પતિ પત્ની ને મિત્ર સાથે શારીરિક સબંધ બનાવા માટે દબાણ આપતો હતો,પત્ની એ કર્યું એવું કે…

0
553

મિત્રો કેટલાક કિસ્સા હોય છે કે પત્ની કોઈ અન્ય પુરુષ સાથે શારીરિક સબન્ધ બનાવતી હોય છે અને અમુક કિસ્સા માં તો પરિવાર ના સદસ્ય જોડે તો મિત્રો આજે અમે એક કિસ્સા વિશે જણાવા જઇ રહ્યા છે જેમાં પત્ની પતિ ના મિત્ર સાથે શારીરિક સબંધ બનાવે છે તો ચાલો મિત્રો જાણીએ.લગ્ન બાદ પત્નીને શારીરક સુખ આપી ન શકનારા પતિએ તેના મિત્ર સાથે સંબંધ બાંધવા પત્ની પર દબાણ કર્યું હતું.

તે સિવાય સાસરીયાઓએે રૃ. ૨૦ લાખ દહેજ પેટે માંગી પરણિતાને શારીરિક અને માનસિક ત્રાસ આપીને જાનથી મારી નાંખવાની ધમકી આપીને ઘરમાંથી કાઢી મુકી હતી. મહિલા (પુર્વ) પોલીસ સ્ટેશનમાં આ અંગે પતિ, સાસુ, સસરા અને અન્ય સંબંધીઓ વિરૃધ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ આદરી છે.આ બનાવની વિગત મુજબ શાહઆલમ વિસ્તારમાં રહેતી ૨૩ વર્ષીય યુવતીના લગ્ન ૨૦૧૭ માં મિરઝાપુરમાં રહેતા યુવક સાથે થયા હતા.

તે પહેલા સગાઈ વખતે મકાન માટે પૈસાની જરૃર પડતા યુવતીના પિતાએ રૃ. ૧૦ લાખ રોકડા યુવકને આપ્યા હતા. લગ્ન બાદ પરણિતા પતિના સંયુક્ત કુટુંબમાં રહેવા ગઈ હતી.લગ્નની પ્રથમ રાત્રિએ જ પતિએ તેને શારીરિક તકલીફ હોવાનું કહ્યું હતું. મારે તારી સાથે લગ્ન કરવા ન હતા પરંતું કુટુંબના સભ્યોએ જબરજસ્તીથી મારા લગ્ન કરાવ્યા છે. હાલમાં મારી દવા ચાલુ છે અને આ વાત કોઈને કરીશ તો હું આપાઘાત કરી લઈશ,

એમ તેણે પત્નીને કહ્યું હતું.બીજીતરફ સાસરીયાઓ પરણિતાને નોકરાણીની જેમ ઘરકામ કરાવીને મારઝુડ કરતા હતા. તે સિવાય સાસુ સસરા તેમના પુત્ર માટે બાઈક અને મોટા પુત્ર માટે નવી રિક્ષા અને ૨૦ લાખ દહેજ પેટે માંગણી કરવા લાગ્યા હતા. પરણિતાની શાહીબાગ વિસ્તારમાં રહેતી બે નણંદ પણ અવારનવાર આવતી હતી અને ત્રાસ આપતી હતી.પરણિતાએ તેના પતિની શારીરિક તકલીફ અંગે સાસરીયાને જાણ કરતા તેમણે અમને બધી ખબર છે

અને અમારા છોકરાના એક વખત લગ્ન કરાવવા હતા, એમ સંભળાવી દીધું હતું. એટલું જ નહી સસરાએ મારો છોકરો નહી તો હું છું ને તને સંભાળી લઈશ.એમ કહી પરણિતા પર ખરાબ નજર રાખી ચેનચાળા કરતા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.તે સિવાય પતિએ કહ્યું હતું કે તું મારા મિત્ર સાથે સંબંધ રાખ અને તેનાથી જે બાળક થશે તેને આપણા બાળક તરીકે ઊછંરીશું. પત્નીએ વિરોધ કરતા પતિ મારઝુડ કરતો હતો.

