પતિ એ પત્ની જોડે શરીર સુખ માનવાનું છોડી દીધું તો સસરા અને દિયર બન્યા હવસખોર,અને પત્ની ની રોજ એવી હાલત કરતા કે….

0
795

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ તો ચાલો મિત્રો જાણીયે તેના વિશે ટીવી પર ક્રાઈમ શોમાં જે દર્શાવવામાં આવે છે તે જોઈને લાગે કે દેશના કેટલીક જગ્યાએ કેવા કેવા લોકો રહે છે પરિવારના સભ્યો વચ્ચે અણબનાવ હત્યા લગ્નેતર સંબંધ ઘરના વ્યક્તિ દ્વારા શારીરિક શોષણ જેવા બનાવો આપણે ટીવીમાં તો અનેકવાર જોયા હશે

પરંતુ તાજેતરમાં અમદાવાદ શહેરમાં પણ કાળજું કંપાવે અને માનવતાને શર્મશાર કરે તેવી ઘટના બની છે આ ઘટનામાં પરિવારના શોષણના કારણે એક મહિલાએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવા સુધી મજબૂર થઈ હતી ઘટના સાચી છે પરંતુ અહીં નામ બદલવામાં આવ્યા છે. વર્ષ 2006માં મીરાબેન નામની મહિલાના લગ્ન અમદાવાદના ગોતામાં રહેતા મહેશ સાથે થયા હતા. મહેશને અન્ય યુવતી સાથે સંબંધો હતા તેથી તે પત્નીને છોડી અને પ્રેમિકા સાથે રહેતો હતો.

જો કે સમાજમાં સંબંધોની મજાક ન બને તે માટે મીરાબેનએ સાસુ સસરાના ઘરે રહેવાનું નક્કી કર્યું જો કે પતિ ઘરે ન આવતો હોવાની વાતથી સસરાને મોકળું મેદાન મળી ગયું અને તેમાં સાસુનો પણ સહકાર મળતા તે પોતાની પુત્રવધુ પર શારીરિક સંબંધ બાંધવાનું દબાણ કરવા લાગ્યા આ વાત જ્યારે મીરાએ તેની સાસુને કહી તો સાસુએ પણ કહી દીધું કે આમ કરવા માટે તેને કોઈ વાંધો નથી.

ઘરમાં સસરા હવસખોર બની ગયા હોવાથી મીરા સંતાનો સાથે અલગ રહેવા લાગી. પરંતુ આ ત્રાસ તેના પર આટલેથી અટક્યો નહીં અલગ રહેતી મીરાના ઘરે દિયરે આવવા જવાનું શરુ કર્યું અને એકલતા ભાળી અને દિયરે પણ ભાભી પાસે શરીરસુખની માંગણી કરી. આ વાતની જાણ મીરાએ દેરાણીને કરી તો દેરાણીએ ચોંકાવનારી વાત કહી. તેણે કહ્યું કે તેનો પતિ પૈસા આપી બહાર જાય છે તેના બદલે ભાભી જ હા કહી દેય તો તેને પૈસા પણ મળશે અને તેનો પતિ બહાર નહીં જાય.

આ વાતથી મીરા પણ આભ તુટી પડ્યું અને સાસરીયાના રુપમાં હવસખોરો વચ્ચે ઘેરાયેલી મીરાએ ઝેર પી જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો મીરાએ આ તમામ ઘટનાઓનો ઉલ્લેખ એક પત્રમાં કર્યો છે જેને પોલીસે કબજે કર્યો છે અને જેના આધારે પોલીસે મીરાના પતિ સાસુ, સસરા, દિયર અને દેરાણી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. મીરાએ પત્રમાં એ વાતનો ઉલ્લેખ પણ કર્યો છે કે તેનો પતિ કોલ સેન્ટર અને સ્પાની આડમાં દેહવેપારનો ધંધો ચલાવે છે. પોલીસે આ જગ્યા પર દરોડા કરી તેના પતિની ધરપકડ કરી છે.

