પતિ વગરજ પત્ની થઈ ગઈ પ્રેગ્નેન્ટ,સામે આવ્યું એવું કારણ જે જાણી તમે પણ ચોંકી જશો….

0
368

એક એવો કિસ્સો સામે આવ્યો છે જે જાણ્યાં બાદ ભલભલા ચોંકી ઉઠ્યા છે આવો જાણીએ આ કિસ્સા વિશે.પોલીસની કામગીરી પર આક્ષેપ કરી પોલીસ સ્ટેશન માથે લેતા આ મહિલા વિરુદ્ધ પોલીસે પોતાની ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.સુરતમાં દંપતી વચ્ચેના ઝઘડામાં મહિલા પોલીસ મથકમાં કાઉન્સિલીંગ સમયે પરિણીત મહિલાએ હોબાળો મચાવ્યો હતો.પોલીસ કર્મચારીએ મહિલાને સવાલ કર્યો હતો કે, પતિ સાથે શારિરીક સબંધ નહીં હોવા છતા પોતે ગર્ભવતી કેવી રીતે બની? આ સવાલ પૂછતાની સાથે આ મામલે સ્પષ્ટતા કરવાને બદલે મહિલા ઉશ્કેરાય ગઇ હતી અને પોલીસ પર આક્ષેપ સાથે હંગામો મચાવ્યો હતો.

પોલીસની કામગીરી પર આક્ષેપ કરી પોલીસ સ્ટેશન માથે લેતા આ મહિલા વિરુદ્ધ પોલીસે પોતાની ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.સુરતના વરાછા યોગીચોકના સહજાનંદ હાઇટ્સમાં રહેતા શૈલેષ માવાણીએ વર્ષ 2016માં તેજસ્વીની વૈકંઠે ઢાડે સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. તેમને હાલમાં 3 વર્ષની પુત્રી છે.છેલ્લા બે વર્ષથી પતિ-પત્ની વચ્ચે મનમેળ નહીં રહેતા તેઓ વચ્ચે રોજ ઝઘડા થતા હતા. જોકે પતિ લોકડાઉન સમયે પોતાના ભાઈ સાથે પત્ની અને બાળકીને મૂકીને વતન જતો રહ્યો હતો. જેને કારણે  પરિણીતાને પોતાનું અને બાળકીનું ભરણપોષણ કરવું મુશ્કેલ પડતુ હતુ.જેથી પરિણીતા તેજસ્વીનીએ ગત તા. 23ના રોજ, મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ શૈલેષ માવાણી અને જેઠ સંજય માવાણી વિરૂધ્ધ અરજી કરી હતી.

આ અરજીની તપાસ અંતર્ગત મહિલા પોલીસ સ્ટેશન દ્વારા તારીખ  24ના રોજ જેઠ સંજયનું નિવેદન નોંધ્યું હતું. જેમાં પતિ સુરતમાં કામધંધો નહીં મળતા વતનમાં રહી ચાલી ગયેલ હોવાનું જાણકારી આપી હતી. જેને લઈને આજે પરિણીતાના પતિને વતનથી આવતા શૈલેષને નિવેદન નોંધવા બોલાવ્યો હતો.તેજસ્વીની પતિ શૈલેષ સાથે રહેવા તૈયાર હોવાનું પોતાનું નિવેદન નોંધાવ્યું હોવાથી પોલીસે સમાધાન થાય.

સાથે રહે તે ઉદેશથી પતિ-પત્ની વચ્ચેના મતભેદ દૂર કરવા માટે બંનેનું કાઉન્સિલીંગ શરૂ કર્યુ હતું. જે દરમિયાન પત્ની સાથે છેલ્લા દોઢ વર્ષથી શારિરીક સબંધ નહીં હોવા છતા તેજસ્વીનીએ થોડા સમય અગાઉ ગર્ભ ધારણ કર્યો હતો.તેનો સારવારનો 80 હજારનો ખર્ચ ચૂકવ્યાનું શૈલેષે જણાવ્યું હતું.જોક આ બાબતે મહિલાને પોલીસે સ્પષ્ટતા કરવાનું કહેતા પરિણીતા તેજસ્વીનીએ ગાળાગાળી શરૂ કરી દીધી અને તમે ફરિયાદીની સાથે રહેવાને બદલે સામાવાળાના પક્ષે વાત કરો છો તમને કાઉન્સિલીંગની કોઇ સત્તા નથી એમ કહી હોબાળો મચાવ્યો હતો.

પોલીસ સ્ટેશનનો અન્ય સ્ટાફ દોડી આવતા તેમને પણ અપશબ્દો ઉચ્ચારી પોલીસ સ્ટેશન માથે લેતા છેવટે પોલીસે પરિણીતા તેજસ્વીની વિરૂધ્ધ પોલીસ કમિશનરના જાહેરનામા ભંગનો અને પોલીસની કાયદેસરની ફરજમાં રુકાવટનો ગુનો દાખલ કર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આવો એક બીજો કિસ્સો પણ બન્યો હતો જેમાં કોન્ડમ નો ઉપયોગ કરવા છતાં પત્ની પ્રેગ્નન્ટ થઈ હતી.તમને એટલું તો ખબર જ હશે કે કોન્ડોમ પેહરી ને કરવામા આવેલ સમાગમ થી સ્ત્રી પ્રેગ્નેન્ટ થઈ શકતી નથી તેવાંમાં જો તમને કોઈ એવું કહે કે એક યુવક બે કોન્ડમ પેહરી ને સમાગમ કરે છે અને તે યુવતી ગર્ભવતી થઈ જાય તો તમે ને કેવું લાગે આ કિસ્સા માં તમે કેસો કે આવું થઈ જ ન શકે પરંતુ મિત્રો આ વાત સાચી છે.

