પોતાનાં જમાઈના નાના ભાઈ સાથે સાસુને થઈ ગયો પ્રેમ,હવે એકજ ઘરમાં ભેગા થયા સગી દીકરી અને માં,જાણો ત્યારબાદ શુ થયું.

0
293

નમસ્તે મિત્રો આજના સમયમાં, તો જાણો પ્રેમની વ્યાખ્યા જ બદલાઈ ગઈ છે. કોણ ક્યારે શું નિર્ણય લઈ લે તે કહી શકાતું નથી. કહેવાય છે ને કે, પ્રેમ આંધળો હોય છે. આજ સમયને અને ઘટનાઓને જોતા તો વાત ખરેખર સાચી લાગે. કારણ કે, આ વાત સાબિત કરતી એક સામે આવી છે. જેમાં સગી મા પોતાની દીકરીના લગ્નજીવનનો અડીંગો બની છે.જી હા ઉત્તરપ્રદેશના શ્રાવસ્તી જિલ્લામાં એક મોટાભાઈની સાસુને નાનો ભાઈ ભગાડી ઘરમાં લઈ આવ્યો ત્યારે આ ઘરમાં હડકંપ મચી ગયો હતો. મળતી માહિતી અનુસાર, શ્રાવસ્તી જિલ્લાના એક ગામમાં મોટાભાઈની સાસુ સાથે નાનાભાઈ આંખ મળી અને પછી પ્રેમ થયો. બંને વચ્ચે પ્રણય સંબંધ બંધાયા અને બંનેએ એક થવાનો નિર્ણય લઈ લીધો.

આ બંનેના સંબંધની ઘરમાં જાણ થતાં પરિવારે તેનો ખૂબ વિરોધ કર્યો. ઝઘડો વધતાં મોટાભાઈએ પોલીસને સમગ્ર મામલાની જાણ કરી બોલાવી હતી. સંબંધોમાં અટલાયેલી પ્રેમ કહાણી વિશે જાણીને પોલીસ પણ દંગ રહી ગઈ હતી. બાદમાં પોલીસે આ મામલાને શાંત પાડવા માટે મારમીટ ન કરવાની શરત મૂકી પરત ફરી હતી.

આવીજ બીજી ઘટના આજના સમયમાં સંબંધોને લોકો ધૂળમાં જતા કરી દીધા છે. કોઈ કોઈનું વિચાર કરતુ નથી. પહેલના સમયની વાત કરવામાં આવે તો સંબંધો માટે લોકો પોતાનો જીવ આપી દેતા હતા પરંતુ આજે લોકો એક જમીનના ટુકડા માટે ભાઈ ભાઈ એકબીજા સાથે ઝઘડો કરતા હોય છે.આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધોનો ચાલી રહ્યા છે જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકાએ પડોશની કાકી સાથે, પોતાના સગા પિતાએ પોતાની જ દીકરી સાથે વગેરે જેવા તમે જોયા હશે અને સાંભળ્યા હશે.પરંતુ આજે અમે તમને એક એવી જ ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છે જેમાં સબંધોની આડમાં સગા માસા એ 18 વર્ષની યુવતીને પોતાની હવસની શિકાર સતત બળાત્કાર ગુજાર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના સુરતની જ્યાં સબંધોની આડમાં સગા માસા એ 18 વર્ષની યુવતીને પોતાની હવસની શિકાર સતત બળાત્કાર ગુજાર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.મિત્રો મળતી માહિતી મુજબ આ યુવતી તેના ઘરે જ રહેતી હતી અને માસા તેના ઘરે અવરજવર કરતા હતા આ દરમિયાન માસા એ પોતાની હવસની શિકાર બનાવી હતી.મિત્રો તમને જણાવી દઈએ કે વારંવાર સમાગમ કરવાથી આ યુવતી ગર્ભવતી થઈ ગઈ હતી.

સુરતમાં બનેલી એક આઘાતજનક ઘટનામાં સલાબાતપુરા વિસ્તારમાં 18 વર્ષય યુવતી પર વારંવાર બળાત્કાર ગુજારીને ગર્ભવતી બનાવી દેવાઈ છે. વધારે આઘાતજનક વાત એ છે કે, બળાત્કાર ગુજારનારી વ્યક્તિ તેના પરિવારની જ છે. છોકરીના સગા માસાએ તેની સાથે શારીરીક સંબંધો બાંધીને તેને ગર્ભવતી બનાવી દીધી હતી. આ હવસખોરે દુષ્કર્મ કર્યા બાદ છોકરીને ધમકી પણ આપી હતી કે, આ અંગે કોઈ ને જાણ કરશે તો જાનથી મારી નાખશે.