વધુ માહિતી આપતા તમને એક એવો જ કિસ્સો જણાવા જય રહ્યા છે આજકાલ આવા કિસ્સા બનવા એ રમત વાત બની ગઈ છે અને આજે ક્યાંક ને ક્યાંક આવું જોવા મળતું જ હોય છે અને આ પલવલમાં પીડિતાએ પોલીસને જણાવ્યું કે તે વિધવા મહિલા છે અને તે ઘરમાં એકલી રહે છે અને ત્યારે જ તેનો હવસખોર દિયર જે હવસનો ભૂખ્યો હતો અને આવા સમયે તેના મનમાં એવા વિચાર આવ્યો કે તેને તેની ભાભી વિશે ખરાબ વિચારવાનું શરૂ કર્યું અને ત્યારબાદ વાત કરવામાં આવે તો કહેવામા આવ્યું છે કે એક દિવસના રોજ રાત્રે પણ તે ઘરે એકલી હતી અને ત્યારે તેના ઘરમાં બીજું કોઈ પણ હતું નહીં અને આવા સમયે જ અચાનક જ તેના દિયરે તેના ઘરે જબરજસ્તીથી પ્રવેશ કર્યો હતો તેવું અહીંયા જણાવવામાં આવ્યું છે ત્યારબાદ આગળની વાત કરવામાં આવે તો કહેવામા આવ્યું છે કે આ દિયરે અંદર આવીને અંદરથી ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો અને જ્યારે આ વિધવા ભાભીએ આવુ જોતા જ તે ડરી ગઈ હતી અને તે વિચારમાં પડી ગઈ હતી કે દિયરે અચાનક ઘરનો દરવાજો કેમ બંધ કર્યો હશે.

પણ ત્યારબાદ આ હવસખોર દિયર ભાભી સાથે બેસી ગયો હતો અને મસ્તી કરવા લાગ્યો હતી પણ આ ગભરાયેલી વિધવા ભાભી વધારે ટેન્શનમાં આવી ગઇ હતી અને તેને તેના દિયરને કહ્યું કે મને આવું ગમતું નથી માટે મારી સાથે આવું ન કરશો પણ દિયરે આ વાતને માની નહીં પણ તેને તેની જીદ છોડી ન હતી અને તે તેની સાથે મસ્તી કરતો જ રહ્યો હતો તેની સાથે કહેવામા આવ્યું છે કે આ યુવકે જબરજસ્તી તેની વિધવા ભાભી સાથે સમાગમ કરવાનું કહ્યું હતું પણ ભાભીએ ના પાડી હતી

આવું કરતા જ એક કલાક સુધી તેઓ રૂમમાં ભાગ દોડ ચાલતી રહી અને આખરે ભાભીએ ના જ પાડી હતી પણ હવસખોર દિયરે જબરજસ્તી સમાગમ કર્યું હતું અને ત્યારબાદ તેને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ કહેવામા આવ્યું છે કે આ હવસખોર દિયરે તેની હાલત ખરાબ કરી નાખી હતી અને વિધવા ભાભીને ઉભું થવામાં પણ તકલીફ પડતી હતી પણ બાદમાં તેનો દિયર ત્યાંથી ભાગી છૂટ્યો હતો આ ઘટના હરિયાણાના પલવાલમાં એક દિયરે તેની વિધવા ભાભીને ઘણા દિવસોથી વાસનાનો શિકાર રાખ્યો હતો તેવું પણ કહેવામાં આવ્યું છે

અને ત્યારબાદ સ્થાનિકીકરણના ડરથી પહેલા આ વિધવા ભાભી મૌન રહી હતી પણ જ્યારે તેને દ્વેષપૂર્ણ ન માનવામાં આવ્યો ત્યારે પીડિતા પોલીસ પાસે ગઈ અને તેણે પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું અને તેના હવશખોર દિયરે જે કૃત્ય કર્યું હતું તેને વિષે જણાવવામાં આવ્યું હતું અને તેમજ કહેવામા આવ્યું છે કે જેમાં હાલના તબક્કે પોલીસે પીડિતાની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની શોધખોળ શરૂ કરી છે અને તેના વિશેની જાણકારી મેળવી લીધી છે.ત્યારબાદ કહેવામા આવ્યું છે કે પલવલમાં આ પીડિતાએ પોલીસને જણાવ્યું કે તે વિધવા મહિલા છે અને તે ઘરમાં એકલી જ રહે છે

તેના સસરા પણ નથી અને તેની સાસુનું પણ થોડા દિવસ પહેલા મુત્યુ થઈ ગયું હતું અને તેનો દિયર એકલો જ હતો પણ તે બીજ ઘરમાં રહેતો હતો પણ ત્યારબાદ અચાનક જ તેના દિયરે ઘરે જબરજસ્તી પ્રવેશ કર્યો અને બળાત્કારની ઘટનાને અંજામ આપ્યો છે તેવું પ્રકાશમાં આવ્યું છે અને તેની સાથે જ કહેવામા આવ્યું છે કે આ પીડિતાનું કહેવું છે કે આ પહેલા પણ આરોપી તેની સાથે ઘણી વખત અને વારંવાર આવી શરમજનક કૃત્યો કરી ચૂક્યો છે પણ તેને શરમના કારણે આવું કંઈ પણ જાહેરમાં બહાર પાડ્યું ન હતું અને તેને તેના દિયરે ધમકી પણ આપી હતી માટે આ મહિલા કઈ કરી શકી ન હતી.