પતિથી માતા ના બની શકી પત્ની,વંશ જાળવી રાખવા સસરાએ ભર્યા એવાં પગલાં કે જાણી ચોંકી જશો.

0
284

જાણે કે આ દિવસોમાં મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓમાં તેજી જોવા મળી રહી છે અને એવો કોઈ દિવસ નથી જ્યારે દેશના ઘણા ખૂણાથી મહિલાઓ પર અત્યાચારના બનાવો બનવાના સમાચાર મળતા નથી. અને જુલમ ક્રૂરતા અને ક્રૂરતાની મર્યાદાને પણ વટાવી જાય છે અને બળાત્કાર અને ખાસ કરીને સામૂહિક બળાત્કારના બનાવો હવે સામાન્ય બન્યા છે.મિત્રો આજકાલ જો જોવા જઈએ તો ઘણાબધા કિસ્સાઓ સામે આવ્યા છે જે આપણા સમાજ ઉપર ખરાબ પ્રભાવ પાડે છે.

પરંતુ મિત્રો આવા કિસ્સામા રોક લગાવી નથી શકતા અને દરરોજ આવા કિસ્સાઓ બનતા જ હોય છે મિત્રો તે આપણા માટે ખુબજ આઘાત જનક સાબિત થાય છે મિત્રો આવા ઘણાબધા કિસ્સાઓ છે જેવા કે ગેંગરેપ બળાત્કાર અપહરણ મર્ડર, કોઇને પૈસા માટે કોઈની ઉપર અત્યાચાર કરવો મિત્રો આવા ઘના બધા કિસ્સા ઓ ખુબજ મોટા પ્રમાણમા વધવા લાગ્યા છે અને આપણે ઘણીવાર આવા કિસ્સાઓ વિશે સાંભળવા મળે છે મિત્રો આજે તમને એક એવો જ કિસ્સો જણાવવા જઇ રહ્યા છે તમે જાણીને હેરાન થઈ જશો.

મિત્રો આ ઘટના રાજસ્થાનના જયપુરમાંથી સામે આવી છે ત્યાં સમાજમાં આવા ઘણા દાખલા છે કે જ્યાં પત્નીઓ માતા ન બની શકતાં હોવાથી તેમને છોડી દેવામાં આવતી હોય છે અને ઘણી વાર લોકો બાળક મેળવવા માટે લગ્ન પણ કરે છે તેમજ જોકે સંતાન મેળવવામાં સક્ષમ લોકો હવે આઇવીએફ અથવા સરોગસીથી માતા બની રહ્યા છે પરંતુ દરેક વ્યક્તિ માટે આ કરવું શક્ય નથી હોતું અને જે મહિલાઓ માતા બની શકતી નથી તેમના માટે પતિ તેમ જ કુટુંબની વર્તણૂક એમની તરફ બદલાવા લાગે છે.

મિત્રો આ સમાજ એવી મહિલાઓને ધ્યાનમાં લેતી નથી કે જેઓ સંતાન ન આપી શકે છે તેમજ તે તેમને અપશુકનયન કહેવામાં આવે છે અને તેનાથી દુરી બનાવી લે છે અને તાજેતરમાં અમૃતસરથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે અને આશ્ચર્યજનક છે કે અહીં એક મહિલા તેના સસરાના સંતાનની માતા બનશે. કારણ કે એક પુત્રની ગેરહાજરીમાં મહિલાએ તેના સસરા સાથે સંબંધ બનવ્યો હતો અને આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે પતિને ખબર પડી કે તે ક્યારેય પિતા નહીં બની શકે.

મિત્રો ત્યારે તેની પત્ની માતા કેવી રીતે બની બાળકના જન્મ પછી તે તેના પિતાનો ડીએન ચેક કરાવ્યો ત્યારે માલુમ પડ્યું કે સસરાએ પુત્રવધુ સાથે શારીરિક સબંધ બાંધ્યા છે અને ત્યારબાદ પુત્રએ પિતાને તેની પત્નીને સોંપી દીધી હતી અને એક દિવસ જ્યારે પતિ ઘરે ન હતો ત્યારે પત્ની તેના 35 વર્ષીય સસરા પાસે ગઈ અને તેની સાથે સુઈ ગઈ અને તે દિવસે બંને વચ્ચે પહેલીવાર શારીરિક સબંધ બાંધ્યા હતા અને હવે આવું રોજ થાય છે જેના કારણે મહિલા ગર્ભવતી બની ગઈ હતી.