બાદમાં સાસરીયાઓએ તેમના પુત્રની દવા માટે બે લાખ પિયરમાંથી લઈ આવવા કહીને પરણિતાને ઘરમાંથી હાંકી કાઢી હતી.ત્યારબાદ મિત્રો આવો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં વારંવાર પતિ સાથે સંભોગ કરવાથી કંટાળી ગયેલ પત્નીએ પતિ ના જ મિત્ર સાથે સંભોગ કરવાનું વિચાર્ય,અને સંભગો દરમિયાન પત્નીની એવી હાલત થઈ તો ચાલો મિત્રો જાણીએ.આપણા દેશમાં અને અન્ય દેશોમાં પણ લગ્ન કરવા માટેના રિતીરીવાજો અલગ અલગ હોય

અને દરેક વ્યક્તિ આ લગ્નના રીતરિવાજ વિશે જાણતા જ હોય છે.અમુક રીતરિવાજો એવા હોય છે કે જે લગ્ન કર્યા બાદ પતિ-પત્નીએ પરિવાર સમક્ષ કરવાના થતા હોય છે.લગ્નની પહેલી રાત પતિ પત્ની એકબીજાની સાથે હોય છે.પરંતુ જો આ રાતે જ કોઈ વ્યક્તિ આપણ ને દગો આપે તો કેટલું દુઃખ થાય.સુહાગરાતના દિવસે જ પતિ પત્નીની સામે ન હોય તો કેટલું દુઃખ થશે.દરેક વ્યક્તિને પોતાના લગ્ન પછી સુહાગરાત માટે ઉત્સુક હોય પરંતુ અમુક લોકો ને આ સુહાગરાત એક શીખ પણ આપતી જાય છે

અમે તમને આવાજ કેટલા વ્યક્તિઓના પ્રશ્નોનું નિરાકરણ જણાવી તો ચલો જાણીએ.પ્રશ્ન:હું એક ૩૦ વર્ષની એક યુવતી છું અને મારા લગ્ન થઈ ગયા છે જે સાથે મારા પતિ ની મારી ઉંમર ૩૨ વર્ષની છે અને અમારા લગ્નને ૮ વર્ષ થઈ ગયા છે આ લગ્નજીવનમાં અમારે બે બાળકો પણ છે અને અમારું લગ્નજીવન ખૂબ જ સુખી છે.મારા પતિના એક મિત્ર છે જે અમારા ઘરની બાજુમાં જ રહે છે અને એમના પણ લગ્ન થઈ ગયા છે અને તેમની ઉંમર ૩૭ વર્ષ છે અને તેમની પત્ની ની ઉમર ૩૪ વર્ષ છે

અમે ચારેય એક વાર એવો નિર્ણય લીધો કે આપણે આપણા જીવનસાથીની અદલાબદલી કરી ને સમાગમ કરીએ અને આવુ ઘણી વખત કર્યું છે અને આમ કરવું અમને ચારેય ને ગમે છે. અમને અમારી જાતિય જિંદગીમાં એકના એક પાર્ટનરથી કંટાળો આવે છે. તો શું આવું કરવું યોગ્ય ગણાશે અમને યોગ્ય જવાબ આપવા વિનંતી.જવાબ,લગ્ન એક પવિત્ર સબંધ માનવામાં આવે છે અને લગ્ન કરતી વખતે પતિ પત્ની અગ્નિ સમક્ષ એકબીજાને સાત વચનો પણ આપે છે

પરંતુ પહેલાના જમાનામાં આપણે ત્યાં લગ્નની પ્રથા જ નહોતી.ગમે તે વ્યક્તિ ગમે તે જોડે જઈ શકતી લગ્નની પ્રથા શ્વેતકેતુ ઉદ્દાલકે શરૂ કરી.એકવાર શ્વેતકેતુ તેની માતા અને પિતા ઋષિ ઉદ્દાલક જોડે બેઠા હતા એ વખતે એક બ્રાહ્મણ આવ્યા અને શ્વેતકેતુની માતાને પોતાની સાથે આવવા કહ્યું અને શ્વેતકેતુની માતા સ્વેચ્છાથી એ બ્રાહ્મણ જોડે ગયા.શ્વેતકેતુને આ પસંદ ન પડયું અને તેણે પિતાને પૂછ્યું, આ શું છે ઋષિ ઉદ્દાલકે કહ્યું આ ગોધર્મ છે

ગમે તે વ્યક્તિ ગમે તેની જોડે સ્વેચ્છાથી જઈ શકે છે.શ્વેતકેતુને આ પસંદ ન પડયું અને ત્યાર બાદ તેણે લગ્નની પ્રથા શરૂ કરી.ઈતિહાસમાં લગ્નની પ્રથા સમાજમાં સંજોગોવશાત્ બદલાયા કરે છે. તમને શું ગમે છે અને તમારે શું કરવું એ વિશેનો આખરી નિર્ણય તમારો જ હોