પત્નીએ લગ્નના 20 વર્ષ સુધી ન માણવા દીધુ શરીર સુખ તો પતિ ભર્યું આ પગલું અને પત્નીના..

0
322

આપણા સમાજ મા પતિ પત્ની ના સબંધ ને ખુબજ પવિત્ર માનવામાં આવે છે અને એવુપણ નથી કે આ આજના સમય માટે જ પુરતુ છે આ સબંધ પેહલા થી પવિત્ર માનવામા આવે છે પરંતુ આપણા સમાજ ના કેટલાક લોકો ને લીધે આ સબંધ પવિત્ર નથી રહ્યો મિત્રો પતિપત્ની નો સબંધ એક સમય મા ખુબજ પવિત્ર ગણવામા આવતો હતો કારણ કે આ સબંધ એક બીજા ના વિશ્વાસ ઉપર નિર્ભર રહે છે જો પતિપત્ની એકબીજા ઉપર વિશ્વાસ નહી હોય તો આ સબંધ ટકી રેહતો નથી અને તુટી પણ જાય છે મિત્રો પતિ અને પત્ની ના સબંધ મા જો એકપણ પાત્ર ખરાબ હોય તો પણ આ સબંધ ટકાવવા મા નિષ્ફળતા મળે છે મિત્રો પતિ પત્ની ના સબંધ ને દર્શાવતો એક કિસ્સો સામે આવ્યો છે જે પતિ પત્ની ના સબંધ ને શર્મશાર કરે છે.મિત્રો લગ્નની પહેલી રાત એટલે સુહાગરાત માનવામાં આવે છે અને શારીરિક સંબંધ એ દરેક પતિ પત્નીના જીવનનો અભિન્ન અંગ છે પરંતુ આ કિસ્સામાં પત્ની ને લગ્ન 20 વર્ષ સુધી સેક્સ તરફ કોઈ આકર્ષણ જ નથી.

સવાલઃ હું 47 વર્ષનો છું અને મારા લગ્નને 20 વર્ષ થયા છે. મારી પત્નીને એવું લાગે છે કે સેક્સ એ ગંદું કામ છે. અમે છેલ્લા 10 વર્ષથી સેક્સ માણ્યું નથી.હું કાઉન્સેલરને બતાવવાની કોશિશ કરું છું પરંતુ તે આમ કરવાનું ના પાડે છે. મેં રાહ જોઈ પરંતુ તેમાં કોઈ જ ફેરફાર આવ્યો નથી. હવે હું તેને છુટાછેડા આપવાનું વિચારી રહ્યો છું. તો હું શું કરું. જવાબઃ તમારે ખરેખર ચિંતા કરવાની જરુર છે કારણકે તમારી સમસ્યા લાંબા સમયથી ચાલી રહી છે.આવા કેસમાં તે મહત્વનું છે કે બન્ને કોઈ સાઈકિયાટ્રિસ્ટની મુલાકાત લો. આ ઉપરાંત તમારા ફેમિલી મેમ્બર્સને પણ મોકળા મને વાત કરો. જેથી કરી કોઈ યોગ્ય નિર્ણય આવી શકે

સવાલ: મારા લગ્નને 11 વર્ષ થયાં છે પણ હું બીજી સ્ત્રી સાથે પ્રેમમાં છું. પત્નીને આની જાણકારી છે અને અમે ફક્ત પરિવારને કારણે જ સંબંધ ચલાવીએ છીએ. અમારી વચ્ચે કોઈ સંબંધ નથી. લોકડાઉનને કારણે અમારે એક બીજાનો સામનો કરવાની ફરજ પડી છે. થોડા દિવસો પહેલા સંબંધ બંધાયા અને હવે તે ફરીથી તેના માટે મને સંકેતો આપી રહી છે, પરંતુ હું મારી ગર્લફ્રેન્ડને છેતરવા માંગતો નથી. હું પણ સેક્સ માટે તરસું છું. સમજાતું નથી કે શું કરવું? જવાબ: લોકડાઉન હોય કે નહીં,આ બિલ્કુલ આદર્શ પરિસ્થિતિ નથી. તમે ઉલ્લેખ કર્યો છે કે તમારું લગ્નજીવન ખૂબ જ નિષ્ક્રિય રહ્યું છે, મને ખાતરી છે કે તમારી પત્ની એવી છાપ હેઠળ જીવે છે કે કંઈક સારું થઈ રહ્યું નથી. તમારી પત્ની સાથે પ્રમાણિક બનો. તમે બંને હાથમાં લાડુ લઈને ચાલી શકતા નથી.

સવાલ: મારી ઉંમર 25 વર્ષની છે. પહેલાં હું દરરોજ એકવાર માસ્ટરબેશન કરતો હતો, પરંતુ હવે લોકડાઉન પછી હું તે અઠવાડિયામાં એક જ વાર કરી શકું છું. શું કરવું? જવાબ: હસ્તમૈથુન અથવા સેક્સ, રોજ કરો, અઠવાડિયામાં એકવાર અથવા મહિનામાં એક વાર, તેનાંથી કોઈ ફરક પડતો નથી. તમે શારીરિક રીતે ફીટ છો. હસ્તમૈથુન અથવા સેક્સ કેટલું કરો છે તેની ગણતરી કરવી જરૂરી નથી, પરંતુ તે જાણવું મહત્વપૂર્ણ છે કે તમે તેને યોગ્ય રીતે કરી શકો છો કે નહીં. બંને બાબતોમાં સૌથી મહત્વપૂર્ણ છે, વ્યક્તિની ઇચ્છા. જો ઇચ્છા યોગ્ય છે, તો યોગ્ય ઉત્તેજના લાવશે અને જ્યાં ઉત્તેજના હશે તો જ તમે પરાકાષ્ઠાએ પહોંચી શકશો.

સવાલ: હું લોકડાઉન દરમિયાન મારો મોટાભાગનો સમય ઇન્ટરનેટ પર વિતે છે. હું કોઈની મદદ કરી શકતો નથી; પરંતુ જેઓ હાંસિયામાં છે તેઓનો વિચાર કરું છું. તેની અસર મારી સેક્સ લાઈફ પર પણ થવા લાગી છે અને હું માસ્ટરબેશન પણ કરી શકતો નથી. શું કરવું? જવાબ: હું તમારી ચિંતા સમજી શકું છું. મને લાગે છે કે તમારે કંઈક દાન કરવું જોઈએ જેથી તમારું મન શાંત થઈ શકે. જ્યાં સુધી સેક્સ અને હસ્તમૈથુનનો સવાલ છે, તો તમે પહેલા થોડીક અશ્લીલતા જોઈ શકો છો, શૃંગારિક કંઇક વાંચશો અથવા તમારા જીવનસાથી સાથે ફર્લટ કરો અને ગલપચી થાય તેવા કામ કરો.

સવાલ: કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને સેક્સમાં કઈ સાવચેતી રાખવી જોઈએ?

જવાબ: જો કોઈને કોરોના ટેસ્ટ પોઝિટિવ મળ્યો છે અથવા કોઈને ફલૂ (તાવ, શરદી, ખાંસી) જેવા લક્ષણો છે, તો આ સમસ્યા ન જાય ત્યાં સુધી સેક્સથી દૂર રહેવું વધુ સારું છે. આપણા પૂર્વજો સંભોગ કરતા પહેલા ઉનાળામાં પણ નવશેકું પાણીથી સ્નાન કરતા હતા જેથી શરીર પર સૂક્ષ્‍મજંતુઓ કે ગંધ ના આવે. પણ, નવશેકું પાણી થાક ઘટાડે છે અને તાજગી લાવે છે. આ બધી બાબતોને અપનાવવાથી બંને પાર્ટનર વધુ નજીક આવશે. આનંદ પણ વધશે.

સવાલ: અમે લેસ્બિયન યુગલો છીએ અને સેક્સ માટે ડિલ્ડોઝનો ઉપયોગ કરીએ છીએ. અમે તેને હંમેશા યોનિમાર્ગમાં દાખલ કરતાં પહેલાં તેના પર થૂંકી છીએ. શું આમ કરવાથી દૂર રહેવું જોઈએ કારણ કે તેનાથી કોવિડ -19 ફેલાવાનું જોખમ વધશે?

