પેટની વધેલી ચરબી એકજ વખતમાં ગાયબ કરી નાખશે આ ઘરેલું ઉપાય, જાણીલો તેની ખાસ રીત……

0
608

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, અજકળના લોકો ફાસ્ટફૂડ, તરેલુ, અથવા મસાલા વાળુ ખાવાનું ખાવાથી પેટની ચરબી વધી જાય છે, તેથી ઘણી બધી સમસ્યાઓ થાય છે. તો આજે અમે લાવ્યા છીએ પેટની ચરબી ઓછી કરવા માટેના ઘરેલુ ઉપચાર.તો ચાલો જાણીએ તે ઉપાય જો તમારે પેટની ચરબી ઉતારવી હોય તો ઘરેલુ ઉપાય તરીકે કઈ કઈ ચીજ વસ્તુઓનો ઉપયોગ કરશો. બેલી ફેટ ઉતારવા માટે તમારે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે. તે આજના આર્ટિકલમાં જાણીશું. મોટાપાની સમસ્યા દરેક વ્યક્તિની દરેક ખુશી છીનવી લેશે. દરેક ક્ષેત્રે તે પોતાની અસર બતાવે છે. આજે દર ત્રીજો વ્યક્તિ પોતાનું વજન ઘટાડવા માંગે છે અને પેટ ઓછું કરવા માગે છે અને તે સ્વસ્થ રહેવા માગે છે. શરીર તંદુરસ્ત રાખવા માંગે છે. સતત વધતા વજનથી હદયરોગ જેવા ગંભીર બીમારીનો સામનો પણ કરવો પડે છે.

તેથી જ આજે બધા લોકો પેટની ચરબી નો ભાગ ઘટાડવા માગે છે. પરંતુ કેટલીકવાર તેમના આ પ્રયોગો તેમના માટે જીવલેણ સાબિત થાય છે. ઘણીવાર લોકો વજન ઓછું કરવા માટે થોડા દિવસ સુધી ખાવાનું બંધ કરી દે છે. શરીરને પૂરતું પોષણ આપતા નથી. આ ઉપરાંત ઘણા લોકો ઘણી મેડિકલ દવાઓ પણ રહેશે જેનાથી વજન ફટાફટ ઘટશે જાય છે. પરંતુ તે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અતિશય હાનિકારક છે. આજે અમે તમને આયુર્વેદિક દ્રષ્ટિએ વજન ઘટાડવાના અને પેટની ચરબી ઓછી કરવાના ઉપાય જણાવીશું.

તજનો ઉપયોગ લગભગ બધા જ ઘરોમાં થાય છે. તે ન માત્ર સ્વાદ પરંતુ સુગંધ વધારવામાં પણ અસરકારક છે. તેનો ઉપયોગ વજન ઘટાડવા માટે પણ થાય છે. તજ મા ઔષધિ ગુણો વધારે પ્રમાણમાં છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને પાચનતંત્ર સક્રિય કરવામાં મદદ કરે છે. તેનું સેવન કર્યા પછી વ્યક્તિને ભૂખ ઓછી લાગે છે. તે વધુ પડતો ખોરાક ખાવાથી બચે છે.

મલબાર પ્રકારની હળદર આ પ્રકારની હળદર ખાવાથી શરીરમાં ચરબીનું ઉત્પાદન ઓછું થાય છે. તેની સંગ્રહ ક્ષમતા માં અવરોધ ઉત્પન્ન થાય છે. તેનો એક મહત્વપૂર્ણ તત્વ હાયડ્રોક્ષી સાઈટ્રિક એસિડ છે. તે શરીરને પાચનતંત્ર અને અતિશે સક્રિય કરશે. પાચન માટે મદદ કરે છે. ત્રિફલા ચૂર્ણ આ આમળા હરિતકી અને બિભીતાકી નું મિશ્રણ છે. આનું સેવન કરવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર નીકળે છે. અને પેટ સાફ રહેશે અને પાચન શક્તિમાં વધારો કરે છે.

