પોતાના પતિ જ તેના મિત્ર સાથે પત્નીના બંધાયા જબરદસ્તીના શારીરિક સંબંધ અને પછી કરી નાખ્યું એવું કે…..

0
401

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે છત્તીસગઢ માં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

મિત્રો આ ઘટનામા બન્યુ છે એવુ કે એક પતિએ તેની પત્નીને તેના કોઈ મિત્ર સાથે બળાત્કાર કરાવ્યો અને પછી તેની સાથે જ તેના લગ્ન કરાવી દીધા હતા તો મિત્રો આવો જાણીએ કે ખરેખરમા આ કિસ્સામા બન્યુ હતુ શુ મિત્રો આજકાલ આપણા દેશમાં ઘણા બળાત્કાર તેમજ કિડનેપ ના કિસ્સા સામે આવી રહ્યા છે. જેના કારણે લોકો ખુબ જ હેરાન થઇ ગયા છે. આવા પ્રકારના અપરાધ ના કિસ્સા દરેક લોકો ને હેરાન કરી રહ્યા છે.

મિત્રો કોઈ વ્યક્તિ કોઈ બીજા વ્યક્તિ પર વિશ્વાસ કરી શકતો નથી તમે પણ ઘણી જગ્યા પર એવી ઘટના વિશે સાંભળ્યું હશે કે જેના કારણે લોકો ખુબ જ હેરાન થઇ ગયા હોય આ માટે ઘણા લોકો કેસ પણ લખાવે છે છતાં પણ આવી ઘટના માં ઘટાડો જોવા મળતો નથી કારણ કે મિત્રો આપણી વચ્ચે એવા ઘણા એવા તત્વો હાજર હોય છે જેના કારણે આ સમસ્યા ખુબજ વધી રહી છે તેમજ તેનાજ કારણે આપણી વચ્ચે બળાત્કાર જેવી ઘટનાઓ બની રહી છે મિત્રો આવા કિસ્સા બનવા હવે સામાન્ય થઈ ગયા છે અને તેના કારણે સમાજ ઉપર તેની ખરાબ અસર પડી શકે છે.

દિલ્લી મુંબઈ જેવા સીટી માં પણ આવી ઘટના ખુબ જ વધી રહી છે મિત્રો જ્યાં જુઓ ત્યાં બળાત્કાર અને કીડનેપીંગ ના મામલા સામે આવી રહ્યા છે તેમજ મિત્રો આજે અમે તમને એવી ઘટના જણાવવા જઈ રહ્યા છીએ કે એક એવી જ ઘટના સામે આવી છે કે તે સાંભળી ને તમારા હોશ ઉડી જશે તો ચાલો જાણી લઈએ એ ઘટના વિશે જેમાં એક પતિ જ એમના દોસ્ત ને એની પત્નીનો રેપ કરવાનું કહે છે આ ઘટના છત્તીસગઢ ના કવર્ધા જિલા ની બતાવવામાં આવેલી છે જ્યાં બળાત્કાર ના મામલા વિશે સાંભળી ને પોલીસ ના રુંવાટા પણ ઉભા થઇ ગયા હતા.

મિત્રો આ ઘટના માં એક પતિ એ તેના જ દોસ્ત ની મદદ કરતા પહેલા તો એમની પત્ની ની ઈજ્જત જ ખતમ કરી નાખી હતી અને એ પછી 50 રૂપિયા સ્ટેમ્પ પેપર પર ડિવોર્સ લીધો અને પછી એ બંને ના લગ્ન કરાવી દીધા મિત્રો આ સમગ્ર મામલા માં પીડિતા અને એના પરિવાર ના લોકો ને જયારે આ સાજીશ ની ખબર પડી તો એમણે પોલીસ સ્ટેશન માં એફઆઈઆર લખાવી દીધી હતી.

અને ખબરો અનુસાર પતિ એમના લગ્ન થી ખુશ ન હતો અને તે એમની પત્ની થી છુટકારો મેળવવા ઈચ્છતો હતો અને આ કારણે એમણે આ બધું કર્યું હોવાની આ ઘટના ની બાબત માં પીડિત મહિલા એ એમના પતિ ના દોસ્ત પર રેપ કર્યા નો આરોપ લગાવ્યો છે. અમે તમને આ વાત પણ જણાવી દઈએ કે આરોપી પતિ અને પીડિત પત્ની ના વિવાહ ને ફક્ત એક મહિનો જ થયો હતો ને સામાજિક દબાવ માં આવીને યુવકે લગ્ન કરવા માટે હા પાડી હતી.

