પત્નીએ લગ્નનાં બે અઠવાડિયા સુધી ના બાંધવા દીધાં શારીરિક સંબંધ,બળજબરી કર્યા સામે આવ્યું એવું સત્ય કે જાણી ચોંકી જશો……

0
1179

વિશ્વભરના દરેક સમાજમાં પુરુષ અને સ્ત્રીના સહજીવનની શરુઆતની વિધિને લગ્ન થી ઓળખવામાં આવે છે. લગ્નપ્રથા આદિકાળથી ચાલતી આવી છે, જેમાં જ્ઞાતિમાં કે આંતરજ્ઞાતિય લગ્નો થાય છે. લગ્ન એ સમાજનું એક અંગ છે અને આધુનિક વિચારકો લગ્નને એક સંસ્થાન તરીકે ગણાવે છે.હિંદુ પરંપરા મુજબ લગ્નને વિવાહ સંસ્કાર કહેવામાં આવે છે, જે વ્યક્તિને એના જીવનમાં આપવામાં આવતા સોળ સંસ્કારો પૈકીનો એક સંસ્કાર છે.

લગ્ન પછીના સહજીવનમાં સ્ત્રી જે પુરુષ સાથે વિવાહ સંસ્કારથી જોડાઈ હોય એની પત્ની અને પુરુષ જે સ્ત્રી સાથે વિવાહ સંસ્કારથી જોડાયો હોય એના પતિ તરીકે ઓળખાય છે.લગ્ન સાથે જોડાયેલા ઘણા અજીબોગરીબ કિસ્સા વિષે તમે સાંભળ્યું અને વાંચ્યું હશે, પણ હવે જે મામલો સામે આવ્યો છે તેને સાંભળીને એક ક્ષણ માટે તમે પણ ચકિત રહી જશો. હકીકતમાં, આફ્રિકી દેશ યુગાંડાના એક વ્યક્તિ ઇમામ મતૂંબાની નબૂકીરા નામની એક મહિલા સાથે મુલાકાત થઈ, તો તેમણે તેને લગ્ન માટે પ્રપોઝ કરી દીધું. મહિલાએ પણ તેને હા કહી દીધું અને બંનેના લગ્ન પણ થઈ ગયા.

પણ થોડા દિવસ પછી પાડોશીની એન્ટ્રીથી ઇમામને કાંઈક એવું જાણવા મળ્યું, કે તે સાંભળ્યા પછી તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ.મીડિયા રિપોર્ટ અનુસાર, ઇમામના પાડોશીએ એ વાતનો ખુલાસો કર્યો કે, તેમની પત્ની કોઈ મહિલા નહીં પણ પુરુષ છે. પાડોશીનો આરોપ હતો કે, ઈમામની પત્ની દીવાલ કૂદીને તેના ઘરમાં ઘુસી અને પછી ટીવી, કપડાં સહીત ઘણો બધો સામાન ચોરી કરી લીધો. એ પછી પાડોશીએ ઇમામને તેના વિષે જણાવ્યું અને સાથે જ પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ પણ દાખલ કરાવ્યો.

તેમજ મિત્રો અમુક કિસ્સા માં પુરુષો એવા હોય છે જે અન્ય પુરુષ ને પસંદ કરતાં હોય છે તેથી આ જાણી ને તેની પત્ની ને ઝાટકો લાગ્યો અને તે વિચારમાં પડી ગઈ.પાછળથી ઇમામ અને તેમની પત્નીને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા. તે સમયે મહિલા બનેલા પુરુષે હિજાબ અને સેન્ડલ પહેરી રાખ્યા હતા, એટલા માટે જેલમાં નાખતા પહેલા એક મહિલા પોલીસ કર્મચારી પાસે તેની તપાસ કરાવવામાં આવી, જેમાં ચોંકાવનારો ખુલાસો થયો. તે મહિલા પોલીસ કર્મચારી પણ આ જાણીને ચોંકી ગઈ કે, જેને મહિલા સમજીને તે તપાસ કરી રહી છે, તે અસલમાં એક પુરુષ છે.

આમ ઘણા અફેયર્સ એવા હોય છે જેમાં મહિલા બીજી મહિલા સાથે અને પુરુષ બીજા પુરુષ સાથે સબંધ બનાવતા હોય છે.જયારે ઇમામને પોતાની પત્નીનું સત્ય ખબર પડી તો તે પણ ચકિત રહી ગયો. તેણે સપનામાં પણ એ વિચાર્યું ન હતું કે તેની સાથે આટલો મોટો દગો થઈ શકે છે. હકીકતમાં ઇમામને આ સત્ય એટલા માટે ખબર ન પડ્યું, કારણ કે તેની પત્નીએ એ સમયે તેમની સાથે શારીરિક સંબંધ બનાવવાની ના પાડી દીધી હતી. તેણે કહ્યું હતું કે તેના પીરિયડ્સ ચાલે છે.

