પિરિયડ્સ દરમિયાન મહિલાઓ એ જરૂર રાખવું જોઈએ આ વાતોનું ધ્યાન,નહીં તો પાછળ થી થશે પછતાવો…..

0
379

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમે તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે,આ લેખમાં તમને જણાવા મળશે પિરિયડ માં ધ્યાન માં રાખવા જેવી બાબતો તો ચાલો જાણીએ.પીરીયડ દરમિયાન મહિલાઓ માટે સેનિટરી પેડ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે, તે મહિલાઓને ચેપથી બચાવે છે.તમારું સેનિટરી પેડ સમયાંતરે બદલવું જોઈએ.પેનનો લાંબા સમય સુધી ઉપયોગ કરવો નુકસાનકારક હોઈ શકે છે.

હંમેશાં જોવામાં આવે છે કે સ્ત્રીઓ પીરિયડ દરમિયાન ખોરાકને નજરઅંદાજ કરે છે, પરંતુ તે તમને મુશ્કેલીઓ પેદા કરી શકે છે.પીરિયડ્સ દરમિયાન મહિલાઓએ પોષક આહાર લેવો જોઈએ.પીરિયડ્સ દરમિયાન મહિલાઓ અને યુવતીઓએ તેમના પ્રાઈવેટ પાર્ટની સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.ખંજવાળ અને ચેપ ટાળવા માટે ખાનગી ભાગોને સમયાંતરે ધોવા જોઈએ.જો મહિલાઓને પીરિયડ્સ દરમિયાન ભારે પીડા અને અગવડતાનો સામનો કરવો પડે છે, તો તેઓએ તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઇએ.

મિત્રો તમને જણાવીએ કે આજે કે આમે તમને સ્ત્રી ના માસિક દરમિયાન અગત્ય ની વાત જણાવવા જઈ રહયા છીએ, સ્ત્રીઓ માટે માસિક એક કુદરતી પ્રક્રિયા છે.તમને જણાવીએ કે દર મહિને થતી આ પ્રક્રિયા દરમિયાન દરેક સ્ત્રીના શરીરમાં કેટલાક ફેરફાર થાય છેઅને તે તેના કારણે હોર્મોન્સમાં પણ બદલાવ આવે છે.મિત્રો તમને વધુ માં જણાવીએ કે માસિકના 5 દિવસ દરમિયાન દુખાવો, નબળાઈ, માનસિક તાણ જેવી સમસ્યાઓ પણ થતી હોય છે.મિત્રો આ દરમિયાન સ્ત્રી ઓ એ ખુબ કાળજી રાખવી જરૂરી છે.

માસિક એવો સમય છે જ્યારે જો યોગ્ય કાળજી રાખવામાં ન આવે તો તેના કારણે અન્ય ગંભીર બીમારી પણ થઈ શકે છે.મિત્રો તમને જણાવીએ કે તે ખુબ અગત્ય ની અને જરૂરી પદ્ધતિ છે, કારણ કે માસિકના દિવસો દરમિયાન કોઈપણ સ્ત્રીને ઈન્ફેકશન લાગવાનું જોખમ સૌથી વધારે હોય છે.મિત્રો તેથી અમે આજે તે આ લેખ લઇ ને આવિયા છીએ, જો આ સમય દરમિયાન યોગ્ય કાળજી રાખવામાં ન આવે તો શરીરને ગંભીર નુકસાન પણ થઈ શકે છે.

કપડા નો ઉપયોગ ટાળવો,મિત્રો તમને જણાવીએ કે આજે કે આજે પણ કેટલીક મહિલાઓ માસિક સમયે કપડાનો ઉપયોગ કરે છે જે ન કરવો જોઈએ. મિત્રો ખાસ ધ્યાન રાખવા માં આવે કે માસિક દરમિયાન સ્ત્રી ઓ એ કપડા નો ઉપયોગ ટાળવો જોઈએ, કપડાના કારણે ત્વચા પર ઈન્ફેકશન થઈ શકે છે.મિત્રો આ ખુબ ધ્યાન માં રાખવા જેવી બાબત છે, કપડાના કારણે વજાઈનલ ઈન્ફેકશન પણ થઈ શકે છે. તેથી માસિક સમયે હંમેશા પેડનો જ ઉપયોગ કરવો.

મિત્રો આગળ વાચો.વાર બદલવું પેડ,મિત્રો તમને જણાવીએ કે આજે કે માસિક સમયે દિવસમાં ચાર વખત પેડ બદલવું જોઈએ,અને તે ખુબ અગત્ય નું છે, માસિકના શરૂઆતના બે દિવસોમાં બ્લડ ડિસચાર્જ વધારે થાય છે અને તે આવા સમયે પેડ સમયાંતરે બદલતાં રહેવું. દિવસમાં દર 3 કલાકે પેડ બદલી દેવું જોઈએ. જે થી ખુબ સેફટી રહે છે, મિત્રો આ કાળજી લેવાથી તમને ખુબ આરામ મળશે.પેડ ની પસંદગી,મિત્રો તમને જણાવીએ કે પેડની પસંદગી પણ ખૂબ મહત્વ રાખે છે.