જો તમે દરરોજ મેથીના પાંચ દાણા ખાવ છો તો તે તમારા તમારી ચરબી ઘટાડવામાં મદદ કરશે તેમાં ગેલેક્તોમોન હોય છે. તે ભૂખ ઘટાડે છે. શરીરમાં વધારાની ચરબીનો ભાગ ઓગાળે છે. નિયમિત રીતે કસરત કરવાથી ઉપરાંત ઉપર બતાવેલા આયુર્વેદિક ઉપાય કરવામાં આવે તો શરીરની ખરાબ ચરબી થોડા સમયમાં દૂર થાય છે. તમને વજન ઘટાડવા માટે મદદ કરે છે. આ ઉપરાંત એક આયુર્વેદિક ઉપાય પણ છે. જે તમે સરળતાથી ઘરે બનાવી શકો છો જે ચરબી ઘટાડવા માટે અતિશય ફાયદાકારક છે.

તેના માટે તમારે સો ગ્રામ હળદર લેવાની છે. તે ઉપરાંત સો ગ્રામ તજ, ૨૦૦ ગ્રામ મેથીના દાણા, ૨૦૦ ગ્રામ કાળું જીરું, સૂંઠ ૫૦ ગ્રામ અને તીખા ૨૦ ગ્રામ અને કલોજી ૧૦૦ ગ્રામ લેવાનું રહેશે આ બધા તત્વોને ભેગું કરી એક મિશ્રણ બનાવી દો. ત્યારબાદ તેને મિક્સરમાં પીસી. તેનો પાવડર બનાવી લો. હવે તેને એક હવાચુસ્ત બરણીમાં ભરી દો. સવારે અને સાંજે ભૂખ્યા પેટે તેનું સેવન કરવાથી ચરબીમાં ઘટાડો થાય છે. આ ઉપરાંત તમે ગરમ પાણી સાથે પણ આ ચૂર્ણનું સેવન કરી શકો છો.

જો તમે પાવડર નું સેવન દરરોજ કરશો તો તમારું બોડી ધીમે ધીમે તેના ઓરીજનલ સેપમા આવવા માંડશે અને તમે સ્લિમ અને ફિટ રેહેશો. આ ઉપરાંત ડાયાબિટીસ જેવા ગંભીર રોગો સામે પણ રક્ષણ પૂરું પાડશે. મધુપ્રમેહ ને નિયંત્રિત કરશે. આ ઉપરાંત તમારો ચહેરો ચમકીલો બનાવવા માટે પણ ઉપયોગી છે. આ પાઉડરમાં એન્ટિએજિંગ તત્ત્વ રહેલું છે. તેમાં એન્ટિઓક્સિડન્ટ તત્ત્વ પણ રહેલું છે. તેનાથી તમારી ઉંમરમાં યુવાની દેખાવા લાગશે. આ પાવડર નું સેવન કરવાથી કિડની લીવર સ્વસ્થ રહેશે અને તેમાંથી ઝેરી તત્વો બહાર નીકળશે.

ગેસ કબજિયાત એસિડિટી અને ખાટા ઓડકાર જેવી સમસ્યાઓમા પણ રાહત મળે છે. જો તમારે ચરબી ઘટાડવી હોય તો તેના માટેનો શ્રેષ્ઠ ઉપાય ગરમ પાણી છે. રોજ સવારે ખાલી પેટે બે ગ્લાસ ગરમ પાણીમાં એક આખું લીંબુ નીચોવી અને પી જવાથી તમારી પેટની ચરબીમાં ઘટાડો થવા મળશે તમે પહેલાની માફક જ સ્લિમ બની જશો ડીલેવરી પછી વધેલું પેટ પણ આ ઉપાયથી દૂર થાય છે. આ ઉપરાંત તમારે થોડા થોડા સમય ઊભા થઈ અને ચાલવાનું રાખો ચાલવાથી તમારું ભોજન પચી જશે. ચરબીમાં વધારો થશે નહીં. તમારો આહાર પ્રોટીનયુક્ત રાખવું પ્રાપ્ત થતાની સાથે શરીરને ભૂખ કંટ્રોલ થશે. વારંવાર ભૂખ લાગશે નહીં. જો શરીરને વધારે ખોરાક ન મળે તો આપોઆપ ચરબી ઓછી થવા લાગે છે. ઘટેલું વજન જળવાઇ રહે છે.