આ ધમકીથી ડરી ગયેલી છોકરી માસાનો અત્યાચાર સહન કરતી હતી અને ગર્ભવતી બની ગઈ હતી. બુધવારે કિશોરીને પેટમાં દુઃખવા માંડતાં ડૉકટરી તપાસ કરાવી હતી. આ તપાસમાં કિશોર ગર્ભવતી હોવાનું બહાર આવતા પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું. છોકરીએ એ પછી માસાએ કરેલા અત્યાચારની વાત કહેતાં પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે નરાધમ માસાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.ઘણા બધા એવા કિસ્સા છે કે આપણને ઘણું બધું શીખવાડી જતા હોય છે અને એવું પણ કહેવાય છે કે હાલના સમયમાં આવી ઘટનાઓ વધી રહી છે અને એક મા જ પોતાની દીકરીના મનની વાત સમજી શકે છે પણ અહીંયા અમે જે જણાવવા જઈ રહ્યા છીએ તે જાણીને તમને નવાઈ લાગશે કે અહીંય તો એક માએ જ પોતાની દીકરીને પોતાના હવસખોર પ્રેમીને સોંપી દીધી હતી અને તેની સાથે તેના હવસખોર પ્રેમીએ ખરાબ વર્તન કર્યું હતું પણ ત્યારે દીકરી તેની મનની વાત કોને કહેવા જાય.

કારણ કે જયારે રક્ષક જ ભક્ષક બને છે ત્યારે આગળ કોઈ વાત કરવાની નથી હોતી અને તમને એ વાત જણાવી દઈએ કે આ મા દીકરીના સંબંધને લજવતો આ કિસ્સો અંકલેશ્વરમા બન્યો છે અને આવા કિસ્સા ઘણીવાર આપણને જોવા મળતા હોય છે અને તેવો જ કિસ્સો છે આ તો આવો આગળ જાણીએ.

આ સગીરાના માતાનો પ્રેમી હતો અને જેને તેની પ્રેમિકાની દીકરી સાથે આવું દુષ્કર્મ આચર્યું હતું પણ આવું કરાવનાર પોતે તેની માતા જ હતી અને આ પ્રેમીએ સગીરાની મરજી વિરુદ્ધ વારંવાર સંબંધ બાંધ્યા હતા અને એવું પણ કહેવામાં આવે છે કે તેને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી અને આ સિવાય જો તે તેની સાથે સબંધ નહિ બાંધે તો તેને ઘરમાંથી બહાર કાઢી મુકવામા આવશે તેવી પણ ધમકી આપવામાં આવી હતી અને જો તેની સાથે આ દુષ્કર્મ વિશે કોઈને જણાવવાની પણ ના પાડી હતી.

પણ અહીંયા જણાવવામાં આવ્યું છે કે એક સ્થાનિક ન્યૂઝ ચેનલના અહેવાલ મુજબ અહીંયા અંકલેશ્વરમાં એક નવદંપતિ હતી અને જે દરરોજ પોતાના હવસખોર પ્રેમીને મળતી હતી અને તેનો પતિ હતો નહિ તેને એક વર્ષ પહેલા જ તેના પતિ સાથે છૂટાછેડા લઈ લીધા હતા અને છૂટાછેડા લીધા પછી જ આ સગીર દીકરી માતા સાથે રહેતી હતી અને ત્યારે તેના હવસખોર પ્રેમીએ આનો ફાયદો ઉઠાવ્યો હતો.

