પોતાના હોટ અંદાજ થી આજે પણ ટીવી પર રાજ કરે છે આ 5 બંગાળી અભિનેત્રીઓ …..જોઈ લો તસવીરો

0
280

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજે આપણે વાત કરીશુ ટીવી પર રાજ કરતી બંગાળી અભિનેત્રીઓ વિશે મિત્રો બોલિવુડમા ઘણી એવી અભિનેત્રીઓ છે જેમની સુંદરતા માટે તેઓ ખુબજ જાણીતી છે સુંદરતા કોને પસંદ નથી હોતી અને બોલિવુડ ક ટીવી ઈન્ડસ્ટ્રીઝ મા કેટલીક સુંદર અભિનેત્રીઓ પણ છે જેમની ફેન્સ તેમની એક ઝલક મેળવવા માટે મરવા માટે તૈયાર છે મિત્રો જે રીતે બોલિવુડ મા ઘણી સુંદર અભિનેત્રીઓ છે.

જે તેમના અભિનયથી પોતાના ચાહકોના દિલ ઉપર રાજ કરે છે તેવી જ રીતે મિત્રો તમને જણાવી દઈએ કે ટીવી સિરિયલની અભિનેત્રી ઓ પણ ખુબજ સુંદર હોય છે અને તેઓ પણ તેમના અભિનયથી તે પણ તેમના દર્શકોના દિલો ઉપર રાજ કરતી હોય છે અને મિત્રો તેમની સફળતા અત્યારે સાતવે આસમાન પોહચી ગઇ છે મિત્રો બોલિવુડ હોય કે પછી ટીવી ઈન્ડસ્ટ્રી મિત્રો ઘણી એવી અભિનેત્રીઓ છે.

મિત્રો તમને જણાવી દઇએ કે બંગાળી છોકરી ઓની સુંદરતા એક અલગ જ સ્તરે છે અને તેઓ ખૂબ જ આકર્ષક અને માનનીય લાગે છે. જ્યારે આ બંગાળી છોકરીઓ ફિલ્મોમાં અભિનેત્રીઓ બની જાય છે ત્યારે તે કેક પર હિમસ્તર બની જાય છે.અને પછી તમે તેમને ફરીથી અને ફરીથી વિવિધ સ્વરૂપોમાં જોઈ શકો છો. બોલિવૂડમાં ઘણી બંગાળી અભિનેત્રીઓ પણ છે.

જેના ચાહકો દિવાના છે.અને તેમા બિપાશા બાસુ, મૌશુમિ ચેટર્જી અને રાની મુખર્જી કેટલાક ના નામ લેશે.જો તમે નાના પડદા એટલે કે ટીવી ઈન્ડસ્ટ્રીની વાત કરો તો અહીં પણ કેટલીક બંગાળી અભિનેત્રીઓ છે જે પ્રેક્ષકોને તેમના અભિનયથી દિવાના બનાવી દે છે. આ બંગાળી ટીવી અભિનેત્રીઓ પર પ્રેક્ષકો એ પણ ઘણો પ્રેમ બતાવ્યો છે.

ટીના દત્તા. મિત્રો આ યાદીમા પહેલુ નામ ટીના દત્તા નુ છે ટીના દત્તા એક જાણીતી ટીવી એક્ટ્રેસ છે. તે ઉતરન ની ઇચ્છા તરીકે ઓળખાય હતી. આ પછી તે સિરિયલ ચૂડેલ અને કર્મફળ દાતા શનિ માં પણ જોવા મળી હતી. ટીનાનો જન્મ 27 નવેમ્બર 1988 માં કોલકાતા શહેરમાં થયો હતો. હિન્દી સિરિયલો ઉપરાંત તે અનેક બંગાળી ટીવી સિરિયલોમાં પણ જોવા મળી છે.

મૌની રોય.મૌની આજે બોલીવુડમાં ભલે નામ કમાઈ રહી હોય પરંતુ તેની કારકિર્દી ટીવીથી શરૂ થઈ છે. તેમની પહેલી સીરિયલ એકતા કપૂરની કયુંકી સાસ ભી કભી બહુ થી હતી. જો કે નાગિન મા કામ કર્યા પછી તેની લોકપ્રિયતા વધી ગઇ હતી અને આ પછી તેને બોલિવૂડમાં કામ મળી ગયું. હવે તે ઘણી મોટી ફિલ્મો કરી રહી છે. મૌનીનો જન્મ 28 સપ્ટેમ્બર 1985 માં પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં થયો હતો.

મૌલી ગાંગુલી.મિત્રો મોલી ગાંગુલીએ હિન્દી અને બંગાળી બંને સિનેમામાં કામ કર્યું છે. એકતા કપૂરના શો કહિ કીસી રોઝ થી ટીવી જગતમાં તેને ઓળખ મળી હતી અને આ પછી તે સીઆઈડી,કુમકુમ,ક્યા હુઆ તેરા વાદા અને આકાશ જેવા ઘણા શોમાં પણ જોવા મળી હતી. મોલીનો જન્મ 15 ડિસેમ્બર 1982 માં કોલકાતામાં થયો હતો.

દેબિના બેનર્જી.મિત્રો દેબીનાએ 2008 માં આવેલી ફિલ્મ રામાયણ માં સીતાની ભૂમિકા ભજવી હતી. આ સિવાય તે ચાડીઘર,યમ હૈ હમ જેવી સિરિયલોમાં પણ કામ કરી ચૂકી છે. તેનો જન્મ 18 એપ્રિલ 1983 માં કોલકાતામાં થયો હતો. તે ટીવી જગતની જાણીતી અભિનેત્રી છે.

સંગીતા ઘોષ.મિત્રો તમને જણાવી દઇએ કે સંગીતા ઘોષનો જન્મ 18 ઓગસ્ટ 1976 માં શિવપુરીમાં થયો હતો, જિસ દેશ મેં નિકલા હોગા ચાંદ માં તે પમ્મીની ભૂમિકા માં જોવા મળી હતી. તેણે દિવ્ય-દર્શન,પરવરિશ સિઝન 2 અને કેહતા હૈ દિલ જી લે જારા જેવા ટીવી શોમાં કામ કર્યું છે.