તેમજ મિત્રો અમુક કિસ્સા માં લોકો પૈસા માટે લગ્ન કરતા હોય છે તેથી તેમની ઈચ્છાઓ પૂરી કરી શકે.તેમજ મહિલા બનેલા પુરુષ આરોપીએ ધરપકડ પછી જણાવ્યું કે, તેણે ઇમામ સાથે પૈસા માટે લગ્ન કર્યા હતા. ઇમામે જણાવ્યું કે, તે આરોપીને એક મસ્જિદમાં મળ્યો હતો અને તેને જોતા ન પ્રેમ થઈ ગયો હતો. એ પછી ઇમામે તેને લગ્ન માટે પ્રપોઝ કર્યું અને હા માં જવાબ મળતા જ તેણે લગ્ન કરી લીધા. ઇમામનું કહેવું હતું કે, જ્યાં સુધી તેમના લગ્ન ન થઈ જાય, ત્યાં સુધી તે શારીરિક સંબંધ બનાવી શકતા ન હતા.

આમ મિત્રો આવા ઘણા કિસ્સા છે આવા.તેથી મિત્રો જ્યારે પણ લગ્ન કરવાનું વિચારો ત્યારે બધી રીતે ચકાસણી કરવી જોઈએ અને ગમે તેના પર વિશ્વાસ ન કરવો તેમજ લગ્ન જીવન માં એક વાર થાય છે તે માટે તમારે ધ્યાનપૂર્વક નિર્ણય લેવો જરૂરી છે જેથી તમારી ભવિષ્ય ની જિંદગી બરબાદ ન થાય.ત્યારબાદ મિત્રો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ઉત્તર પ્રદેશના આગરામાં એક ખુબ જ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. એક સમલૈંગિક યુવક અન્ય યુવકના પ્રેમમાં પડ્યો અને યુવતી બની ગયો.

ત્રણ વર્ષ સુધી તે તેની સાથે લિવ ઈનમાં રહ્યો અને પછી જેની સાથે રહ્યો તે યુવક લાખો રૂપિયા પડાવીને રફૂચક્કર થઈ ગયો. પીડિતે વિસ્તારના એસએસપી સાથે આ અંગે ફરિયાદ કરી છે. મામલો સદર વિસ્તારના મધુનગરનો છે. મુકેશ ઉર્ફે જ્યોતિ બહુરૂપિયો બનીને ટ્રેનોમાં કરતબ બતાવતો હતો.ત્રણ વર્ષ પહેલા સદર બજારના રહીશ નીતિન નામના યુવક સાથે તેની મિત્રતા થઈ. આ દરમિયાન નીતિન અને મુકેશ ઉર્ફે જ્યોતિ વચ્ચે નીકટ સંબંધ બની ગયો.

નીતિનના કહેવા પર મુકેશે દિલ્હી જઈને જેન્ડર ચેન્જ પણ કરાવી. પ્રેમમાં પાગલ બનેલી જ્યોતિ ઉર્ફે મુકેશે નીતિનને ગાડી, કપડાં આપ્યાં અને પોતાની કમાણીના 25 લાખ પણ તેના પર ઉડાવ્યાં. તેના અભ્યાસની પણ વ્યવસ્થા કરી. નીતિનના પરિજનોને જ્યારે આ અંગે જાણકારી મળી તો તેમણે નીતિનને ઘરે બોલાવ્યો અને પછી ત્યાંથી ક્યાંક બીજે મોકલી દીધો.ખુબ શોધ્યા બાદ જ્યારે નીતિન ન મળ્યો તો જ્યોતિએ એસએસપીને મળીને ફરિયાદ નોંધાવી.

પોલીસમાં ફરિયાદ કર્યા બાદ નીતિનના ઘરવાળાઓએ જ્યોતિને ધમકી આપવાની શરૂ કરી દીધી અને મારપીટ કરી. જ્યોતિ ઉર્ફે મુકેશે જણાવ્યું કે તેણે નીતિનના પ્રેમમાં બધુ ગુમાવી દીધું. લાખો રૂપિયા બરબાદ કરી નાખ્યાં. પહેલા સમાજમાં બે પુરુષો લગ્ન કરી શકે તેમ નહતાં પરંતુ હવે તો હું યુવતી બની છું.દગાખોરી બદલ યુવકને સજા અપાવવા માંગુ છું.ત્યારબાદ મિત્રો આવો જ અન્ય કિસ્સો સામે આવ્યો છે જેમાં પ્રેમમાં પાગલ થયેલા આ આશીકે કર્યું એવું કૃત્ય કે આખા જિલ્લાની પોલીસ પાછળ પડી છે,કારણ જાણી ને તમે પણ ચોંકી જશો તો ચાલો મિત્રો જાણીએ.

