પત્નીનો આડો સબંધ હોવાના વહેમમા પતિએ કર્યું એવું કામ કે એને આજીવન અફસોસ થશે….

0
141

આપને સૌ જાણીએ છીએ કે આજનો યુગ ખૂબ જ બદલાઈ ગયો છે.દિવસે ને દિવસે બળાત્કાર, રેપ, દુષ્કર આવા કિસ્સાઓ સામે આવતા હોય છે. ના કિસ્સા દિવસે ને દિવસે ઘણા મોટા આંકડા જોવા મળે છે જેના કારણે સમાજના વ્યક્તિઓ અને બાળકો ખરાબ પ્રભાવ પડે છે. અને આપણા ભારત દેશમાં માં આ અંગે કેટલાક કાયદા પણ બનાવવામાં અવ્યેલા છે. છતાં પણ અમુક હવસખોર વ્યક્તિઓ આ કાયદાથી ડરતા નથી અને અપરાધ કરતા હોય છે.અને અમે તમને આજે એક એવાજ કિસ્સા વિશે બતાવા જઇ રહ્યા છે.

મિત્રો તમને જણાવી દઈએ કે સુરત જિલ્લા ના માંગરોળ તાલુકા ના તરસાડી નગરપાલિકા વિસ્તારમાં પ્રાથમિક શાળા સામે રહેતા પરિવારમાં પતિ કામ અર્થે બહાર રહેતો હોય, પતિની ગેરહાજરીમાં પત્ની કોઈ અન્ય સાથે આડા સબંધ રાખતી હોવાના વહેમમાં અને જેમાં દોઢ વર્ષથી નાની દીકરી આડાસંબંધની જ હોવાનો વહેમ રાખી પત્ની સાથે વારંવાર ઝઘડો કરતો હતો. આ ઝઘડામાં અવારનવાર દોઢ વર્ષની દીકરીને પોતાની દીકરી નહિ હોવાનું કહી તેને માર મારતો હતો. શનિવારના રાત્રિના પણ પત્ની સાથે આ બાબતે ઝઘડો કર્યો હતો અને પત્નીને માર માર્યો હતો. જેથી દોઢ વર્ષની પુત્રી રડતા આવેશમાં આવી પિતાએ પુત્રીને જમીન પર પછાડી હત્યા કરી ભાગી ગયો હતો.

બનાવની વિગત એવી છે કે તરસાડી પ્રાથમિક શાળા પાસે રહેતો જયેશ મંગાભાઇ વસાવા પોતે મહારાષ્ટ્ર વિસ્તાર માં માછલા પકડવાની મજૂરી કામ કરે છે, અને પરિવારથી દસ-પંદર દિવસ દૂર રહે છે. હાલમાં થોડા દિવસ પહેલાં જ માછલા પકડવાની મજૂરી કામ કરીને ઘરે પરત આવ્યો હતો. ઘરે આવીને તેણે પોતાની પત્ની કાજલબેન સાથે ઝઘડો ચાલુ કર્યો હતો. પત્ની પર વહેમ રાખીને તેને કહેતો હતો, તારો કોઈની સાથે આડો સંબંધ છે, અને દોઢ વર્ષની વૈશાલી પણ મારી દીકરી નથી, તે બીજાની છે.

આમ પત્ની ઉપર ખોટો વહેમ રાખી તેની સાથે ઝઘડો કરતો અને તેની સાથે મારામારી પણ કરતો હતો. નાની દીકરી વૈશાલીને પણ આ બાબતે માર મારતો હતો. બે દિવસ પહેલા જ્યારે કાજલ ઘરમાં ખાવાનું બનાવતી હતી, ત્યારે ફરી પોતાની પત્ની કાજલ સાથે ખોટા વહેમમાં બોલાચાલી અને ઝઘડો કર્યો હતો, અને આજે હું તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી કાજલને માર માર્યો હતો. જેથી નાની દીકરી વૈશાલી રડવા લાગી હતી.

દિકરી રડવા લાગતા જયેશ વસાવા ગુસ્સામાં આવીને વૈશાલીના ગાલ પર બે ચાર તમાચા મારી દીધા હતા. અને જોરથી જમીન પર પછાડી હતી. પિતા હેવાન બનીને દોઢ વર્ષની બાળકીને માર મારતા બાળકીને ગંભીર ઈજા પહોંચી હતી.માતા કાજલ ઉઠી હતી અને જોયું હતું કે પતિ જયેશ ઘરમાં હાજર ન હતો અને બાજુમાં સૂતેલી દોઢ વર્ષની દીકરી ને ઉઠાવવાની કોશિશ કરી હતી. પરંતુ દીકરીના ઉઠતા દીકરીના મોઢા ઉપર અને શરીર ઉપર મારવાના નિશાન જોયા હતા. દીકરીને તપાસતા મરણ થયેલ માલુમ પડ્યું હતું.