જેના કારણે તે આ સબંધ થી ખુશ ન હતો પરતું નારાજ હતો એ પછી તેમણે તેના એક ખુબ જ નજીક ના દોસ્ત ની સાથે મળીને લગ્નજીવન માંથી છુટકારો મેળવવા માટે ની એક પ્લાનિંગ બનાવી હતી જેમા તેણે તેના મિત્રને તેની પત્ની ઉપર બળાત્કાર ગુજાર્યો હતો અને આ ઘટના માં હવે પોલીસ નું કહેવું છે કે મહિલા ની ફરિયાદ પર આ મામલા નો કેસ લખવામાં આવ્યો છે અને એના વિશે ની તપાસ કરવામાં આવી રહી છે.

જ્યારે મિત્રો આ જ વિસ્તારમા બીજી એક એવી ઘટના સામે આવી છે કે જેમા મિત્રો મહિલાનો પતિ ઓફિસ જતો હતો અને તેની પત્ની તેના પૂર્વ પ્રેમીને ઘરે બોલાવીને તેની સાથે શારિરીક સબંધ બનાવતી હતી મિત્રો આ કિસ્સા મા ખરેખર બન્યુ હતુ એવુ કે વિશ્વાસ લગ્નને ટકાવી રાખવા માટેનો સૌથી મજબૂત પાયો હોય છે જોકે પતિ ઓફિસે જાય અને પત્ની તેની ગેરહાજરીમાં તેના પૂર્વ પ્રેમી સાથે સંબંધ બાંધતી હોય તો તેવા લગ્નજીવનને ટકાવી રાખવાનો કોઈ મતલબ નથી

મિત્રો અમદાવાદના આવા જ એક કિસ્સામાં કોર્ટે પત્ની પર વ્યભિચારના આક્ષેપ કરી પતિની છૂટાછેડાની અરજીને માન્ય રાખી છે મિત્રો ચોંકાવનારી વાત એ છે કે સગીરવયના સંતાને પણ પોતાની માતા વિરુદ્ધ જુબાની આપી હતી અમદાવાદમાં જ રહેતા અમરના લગ્ન 19 વર્ષ પહેલા અંજલી સાથે થયાં હતાં જેમા મોટાભાગ ના કિસ્સામાં થાય છે તેમ થોડો સમય બધું બરાબર ચાલ્યું પરંતુ પછી નાની નાની વાતોમાં બંને વચ્ચે ઝઘડા થવા લગ્યા હતા અને અમર અને અંજલીના ઘરે એક દીકરાનો જન્મ થયો અને બાળકના ભવિષ્યને ધ્યાનમાં રાખી બંનેએ ફરી સાથે રહેવાનો નિર્ણય લીધો જોકે પછી ફરી બંને વચ્ચે ઝઘડાં થવાના શરુ થયા અને આ સિલસિલો ખુબ લાબા સમય સુધી ચાલ્યો હતો

મિત્રો અમર અને અંજલીએ એકબીજા સામે કેસો પણ કર્યા.હતા આ દરમિયાન અમરને જાણવા મળ્યું હતું કે તે ઓફિસે જાય ત્યારે તેની જાણબહાર અંજલી તેના પૂર્વ પ્રેમી સાથે સબંધ બનાવતી હતી અને એકવાર અમરનો દીકરો સ્કૂલેથી વહેલો આવી ગયો ત્યારે ઘરમાં કોઈક વ્યક્તિ હાજર હતો ત્યારે અજંલીએ દીકરાને આ અંગે પપ્પાને ન કહેવા માટે કહ્યું હતું પરંતુ દીકરાએ અમરને આ અંગે વાત કરી દેતાં ફરી પતિ-પત્ની વચ્ચે ઝઘડો શરૂ થયો હતો.