વધારે માત્રામાં પાણી પીઓ. ઓછામાં ઓછું દિવસમાં પાંચ લિટર પાણી પીવું જોઇએ. અને દર 25 કિલો એક લીટર પાણી તો પીવું જ જોઇએ જેટલું તમારું વજન છે. તે પ્રમાણે તમે પાણીનું પ્રમાણ નક્કી કરી શકો છો. જો તમે જલ્દીથી તમારા પેટની ચરબી ઘટાડવા માંગો છો તો દિવસનું ચારથી પાંચ લિટર પાણી પીવું જ જોઇએ. જે તમને તંદુરસ્ત રાખશે. સફરજનની છાલમાં રહેલું યુરિક એસિડ પણ શરીરની ચરબી દૂર કરવાનું કામ કરે છે. આ ઉપરાંત દરરોજ કસરત કરવી અને ઘરે બેસીને પણ કસરત કરવી તેથી તમારું શરીર સ્લિમ અને ફિટ રહેશે.

આ ઉપરાંત અન્ય ઉપાય પણ છે જો તમે ખાવાપીવાના ઘણાં શોખીન છો અને તમારી આ ટેવથી પરેશાન છો તો તમારે અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર ઉપવાસ કરવો જોઇએ. તમે ઇચ્છો તો અઠવાડિયામાં એક દિવસ પ્રવાહી પદાર્થો પર પણ રહી શકો છો. આમાં પાણી, લીંબુ પાણી, દૂધ, જ્યુસ, સુપ વગેરે વસ્તુઓને પ્રાથમિકતા આપો. તમે ઇચ્છો તો એક દિવસ સેલેડ કે ફળાહાર પણ લઇ શકો છો. જેમાં તમે માત્ર પળ કે સેલેડ જ ખાઓ. સેલેડ ખાઇને વજન ઘટાડવામાં તમને મદદ મળશે.

કમર અને પેટ ઓછું કરવા માટે તમારે નિયમિતપણે સવારે ઊઠીને યોગ કરવા જોઇએ. આવામાં તમારે કેટલાંક એવા આસનો સામેલ કરવા જોઇએ જેનાથી પેટ અને કમરને ઓછા કરવામાં મદદ મળે. એમ પણ યોગ તમને નિરોગ રાખશે તો સૂર્ય નમસ્કારની બધી ક્રિયાઓ, સર્વાંગાસન, ભુજંગાસન, વજ્રાસન, પદ્માસન, શલભાસન વગેરે પણ કરવા જોઇએ. જો તમે જંકફૂડ ખુબ ખાતા રહો છો કે પછી તમને તળેલા પદાર્થો ખાવા પસંદ છે તો તમારે આવા ભોજનથી પરેજી પાળવી જોઇએ. સામાન્ય લોટને બદલે તમે ચણાનો લોટ મિક્સ કરીને રોટલી બનાવી ખાઓ તેનાથી પણ તમને ટ્રીમ થવામાં મદદ મળશે.