જવાબ: જો તમારામાંથી કોઈને કોવિડ -19નો ચેપ લાગ્યો છે, તો બીજાને પણ લાગશે પછી ભલે તમે લાળનો ઉપયોગ કરો કે નહીં.સોશિયલ ડિસ્ટન્સ એ કોરોના વાયરસથી બચવા માટેનો એકમાત્ર રસ્તો છે. મારી સલાહ છે કે KY જેવી ચીકણી જેલી, જે દરેક કેમિસ્ટ પાસે મળે છે તે વધુ યોગ્ય રહેશે.

સવાલ : મારાં લગ્નને હજી દાયકો પણ પૂરો નથી થયો, પણ જાતીય જીવનમાં બહુ શુષ્કતા આવી ગઈ છે.દેખાવમાં વાઇફ બહુ સુંદર છે, પણ સમાગમની બાબતમાં સાવ નીરસ છે. તેને કોઈ પણ પ્રકારનું વેરિયેશન કરવા કહું તો તરત જ રેઝિસ્ટન્સ જ આવે છે. ખાસ કરીને ઓરલ ચેષ્ટાઓ બાબતે તે વધુ વિરોધ કરે છે. મેં જોયું છે કે ક્યારેક તેને હું એમ જ કરી આપું તો એન્જૉય પણ કરે છે, પણ જો તેને પૂછીને કરું તો તરત જ ના પાડશે.તેનું કહેવું છે કે એમ કરવાથી વધુ ઉત્તેજના આવતી હોવા છતાં એમ કરવામાં કે કરાવવામાં સૂગ ચડે છે. પોઝિશનની બાબતમાં પણ તે ખૂબ સંકોચશીલ છે.કંઈક નાવીન્ય લાવવાની વાત કરું એટલે સૌથી પહેલાં તો ના જ હોય. તેને નવું કરવા માટે કંઈક મન થાય એ હેતુથી હું જાતીય માર્ગદર્શન આપતું મૅગેઝિન લઈને આવ્યો તો-તો હોબાળો જ મચી ગયો.આ ગંદું સાહિત્ય નાની વયનાં બાળકોને બગાડશે એવી તેને ચિંતા છે. બીજું બધું તો ઠીક, પણ મુખમૈથુનનો અણગમો દૂર કરવા શું કરવું?

જવાબ: સેક્સમાં નાવીન્ય સમજાવવા માટે તમે કયું મૅગેઝિન આપ્યું છે એ બહુ મહત્ત્વનું છે. કેમ કે આજકાલ સેક્સની ખોટી માન્યતાઓ ફેલાવતાં અને માત્ર ગલગલિયાં પેદા કરવા માટે બનેલાં ચોપાનિયાંઓ અને મૅગેઝિનોની ભરમાર ખૂબ વધી ગઈ છે.સેક્સોલૉજિસ્ટનું પુસ્તક હોય એની કાળજી રાખવી જરૂરી છે.બીજી વાત, મુખમૈથુનની ક્રિયા ભારતમાં ગેરકાનૂની છે, પણ પાર્ટનરની સંમતિ હોય તો મુખથી સંતોષ આપવાની ક્રિયાને મહર્ષિ વાત્સ્યાયને પણ વર્ણવી છે.એકબીજાને વફાદાર પાર્ટનરો પરસ્પરને મુખમૈથુન કરી આપે તો એનાથી ચેપી રોગ ફેલાવાની શક્યતા નહીંવત્ રહે છે.સૂગ અને અણગમો દૂર કરવા માટે બન્ને વ્યક્તિઓ જનનાંગોની સ્વચ્છતાની વિશેષ કાળજી લે એ જરૂરી છે. ગુપ્તાંગો પાસેના વાળ સમયાંતરે કાઢીને રોજ સાબુ અને પાણીથી ધોઈને એ ભાગને સ્વચ્છ રાખવાનું જરૂરી છે.ઘણી વાર એ ભાગમાંથી સ્મૅલ આવતી હોવાને કારણે સૂગ ચડતી હોઈ શકે.

