પોતાની સુરક્ષામાં આટલો ખર્ચો કરે છે મુકશે અંબાણી,આંકડો જાણી ચોંકી જશો….

0
208

ભારતના સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી બર્કશાયર હૈથવેના વોરેન બફેટ, ગૂગલના લેરી પેજ અને સર્જે બ્રીનને પાછળ છોડી હવે વિશ્વના સાતમાં સૌથી ધનાઢ્ય વ્યક્તિ બની ગયા છે. વિશ્વના ટોપ-10 ધનાઢ્યોની યાદીમાં સમગ્ર એશિયામાંથી મુકેશ અંબાણીનું નામ છે.

બ્લુમબર્ગ.

બ્લુમબર્ગ બિલીયોનર્સ ઇન્ડેક્સ મુજબ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની સંપતિ હવે 68.3 અબજ ડોલર પહોંચી છે, જ્યારે વોરેન બફેટની સંપતિ 67.9 અબજ ડોલર રહી છે.રિલાયન્સ જિઓને ફસેબુક ઇન્ટ. અને સિલ્વર લેક સહિતની કંપનીઓએ 15 અબજ ડોલરથી પણ વધુ રોકાણ મળ્યું છે.  જેના કારણે કંપનીના શેરમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરનો ભાવ માર્ચ 2020ના તળીયેથી બે ગણો થઈ ગયો છે.

મુકેશ અંબાણીની સંપતિમાં મોટા વધારા સાથે એ વિશ્વના ટોચના 10 સૌથી શ્રીમંતોના એક્ઝક્લુઝિવ ક્લબમાં ગત મહિને સ્થાન મેળવનારા એક માત્ર એશીયન ટાયકૂન બન્યા છે. પરંતુ વોરેન બફેટ દ્વારા આ સપ્તાહમાં જ 2.9 અબજ ડોલર દાનમાં આપવામાં આવ્યા છે.89 વર્ષીય ઓરેકલ ઓફ ઓમાહા તરીકે ઓળખાતા વોરન બફે દ્વારા વર્ષ 2006થી બર્કશાયર હેથવે ઈન્ક.ના 37 અબજ ડોલરથી વધુ દાન કરાતાં શ્રીમંતોની યાદીમાં નીચે ઉતર્યા છે. આ સાથે બર્કશાયર હેથવેના શેરનું પ્રદર્શન હાલમાં નબળું જોવા મળી રહ્યં છે. વિશ્વના 10 ટોચના શ્રીમંતોની યાદીમાં 63 વર્ષીય મુકેશ અંબાણી હવે આઠમાં સ્થાને રહ્યા છે, જ્યારે વોરેન બફેટ નવમાં સ્થાને રહ્યા છે.

ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દુનિયાભરમાં પોતાના ધન અને કિર્તીનો ડંકો વગાડ્યો છે. મુકેશ અંબાણીનું નામ દુનિયાના ૫૦ અમીર વ્યક્તિઓમાં સામેલ કર્યું હતું. તે મુકેશ અંબાણીનું ઘર ‘એન્ટીલિયા’ દુનિયાના સૌથી મોંઘા ઘરોની યાદીમાં સામેલ છે. ભારતના સૌથી ધનવાન વ્યક્તિઓની લિસ્ટમાં ઉઘ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરનું નામ ‘એન્ટીલિયા છે.દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીએ જીવનના 60 વર્ષ પૂરા કરી લીધા છે. પૂર્ણ રીતે સફળ અને અબજોપતિ તરીકે તે ઘણી એવી વસ્તુઓના માલિક છે જે તમને અચરજ પમાડી દેશે. ભારત માં સૌથી વધારે મુકેશ અંબાણી ની વાત હોય છે અને ના ફક્ત તેમની અમીરી પરંતુ તેમની લગ્જરીયસ લાઈફસ્ટાઈલ ની વાતો પણ થતી રહે છે. મુકેશ અંબાણી ભારત ના સૌથી અમીર અને દુનિયા ના સૌથી અમીર માણસો માંથી એક છે. મુકેશ અંબાણી ની ગાડી જયારે રસ્તા પર ચાલે છે તો તેમનો કાફલો લાંબો ચાલે છે અને ભારત ના સૌથી અમીર માણસ ની સુરક્ષા માં ચાલે છે એટલી કાર, અહીં અમે તમને તે કાર ના વિષે જણાવીશું.

