પત્નીએ ના માની પતિની વાત તો પતિએ કર્યું એવું કામ કે જાણી ચોંકી જશો……

0
436

જો પતિ પત્ની માંથી એક પણ પોતાના લગ્ન જીવનથી દૂર જાય તો પોતાનો સંસાર હલી જાય છે.પરંતુ આજના સમયમાં પતિ પત્ની કંઈક અલગ જ દેખાય છે પતિના વિચારો પત્ની કરતા અને પત્નીના વિચારો પતિ કરતા કંઈક અલગ જ હોય છે.લગ્ન જીવન વિશે આવી ઘણી વાતો જે લોકોને આશ્ચર્યચકિત કરી નાખે છે.આજના સમયમાં કોઈ પર વિશ્વાસ કરી શકાતો નથી, ક્યારે શું કરે તે કોઈ કહી શકતું નથી. આવી સ્થિતિમાં, આજે અમે તમને આવા જ કેટલાક સમાચાર જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમારા હોશ ઉડી જશે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના ઉત્તરપ્રદેશમાં એક વિચિત્ર ઘટના બની હતી, જેમાં એક વ્યક્તિએ તેની સાસરિયાઓ મોટરસાયકલની માંગણી પૂરી ન કરતા ત્યારે તેને વેચવા માટે તેની પત્નીને સોશિયલ મીડિયા પર મૂકી હતી.આ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.તેની પત્નીને હેર કલીપની માંગણી કરી તો એક દિવસ તેનો પતિ પોતાના કામથી ઘરે પરત ફરી રહ્યો હતો તો તેણે જોયું કે એક દુકાન માં જૂની ઘડિયાળ ખરીદવામાં આવી રહી છે.

તેણે પોતાની ઘડિયાળ એ સમયે જ વેચી દીધી અને પોતાની પત્ની માટે હેર ક્લિપ લઈ આવ્યો. ઘરે પરત ફરતા તે ખૂબ જ ખુશ હતો અને વિચારી રહ્યો હતો કે આજે તેની પત્ની ખૂબ જ ખુશ થશે પરંતુ જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે આશ્ચર્યમાં પડી ગયો.તેણે જોયું કે તેની પત્ની એ પોતાના વાળ કપાવી દીધા હતા તો તે ગુસ્સે થઈ ગયો એને તેને માર મારવા લાગ્યો.આ બનાવ મેઘગર પોલીસ વર્તુળ હેઠળના થુથિયા ગામે બન્યો હતો.

જ્યાં આરોપી પતિ તેની પત્નીને મોટરસાયકલ માટે ત્રાસ આપતો હતો અને ઘણી વાર તેને માર મારતો હતો. તેથી મહિલા તેના માતાપિતાના ઘરે પરત આવે છે, જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે.આ પછી ગુસ્સે ભરાયેલા પતિ એ પત્નીનો ફોન નંબર સાથે તેની પત્નીની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી અને લોકોને તેની સાથે વાત કરવા અને શારીરિક સંબંધ બાંધવા કહ્યું અને સાથે પૈસા ચૂકવવા કહ્યું હતું.

જ્યારે મહિલાને તેના મોબાઈલ ફોનમાં વિચિત્ર કોલ્સ આવવા માંડ્યા, ત્યારે તેણે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી કે તેના પતિને આરોપી કહે છે.પોલિસ સ્ટેશનના એસપી ઓફિસરે કહ્યું કે, અમે સોમવારે અપરાધી પત્ની ધરપકડ કરી અને તેને જેલ મોકલી દેવાયો. મહિલાઓ સામેના ગુનાનો આ એક અસામાન્ય કેસ છે અને અમે આરોપીઓને કડક સજાની ખાતરી આપીશું. તેમણે કહ્યું કે આ જ કેસ બે દિવસ પહેલા જ જિલ્લામાં બન્યો હતો અને તે કેસમાં આરોપીની ધરપકડ કરી અને તેને જેલ મોકલી આપ્યો છે.

