પોતાની હવસ સંતોષવા ટીચરે વિદ્યાર્થીની ને પલંગમાં સુવડાવી બાંધ્યા શારીરિક સંબંધ અને પછી કર્યું એવું કે….

0
289

તમે જાણતા જ હશો કે એક ગુરુ અને શિષ્યનો સબંધ કેવો હોય છે.પહેલાના સમયની વાત કરીએ તો શાળાઓ ન હતી લોકો જંગલમાં શિક્ષા પ્રાપ્ત કરવા માટે જતા હતા જેમાં માત્ર રાજાઓના છોકરાઓ જ શિક્ષા મેળવવા માટે આવતા હતા.પરંતુ આજના સમયમાં શિક્ષણને એક વ્યવસાય બનાવી દીધો છે.શુ તમે જાણો છો આ શિક્ષણ પાછળ પણ કેટલાક ખરાબ કૃત્યો થાય છે.ગુરુ અને શિષ્યના સબંધને શર્મસાર કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

મિત્રો તમને જણાવી દઈએ કે રાજકોટ શહેરમાં કોમ્પ્યુટર શિક્ષકે વિદ્યાર્થિની પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. અક્ષરનગર મેઈન રોડ પર આવેલા એમસીડબલ્યુ માસ્ટર કોમ્પ્યુટર ક્લાસીસના શિક્ષક ભાર્ગવ દવે સામે વિદ્યાર્થિનીએ મહિલા પોલીસમાં ફરિયાદ કરી છે. પોલીસે હવસખોર શિક્ષકને સકંજામાં લઈ કોરોના ટેસ્ટ કરાવાયો છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ વિધિવત ધરપકડ કરાશે.

ત્યારબાદ એવી માહિતી સામે આવી છે કે ભોગ બનનાર વિદ્યાર્થિનીએ પોલીસને જણાવ્યું કે, ત્રણ મહિના પહેલાં આ ક્લાસિસમાં એડમિશન લીધું હતું. જ્યાં ભાર્ગવ દવે તેને ભણાવતા હતા. દરમિયાન એક દિવસ ક્લાસમાં તે એકલી હતી ત્યારે ભાર્ગવ સરે આવી તેને ધક્કો મારી ચેરમાં બેસાડી કિસ કરવા લાગ્યો હતો અને શરીરે અડપલાં કર્યા હતા. એટલું જ નહીં સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય પણ ગુજાર્યું હતું.

જેમાં મળતી માહિતી મુજબ જણાવી દઈએ કે વિદ્યાર્થિનીએ બૂમાબૂમ કરતાં ભાર્ગવે તેના નાના ભાઈ અને પિતાને મારી નાંખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, જો ક્લાસિસમાં નહીં આવે તો તેને પણ મારી નાખવાની ધમકી આપી હતી. જેથી વિદ્યાર્થિની ડરી ગઈ હતી અને ક્લાસિસ જતી હતી. આ ઘટનાના થોડા દિવસ પછી મોકો જોઈ કોમ્પ્યુટર શીખવાડવાના બહાને ફરીથી અડપલાં કરી બે વખત બળાત્કાર ગુજાર્યો હતો. ભાર્ગવે આ અંગે કોઇને કહેશે તો પરિવારના સભ્યોને મારી નાંખવા ધમકી તો આપી જ હતી. સાથે તેનો મિત્રો પોલીસમાં છે અને તેની પણ પોલીસમાં ઊંચી ઓળખ હોવાનું કહી ધમકાવી હતી.

છેલ્લે તે ક્લાસિસમાં એકલી હતી, ત્યારે ફરીથી તેને હવસનો શિકાર બનાવી હતી. જોકે, આ સમયે કોઈ અજાણ્યો શખ્સ આવી ગયો હતો અને તેણે પ્રેસવાળા જેવો રૂઆબ બતાવી ભાર્ગવનું નામ પૂછી તેને ધમાકાવ્યો હતો. તેમજ તેના મમ્મીનો મોબાઇલ નંબર હોવાનું કહ્યું હતું. તેમજ તેને સાથે આવવા ધમકાવ્યો હતો. સાથે વિદ્યાર્થિને પણ ઘરે જતા રહેવાનું કહેતા તે પણ જતી રહી હતી.