જ્યારે મિત્રો આવો જ એક બીજો કીસ્સો સામે આવ્યો છે જ્યા તારો પતિ નામર્દ છે એમ કહી દીકરી સમાન વહુને સંબંધ બાંધવા સસરાએ દબાણ કરતાં પરિણીતાએ ઘર છોડવાની નોબત આવી છે. સસરાનાં કરતૂત અંગે પરિણીતાએ પતિને જાણ કરી તો તેણે પત્નીને જ મારઝૂડ કરી માનસિક ત્રાસ આપતો હતો અને આટલેથી ન અટકી તેણે સોસિયલ મિડીયા પર પત્ની વિશે ગંદી કોમેન્ટ લખીને બદનામ કરી છે.

મિત્રો ખટોદરા પોલીસે પતિ, સસરા, પતિનો મિત્ર સહિત 4 જણા સામે દહેજ, છેડતી અને આઈ ટી એક્ટની કલમો મુજબ ગુનો નોંધ્યો છે અને વહુ પર સસરાએ દાનત બગાડીને તેણીને એવું કહ્યું કે તારો પતિ નામર્દ છે તેનાથી કશું નહિ થાય એમ કહી શિક્ષિકા સાથે સંબંધ બાંધવા દબાણ કરતો હતો અને સસરાની આવી હરકતો બાબતે પતિને વાત કરી તો પતિ તેણીને માર મારી માનસિક ત્રાસ આપી હેરાન કરતો હતો અને ઉપરથી પતિએ પત્નીના વોટસએપની ડીપી અને સ્ટેટસ પર ગંદા ફોટા અને લખાણો લખી તેણીને બદનામ કરી નાંખી.

મિત્રો આ સાથે તેનું ફેસબુક એકાઉન્ટ હેક કરી નવું ફેસબુક એકાઉન્ટ બનાવી પરિણીતા ની અટક બદલી ઓપરેટ કરતો હતો અને ગરબા કલાસીસમાં પણ પરિણીતાના પતિના મિત્રએ મોબાઈલ પર વિડીયો શૂટિંગ ઉતારી તેણીનો પીછો કરતો હતો અને જ્યારે સોનીયા નામની મહિલા પતિના મોબાઈલ વોટસએપ પર ગંદા મેસેજ મોકલી છુટાછેડા લેવા દબાણ કરતી હતી. પતિ-સસરાની આવી હરકતોથી કંટાળીને પરિણીતા તેના પિયર ચાલી આવી હતી.

આજકાલ આવા નાના મોટા કિસ્સા ખૂબ જ પ્રમાણમાં વધી રહ્યા છે અને તેવો જ એકકિસ્સો અહીંયા હું તમને જણાવવા જઈ રહ્યો છુ જેમાં અમદાવાદની એક યુવતીએ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને ચોકાવનારો આક્ષેપ કર્યો છે અને આ યુવતીએ જણાવ્યું છે કે તેના સસરા તેના પર બળાત્કાર ગુજારી તેની સાથે પરાણે સેક્સ માણતા હતા અને તેથી જ તે પતિ સાથે અલગ રહેવા આવી હતી પણ તેમજ છતાં આ હવસખોર સસરાએ આ સિલસિલો રોક્યો નથી અને તે મારી સાથે પરાણે સેક્સ માણે છે.

ત્યારબાદ એવું પણ કહેવામાં આવ્યું છે કે સસરા હવે પૌત્રને રમાડવાના બહાને પતિ ઘરે ના હોય ત્યારે આવે છે અને તેની સાથે પરાણે સેક્સ માણીને પરાણે બળાત્કાર ગુજારે છે તેવું કહેવા માં આવી રહ્યું છે અને તેની સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે આ યુવતી તેના સસરાથી કંટાળી ગઈ છે અને મેં મારા પતિ અને સાસુને પહેલાં પણ આ અંગે ફરિયાદ કરી હતી પણ ત્યારબાદ આ ઉલટાનું એ લોકો મેન મારઝૂડ કરે છે અને તેમજ છૂટાછેડા આપી દેવાની ધમકી આપીને બધું સહન કરવા માટે કહેવામાં આવ્યું છે.