મિત્રો આખરે કંટાળેલા અમરે અંજલી પર વ્યભિચારના આરોપ મૂકીને તેનાથી છૂટા થવા ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી અને કોર્ટે પણ તથ્યોને ધ્યાનમાં રાખી તેમજ બાળકની જુબાનીના આધારે છૂટાછેડાની અરજી માન્ય રાખી હતી મિત્રો અંજલીએ પોતાના પર મૂકેલા આક્ષેપોને ફગાવી દીધા હતા અને પતિ શારીરિક તેમજ માનસિક અત્યાચાર કરતો હોવાનો આરોપ મૂક્યો હતો જોકે કોર્ટે અમરની તરફેણમાં ચૂકાદો આપી ડિવોર્સની અરજી માન્ય રાખી હતી.

મિત્ર્ક આવો જ એક બીજો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમા એક પરિવારમાં પતિ અને પત્ની ભાડાના મકાનમાં રહેતા હતા અને બંને નોકરી પણ કરતા હતા પરંતુ એક દિવસ એવું બન્યું કે જેના કારણે પત્નીએ પતિની હત્યા કરી દીધી હતી જેમાં સમગ્ર મામલો આ મુજબ છે.

મિત્રો મળેલી માહિતી અનુસાર ઉત્તર પ્રદેશ મા પતિ પત્ની રહેતા હતા અને તેમા પત્ની એક કંપનીમાં કામ કરતી હતી અને પતિ એક સોફ્ટવેર કંપનીમાં કામ કરતો હતો અને આ બંને અલગ અલગ જગ્યાએ કામ કરતા હતા એટલે બંને અલગ અલગ સમયે ઘરે આવતા હતા. જેના કારણે પતિએ અમુક વાર મોડા સુધી જમવાનું મળતું ન હતું જેના કારણે પતિ ખુબ જ હેરાન થતો હતો અને ત્યારે કેટલીક વાર તો પતિએ હોટલમાંથી જમવાનું લાવવું પડતું હતું.

મિત્રો આવા સંજોગોમાં પતિ તેની પત્ની પર ખુબ જ ગુસ્સો કરતો હતો અને તેની પત્નીની સાથે મારપીટ કરતો હતો જેના કારણે પત્ની ખુબ જ દુખી રહેતી હતી અને પત્નીને પતિના આવા વર્તાવના કારણે ખુબ જ ત્રાસી ગઈ હતી અને જયારે પતિનો પ્રેમ ન મળતા પત્નીએ કંપનીના એક યુવક સાથે મિત્રતા કરી હતી અને લાંબા સમય બાદ આ મિત્રતા પ્રેમમાં ફેરવાઈ હતી. જેના કારણે પત્ની અમુક વાર બહુ મોડા સુધી ઘરે જતી ન હતી.

જે બાદ પત્ની પર પતિને શક થયો હતો જે બાદ પતિએ પત્નીને નોકરી છોડાવી દીધી હતી જેના કારણે બંનેનું મળવાનું પણ બંધ થઇ ગયું હતું આવા સમયે પત્ની ઘરે એકલું રહેવું પડતું હતુ જેના કારણે તે તેના પ્રેમીને ઘરે બોલાવવા લાગી હતી આવા સમયે ઘણી વાર યુવકની અવરજવરના કારણે બીજા લોકોને પણ શક થયો હતો.

જેના કારણે બિલ્ડીગના યુવકોએ તેના પતિને જાણ કરી હતી જે બાદ તેનો પત્ની સાથે ઝગડો થયો હતો અને આ સમય બાદ બંને વચ્ચે વાતચીત બંધ થઇ ગઈ હતી અને ઘણા સમય સુધી વાત ન થતા પત્નીએ કંટાળીને પતિને જમવામાં ઊંઘની ગોળી આપી હતી જે બાદ પત્નીએ તેનું ગળુ દબાવીને હત્યા કરી હતી પોલીસને માહિતી મળતા પોલીસે તપાસ શરુ કરી હતી જે બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી અને જેમાં આ મહિલાની ધરપકડ કરવામાં આવી છે અને યુવકના માતાપિતાને તેની જાણ કરવામાં આવી હતી.