અંતે એવી માહિતી સામે આવી છે જેના મુજબ તમને જણાવી દઈએ કે આ પછી વિદ્યાર્થિની ક્લાસિસમાં જવાનું બંધ કરી દીધું હતું. દરમિયાન બજરંગવાડી પોલીસે તેને નિદેન આપવા બોલાવતા તેણે પોતાની માતા સંપૂર્ણ આપવીતી જણાવી હતી. આ પછી વિદ્યાર્થિની આરોપી ભાર્ગવ દવે સામે પોલીસ ફરિયાદ કરતાં પોલીસે આરોપીને રાઉન્ડ અપ કરી તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં કહેવાતા પત્રકારે ભાર્ગવ અને વિદ્યાર્થિનીનું વીડિયો શૂટિંગ કરી ભાર્ગવ પાસે પાંચ લાખની માંગણી કરી હતી. અંતે 3 લાખમાં સોદો થયો હતો. આ અંગે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ પણ થઈ હતી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.કુઆલાલમ્પુરમાં એક શિક્ષકે પોતાની કોલેજની એક વિદ્યાર્થીનીનો બળાત્કાર કર્યો અને રછી બળજબરીપૂર્વક તેને પોતાનું વીર્ય પીવડાવી દીધું. ચાઇના પ્રેસ પાસેથી મળતી માહિતી પ્રમાણે આ 40 વર્ષીય લેક્ચરરે 21 વર્ષીય વિદ્યાર્થીનીને કોર્સ સંબંધિત વાતચીત કરવા માટે પોતાની ઓફિસમાં બોલાવી હતી અને ડેટ પર જવા માટે આગ્રહ કર્યો હતો.

પરંતુ વિદ્યાર્થીનીએ શિક્ષકના આ નિવેદનને ઠુકરાવી દીધું. નિવેદન ઠુકરાવતા ટીચરે તેને પરીક્ષામાં ફેલ કરવાની ધમકી આપી હતી, જેનાથી ગભરાઈને વિદ્યાર્થીની આગલા દિવસે ડેટ પર જવા માટે તૈયાર પણ થઈ ગઈ. ડેટ પર જવા દરમિયાન કારમાં બેસતા જ ટીચરે વિદ્યાર્થીનીનો મોબાઇલ છીનવી લીધો અને તેને બળજબરીપૂર્વક પોતાના ઘરે લઈ ગયો, જ્યાં તેણે તેના હાથ-પગ બાંધી દીધા અને તેના બધા કપડા ઉતારી નાંખ્યા.

પછી ટીચરે વિદ્યાર્થીનીની સાથે બળાત્કાર કર્યો અને બળજબરીપૂર્વક પોતાનું વીર્ય પીવા માટે વિદ્યાર્થીનીને મજબૂર કરી. આ પછી તેણે વિદ્યાર્થીનીને એલઆરટી સ્ટેશન પર ડ્રોપ કરી દીધી. વિદ્યાર્થીનીએ આ વિશે પોતાની બહેનની મદદથી સેન્ટ્રલ પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ પણ નોંધાવ્યો હતો.

બીજી એક વિધાર્થીની અને ટ્યુશન ટીચરની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.ધો.૧૨ સાયન્સની પરીક્ષામાં પેપર લીક કરાવી આપીને ડોકટર બનાવી આપીશ તેવા સ્વપ્નો બતાવીને ટયુશનમાં આવતી ધો.૧૨માં નાપાસ થયેલી ૧૬ વર્ષ ની વિર્દ્યાિથની સાથે ચાર માસ સુધી દુષ્કર્મ ગુજારતા આવેલાં બાયોલોજીમાં ડોકટરેટ થયેલાં શહેરની એલમ્બીક સ્કુલના હવસખોર શિક્ષક ડો.વિનુ કાતરીયા ની માંજલપુર પોલીસે ધરપકડ કરી છે. માંજલપુર પોલીસ સ્ટેશનના લોકઅપમાં ધકેલાયેલો ટીચર ડો. વિનુ કાતરીયા પુરુષ નપુસંકતા ઉપર ડોકટરેટ થયેલો હાઈલી એજયુકેટેડ છે.