આજનો જે કિસ્સો છે તેમાં આવુજ થયું છે.દુનિયામાં દરેક શખ્સ પોતાની શોપિંગ દરમ્યાન ખિસ્સાનો ખ્યાલ રાખીને સારી વસ્તુઓની ખરીદી કરવાનો વિચાર કરતો હોય છે.અને જ્યારે મામલો સ્વાસ્થય સાથે જોડાયેલો હોય ત્યારે માણસ પૈસાનો વિચાર કરતો નથી.પરંતુ જો તમે પૈસા પૂરા આપો પરંતુ ક્વોલિટી ન મળે કંપની ઘણી વખત ક્વોલિટી ઈશ્યું હોવાને કારણે કસ્ટમરનાં ખરીદેલા સામાને રિપ્લેસ કરે છે.તો ઘણી વખત ચીજોનો વપરાશ થયા પછી તે ડિફેક્ટેડ હોવાનું ખબર પડે ત્યારે નુકશાનની પણ ભારપાઈ થી શકતી નથી.આજે જે કિસ્સો બન્યો છે તેમાં આ કંપની એ ક્વોલિટી સાથે છેડછાડ કરી હોય નો મામલો સામે આવ્યો છે.

આવો જાણીએ આ સમગ્ર બાબત શા માટે આટલી વાઈરલ થઈ શુ હતું આ સમગ્ર બાબત જહેજિઆંગ પ્રાંતમાં રહેવા વાળા એક કપલે ગર્ભના ધારણ થાય તો માટે કોન્ડમનો ઉપયોગ કર્યો હતો.પરંતુ નિરોધમાં છિદ્ર હોવાને કારણે મહિલા ગર્ભવતિ બની ગઈ હવે કપલે નિરોધ બનાવવા વાળી કંપની પર કેસ કરવાનો નિર્ણય કર્યો છે. વાંગ અને તેમની પત્ની બે બાળકોનાં માતા પિતા છે તેઓ હજુ બાળક ઈચ્છતા નહોતા.

તેથી વાંગે તેમની પત્ની સાથે સંબધ બનાવતી વખતે કોન્ડમ એટલેકે નિરોધનો ઉપયોગ કર્યો હતો. પરંતુ તેનાં વપરાશ કર્યા પછી જાણવા મળ્યું કે તે કોન્ડમમાં છિદ્ર હતું.જોકે તમે કહેશો કે એક ઉપર એક હતો તો પછી એક છિદ્ર હોય તો બીજો તેને રોકી શકે છે ને.પરંતુ અહીં તો બંને કોન્ડોમ માં છિદ્રો નિકળ્યા હતાં.આ છિદ્ર વિશે જાણ્યા પછી મિસ્ટર વાંગે પોતાની પત્નીને ગર્ભનિરોધક ગોળીઓનું પણ સેવન કરાવ્યું હતું.હદતો ત્યારે થઈ જ્યારે ફરીથી સંભોગ કર્યો ત્યારે આ કોન્ડમનાં કારણે તેમની પત્ની ગર્ભવતી બની ગઈ હતી.પરંતુ અહીં તો બંને કોન્ડોમ માં છિદ્રો નિકળ્યા હતાં.

આ છિદ્ર વિશે જાણ્યા પછી મિસ્ટર વાંગે પોતાની પત્નીને ગર્ભનિરોધક ગોળીઓનું પણ સેવન કરાવ્યું હતું.હદતો ત્યારે થઈ જ્યારે ફરીથી સંભોગ કર્યો ત્યારે આ કોન્ડમનાં કારણે તેમની પત્ની ગર્ભવતી બની ગઈ હતી.આ ઘટના પછી પહેલા તો વાંગે મેડિકલ શોપ પર નકલી કોન્ડમ વેચવાનો આરોપ લગાવ્યો હતો.પરંતુ મેડિકલ શોપના માલિકે દલીલ કરી હતી કે તેઓ ડીલરથી માલ ખરીદે છે.તેમાં તેની કોઈ ભૂલ નથી.ખાસ કરીને આ સમગ્ર બબાતની વાત આગળ ને આગળ વધતી ગઈ ત્યારે હવે મામલો વધુ ને વધુ આગળ ચાલવા લાગ્યો અને અદાલાત સુધી આવી ગયો.ઘટનાં ફેલાતા ફેલાતા એટલી બધી ફેલાઈ ગઈ કે આ ઘટના અદાલત સુધી આવી ગઈ.

જ્યારે અદાલતમાં કંપની વિરુદ્ધ કેસ કર્યા પછી વાગંને કંપની તરફથી પૈસા પરત મળી રહ્યા ત્યારે તેમણે આ ઓફરને ફગાવી દીધી હતી.વાંગનું કહેવું છે કે એબોર્શનનાં કારણે બન્ને ઘણું વધારે માનસિક પરેશાની થઈ છે.જો કે આ મામલામાં કઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ તે વેચાયેલા કેન્ડમનાં બચેલા પેકની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.જો કોન્ડમનાં વેચાયેલા પેકમાં હોલ મળે છે તો વાંગની અરજી પર સુનાવણી થઈ શકે છે. નહીતો તેની અરજીને ફગાવી દેવામાં આવશે.મિત્રો આ કિસ્સો ઘણું બધું શીખવે પણ છે માટે કોઈપણ વસ્તુ નો ઉપયોગ કરતાં પેહલાં તેને તાપાસવું જરૂરી છે નહીં તો પરિણામ કંઈક અલગજ આવી શકે છે.