મધના અનેક ગુણો છે. તે તમને જાડા થવાની સાથેસાથે પાતળા થવામાં પણ મદદ કરે છે. તમારે દરરોજ સવારે પાણીની સાથે મધનું સેવન કરવું. આનાથી તમે ઝડપથી કમર અને પેટને ઓછા કરી શકશો. તમે ચા પીવાના શોખીન છો અને તમારે ઝડપથી વજન પણ ઘટાડવું છે તો દૂધની ચા પીવાને બદલે નિયમિત એન્ટીઓક્સિડેન્ટથી ભરપુર ગ્રીન ટી, લેમન ટી કે બ્લેક ટી પીઓ. વાસ્તવમાં દૂધવાળી ચા પીવાથી તમારી સ્થૂળતા વધવાની સંભાવના વધી જાય છે.

સવાર-સાંજ ચાલો – તમારે કમર અને પેટની આસપાસની ચરબી દૂર કરવા માટે દરરોજ સવારે થોડીવાર ફરવા જવું અને રાત્રે જમ્યા બાદ પણ ચાલતા ફરવા નીકળવું જોઇએ. આનાથી તમને વધારાની કેલરી બાળવામાં મદદ મળશે અને પેટ-કમરની વધારાની ચરબી ઓછી થશે. તમારા દિવસની શરૂઆત લીંબુ પાણીથી કરો. તે પેટની ચરબીને ઓછી કરવા માટે સૌથી બેસ્ટ ઉપાય છે. નવશેકા પાણીમાં લીંબુનો રસ અને મીઠું મિક્સ કરો. રોજ સવારે તેનુ સેવન કરવાથી મેટાબોલિજ્મ સારું રહેશે અને વજન ઓછું કરવામાં મદદ કરશે.

સફેદ રાઇસનું સેવન કરવાનું બંધ કરો અને જો તમને ભાત વગર નથી ચાલી રહ્યું તો તમે તેની જગ્યાએ બ્રાઉન રાઇસનું સેવન કરવું જોઇએ, તેની સાથે આખા અનાજ અને ઓટ્સ ભોજનમાં સામેલ કરો. સવારે કાચી લસણ ખાવાથી તમારા શરીરને ખૂબ ફાયદા થાય છે. રોજ સવારે લસણની 2-3 કળી ખાવી અને તે બાદ લીંબુ પાણી પીવાથી તમને ઘણો ફાયદો થશે અને તમારું વજન ઝડપથી ઓછું થશે. સાથે પેટની ચરબી ઓછી થાય છે.

ખોરાકમાં ફળ અને શાકનું સેવન કરો. સવારે એક વાટકી ફળની સાથે શાક ખાવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. તેનાથી તમારું પેટ પણ ભરેલું રહેશે. તે સિવાય તમને વધારે પ્રમાણમાં એન્ટી ઓક્સીડેંટ્સ, મિનરલ અને વિટામીન મળશે. ભોજન બનાવતી સમયે વધારે મસાલાનો ઉપયોગ ન કરો. તજ, આદુ અને કાળામરીનો ઉપયોગ ભોજન બનાવતી વખતે કરવો જોઇએ. આ મસાલામાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક તત્વ રહેલા છે. તેનાથી તમારી ઇન્સ્યુલિન ક્ષમતા વધે છે અને સાથે જ લોહીમાંથી સુગરનું પ્રમાણ ઓછું થાય છે.

બદામમાં વિટામીન ઇ અને પ્રોટીન સિવાય ફાઇબર વધારે પ્રમાણમાં હોય છે. જેથી વ્યક્તિનું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. જોકે તેમા કેલરીનું પ્રમાણ ઓછું હોય છે. પરંતુ તેનાથી પેટની ચરબી વધતી નથી. ચરબી ઓછી કરવા માટે સ્વીટ વસ્તુથી દૂર રહો. તે સિવનાય તેલ વાળા ખોરાકથી પણ દૂર રહો. તેનું વધારે સેવન કરવાથી પેચ અને સાંથળ પર ચરબી એકઠી થવા લાગે છે.જેથી સ્વીટ વસ્તુથી દૂર રહેવું જોઇએ.