પ્લેન માં ભીખ માંગી રહ્યો હતો ભિખારી,પણ એને જોઈને એયર હોસ્ટેટ્સે જે કર્યું એ જાણીને તમને પણ વિશ્વાસ નહીં થાય….

0
429

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તમે ઘણા ભીખારીને શેરીઓમાં ભીખ માંગતા જોયા હશે પરંતુ શું તમે ક્યારેય કોઈ ભિખારીને ફ્લાઇટમાં ભીખ માંગતા જોયા છે જો તમે તેને જોતા નથી તો તમારું સ્વપ્ન પૂર્ણ કરો આ દિવસોમાં ફ્લાઇટમાં ભીખ માંગનારાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

ત્યાં હાજર દરેક વ્યક્તિ આ વિચિત્ર ઘટનાથી શ્ચર્યચકિત થઈ ગયો ભિખારીઓ ફ્લાઇટમાં જ હાથ ફેલાવીને ભીખ માંગવા લાગ્યા એવું કહેવામાં આવી રહ્યું છે કે ભિખારી દોહાથી શિરાઝ એરપોર્ટ જઈ રહ્યો હતો આ વિડિઓમાં એક ભિખારી ફ્લાઇટમાં લોકોને પૈસા માંગવાનું શરૂ કરે છે તે જોઈને ક્રૂના બે સભ્યો ભિક્ષુકને મનાવવા આવે છે અને બેસવાની સલાહ આપે છે ભિખારી પર દયા કર્યા પછી એક વ્યક્તિએ કેટલાક પૈસા પણ આપ્યા હતા.

મિત્રો હવે આપણે જાણીશું બીજા એવા 9 ભિખારીઓ વિશે જે સૌથી અમીર છે તો ચાલો જાણીએ.આજે અમે તમને ૯ ભીખારીઓનો પરિચય આપવા જઈ રહ્યા છીએ. જે ભારતના શ્રીમંત ભીખારીઓ માંથી એક છે. જે દરેક રીતે સુખી છે, તેમના બાળકો કોન્વેન્ટ સ્કુલમાં ભણે છે, તેમની પાસે પોતાનો બિજનેશ છે, દુકાનો છે, બેંક બેલેન્સ કરોડોમાં છે, તેમ છતાં પણ ભીખ માગવી તેમનો ધંધો છે.ભરત જૈન.મરાઠીમાં બોલવા વાળા ભરત જૈન ૪૯ વર્ષના છે, તે દરરોજ ૮ થી ૧૦ કલાક મુંબઈના પરેલ ઉપર ભીખ માંગે છે, અને મહિનાના લગભગ ૬૫ હજાર રૂપિયા કમાઈ લે છે, જો કે ત્યાંના મુખ્યમંત્રીના પગારથી પણ વધુ છે. છે ને હોંશ ઉડાડવા વાળી વાત. અને સાંભળો તેની પાસે ૭૦-૭૦ લાખના બે ફ્લેટ છે.

ભરત ભાંડુ વિસ્તારમાં એક જ્યુસની દુકાનના માલિક છે. આ જગ્યાએ તેની બીજી ૧૦ દુકાનો છે, જેનું મહીને ૧૦ હજાર લેખે ભાડું આવે છે. ભરતના કુટુંબમાં તેના પિતા અને પત્ની અને બાળકો છે. ભરત ભારતના સૌથી મોટા શ્રીમંત ભિખારી છે. છતાં પણ તે પરેલ ઉપર ભીખ માંગતા જોવા મળે તો નવાઈ ન પામતા.

પપ્પુ કુમાર.આ ભાઈ પટનાના છે. તેનું બેંક બેલેન્સ ૧ કરોડથી વધુ છે. છતાં પણ લોકો પાસે એવું કહીને ભીખ માંગે છે કે ઘણા દિવસોથી ખાવાનું નથી ખાધું. કાંઈક ખાવા માટે તો આપી દો, અને તેના છોકરાને તે ઈંગ્લીશ મીડીયમ સ્કુલમાં ભણાવી રહ્યા છે. છે ને મજાનું.માસુ.આ ભાઈ ફિલ્મ સ્ટુડિયોમાં કપડા બદલીને ઓટો દ્વારા ભીખ માગવા વાળા સ્થળ ઉપર પહોચી જાય છે, તે પરેલમાં રહે છે ત્યાં તેનો પોતાનો એક રૂમ નો ફ્લેટ છે.સાથે જ ૩૦ લાખની બીજી સંપત્તિ સાથે લગભગ ૬૦ લાખની સંપત્તિ છે. પરિવાર વાળાના સમજાવવા છતાં પણ તે ફેશનેબલ રીતે ભીખ માગવાનું નથી છોડતા.

કિશન કુમાર ગીતે.તે એક ફ્લેટમાં રહે છે અને ૮ થી ૧૦ કલાક ભીખ માંગે છે અને મહીને ૧૦ થી ૧૫ હજાર કમાઈ લે છે. તે ઉપરાંત કૃષ્ણ કુમાર પાસે બેંક બેલેન્સ તરીકે લાખો રૂપિયા જમા છે.સાહિત્ય દેવી.આ છે ભારતની સૌથી પ્રસિદ્ધ મહિલા ભિખારી તે પટનામાં રહે છે અને વર્ષના ૩૬ હજાર આરામથી કમાય છે, ભીખની આવકથી તે તેની દીકરીના લગ્ન કરી ચુકી છે. તેની પાસે પોતાનું ઘર પણ છે. પણ જાણવા જેવી વાત સાત યાત્રા કરી ચુકી છે.

સમ્ભાજી ભિખારી મુંબઈના વિરારથી આવે છે, તેની રોજની આવક ૧૫૦૦ રૂપિયાની છે, તે ઉપરાંત તેની પાસે બે ઘર અને અને તેણે બેંકમાં રોકાણ પણ કરી રાખ્યું છે.હાજી.હાજી મુંબઈના છે તેની રોજની આવક ૨૦૦૦ રૂપિયા છે. તહેવારોના સમયમાં તેની આવક વધી જાય છે. સાથે જ તેની પાસે પોતાનું ઘર છે અને સાથે ૧૫ લાખ નો પ્લોટ ઉપરાંત હાજી પાસે પોતાનું ઝરીનું કારખાનું છે. જ્યાં ૧૫ લોકો કામ પણ કરે છે. પોતાના પરિવાર વાળા ના સમજાવવા છતાં પણ તે ભીખ માગવાનું નથી છોડતા.

રામબાઈ ખંભ ની રામબાઈ ને બધા ઓળખે છે તે ખંભમાં ઘણી લોકપ્રિય છે. પણ તેણે પોતાની સંપત્તિનો ખુલાસો તો નથી કર્યો પણ જયારે તેની સંપત્તિનો ખુલાસો થશે તમારા જરૂર હોંશ ઉડશે.લક્ષ્મીદાસ.લક્ષ્મીદાસ ને સૌથી ઉંમરલાયક ભિખારી ગણવામાં આવે છે. લક્ષ્મી એ ૧૯૬૪ માં ૧૬ વર્ષ ની ઉંમર થી જ ભીખ માગી રહી છે. લક્ષ્મીદાસને પોલીયો છે અને તેણે ભીખ માગીને મોટું બેંક બેલેન્સ બનાવી લીધું છે. હમણાં હાલમાં જ તેને બેંકનું ક્રેડીટ કાર્ડ પણ મળ્યું છે.