તેમજ આ કિસ્સો વાડજના અખબારનગર વિસ્તારમાં રહેતી 35 વર્ષની પરિણીત યુવતીનો છે અને તેમજ તે પોતાની આપવિતી વર્ણવતી ફરિયાદમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જ્યાં વર્ષ 2003માં તેનાં લગ્ન થયાં પછી પણ તે એક વર્ષમાં તેને પુત્ર અવતર્યો હતો અને ત્યારબાદ તેના સસરા આવું કાર્ય કરતા હતા પણ જો કે પુત્રનો જન્મ થયા બાદ તેના સસરા વારંવાર તેને પોતાની સાથે શરીરસુખ માણવાની વાત કર્યા કરતા હતા અને તે ના પાડતી હોવા છતાં તે તેની સાથે સેક્સ માણતા હતા.

તેવી જ રીતે કહેવામાં આવ્યું છે કે થોડાક દિવસો સુધી જ તેણે આ વાત સામે આંખ આડા કાન કર્યા ને સસરાની વાત ના માની હતી પણ તેનો સસરો કાયમ માટે તેની સાથે અડપલાં કર્યા કરતો હતો અને પછી સસરાની સેક્સની માગણી વધતાં જ પતિ-સાસુને વાત કરતાં બન્નેએ ઝઘડો કરીને તેને માર મારવાનું શરૂ કર્યું હતું અને ત્યારબાદ તેઓ ખૂબ જ ઝઘડ્યા હતા અને એવામાં જ આ લોકો થાકીને આ યુવતીએ પિયરમાં જાણ કરતાં તેના પિતાએ સસરાને સમજાવ્યા હતા અને ત્યારબાદ જેના કારણે જ સસરા થોડા દિવસ શાંત રહ્યા હતા પણ પછી તેઓ પોતાની જાત પર આવી ગયા હતાં.

જ્યારે એવું પણ કહેવામાં આવતું હતું કે જ્યાં એક દિવસ એકલતાનો લાભ લઈને સસરાએ તેને પોતાની હવસનો શિકાર બનાવીને પરાણે સેક્સ માણ્યું હતું અને ત્યારબાદ તેના સસરાએ બળજબરીપૂર્વક બળાત્કાર ગુજારવાનું શરૂ કર્યું હતું પણ જ્યારે પુત્રવધૂના ના કહ્યા હોવા છતાં પણ તેનો સસરો માણ્યો ન હતો અને તેમજ પોતાનો પતિ તથા સાસુ બંને સસરાની આ હવસખોરી સામે આંખ આડા કાન કરતાં હતાં ને ફરિયાદ કરતાં માર મારતાં હતાં પણ એવામાં તેનો સસરો હવસખોર હતો અને જે કાયમ માટે પોતાના પપૌત્રને રમાડવાના બહાને તેની સાથે સેક્સ માણવા માટે જતો હતો.

ત્યારબાદ આવી જ રીતે આ સાસુ અને સસરા બંને એક સાથે પાંચ વર્ષ સુધી રહ્યાં હતા અને ત્યારબાદ તે આ સમય દરમિયાન સસરાએ તેને વારંવાર હવસનો શિકાર બનાવી હતી અને તેવામાં જ કહેવામાં આવ્યું છે કે આ પછી તેણે જીદ કરતાં જ અલગ રહેવા માટે જતા રહ્યા હતા અને ત્યારબાદ પતિની ગેરહાજરીમાં જ આ પૌત્રને રમાડવાના બહાને આવીને સસરા બળાત્કાર ગુજારતા રહ્યા હતા અને તેઓને કાયમની આ ટેવ પડી ગઈ હતી તેમજ જ્યારે પતિ ના હોય ત્યારે સસરા ઘરે આવીને તેને હવસનો શિકાર બનાવતા હતા અને તેની સાથે સેક્સ માણતા હતા.

મિત્રો તેવી જ રીતે જ્યારે આ ફરિયાદમાં આ પરિણીતાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે તે બે દિવસ પહેલાં પણ તેના સસરાએ તેના પર બળાત્કાર કરતાં તેણે પતિને કહેતાં તેના પતિએ છૂટાછેડા લેવા માટે ઝઘડો કરીને માર માર્યો હતો અને તેની સાથે તે કાયમ માટે આવું કરતો હતો પણ તેનો સસરો કાયમ તેંના પપૌત્રને રમાડવાના બહાને આવીને સેક્સ માનતો હતો અને એવામાં જ આ વાડજ પોલીસે જણાવ્યું હતું કે આ પરિણીતાની ઘરેલું હિંસા અને શારીરિક શોષણ અંગેની ફરિયાદ અંગે ઊંડાણભરી તપાસ હાથ ધરાઈ છે અને આગળની કાર્યવાહી ચાલુ જ છે.