શહેરના શિક્ષણ જગતને કલંક લગાડતી આ બનાવની વિગત એવી છે કે , કલાલી વિસ્તારમાં રહેતી મધ્યમ વર્ગની પીડિતા અટલાદરા સ્વામીનારાયણ હોસ્પીટલ સામે આવેલ જય ટયુશન ક્લાસમાં ધો.૧૨ સાયન્સના કોચીંગ માટે જતી હતી. બે માસ પૂર્વે જાહેર થયેલા પરીણામમાં ધો.૧૨ સાયન્સમાં નાપાસ થઈ હતી. હાલમાં તેની ઉંમર ૧૬ વર્ષ ૧૧ મહિના અને ૨૬ દિવસની છે.

પંદર દિવસ પહેલાની વાત છે, રાજસ્થાની પરીવાર બપોરના સમયે ભોજન લઈ રહયુ હતુ ત્યારે વિર્દ્યાિથની મોબાઈલ ફોન ઉપર મેસેજીસ ચેક કરતી હતી. પિતાને શંકા જતાં તેના હાથમાંથી ફોન ઝુંટવી લીધો હતો. જે નંબર ઉપરથી ૧૫ મેસીજસ આવ્યા હતા તે નંબર ડાયલ કરતાં સામેના છેડેથી રોંગ નંબર છે તેવુ કહીને ફોન મુકી દીધો હતો. વિર્દ્યાિથનીના પિતાએ રીડાયલ કરીને ઠપકો આપ્યો કે તમારા નંબર ઉપરથી મારી દીકરીના મોબાઈલ પર મેસેજીસ આવેલા છે તો રોંગ નંબર કેવી રીતે હોય ? આખરે તે વ્યકિતએ કહયુ કે હું વિનુ કટારીયા બોલુ છુ અને તમારી દિકરીને ટયુશન કલાસમાં હું ભણાવતો હતો. પિતાના મનમાં જે શંકા જન્મી હતી તેનો જવાબ હજુ મળ્યો નહતો. પુત્રીના ક્લાસમેટસને બોલાવીને પૂછતાં ટીચરની પાપલીલાનો ભાંડો ફૂટયો હતો.

છોકરીના મિત્રને ઘરે બોલાવીને પૂછતાછ કરતાં મા-બાપના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. પોતાની દીકરીને ખરાબ મેસેજ કરનાર તેનો ટીચર હોવાનુ જ બહાર આવ્યુ હતુ. એટલુજ નહી આ ટીચરે દિકરી સાથે વારંવાર બળાત્કાર કર્યો હોવાનુ પણ છોકરીએ રડતાં રડતાં જણાવ્યુ હતુ. જય ટયુશન ક્લાસનો ટીચર વિનુ કાતરીયા આ પાપલીલા પોતાની દીકરી સાથેકરતો હોવાની પણ મા-બાપને જાણ થઈ હતી.

મા- બાપને પોતાની દિકરીની વધુ પુછપરછમાં જાણવા મળ્યુ હતુ કે ટયુશન કલાસ શરુ થવાના એક કલાક પહેલા ટીચર વિનુ કટારીયા વિર્દ્યાિથનીને કલાસરુમમાં બોલાવી લેતો હતો અને બોર્ડની પરીક્ષામાં પેપર લીક કરાવી આપીશ અને તને ડોકટર બનાવીશ તેવા સ્વપ્ન બતાવીને પ્રેમ સબંધ બાંધવા માટે પ્રેશર કરતો હતો. પીડિતાએ એવો રહસ્યસ્ફોટ કર્યો હતો કે ઘરે ટયુશનનું બહાનું કઢાવીને અમદાવાદ અને પાદરાની હોટલમાં લઈ જઈને વિનુ સરે મારી સાથે ચાર વખત દુષ્કર્મ આચર્યુ હતુ.

આખી વાત જાણીને સમાજમાં આબરુ ના બગડે તે માટે પીડીતીના વાલીઓએ પોલીસમાં ફરીયાદ નહીં કરીને પુત્રીને રાજસ્થાન વતન મોકલી આપી હતી. આ પરિવાર આપઘાત કરવાનું વિચારી રહયુ હતુ પરંતુ કેટલાક સ્થાનીક સંગઠનો આ પરીવારની વહારે આવ્યા હતા અને કોઈ બીજી નિર્દોષ વિર્દ્યાિથની આ હવસખોર ટીચરનો શિકાર ના બને અને સમાજમાં દાખલો બેસાડવા માટે પોલીસ ફરીયાદ કરવા પીડીતીના વાલીને સમજાવ્યા હતા. વાલી મક્કમ થતા આજે શુક્રવારે હવસખોર શિક્ષક વિનુ કાતરીયાની સામે ફરીયાદ નોંધાવી હતી. માંજલપુર પોલીસે હવસખોર શિક્ષક વિનુ માંડણભાઈ કાતરીયા (રહે, સહજાનંદ સોસાયટી, કલાલી) વિરુધ્ધમાં માંજલપુર પોલીસે ઈ.પી.કો. ૩૭૬, ૩૨૩, ૫૦૬(૨) અને પોકસો એકટની વિવિધ કલમો મુજબ ગુનો નોંધ્યો હતો અને સાંજે તેની ધરપકડ કરી હતી.

જ્યાં ભણાવતો હતો એ ટયૂશનના કલાસ રૃમમાં જ પહેલી વખત રેપ કર્યો.પીડિતાના સ્વજનો તરફથી એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ટીચરે પહેલો રેપ ગત જાન્યુઆરી માસમાં અટલાદરા સ્વામીનારાયણ હોસ્પીટલ પાસેના જય ટયુશન કલાસમાં જ કર્યો હતો. ધો.૧૨ સાયન્સમાં ટયુશન કલાસનો સમય બપોરે ૪ થી લઈને રાતે ૮ સુધીનો હતો. હવસખોર ટીચર પીડિતાને ટયુશન શરુ થવાના એક કલાક પહેલા કલાસરુમમાં બોલાવી લેતો હતો અને એકલતાનો લાભ લઈને પહેલી વખત કલાસરુમમાં જ દુષ્કૃત્ય આચર્યુ હતુ આ વખતે તેણે મોબાઈલ ફોનથી વિડિયો શુટિંગ પણ કર્યુ હતુ અને કોઈને કહીશ તો વિડિયો વાયરલ કરીને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી હતી.

આરોપી શિક્ષક દ્વારા અન્ય વિર્દ્યાિથનીઓ સાથે પણ શારીરિક શોષણ કરાયુ હોવાની આશંકા વ્યકત થઈ રહી છે. એક વિર્દ્યાિથનીએ જો ગંભીર આરોપ મુકયો હોય તો પછી બીજી સગીરાઓ સાથે આવું ના બન્યુ હોય ? તેની શું ખાત્રી હવે લોકોમાં ચર્ચા શરુ થઈ છે. જો કે પોલીસે પણ તે દિશામાં ગુપ્ત રીતે તપાસ શરુ કરી છે.   બીજો ટીચર પેદા ન થાય માટે ફરિયાદ કરી.

પીડિતાના પિતાએ માંજલપુર પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં પીડિતાના પિતાએ પત્રકારોને જણાવ્યુ હતુ કે, બીજો આવો ટીચર પેદા ના થાય અને મને ઈન્સાફ મળે તે માટે અમે ટીચર સામે પોલીસમાં ફરીયાદ નોંધાવા માટે આવ્યા છીએ. પેપર લીક કરાવી આપીશ અને તને ડોકટર બનાવીશ તેવી લાલચ આપીને દુષ્કર્મ આચરીને હવસખોરે શિક્ષણ જગતને લજવ્યુ છે.

એલેમ્બિક સ્કૂલના આ લંપટ શિક્ષક વિનુ કાતરીયાએ આ અગાઉ પણ સ્કૂલમાં એક વિદ્યાર્થીનીની છેડતી કરવાની સાથે તેને અડપલાં કર્યા હતા. દરમિયાન તબીબ વાલીના આ પુત્રીએ તેના પિતાને શિક્ષકની હરકતો સંદર્ભે ફરીયાદ કરતાં વાલીએ સ્કૂલ મેનેજમેન્ટને આ અંગે લેખિત ફરીયાદ કરી હતી. વાલીની ફરીયાદને સ્કૂલ મેનેજમેન્ટે ગંભીરતાપૂર્વક લઈ તેને ખખડાવ્યો હતો. તેની સામે તે વેળાં પણ પગલાં લેવાયા હતા. અને મેનેજમેન્ટે તેને આ સંદર્ભે ચેતવણી પણ આપી સમગ્ર પ્રકરણ પર પડદો પાડી દીધો હતો.જય ટયૂશન કલાસમાં ૪૦ વિદ્યાર્થીઓ ભણવા આવે છે.

અટલાદરા સ્વામીનારાયણ હોસ્પીટલ પાસેના જય ટયુશન કલાસના સંચાલક અશ્વિનભાઈ છે. તેમના ટયુશન કલાસમાં વિવિધ વિષય ભણાવવા માટે એક કરતાં વધુ શિક્ષકો આવે છે. આ ટયુશન કલાસમાં આખા દિવસ દરમિયાન ૩૫ થી ૪૦ વિદ્યાર્થીઓ ભણવા માટે આવતા હોવાનું જાણવા મળે છે.પેપર લીક કરીને તને પાસ કરાવીશ અને ડોક્ટર બનાવીશની ટીચર લાલચ આપતો હતો લંપટે પુરુષની નપુંસકતા વિષય ઉપર દ્રડ કર્યું છે.

બાયોલોજીના શિક્ષક વિનુ કાતરીયાએ અમદાવાદમાંથી બી એસસી કર્યા બાદ ઝૂ લોજી વિષય પસંદ કરી એમ એસસી કર્યું હતુ. ત્યારબાદ તેણે અમદાવાદની સેન્ટ ઝેવીયર્સ કોલેજમાંથી મેઈલ ઈન્ફર્ટીલીટી – પુરૃષની નપુંસકતા વિષય ઉપર એમ ફીલ કર્યા બાદ આ જ કોલેજમાંથી સેક્સને લગતાં આ જ વિષય ઉપર સંશોધન કરી ઁ રઙ્ઘ પણ કર્યુ હોવાનું સ્થાનિક રહીશોએ જણાવ્યું હતુ.   વિદ્યાર્થીનીને ડોક્ટર બનાવવાની લાલચ આપી હતી.

બાયોલોજીના આ લંપટ શિક્ષકે વિદ્યાર્થીનીને પોતાની વગ વાપરી, બાયોલોજીનુ પેપર લીક કરાવી દઈ તેના આધારે પાસ કરાવી દેવાની અને તેમ કરી તેને તબીબ બનાવી દેવાની લાલચ આપી હતી. વિદ્યાર્થીનીને તબીબ બનાવવાની લાલચ આપી તેની સાથે એક કરતાં વધુ વાર દુષ્કર્મ ગુજાર્યું હોવાનું વિસ્તારના રહીશોએ ઉમેર્યું હતુ.હવસખોર એલેમ્બિક વિદ્યાલયમાં કાયમી શિક્ષક છે, અટલાદરા સ્વામી નારાયણ મંદિર પાસે આવેલા જય કલાસીસમાં બાયોલોજી વિષય ભણાવતો ટીચર વિનુ કાતરીયા ગોરવાની એલેમ્બિક વિદ્યાલયમાં પણ ભણાવવા માટે જતો હોવાનું અને તેનો માસીક પગાર રૃ. ૮૦ હજાર હોવાનું પોલીસને જાણવા મળ્યુ છે. પોલીસે નિવેદન નોંધવાના ચક્રો ગતિમાન કર્યા છે.

અમદાવાદની હોટલમાં વિર્દ્યાિથની તાબે ન થતાં માથામાં બોટલ મારી, કુટુંબના સૂત્રો તરફથી ટીચર સામે એવો પણ ગંભીર આરોપ મુકાઈ રહયો છે કે, ટીચર તેની કારમાં પીડિતાને અમદાવાદ લઈ ગયો હતો અમદાવાદની હોટલમાં વિર્દ્યાિથની તાબે નહીં થતાં માથામાં કાચની બોટલ મારી હતી. આ વાત પીડિતાએ જ તેના કુટુંબના સભ્યોને કહી હોવાનું જાણવા મળે છે.બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.ભાવનગર શહેરની સરકારી શાળાના શિક્ષકે વિદ્યાર્થીનીઓને મોબાઈલમાં બિભત્સ વિડીયો કલીપ દેખાડી અને તેમની સાથે શારીરિક અડપલા કર્યા કર્યાનાં આક્ષેપ સાથે વાલીઓએ શિક્ષક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પોલીસ દ્વારા આ લંપટ શિક્ષકની ધરપકડ પણ કરવામાં આવી છે. પરંતુ જેને ભગવાન કરતા પણ ઉચ્ચ કક્ષાએ જોવામા આવે છે તેવા ગુરૂની ગરીમાને લજાવતો આ કિસ્સો સમાજ માટે ગંભીરતાથી વિચારવાનો મુદ્દે બની જાય છે કે અને મજબૂર કરી દે છે કે આ સમાજ અને વ્યવસ્થા ક્યાં જઇ રહી છે.કિસ્સાની વાત કરવામા આવે તો, ભાવનગર શહેરનાં મામાકોઠા રોડ પર આવેલ સરકારી અંબિકા શાળાના શિક્ષક દિશાંત મકવાણા નામનાં એક શિક્ષક તેનાં કલાસની કેટલીક બાળકીઓને મોબાઈલમાં ભીભત્સ વિડીઓ દેખાડી, બાદમાં તેની સાથે શારીરિક છેડછાડ કરતો હતો.

આટલુજ નહી આ શિક્ષક વિદ્યાર્થીનીને ધમકાવીને ધમકી પણ આપતો હતો કે આ અંગે જો કોઈને કંઇ કહેશે તો નાપાસ કરી અને શાળામાંથી કાઢી મુકવામાં આવશે. જો કે ડરી ગયેલી બાળકીઓ થોડા દિવસ તો કોઈને કાઈ વાત કરી નહિ. પરંતુ બાદમાં આ વિદ્યાર્થીનીઓએ તેમના વાલીઓને જાણ કરતા, વાલીઓ અને મહિલાઓ મોટી સંખ્યમાં શાળાએ પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો.

સ્કૂલની બાળાઓને બિભત્સ વિડીયો બતાવી શારીરિક અડપલા કરતા આ શિક્ષકને, ગુરૂ કેમ કહેવો, સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે જઈ વાલીઓને સમજાવી અને તેમને પોલીસ સ્ટેશન લાવી તેમની ફરિયાદ નોંધી હતી અને આ લંપટ શિક્ષકની ધરપકડ કરવામાં આવી હતી.બીજો એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક ટ્યુશન ટીચરે બાંધ્યા વિદ્યાર્થિની સાથે શારીરિક સબંધ.ચાંદખેડામાં ખાનગી ટ્યુશન શિક્ષકે ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીને કેફી પદાર્થ યુકત પાણી પીવડાવી બેભાન કરી તેની સાથે સેક્સ સંબંધ બાંધ્યા હતા. શિક્ષકે મોબાઈલ ફોનથી 16 વર્ષની સગીરાના નગ્ન ફોટા પાડ્યા હતા અને વિડીયો ઉતારી લીધો હતો.