ભારત ના સૌથી અમીર માણસ ની સુરક્ષા માં ચાલે છે આટલી કાર મુકેશ અંબાણી અને તેમની સફળતા થી કોઈ વંચિત નથી અને હંમેશા આ વાત ના કિસ્સા મીડિયા માં સાંભળવા મળે છે. અંબાણી ની પાસે કાર ની લાઈન લાગી રહે છે અને ભારત ના સૌથી મોટા ઉદ્યોગપતિ થવાના કારણે તેમની સુરક્ષા પણ જરૂરી છે જેમાં પૂરો કારવો તેમની સાથે ચાલે છે. મુકેશ અંબાણી જે કાર થી ચાલે છે તે ફક્ત પ્રીમીયમ જ નથી હોતી પરંતુ એક આર્મ્ડ કાર હોય છે. આ કાર પર ગોળીઓ ની અસર નથી થતી અને આજે અમે તમને મુકેશ અને અંબાણી પરિવાર ના કાફલા માં સામેલ થવા વાળી ધાકડ કાર ના વિષે જણાવીશું.

BMW 760 Li દુનિયાભર માં પોતાની સારી સેફટી ફીચર્સ અને શાનદાર પરફોર્મન્સ માટે મશહુર છે અને આ કાર બુલેટપ્રૂફ કોટિંગ ની સાથે જ આવે છે. તેના ઉપર કોઈ પણ પ્રકારની ગોળીઓ ની અસર નથી થતી અને આ તેની સૌથી મોટી ખાસિયત છે. અંબાણી પરિવાર ની પાસે જે BMW 760 Li છે તેની કિંમત 8.5 કરોડ રૂપિયા છે અને આ કાર ના દરેક દરવાજા નું વજન 150 કિલોગ્રામ ના લગભગ છે. તેમાં સેલ્ફ-સ્પોર્ટીંગ રન ફ્લેટ ટાયર્સ પણ આપવામાં આવ્યા હે જેનાથી કાર ને કોઈ ડેમેજ નીચે થી નથી થઇ શકતું.

Rolls Royce Cullinan.

Rolls Royce Cullinan નામ ની એક એવી કાર છે જેનો ઉપયોગ અંબાણી પરિવાર ની તરફ થી વધારે નથી હોતું. હા કેટલાક એવા પણ મોકા આવે છે જયારે અંબાણી પરીવાર ના કાફલા માં આ કાર નજર આવી છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે Rolls Royce Cullinan અને BMW X5 ની સાથે LAND ROVER DISCOVERY અંબાણી પરિવાર ના કાફલા માં આં કાર હંમેશા સુરક્ષા તરીકે દેખાઈ આવે છે. Rolls Royce Cullinan ની ભારતીય બજાર માં શરૂઆતી કિંમત 6.95 કરોડ રૂપિયા છે અને ભારત માં વહેંચાવા વાળી આ સૌથી મોંઘી SUV કાર છે. તેમાં ઘણા શાનદાર અને પ્રીમીયમ ફીચર્સ પણ હાજર છે જે તમને ઘણા આકર્ષક લાગી શકે છે. હા જો કાર માં બીજા ફીચર્સ સામેલ કરવામાં આવે તો તેની કિંમત 10 કરોડ રૂપિયા ના નજીક હોઈ શકે છે.

Mercedes Benz S Guard.