મિત્રો તમને જણાવીએ કે આ એક ખુબ મહત્વ ની બાબત છે, ત્વચાને માફક ન આવતા હોય તેવા મટીરીયલનો ઉપયોગ ન કરવો. એકવાર ઉપયોગમાં લેવાથી કોઈ સમસ્યા થાય તો બીજીવાર તેનો ઉપયોગ ન કરવો.મિત્રો તમારે સારા પેડ ની પસંદગી કરવી જોઈએ, તેનાથી ત્વચાને અને શરીરના આંતરિક  અંગોને પણ નુકસાન થઈ શકે છે.એકજ વસ્તુ નો ઉપયોગ કરો,મિત્રો તમને જણાવીએ કે આજે કે માસિક દરમિયાન યુવતિઓ ટૈમ્પોન, પેડ અને કપડું એમ અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ કરતી હોય છે, મિત્રો તમને જણાવીએ કે આજે કે તે આમ પણ કરવું હાનિકારક સાબિત થઈ શકે છે.

મિત્રો તમને  જણાવીએ કે જો તમે પેડનો ઉપયોગ કરો તો તેનો જ ઉપયોગ દર વખતે કરો. એક દિવસમાં જ અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ ન કરો. મિત્રો આ ખુબ મહત્વ ની બાબત છે.મહિલાઓને પીરીયડ ના દિવસોમાં વિશેષ સાવધાની રાખવાની જરૂર હોય છે. સાવધાની માત્ર પેડ બદલવા જ હોતી નથી. પરંતુ મહિલાઓએ આ દિવસો દરમિયાન ખાવા-પીવામાં પણ અને પ્રકારની બાબતોનું ધ્યાન રાખવું જોઇએ.

આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ મહિલાઓએ આ દિવસો દરમિયાન કઇ વસ્તુ નું સેવન કરવું જોઈએ અને કંઈ વસ્તુ નહીં.લીલા શાકભાજી,પિરિયડ દરમિયાન મહિલાઓના શરીરમાં થી વધુ માત્રામાં લોહી નીકળી જતું હોય છે, અને સાથે સાથે તેની અંદર રહેલા પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા અને પ્રકારના પોષક તત્વો શરીરમાંથી નીકળી જતા હોય છે.કેળા,કેળા ની અંદર ભરપૂર માત્રામાં પોટેશિયમ હોય છે.

અને સાથે સાથે કેળા ના પાન ની અંદર પોટેશિયમ, વિટામિન બી, સી અને અનેક પ્રકારના પોષક તત્વો હોય છે. આથી જો આ સમય દરમિયાન કેળાનું સેવન કરવામાં આવે તો તેના કારણે અમુક મહિલાઓ અને કબજિયાતની સમસ્યા હોય તો તે પણ દૂર થઈ જાય છે. અને સાથે-સાથે તેના શરીરને જરૂરી પોષક તત્વો પણ મળી રહે છે.અખરોટ,પિરિયડ દરમિયાન થતા દુખાવામાંથી રાહત મેળવવા માટે અખરોટ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે.

અખરોટનું સેવન કરવાથી તમારું મગજ તેજ થાય છે. અને સાથે સાથે તેની અંદર રહેલું ફેટી એસિડ તમારા શરીરની અંદર આવેલા સોજા અને દુખાવામાં થી રાહત અપાવે છે.અનાનસ,ઘણા લોકોને અનાનસ ભાવતું હોતું નથી. પરંતુ જો આ સમય દરમિયાન અનાનસનું સેવન કરવામાં આવે તો તેના કારણે તે તમારા દુખાવાને દૂર કરવા માટે કુદરતી ઉપચાર સાબિત થાય છે. જ્યારે પણ તમને માસિક ધર્મ શરૂ થાય અને કમરના દુખાવાની શરૂઆત થાય ત્યારે અનાનસનું સેવન કરવું જોઈએ.

આદુ,આ સમય દરમિયાન પેટની અંદર આફરો ચઢવો અને જીવ મચલાવો એ સામાન્ય બાબત બની જતી હોય છે. અને આ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે આદુનો ઉપયોગ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ માટે તમે પાણીની અંદર આદુને ઉકાળી તેનું સેવન કરી શકો છો.ચોકલેટ,છોકરીઓને જો સૌથી વધુ પ્રિય કોઈ વસ્તુ હોય તો તે છે. ચોકલેટ અને જો આ સમય દરમિયાન ચોકલેટનું સેવન કરીએ તો તેના કારણે ખૂબ જ ફાયદો પહોંચતો હોય છે.