાલીનું કામ કરતી મહિલા ધંધાર્થે રાજુ નામના યુવકના સંપર્કમાં આવી હતી અને આ દરમિયાન બંનેની આંખ મળી જતાં છેલ્લા અઢી વર્ષથી બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો તેમજ આ બંને દરરોજ મળતા હતા અને સાથે વેપાર પણ કરતા હતા. જોકે આમહિલા થોડા દિવસથી મહેશ અને આરીફ શેખ સાથે જમીન મકાન લે-વેચનું કામ કરી રહી હતી અને આ વાતથી રાજુ ખુબજ નારાજ હોવાથી મહિલા સાથે છેલ્લા કેટલાક દિવસથી ઝઘડો ચાલી રહ્યો છે.

મિત્રો આ સમય દરમિયાન ત્રણ દિવસ પહેલા મહિલા તેના રહેણાંક એપાર્ટમેન્ટના ગેટ પાસે હતી ત્યારે રાજુ ત્યાં પહોંચી ગયો હતો અને તું અત્યારે મારી સાથે કેમ ફરવાની ના પાડે છે, તારે બીજા કોઇ જોડે અફેર છે કે શું તેમ કહી ઝઘડો કર્યો હતો અને બળજબરીથી કારમાં બેસાડવાનો પ્રયાસ કરીને જો નહીં બેસે તો પતાવી દઇશ તેવી ધમકી આપી હતી.

જે બાદમાં રાજુએ મહિલા પર દબાણ કરીને કહ્યું હતું કે તું અત્યારે જ ફોન કરીને ઉસ્માનને કહી દે કે હવેથી ફોન ન કરે અને આ વખતે મહિલાએ ઉસ્માન સાથે ફક્ત ધંધાકીય સંબંધ હોવાનું તેમજ પ્રેમ સંબંધ ન હોવાની ચોખવટ તેના પ્રેમીને કરી હતી અને બીજા દિવસે મહિલા પોતાના મિત્રો સાથે બહાર ગઈ હોવાની જાણકારી મળતા તેના પ્રેમીએ મહિલાને તેના ઘરની નજીક અટકાવી હતી જો કે પ્રેમીએ મહિલાને માર મારી તેનું સ્કૂટર પર અપહરણ કરી લીધું હતું.

જે બાદમાં તેને કોઈ અજાણી જગ્યાએ લઈ ગયો હતો અને અહીં તેણી કોઈ અન્ય યુવકના પ્રેમમાં છે તેવો વહેમ રાખી માર માર્યો હતો પ્રેમીના આવા શંકાશીલ સ્વભાવને કારણે મહિલાએ તેની સાથેના સંબંધ તોડી નાખ્યા હતા. જે બાદમાં મહિલાએ તેના પૂર્વ પ્રેમી વિરુદ્ધ માર મારવાની અને અપહરણની ફરિયાદ આપતા આ મામલે અડાજણ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

મિત્રો આવો જ એક બીજો કિસ્સો સામે આવ્યો છે જે મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં અભ્યાસ કરતી 13 વર્ષીય સગીર યુવતીનું અપહરણ કર્યા બાદ ગેંગરેપનો મામલો પ્રકાશમાં આવ્યો છે અને આ કેસમાં પીડિતાના સગીર મિત્રે આરોપીને મદદ કરી હતી તેમજ આ પોલીસે બળાત્કાર ગુજારવા અને તેમને ટેકો આપવાના છ આરોપીઓની ધરપકડ કરી હતી અને જ્યારે ત્રણ આરોપી ફરાર છે દેવાસ જિલ્લાના પોલીસ અધિક્ષક કૃષ્ણ વેણી દેસાવતીએ જણાવ્યું હતું કે આ 13 વર્ષની બાળકી સાથે બળાત્કાર ગુજારવાના મામલે આરોપીને મદદ કરનાર સગીર છોકરા સહિત છ આરોપીઓને રવિવારે ધરપકડ કરવામાં આવી હતી અને ત્રણ આરોપીઓ હજી ફરાર છે અને તેમની શોધ ચાલુ છે.

મિત્રો તેમણે જણાવ્યુ હતુ કે, પીડિતાને તેના સગીર મિત્રની મદદથી આરોપીએ દેવાસ રેલ્વે સ્ટેશનથી અપહરણ કરી હતી સુરેશે જણાવ્યું હતુ કે પીડિતાના પિતાએ પોલીસ સ્ટેશન કોટવાલી દેવાસમાં આ અંગે ફરિયાદ કરી હતી. તેણે કહ્યું કે આ યુવતી મધ્યપ્રદેશના રતલામ જિલ્લાની છે અને દેવાસમાં તેની કાકીના ઘરે રહીને અભ્યાસ કરે છે મહેશે જણાવ્યું હતું કે તેનો આરોપી સહેલી તેને તેની એક્ટિવામાં સીવીને દેવાસ રેલ્વે સ્ટેશનથી શહેરની એક હોટલમાં લઈ ગયો હતો અને હોટલના રિકિટિસ્ટે ઓળખપત્ર વિનાનો ઓરડો બુક કરાવ્યો હતો જ્યાં આરોપી રોહિત,અજય અને વિશાલે બદલામાં તેની પર બળાત્કાર ગુજાર્યો હતો.

મિત્રો તેમણે જણાવ્યુ હતુ કે આરોપીઓએ બાદમાં પીડિતાને તેના અન્ય બે સાથી અમન અને નીતેશ ને સોંપી હતી અને આ બંનેએ પીડિતા પર બળાત્કાર ગુજાર્યો હતો અને તેને રાજસ્થાનના ચિત્તોડગઢ અને જયપુર લઈ ગયો હતો સુરેશેએ જણાવ્યું હતું કે પાછળથી જયપુર ક્રાઈમ બ્રાંચ પોલીસની મદદથી આ બંને આરોપી અને પીડિત યુવતીને મળી હતી તેમજ તેમણે જણાવ્યું હતું કે આ કેસમાં આરોપીઓ વિરુદ્ધ કલમ 376,36OC અને પોકસો અધિનિયમ હેઠળ કેસ નોંધીને વિગતવાર તપાસ ચાલી રહી છે.

મિત્રો મહેશે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા આરોપીઓમાં અમન, નીતેશ, લોકેશ લાલ અને ત્રણ સગીર છે, જેમાં પીડિતાના સગીર મિત્રો અને હોટલના બે કામદારોનો સમાવેશ થાય છે અને તેમણે કહ્યું કે ત્યાં જ રોહિત, અજય અને વિશાલ ફરાર છે અને તેમની શોધ ચાલુ છે આ પોલીસ અધિક્ષક દેવાસે આ આરોપીઓની ધરપકડ કરવા બદલ પોલીસ ટીમને ઇનામ જાહેર કર્યું છે.