આપણે અવારનવાર બળાત્કાર,સેક્સ,દુષ્કાર્મ વગેરે જેવા અનેક કિસ્સાઓ સાંભળ્યા હશે.અને આવા કિસ્સાઓ હવે ખૂબ જ વધવા લાગ્યા છે.પરંતુ આ કિસ્સો વાંચીને તમારા પણ રુવાડા ઉંચા થઈ જશે.આ કિસ્સો મૂળ યુપીના એક વિસ્તારનો છે.પ્રેમમાં નિષ્ફળતાએ એક આશિકને કાતિલ બનાવી દીધો. તેણે પોતાની જ પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી દીધી.જો કે તેનો બદલો હજુ પૂરો નથી થયો. એક અઠવાડિયામાં તેણે એક નહી પરંતુ ત્રણ-ત્રણ લોકોને નિર્દયતાપૂર્વક મોતને ઘાટ ઉતારી દીધાં.

આ પાગલ પ્રેમીએ એક એક કરીને ત્રણ લોકોના જીવ લીધાં. પરંતુ પોલીસના હાથ હજુ સુધી તેના સુધી પહોંચી નથી શક્યા.અને હજુ પણ પોલીસ કર્મચારી તેમી શોધખોળ કરી રહી છે. યુપીના બિજનૌર જિલ્લાની પોલીસ એક પ્રેમીને શોધી રહી છે.આ પ્રેમી એ એવું કામ કર્યું હતું કે આખા જિલ્લા ની પોલીસ તેની પાછળ પડી છે.એવો પ્રેમી જે કાતિલ બની ગયો. હકીકતમાં આ શખ્સ એક યુવતીને ખૂબ જ પ્રેમ કરતો હતો.

અને તે તેના પ્રેમમાં ખૂબ જ પાગલ થઈ ગયો હતો.તેની સાથે તે પોતાનું જીવન જીવવા માગતો હતો.અને આખી જિંદગી ખુશી થી પસાર કરવા માંગતો હતો.પરંતુ યુવતીના પરિવારે તેના લગ્ન કોઇ અન્ય વ્યક્તિ સાથે નક્કી કરી દીધાં.યુવતીએ પરિવારજનોવા દબાણમાં આવીને પોતાના પ્રેમી સાથે તમામ સંબંધો તોડી નાંખ્યા.વાત આટલેથી ન અટકી અને પ્રેમમાં પાગલ યુવકે પોતાની પ્રેમીકાને મોતને ઘાટ ઉતારી દીધી.અને તેની હત્યા કરી દીધી.આ કિસ્સો મૂળ યુપી નો છે.

બિજનૌરના રહેવાસી અશ્વિની ઉર્ફે જૉની દાદા નામનો યુવક ક્રાઇમની દુનિયા સાથે જોડાયેલો હતો.અને તેનાથી અનેક લોકો ડરતા હતા.તે દૌલતાબાદની નિતિકા નામની યુવતીને પ્રેમ કરતો હતો.અને તેની સાથે લગ્ન કરવા માંગતો હતો.પરંતુ તેના પરિવારજનોએ તેના લગ્ન બીજે નક્કી કરી દીધાં જેના કારણે 30 સપ્ટેમ્બરે તેની હત્યા કરી નાંખી હતી.અને જંગલમાં ફેંકી દીધી હતી.આ ઉપરાંત જૉની દાદા નામનો યુવક ખુબજ ગુસ્સે હતો, આ વાત આટલાથી નથી અટકતી. પ્રેમિકાની હત્યા કરતા પહેલાં જ તેનું મગજ ફરી ગટયુ હતુ.

તેના માથે ખૂન સવાર હતુ. તેણે પ્રેમિકાની હત્યા કરતાં પહેલા 26 સપ્ટેમ્બરે ભાજપના પૂર્વ નગર અધ્યક્ષના દિકરા રાહુલ તથા ભત્રીજા કૃષ્ણાની અંગત અદાવતના પગલે ધોળા દિવસે હત્યા કરી.અને તેમને મોત ને ઘાટ ઉતારી દીધા હતા.આ પછી તેની ફરિયાદ પોલીસ કર્મચારીઓ ને સોંપવામાં આવી હતી.અને ખૂનીની તલાશમાં સર્ચ ઓપરેશન એક પછી એક ત્રણ હત્યાઓથી પોલીસ પણ દોડતી થઇ ગઇ.

પોલીસ ત્યારથી અશ્વિની ઉર્ફે જૉની દાદાની તલાશમાં લાગી છે.હત્યાના આરોપી જૉનીને પકડવા માટે બિજનૌર પોલીસે જંગલમાં જાળ પાથરી.અને તેને પકડવા માટે પોલીસ કર્મચારી જંગલમાં રોકાયા હટ્સ. પોલીસને સૂચના મળી હતી કે ખૂની ખેતરોમાંથી થઇને સ્યોહારાના જંગલમાં જઇને છુપાયો છે.પોલીસે તેને તલાશવા માટે અનેક ટીમો બનાવી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યુ.પરંતુ જૉની દાદા નામનો યુવક પોલીસ ના હાથે આવ્યો ન હતો.