પેહલાં પોતે નગ્ન થઈ જતી ત્યારબાદ મહિલા નવ યુવાનને બોલાવી તેની સાથે કરતી હતી એવું કાર્ય કે…

0
356

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે.

જે મહુઆ વિસ્તારમાં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ.આ ઘટના સુરતના કાપોદ્રા વિસ્તારમાં એકતરફી પ્રેમનો કરુણ અંજામ આવ્યો છે. મિત્રો તમને જણાવી દઈએ કે આ યુવતીની ઉંમર ૨૮ વર્ષ છે અને તેના લગ્ન થઈ ચૂક્યા છે અને તેને એક ચાર વર્ષની પુત્રી પણ છે.આ મહિલાને તેમના પાડોશીના 18 વર્ષના યુવક સાથે એક તરફી પ્રેમ સંબંધ હતા.

આ મહિલા આ યુવકને શારીરિક સંબંધ બાધવા માટે કહેતી પરંતુ આ વાત વિશે તેના પતિને ખબર પડી પરંતુ તેના પતિ જાણ થતાં તે તેનો વિરોધ કરવા લાગ્યો પરંતુ લાચાર પતિની પત્ની સામે એક પણ ન ચાલી.સુરતમાં 28 વર્ષીય પરિણિતાને 18 વર્ષના યુવક સાથે એકતરફી પ્રેમ થઈ ગયો હતો.સમય જતાં પરણીતા યુવક સાથે શારીરિક સંબંધ બાંધવા બોલાવતી હતી.

આશ્ચર્યજનક વાત તો એ છે કે આ સમગ્ર વાત પરણીતાએ તેના પતિને પણ જણાવી હતી. લાચાર પતિ સામે તેની પત્ની બિન્દાસ થઇ ગઈ હતી.પતિને જાણ હોવા છતાં યુવતી ફોન કરીને યુવકને શારીરિક સુખ માણવા બોલાવ્યા કરતી હતી. પરંતુ યુવકને આ બધું પસંદ ન હતું.પરંતુ યુવતીએ શારિરિક સંબંધો માટે દબાણ ચાલુ રાખતાં 18 વર્ષના યુવકે કંટાળીને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું છે.

યુવકના પરિવારે યુવતી સામે પોલીસ ફરિયાદ કરી છે.નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, લોકડાઉન હોવાને કારણે યુવક ઘરે જ રહેતો હતો ત્યારે પાડોશમાં રહેતી 28 વર્ષીય પરીણિત યુવતી સાથે મિત્રતા થઈ હતી. તમને જણાવીએ કે પરીણિત યુવતીને ચાર વર્ષની બાળકી પણ છે.આ યુવતી યુવકના એકતરફી પ્રેમમાં પાગલ થઈ ગઈ હતી. યુવક સાથે તે શારીરિક સંબંધ બાંધવા માગતી હતી.

યુવકને આ બધું પસંદ ન હોવાથી ઉપરાંત યુવતીના ત્રાસથી ઘરમાં જ કેદ રહેતો. પરિવારના જણાવ્યા મુજબ આ યુવતી યુવકને ફોન કરી વારંવાર બ્લેકમેલ કરતી હતી અને તેની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરતી હતી.પુત્રની આ હાલત જોઈ માતાએ પૂછતાં પુત્રે સમગ્ર બાબત જણાવી હતી. ત્યાર બાદ યુવકની માતા એ યુવતીના પતિને આ વાતની જાણ કરી હતી.જો કે યુવતીએ પતિને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે, મારે આ યુવક સાથે સંબંધ રાખવો છે.

ત્યાર બાદ યુવક કંટાળી ગયો હતો જે બાદ સોમવારે પરિણીતાનો ફોન આવ્યા બાદ માનસિક રીતે ભાંગી પડેલા યુવકે ઘરના પહેલા માળે જઈને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. પરિવારે પરિણીતાના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કરીને યુવતી સામે ફરિયાદ કરી છે.પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.

અમદાવાદ માતા પુત્રીની ચોપડીઓ લેવા ધાબે ગઇ અને પાડોશીએ અર્ધ નગ્ન હાલતમાં કર્યું ન કરવાનું કામ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેમના પાડોશી યુવક સામે ફરિયાદ નોંધાવી છે.મહિલાની પુત્રી ધાબે વાંચતી હતી ત્યારે એક પાડોશી યુવક ધાબે આવી ગયો હતો જેથી તે નીચે આવી ગઇ હતી.માતાને જાણ થતાં પુત્રીના ચોપડા લેવા ઉપર ગઇ હતી.ત્યારે પાડોશી વિકૃત યુવક ત્યાં અર્ધ નગ્ન હાલતમાં બેઠો હતો.આ હાલતમાં જોઇને મહિલા સ્તબ્ધ થઇ ગઇ હતી.

બાદમાં આ શખ્સે બિભત્સ ચેનચાળા કરી બિભત્સ ઇશારાઓ કરતા મહિલા નીચે દોડી આવી હતી અને પરિવારને જાણ કરતા પોલીસ ફરિયાદ નોંધાવી છે.ચાંદલોડિયામાં આવેલા એક ફ્લેટમાં 35 વર્ષીય મહિલા તેના પરિવાર સાથે રહે છે. પતિ છુટક મજૂરી કામ કરે છે અને દીકરી રાણીપની એક શાળામાં અભ્યાસ કરે છે અને તેના બે પુત્રો પણ અભ્યાસ કરે છે. રવિવારે ઠંડીને કારણે તેમની પુત્રી ધાબે ભણવા ગઇ હતી. તે તેનો અભ્યાસ કરતી હતી ત્યારે જીતુભાઇ નામનો સ્થાનિક રહીશ ધાબે આવી ગયો હતો.

જેથી આ વિદ્યાર્થીની નીચે ઘરે જતી રહી હતી. તેની માતાએ કેમ નીચે આવી તેમ પૂછતા તેણે કહ્યું કે પેલા જીતુભાઇ ધાબે આવી ગયા છે એટલે ચોપડા ઉપર મૂકીને નીચે આવી ગઇ છે. તે જશે બાદમાં તે ચોપડા લઇ આવશે. બાદમાં વિદ્યાર્થીની માતા ધાબે પુત્રીના ચોપડા લેવા ગઇ હતી.જો કે મહિલા ધાબે પહોંચી ત્યારે જીતુ નામનો શખ્સ પેન્ટ અને અન્ડરવિયર કાઢીને ધાબે બેઠો હતો.

તે કેમ આમ અહીં બેઠો છે તેમ પૂછતા આ જીતુ નામના શખ્સે ગુપ્તાંગ પર હાથ ફેરવી મહિલાને બિભત્સ ઇશારા અને છેડતી કરી હતી.મહિલાએ તાત્કાલિક ઘરે ભાગી જઇ તેના પરિવારને જાણ કરતા પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કરતા તમામ લોકોએ સોલા પોલીસને જાણ કરી હતી. પોલીસે ત્યાં પહોંચી મહિલાની જીતુ નામના શખ્સ સામે ફરિયાદ નોંધી હતી. પોલીસે આઇપીસી 354એ, 294બી, 323 મુજબ ગુનો નોંધી આરોપી સામે કાર્યવાહી કરી છે.