આવો જ એક બીજો કિસ્સો અલવર જિલ્લાના ગાવડિ ગામમા બન્યો હતો જ્યા રાજપુર ગામના જીતેન્દ્રસિંહની હત્યા સંદર્ભે પોલીસે રવિવારે આરોપી પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી હતી અને આ હત્યામાં સંડોવાયેલા અન્ય એક શખ્સને પણ કહેવામાં આવ્યું છે, જેની પોલીસ શોધ કરી રહી છે તેમજ આરોપી પ્રેમી છે. મૃતકના ભાઈ રામસિંહે શનિવારે આ કેસમાં એફઆઈઆર નોંધાવી હતી.

થનાઅધિકારી ભંવરલાલ વીવરએ જણાવ્યું કે, ઘટનાનો ખુલાસો કરવા માટે સબ ઈન્સ્પેક્ટર રામવીરસિંહની આગેવાની હેઠળ એક ટીમ બનાવવામાં આવી હતી અને આ ટીમે મૃતકની પત્નીના કથિત પ્રેમી, અલવર જિલ્લાના રાજગઢ પોલીસ સ્ટેશનના ગામ ગામમાં રહેતા સિન્ટુ ઉર્ફે મનમોહન સિંઘની ધરપકડ કરી હતી તેમજ પોલીસ અધિકારીએ જણાવ્યું કે જીતેન્દ્રનો મૃતદેહ મળ્યા બાદ તેના પરિવારના સભ્યોએ હત્યાની શંકા કરી હતી.

અને આ શંકાને કારણે મૃતકની પત્ની રિંતુકુંવરને કસ્ટડી માટે પૂછપરછ કરવામાં આવી હતી અને તેણે તેના પ્રેમી સિન્ટુ અને મિત્ર સાથે મળી પતિ જીતેન્દ્રની ગળું દબાવ્યું હતું જ્યા પોલીસે જણાવ્યું હતું કે આરોપી સિન્ટુ નોકરી કરતો હતો જે 8 ફેબ્રુઆરીએ રજા પર ગામ આવ્યો હતો અને તે પછી સિન્ટુ અને રીતુકંવરે જીતેન્દ્રની હત્યા કરવાની યોજના બનાવી હતી અને આ યોજના મુજબ સિન્ટુ દિવસ દરમિયાન રીતુકવરે ઉંઘની ગોળીઓ આપીને સૂઈ ગયો.

રાત્રે રીતુકંવરે તેના પતિ જીતેન્દ્રસિંહને દૂધમાં મિક્ષ કર્યા બાદ ગોળીઓ પીવા માટે આપી હતી. જ્યારે જીતેન્દ્રસિંહ સૂઈ ગયો ત્યારે રાત્રે 10 વાગ્યાની આસપાસ સિન્ટુ ઉર્ફે મનમોહન અને તેનો મિત્ર જીતેન્દ્રસિંહના ઘરે આવ્યા હતા અને આ ત્રણેય લોકોએ સાથે મળીને પહેલા જીતેન્દ્રસિંહ ના કપડાથી પગ બાંધી દીધા હતા આ પછી રીતુકંવરે તેના પતિ જીતેન્દ્ર સિંહના મો ને ઓશીકું દબાવ્યું તેમજ સિન્ટુ ઉર્ફે મનમોહને જીતેન્દ્રને રૂમાલથી ગળું દબાવ્યું હતું મિત્રે બંને હાથ પકડ્યા જેનાથી જીતેન્દ્ર મરી ગયો હતો

અને ત્યારબાદ ત્રણેય અરોપી જીતેન્દ્રસિંહના મૃતદેહને તેના ઘરની છત પર લઈ નીચે ફેંકી દીધા હતા અને આ પછી પત્ની રીતુ મોટેથી રડવા લાગી અને આ દરમિયાન ભીડ એકઠી થઈ હતી પત્ની રીતુએ છત પરથી પડીને પતિની મોતની વાત કહી હતી પરંતુ જીતેન્દ્રસિંહના પરિવારના ગળામાંથી આ વાત ઉતરી ન હતી અને તેમને રિતુ પર શંકા ગઈ અને પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતા રિતુએ તેના પતિની ઘડાયેલ હત્યાની ઘટના સામે આવી હતી.