S Guard કંપની ની Maybach S600 નું મોડીફાઈડ વર્ઝન માનવામાં આવે છે. મુકેશ અંબાણી ની સુરક્ષા ને દેખતા આ એક આર્મ્ડ કાર છે જે ઘણા ફીચર્સ ના સાથે તૈયાર કરવામાં આવી છે. મુકેશ અંબાણી એ Mercedes Benz S Guard ને વર્ષ 2015 માં ખરીદ્યું હતું જેના ખુબ ચર્ચા પણ થયા હતા. આ વાત તમને જાણીને હેરાની થશે કે મુકેશ અંબાણી પહેલા એવા ભારતીય છે જેમને આ કાર ને ખરીદી. S Guard ની કિંમત લગભગ 10.50 કરોડ રૂપિયા છે અને આ ભારત માં સૌથી પહેલા મુકેશ અંબાણી ની પાસે જ આવી હતી.આ સિવાય વાત કરીએ તેમના આલીશાન ઘરની તો મુકેશ અંબાણી ૨૧.બિલીયન ડોલરના માલિક છે.મુંબઈમા ૨૭ માળનો બંગલો છે. બંગલાની  કિંમત ૬૩ કરોડ પાઉન્ડ એટલે કે લગભગ એક અરબ ડોલર છે.આ બંગલો મુંબઈના ‘ઓફ પેડર રોડ’ પર ‘અલ્ટામાઉન્ટ રોડ’ પર સ્થિત છે. ગગનચુંબી ઈમારતમાં રહેવા માટે ૪ લાખ વર્ગ ફૂટની જગ્યા છે અને આ બધું અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે.

આ ઘરની માર્કેટ વેલ્યુ આશરે ૬૦૦૦ કરોડ રૂપિયા છે ત્યારે ડોલરમાં આ ઘરની કીમત ૨ બિલિયન ડોલર છે. ત્યારે અ ઘરને બનાવવામાં આશરે ૧૧,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. તેમાં એક બોલરૂમ છે. છત ક્રિસ્ટલથી સજાયેલ છે. મુકેશ અંબાણીના ઘરમાં એક સિનેમા થીયેટર છે. આશરે ૬૦૦ લોકોનો સ્ટાફ દિવસ-રાત આ ઘરની સાફ સફાઈમાં રહે છે.વિશાળકાય એન્ટીલિયા ઘરના છ માળ પર માત્ર પાર્કિંગ અને ગેરેજ છે. એન્ટીલિયામાં 6 ફ્લોર માત્ર કાર માટે આરક્ષિત છે તેમાં એટલી જગ્યા છે કે, આશરે ૧૬૮ કાર ઉભી રાખી શકાય. સાતમાં ફ્લોર પર અંબાણી પરિવારની કારો માટે એક કાર સર્વિસ સ્ટેશન છે. એન્ટાલીક મહાસાગરના એક પૌરાણિક દ્વીપના નામ પર તેનું નામ એન્ટીલિયા રાખવામાં આવ્યું છે.

એન્ટીલિયાની છત પર ૩ હેલીપેડ પણ બન્યા છે. એન્ટીલિયા એક એવું ઘર છે જેમાં ત્રણ હેલીપેડ છે. એન્ટીલિયામાં ૯ લીફ્ટ, ૧ સ્પા, ૧ મંદિર, સોનાનું નકશીકામ અને ચેન્ડેલયર કાચથી બનેલ એક બોલ રૂમ છે. આ ઉપરાંત એક પપ્રાઇવેટ સિનેમાં, એક યોગા સ્ટુડીઓ, એક આઈસ્ક્રીમ રૂમ, ત્રણથી પણ વધુ સ્વીમીંગ પુલ છે. એન્ટીલિયામાં એક આર્ટીફીશીયલ બરફથી બનેલ એક રૂમ છે, આ ઉપરાંત એક સુંદર હેગિંગ ગાર્ડન પણ તેમાં બનાવવામાં આવ્યું છે.એન્ટીલિયાની ઊંચાઈ લગભગ ૧૭૦ મીટર અર્થાત ૫૬૦ ફૂટ છે અને તેમાં ૨૭ ફ્લોર છે, એન્ટીલિયાઆશરે ૪૮ હજાર સ્ક્વેર ફૂટ એરિયામાં ફેલાયેલ છે, જે ૧ એકરથી વધારે જગ્યાથી ઘેરાયેલ છે. આ ઘરની ડીઝાઇન એવી રીતે બનાવવામાં આવી છે કે, તે ૮ રીક્ટર સ્કેલ ભૂકંપના ઝટકા સહન કરી શકે. ઇન્ડસ્ટ્રીઝના ચીફ મુકેશ અંબાણી ભારતના પહેલા નંબરના રઈસ છે અને તેમની સંપતિ કોઈ શહેનશાહની સંપતિથી ઓછી નથી.