મિત્રો આવો જ એક બીજો કીસ્સો સામે આવ્યો છે જ્યા વંશ વધારવાની ઘેલછા અને લોકોને છેતરવા આજના સમાજ માટે એક સામાન્ય વાત બની ગઈ છે. પરંતુ એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સાંભળતા જ તમે ડઘાઈ જશો. જેમાં એક સસરાએ જ પોતાની પુત્રવધુ પર લગ્નના 5 દિવસમાં જ બળાત્કાર કર્યો હતો કારણ કે તેને પોતાનો વંશ વધારવો હતો એટલું જ નહીં આ બળાત્કારની ખબર તેના પતિ અને સાસુને પણ હતી.

સમાજને શર્મસાર કરતી આ ઘટના બીજે ક્યાંયની નહીં પરંતુ અમદાવાદની જ છે. જ્યાં વંશ વધારવા માટે સસરો જ હેવાન બની ગયો. પુત્રવધુ સાથે દોઢ વર્ષ સુધી આચર્યું દુસકર્મ. પરંતુ પુત્રવધુ સાથે મોબાઈલ પર પ્રેમલાપ કરવા જતા સસરાની કરતૂતનો ભાંડો ફૂટી ગયો હતો.

આ હેવાનિયત ભરી ઘટના અમદાવાદ પૂર્વની છે. જ્યાં માનસિક રીતે અસ્થિર 22 વર્ષિય યુવતીના લગ્ન એક વિકલાંગ યુવક સાથે થયા હતા. લગ્નના બીજા જ દિવસથી સસરાની નજર પુત્રવધુ પર હતી. કારણ કે મહિલાનો પતિ વિકલાંગ હતો અને વંશ વધારવા માટે સક્ષમ નહોતો. આ જ સ્થિતિનો લાભ ઉઠાવીને સસરાએ લગ્નના 5 માં દિવસથી તેની સાથે બળાત્કાર કરવાનું શરૂ કરી દીધું હતું. મહિલાએ વિરોધ કર્યો તો તેનો પતિ, સાસુ અને સસરો મારી નાખવાની ધમકી આપતો હતો.

હદ તો ત્યારે થઈ જ્યારે આ યુવતીએ પોતાના પિયરમાં પણ સસરાની કરત વિશે જાણ કરી. છતાં પણ તેઓએ વાત ન માની. પરંતુ થોડા દિવસ પહેલા યુવતી તેના પિયર આવી. આ દરમિયાન સસરાને પ્રેમલીલા યાદ આવી અને પુત્રવધુને ફોન કરી પ્રેમલાપ કરવા ગયા. જે પ્રેમલીલાની વાતોને યુવતીએ પોતાના ફોનમાં રેકોર્ડ કરી લીધી અને સસરાની હેવાનિયતનો ભાંડો ફૂટી ગયો.

પોલીસના જણાવ્યા પ્રમાણે, 61 વર્ષના સસરાએ લગ્નના 5માં દિવસે જ યુવતી સાથે જબરદસ્તી સંબંધ બાંધ્યો હતો. જેમાં તેના પતિ અને સાસુને પણ હાથ હતો.સાસુ અને પતિએ યુવતીને હેરાન કરવાની પણ શરૂઆત કરી દીધી હતી. અને બીજા કોઈને નહીં કહેવા ધમકી પણ આપી.માનસિક અસ્થિર હોવાથી યુવતી શોષણનો ભોગ બનતી રહી. જોકે અંતે આ હેવાનિયતનો ભાંડો ફૂટતા અને પિયરના લોકોનો સાથ મળતા યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. જે બાદ પોલીસે સાસુ, સસરા અને પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

એક વાત તો સ્પષ્ટ છે કે, સમાજમાં આ પ્રકારના કિસ્સાઓ ખુબ વધી રહ્યા છે. જેના કારણે યુવતીઓ હવે ખુદને સાસરીયામાં પણ સુરણક્ષિત નથી મહેસૂસ કરતી. જોકે આ ઘટનામાં મહિલા પોલીસે આ ત્રણેય આરોપીની ધરપકડ કરી સસરા અને પુત્રવધુની મેડિકલ તપાસ કરાવી છે. આ ઉપરાંત યુવતી પાસેથી સસરાની પ્રેમલીલાના પુરાવા મેળવી એફએસએલમાં મોકલી આપ્યા છે. શરૂ કરી. પરંતુ આવા હેવાન લોકોના કારણે આખો સમાજ બદનામ થાય છે.