આ અશ્લીલ ફોટા અને વીડિયોના આધારે શિક્ષકે વિદ્યાર્થીનીને બ્લેકમેઈલ કરીને 1 વર્ષ સુધી જુદી જુદી જગ્યાએ લઈ જઈ સેક્સ માણીને બળાત્કાર ગુજાર્યો હતો. આ લંપટ શિક્ષકે ગુજારેલા બળાત્કાર અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બળાત્કારી લંપટ શિક્ષક ભાગી જતાં તેને પકડવા તજવીજ હાથ ધરાઈ છે.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ચાંદખેડા વિસ્તારમાં રહેતી 16 વર્ષની સગીરા 12 સાયન્સમાં અભ્યાસ કરે છે. સાથે તે કે.બી.રોયલ, અલ્ટેઝા ગ્રીન ઓરાની બાજુમાં, માન સરોવર રોડ, ચાંદખેડામાં ટ્યુશન કલાસીસ ચલાવતા પ્રકાશ બાબુભાઇ પટેલ ના કલાસીસમાં અભ્યાસ માટે જતી હતી.

પ્રકાશે એક દિવસ એકસ્ટ્રા કલાસના બહાને સગીરાને બોલાવી હતી અને તેને કેફી પદાર્થ યુકત પાણી પીવડાવી દેતા તે બેભાન થઇ ગઇ હતી. જેનો લાભ લઇને પ્રકાશે સગીરા સાથે સેક્સ સંબંધ બાંધીને બળાત્કાર કર્યો હતો. આટલું નહીં મોબાઈલ ફોનમાં સગીરાના નગ્ન ફોટા પાડી લીધા હતા અને વિડીયો ઉતારી લીધા હતા.સગીરા ભાનમાં આવી પછી ઘરે જતી રહી હતી પણ લંપટ શિક્ષક ત્યાર બાદ તેને અશ્લીલ વિડીયો-ફોટા બતાવીને પ્રકાશ બ્લેક મેલ કરતો હતો અને તેને જુદી જુદી જગ્યાએ લઇ જઇ બળાત્કાર ગુજારતો હતો. આખરે થાકીને સગીરાએ માતા-પિતાને જાણ કરી હતી.

માતા-પિતા તરત જ સગીરોને લઈને ચાંદખેડા પોલીસ સ્ટેશન ગયા હતા અને પ્રકાશ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ અંગે ચાંદખેડા પીઆઈ વી.આર.વાણીયાએ જણાવ્યું હતુ કે સગીરાએ ફરિયાદ નોંધાવી હોવાની જાણ થતા પ્રકાશ પટેલ ભાગી ગયો હોવાથી તેની શોધખોળ શરૂ કરી છે.

લંપટ શિક્ષક પ્રકાશ પટેલે સગીરાને પોતે તેની લગ્ન કરવા માગે છે એવું પણ કહ્યું હતું. સગીરાને લંપટ શિક્ષકે ધમકી આપી કે તે પોતે સુરતનો ડોન છે અને તેની પર અનેક ગુના નોંધાયા છે એટલે તે કહે ત્યારે તેણે આવી જ જવાનું. આ રીતે તેણે ધમકાવીને અનેક વખત વિદ્યાર્થીની પર બળાત્કાર ગુજાર્યો હતો.

આરોપી પ્રકાશ પટેલે અમદાવાદ બહાર પણ વિદ્યાર્થીની સાથે સેક્સ સંબંધ બાંધ્યા હતા. મહેસાણા પાસે ગેસ્ટ હાઉસમાં લઇ જઇને પણ બળાત્કાર ગુજાર્યો હોવાનું વિદ્યાર્થીનીએ જણાવ્યું છે. આરોપી પાટણના ખોરસમ ગામમાં રહેતો હોવાથી ચાંદખેડા પોલીસે એક ટીમ પાટણ પણ રવાના કરી છે.