પિતા ક્રૂરતાની હદ વટાવી બાળકીની હત્યા કરી ભાગી ગયો હતો. જે અંગે બાજુમાં રહેતા નણંદ અને ફળિયાના લોકોને મોબાઈલ જાણ કરતા તે લોકોએ કોસંબા પોલીસને ઘટના અંગેની જાણ કરી હતી. પોલીસે માતા કાજલની ફરિયાદ લઇ જયેશ વસાવા વિરુધ્ધ હત્યાનો ગુનો નોંધી કોસંબા પોલીસે વધુ તપાસ હાથધરી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.આવા કિસ્સા વારંવાર આપણી સમક્ષ આવતા હોય છે અને આપણે તેને અમુક વાર નરી આંખે પણ જોતા હોઈએ છીએ અહીંયા કિસ્સો એવો જ છે જે ગણદેવી તાલુકાના સિમ વિસ્તારના મરાડા ગામના વશી ફળીયાની અહીંયા વાત કરવામાં આવી છે અને ત્યાં કઈક એવું બન્યું હતું કે મંગળવાર રાત્રે લગ્નનો પ્રસંગ હતો અને એ દરમિયાન ખૂબ જ લોકો ત્યાં આવ્યા હતા અને તેની સાથે ગરબાનો પણ પ્રોગ્રામ રાખેલો હતો પણ અહીંયા એવું બન્યું હતું કે લગ્ન પૂર્વેની રાત્રે જ યુવાનો, સગા સંબંધીઓ, ડીજે મ્યુઝિક સિસ્ટમના તાલે ગરબે ઘૂમતા હતા અને બધા જ ખૂબ મસ્તી, મજાક અને આનંદથી ત્યાં ગરબાની રમઝટ બોલિવી હતી.

પણ જ્યારે બધા લોકો નાચગાન સાથે ઝૂમી રહ્યા હતા અને આનંદથી ગરબા રમી રહ્યા હતા પણ તે સમયે ફળીયામાં રહેતી તેજલ નામની પરિણીતા સાથે તેનો પાડોશી પ્રેમી યુવાન કિશનભાઈ વિક્રમભાઈ ઠાકોર અને તેની ઉંચાઈ 23 વર્ષ હતી પણ જ્યારે વાતચીત કરી રહ્યો હતો ત્યારે તે વેળા તેજલનો પતિ ચિરાગ નિલેશભાઈ રાઠોડ (હળપતિ) અને તેમની ઉંમર 22 વર્ષની હતી પણ ત્યાં આવી જતાં જ તેઓને વાત કરતા જોઈને ઉશ્કેરાયો હતો અને તે ખૂબ જ ગુસ્સે થઈ ગયો હતો.

અને આ દરમિયાન તે ઘરમાં જઈ અને ચપ્પુ લઈ ધસી આવ્યો હતો અને તેને કિશન ઉપર એકાએક હુમલો કર્યો હતો અને કહેતો હતો કે તું મારી પત્ની સાછે અફેર કેમ રાખે છે અને હું તને છપ્પાથી મારી નાખીશ ને હું તને જાનથી મારી નાખીશ આવું કહી અને તેના પેટ, છાતી અને માથાના ભાગે ઉપરાછાપરી ત્રણ મરણતોલ ઘા ઝીકી દીધા હતા અને કિશનને ઘણી ઇજા પહોંચી હતી પણ તે કોઈને ફરિયાદ કરી શકે તેવી હાલતમાં ન હતો. હુમલા બાદ તુષાર લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડયો હતો. નાચગાન લગ્ન-પ્રસંગના રંગમાં ભંગમાં પડયો હતો.

પણ જ્યારે આસપાસના લોકોમાં જાણ થઈ ગઈ હતી પણ ત્યારે જ લોકો ચિચિયારી અને નાસભાગ કરતા અફરાતફરી મચી ગઈ હતી અને આ દરમિયાન ઘાયલ થયેલા કિશને પ્રથમ બીલીમોરાની ખાનગી હોસ્પિટલ અને તે બાદ ચીખલીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા અને જ્યાં તેને સીરીયસ કેસમાં દાખલ કરવામાં આવ્યો હતો અને જ્યાં ફરજ ઉપરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો તેવું પણ જણાવવામાં આવ્યું છે.

જ્યારે આ કિશન બેભાન થઈને પડ્યો હતો અને તેબે ત્યારે જ સીરીયસ કેસમાં હોસ્પિટલમાં ઉઠાવવામાં આવ્યો હતો અને જેને કારણે લગ્ન પ્રસંગે માતમ પ્રસરી ગયો હતો તેવું કહેવાય છે અને સમગ્ર મામલે મૃતકના પિતા જગદીશ હિંમતભાઈ રાઠોડ અને જેમની ઉંમર 35 વર્ષની હતી પણ જ્યારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારે જે સાથે હરકતમાં આવેલી પોલીસે ગણતરીના સમયમાં આરોપી જગદીશ રાઠોડ ની ધરપકડ કરવામાં આવી હતી અને મૃતક કિશન અને તેજલ બંને એક જ ફળીયામાં રહે છે. અને તેના પ્રેમ સંબંધ અંગે પતિને વહેમ હતો અને જેનો વહેમ તેને હવે દૂર કરી નાખ્યો છે.