તેની માતાને નવનીત પટેલ નામના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હતો. એવું કહેવાય છે કે તેના છૂટાછેડા પણ આ કારણે જ થયા હતા અને જ્યારે પોલીસમાં નોંધાવાયેલી ફરિયાદ મુજબ અહીંયા એવું જણાવાયું છે કે આ સગીરાને તેની માતાએ જ પોતાના પ્રેમીને સોંપી દીધી હતી અને તેની સાથે શારીરિક સંબંધ બાંધવાનું કહ્યું હતું અને આ ફરિયાદમાં જણાવ્યા મુજબ એવું કહેવાય છે કે તેની માતાનો પ્રેમી નવનીત પટેલ સગીરાની મરજી વિરુદ્ધ છેલ્લા એક વર્ષથી બળાત્કાર ગુજારતો હતો. જેની તેના પતિને ખબર પડી ગઈ હતી અને તેથી તેને છુટાછેડા આપવા પડ્યા હતા પણ તેની દીકરી તેની સાથે રહેતી હતી.

પણ તેના પતિએ આવું દુષ્કર્મ કરતા જ સગીરાને જાનથી મારી નાંખવાની પણ ધમકી આપી હતી અને દુષ્કર્મ ગુજારતો હતો અને એવું કહેવાય છે કે સગીરાના પિતાને આ અંગે જાણ થતાં જ તેને પૂર્વ પત્નીના પ્રેમી નવનીત સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને પછી સગીરાના પિતાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ચાલો તમને આવી જ એક એવી ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છે તો ચાલો જાણીએ.પાટણ જિલ્લામાં લોહીના સંબંધોના લીરા ઉડાડતી અને એક આઘાતજનક ઘટનામાં એક સગીરા સાથે તેના કુટુંબના સંબંધમાં કાકા થતા પરીણિત પુરૂષે શારીરિક સંબંધો બાંધીને વારંવાર સેક્સ માણ્યું હતું. તેના કારણે સગીરા ગર્ભવતી બની અને બાળકને જન્મ આપતાં સમગ્ર ગામમાં ધિક્કારની લાગણી પ્રસરી ગઈ છે.

આ મામલે ચાણસ્મા પોલીસ મથકે પોકસો કલમ મુજબ ફરિયાદ દાખલ કરી તપાસ આદરી છે અને આરોપીની શોધખોળ ચાલી રહી છે. ચાણસ્મા તાલુકાના સેંધા ગામે બનેલી આ ઘટનામાં સગીરાને તેના કાકાએ જ હવસનો શિકાર બનાવી ગર્ભવતી બનાવી તે અંગે પરિવાર અજાણ હતો.

ચાણસ્મા તાલુકાના સેંધા ગામે એક સગીરા અને તેનો કુટુંબી કાકો અવારનવાર એકસાથે બકરાં ચરાવવા ગામની સીમમાં જતાં હતાં એક વર્ષ અગાઉ આરોપીએ એકલતાનો લાભ ઉઠાવી ભત્રીજી સાથે મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધીને સેક્સ માણ્યું હતું. એ પછી કોઇને કહીશ તો તારી આબરુ જશે તેવી ધમકી આપી હતી.

સગારી ડરીને ચૂપ રહેતાં તેનો ગેરલાભ લઈને આ હવસખોર અવારનવાર શરીર સબંધ બાંધતો હતો અને સેક્સ માણતો હતો. તેના કારણે સગીરાને ગર્ભ રહી જતાં તેના પેટમાં દુઃખાવો ઉપડ્યો હતો. પરિવારને જાણ કરતાં રવિવારે રાત્રે ચાણસ્મા સરકારી દવાખાને લઇ જતાં તેણીને સાત માસનો ગર્ભ હોવાનું નિદાન થયું હતું.આ સાંભળીને પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું. સગીરાને એ વખતે જ પ્રસવ પીડા ઉપડતાં તેને દાખલ કરાઈ હતી અનેતેણે બાળકને જન્મ આપ્યો હતો.

બીજી તરફ આ અંગે ડોક્ટરે જ પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે સરકારી હોસ્પિટલ જઇ બાળકીનુ નિવેદન લઇ ફરિયાદ નોંધાવી હતી.આ બાબતે ઇન્ચાર્જ પીઆઇ એસ.એસ.પઠાણ તપાસ ચલાવી રહ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ બાળકને હાલે પાટણ સિવિલમાં ભરતી કરાયું છે. તેનું વજન 800 ગ્રામ છે. સાત માસે જન્મ્યું હોઇ નીરિક્ષણ હેઠળ છે. આ પરિવાર નિરક્ષર છે અને અજાણ હતો. આરોપી પરીણિત છે તેને એક દીકરો અને એક દીકરી પણ સંતાનમાં છે.