સવાલ : મારાં લગ્નને ચાર વર્ષ થયાં છે. આ વર્ષો દરમ્યાન વાઇફને બે વાર પ્રેગ્નન્સી રહી અને એ બન્ને વખતે ડૉક્ટરે બને ત્યાં સુધી જાતીય સંબંધ ન રાખવાનું કહેલું. કૉમ્પ્લિકેશન્સ થઈ જશે એ બીકે અમે નવેનવ મહિના સંબંધ રાખ્યો જ નહોતો. પહેલી ડિલિવરી પછી હજી તે પાછી નૉર્મલ થાય અને સમાગમમાં રસ લેતી થઈ ત્યાં ફરી બીજી પ્રેગ્નન્સી રહી. આમ લગ્નજીવનમાં જાતીય સુખની સમસ્યા સૂલઝી નહીં. સંતોષ માટે હું ઑલમોસ્ટ એકાંતરે હસ્તમૈથુન કરવા લાગ્યો હતો. હવે નૉર્મલ સમાગમ કરવામાં તકલીફ પડે છે. દીકરી ચાર મહિનાની થઈ ગયા પછી અમે ફરી સમાગમ શરૂ કર્યો છે, પણ મને વહેલું સ્ખલન થઈ જાય છે. હસ્તમૈથુનમાં શીઘ્રસ્ખલન નથી થતું, પત્ની સાથે જ થાય છે. શું ઇન્દ્રિય સંવેદનશીલ થઈ ગઈ હોવાથી આમ થયું છે.

જવાબ : એવું જોવા મળ્યું છે કે ઘણો લાંબો સમય સમાગમ ન કર્યો હોય ત્યારે અતિશય ઉત્કટતાને કારણે પણ ઝડપથી સ્ખલન થઈ જાય છે. તમે ઘણા વખત પછી પત્ની સાથે સમાગમ માણી રહ્યા છો એને કારણે કદાચ વધુ ઉત્તેજિત થઈ જવાતું હોઈ શકે છે.વળી બે-ત્રણ વાર શીઘ્રસ્ખલન થઈ ગયું એટલે મનમાં એક ગ્રંથિ થઈ જાય ને પછી એને કારણે સમસ્યા આગળ લંબાય. બાકી જો ખરેખર ફિઝિકલ તકલીફ હોત તો હસ્તમૈથુન વખતે પણ તમને ઝડપી સ્ખલન થઈ જાત. જે બતાવે છે કે આ માનસિક ઉત્તેજના જ એમાં કારણભૂત છે.તમે ટેમ્પરરી ધોરણે એક પ્રયોગ કરી શકો છો. હસ્તમૈથુન દરમ્યાન તેમ જ સમાગમ દરમ્યાન જેવું એવું લાગે કે હવે સ્ખલન થશે એની જસ્ટ થોડીક ક્ષણો પહેલાં મૂવમેન્ટ રોકી લો. સહેજ રોકાઈને ફરીથી મૂવમેન્ટ શરૂ કરો. એમ કરવાથી તમારી અવેરનેસ પણ વધશે અને વીર્યસ્ખલન પરનો કાબૂ પણ વધશે. વહેલું સ્ખલન થાય છે એની ઍન્ગ્ઝાયટી ઘટી જશે તો આપમેળે નૉર્મલ સંબંધ બંધાવા લાગશે. એકાદ વાર નૉર્મલ સ્ખલન થયાનો કૉન્ફિડન્સ પાછો મેળવવો હોય તો ડૅપોક્સિટિન નામની ગોળીની ૩૦ મિલીગ્રામની એક ટૅબ્લેટ લઈ શકો છો. આ દવાની આડઅસર નથી, પણ હંમેશાં એ દવા લઈને જ સમાગમ કરવાની આદત પાડવાની પણ જરૂર નથી. અત્યારે તમારે ટેમ્પરરી આત્મવિશ્વાસ વધારે એવો કીમિયો અજમાવવાનો છે, બાકીની લાઇફ આપમેળે સેટ થઈ જશે.