આ મહિલાની વિરુદ્ધ ગુનાનો એક અસામાન્ય કેસ છે અને તેને કડકમાં કડક સજા મળે તેવો પ્રયાસ કરીશું. તેમણે કહ્યું કે, આ પ્રકારનો જ કેસ બે દિવસ પહેલા પણ જિલ્લામાં બન્યો હતો. તે કેસનાં આરોપીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. મહિલા વિરોધી અત્યાચાર કોઇ પણ પ્રકારે સાંખી લેવામાં નહી આવે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.સુરતમાં પતિ દ્વારા જ પત્નીને બ્લેકમેલ કરવામાં આવતી હોવાની ઘટના સામે આવી છે. સુરતનાં અઠવાલાઇન્સ વિસ્તારમાં રહેતી પરિણીતાનાં તેનો તેનો પતિ દારૂનાં નશામાં અમાનવીય અત્યાચાર ગુજારતો હતો, એટલું જ નહીં પરંતુ તેણે બેડરૂમમાં સીસીટીવી કેમેરા ગોઠવીને પત્ની સાથેની અંગતપળોનો વિડીયો બનાવી તેને વાયરલ કરવાની ધમકી પણ આપતો હતો.યુવકે પત્નીને પોતાના મિત્રોને કંપની આપવા કહ્યું હતુ, સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનું કામ કરતા યુવકનાં લગ્ન 25 વર્ષિય સોનલ સાથે થયા હતા.

બંને હનીમૂન માટે સિંગાપોર ગયા હતા. યુવકે પત્નીને અહીં પોતાના મિત્રોને કંપની આપવા કહ્યું હતુ. પત્નીએ પતિની વાત ના માનતા તેની સાથે મારઝૂડ કરવામાં આવી હતી. તો ઘરે આવ્યા બાદ સાસુ અને સસરા પણ ઘરકામ સારું ના કરતી હોવાના બહાના આપી ટોણા મારવાનું શરૂ કર્યું હતુ. પતિ અવાર-નવાર દારૂનાં નશામાં પત્નીને મારતો અને બીજી તરફ સાસુ-સસરા પણ પોતાના દીકરાની જ વહાર લેતા હતા.

આ વિશે પરિણીતાએ તેના પરિવારને જાણ કરી તો સાસરીયાઓએ પીડિતાનાં માતા-પિતાને પણ અપશબ્દો બોલ્યા હતા.પતિએ તમામ હદો પાર કરતા પત્ની સાથેની અંગતપળોનો વિડીયો સીસીટીવીમાં ઉતાર્યો હતો, ત્યારબાદ પત્નીને આ વિડીયો વાયરલ કરવાની ધમકી આપતો હતો અને પીડિતાને ઘરમાંથી કાઢી મુકી હતી. આ અંગે પીડિતાએ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મહિલાઓમાં વધતું શિક્ષણ સ્તર અને અધિકારોને લઇને વધતી જાગરુકતાની સાથે ગૃહસ્થી સંભાળવામાં લાગતા ખર્ચમાં તેઓનું યોગદાન પણ વધી રહ્યું છે, પરંતુ સદીઓથી પુરુષપ્રધાન રહેલા સમાજના પુરુષોને આ પચતુ નથી. આ બાબતનો ખુલાસો બ્રિટન યુનિવર્સિટી ઓફ બાથ દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં થયો છે, જેના મુજબ પારિવારિક આવકમાં જો મહિલાનું યોગદાન 40%કે તેથી વધી જાય, તો તેમના પતિ તણાવમાં આવી જાય છે. આ સર્વેમાં 2001થી 2015 સુધી લગભગ 6,000 અમેરિકન દંપતીઓને સામેલ કરવામાં આવ્યા હતા.

આ સર્વેમાં બહાર આવ્યું હતું કે પતિ જ્યારે એકલા હાથે ઘર ખર્ચ ઉઠાવે છે ત્યારે પણ એ માનસિક રીતે તણાવમાં રહે છે. એવામાં રિસર્ચના આંકડાઓ મુજબ એક તૃંતીયાશ અમેરિકન મહિલાઓ તેમના પતિની સરખામણીએ કે તેમનાથી વધુ કમાણી કરે છે. 1980માં 13 ટકા કામ કરતી ગૃહિણીઓ તેમના પતિથી વધારે કમાણી કરતી હતી 2017માં આ આંકડો 33 ટકાએ પહોંચ્યો છે. ખાસ બાબત એ છે કે આ એક ટ્રેન્ડ બની ચૂક્યો છે.

ભારતમાં આ સમસ્યા વધારે ગંભીર સ્થિતિમાં હોઇ શકે છે કારણ કે અહીં કમાણીને આત્મસન્માન સાથે જોડવામાં આવે છે. મનોવિજ્ઞાન મુજબ સામાન્ય રીતે વ્યક્તિ તેની કમાણીને આત્મસન્માનનું પ્રતિક માને છે અને પુરુષોનું મુલ્ય તેની આવક પરથી આંકવામાં આવે છે. જો પત્ની વધારે કમાતી હોય તો ગૃહસ્થીમાં સમસ્યાઓ વધી શકે છે. મોન્સ્ટર સેલરી ઇન્ડેક્સના આંકડાઓ મુજબ ભારતમાં પુરુષોની સરખામણીએ મહિલાઓની સરેરાશ આવક 19 ટકા ઓછી છે. વુમન ઓફ ઇન્ડિયા ઇન્કના સર્વેમાં જાણવા મળ્યું હતું કે, 2018માં કલાક મુજબ પુરુષોની સરેરાશ આવક 242.49 હતી અને મહિલાઓની 169.3 રુપિયા પ્રતિ કલાકની હતી.

બાથ યુનિવર્સિટીના રિપોર્ટ મુજબ જો કૌટુંબિક આવકમાં પત્નીનું યોગદાન 40 ટકા સુધી હોય તો પતિ તેને પચાવી લે છે, કારણ કે તેના પર પરિવારની આવકનો બોજો ઓછો રહે છે અને તેનું આત્મસન્માન પણ જળવાઇ રહે છે. જો કે કેટલાક પતિઓ એવા પણ છે જેમને આ બાબત અસર નથી કરતી. આ સર્વેમાં કેટલાક એવા પુરુષો પણ સામેલ હતા જેમણે પહેલેથી જ એવી સ્ત્રી સાથે લગ્ન કર્યા હતાં, જેમની આવક વધારે હતી. આવા પુરુષોની માનસિકતા પર પત્નીની વધારે આવકની કોઇ નકારાત્મક અસર થતી નથી.

અન્ય એક પરિસ્થિતિમાં જ્યાં પતિ બેરોજગાર છે અને પત્નીની કારકિર્દી આસમાને છે તો ગૃહસ્થીની હાલત સૌથી ખરાબ હોય છે. જો પત્ની વધારે કમાણી કરતી હોય તો પતિમાં આત્મસન્માનને લઇને અસુરક્ષિતની ભાવના ઘર કરી લે છે, જેની ઘાતક અસર તેની શારિરીક અને માનસિક તબિયત પર જોવા મળે છે. એવામાં પત્ની કામના કારણે કે અન્ય કોઇ કારણથી ચિડાઇને વાત કરે તો પતિ માની લે છે કે તે વધુ કમાણીનું અભિમાન કરી રહી છે, જેના પરિણામે નાની-નાની વાતો પર ઝઘડા થવા લાગે છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.જ્યારે તમે કોઈ પણ પરિવાર માં લગ્ન કરવા ઈચ્છો છો તે પહેલાં હઝારો સાવધાની રાખવી જોઈએ. અને હ લગ્ન પહેલાં ખાલી છોકરા-છોકરીઓ વિશે જાણી લેવું પણ જોઇયે એમના પરિવાર ના સદસ્યો વિષે પણ જાની લેવું જોઈએ. કારણ યેજ છે કે લગ્ન એ ખાલી એક છોકરો-છોકરી નું મિલન નથી પણ 2 પરિવારો નું પણ મિલન હોય છે. લગ્ન થી બે પરિવારો એક થાય છે અને એક નવા સંબંધો ની શુરુઆત પણ થાય છે. છોકરાઓ અને છોકરીઓ માટે તો જાણે ફક્ત લગ્ન જ ખાસ હોય શકે આમ લગ્ન ને હંમેશાથી એક પવિત્ર સંબંધ માનવામાં આવે છે.

પત્ની એ પતી સાથે એવી તો શુ કરી હતી શરમજનક હરકત, કોઈ પત્ની પોતાના પતી સાથે ખરાબ કરી શકે ખરી ? શું કોઈ પત્ની પોતાના એક માત્ર એવા પતી ને દગો કરી શકે ખરી? જો તમે એ માનતા હોવ કે પતિ – પત્ની એકબીજા ને દગો ના આપી શકે. કારણ કે યે બન્ને એ એકબીજા જોડે લગ્ન કર્યા છે. તો તમારી ધારણા ખોટી છે, હકીકત તો યે છે કે એક મહિલા એ આ પવિત્ર સંબંધ ને એ રીતે બદનામ કર્યો છે કે તમે જાણીને હેરાન થવા મંડશો. તમને એ વિચારશો કે શું આવું પણ થઇ શકે છે? આજે અમે તમને એક એવી મહિલા વિશે જણાવશું જે એને એના પતી સાથે કર્યું છે એમાં વિશ્વાસ પણ ના કરી શકો.

પતી ને લુટી ને ગંદુ કામ કરી પત્ની થઈ ગઈ ફરાર, તમને જાણીને નવાઈ લાગશે કે હમણાં એક એવો મામલો સામે આવ્યો છે જેમાં પત્ની એના સુતા પતી ને જોઇને ઘરના બધા જ કીમતી સમાન લઈને થઈ ગયી ફરાર. આ મહિલા એ લગ્ન ની પહેલી જ રાતે પતી ને દગો આપીને પતિદેવ ને સુતો છોડીને ઘરનો બધો જ કીમતી સમાન લઈને રફુચક્કર થઈ ગઈ. બાદમાં એવી ખબર પડી કે પત્ની એકલી જ આ કામ માં નહોતી. પરંતુ, એની સાથે એક બીજી સ્ત્રી પણ આ કામ માં શામિલ હતી. આ બન્ને મહિલાઑ મળીને ભોલાભાલા લોકો જોડે લગ્ન કરતા અને લગ્ન ની પહેલી જ રાતે ઘર અને પતીદેવ ને છોડીને બધાને બેવકૂફ બનાવીને ઘર નો બધો સમાન લઈને જતી રહેતી. અને આવું કરવા અને બધાને ફસાવા માટે એક છોકરી કુંવારી બનતી હતી અને બીજી યેની મામી બનતી હતી.

જાણો કોની સાથે બનેલી આવી દુખદ ઘટના, જયના પાસેના નિવાસી પ્રજાપતિ દિનેશ એ ચિંતામન મંદિર માં થોડાક સમય પહેલાં જ લગ્ન કર્યા. ત્યાર બાદ યેની સાથે આવી ઘટના બંતા પત્ની દ્વારા આવી રીતે લુટાઈ જવાથી દિનેશ એ દુલ્હન ની પોલીસ કમ્પ્લેન કરવી અને ધોખાધડી નો આરોપ લાગ્યો. દિનેશ ના કહેવા પ્રમાણે લગ્ન ની પહેલી રાતે એની પત્ની બધા ઘરવાળા ના સુતા પછી કીમતી સમાન લઈને ભાગી ગયેલી. અમને જાણીને નવાઈ લાગશે કે પોલીસ એ હજુ સુધી આ મામલામાં એવું બતાવ્યું છે આ બન્ને મહિલાઓ એ વારંવાર અવિજ રીતે મોટી ઉમર ની વ્યક્તિ ને ફસાવતી અને એમની સાથે આવું જ કરતી.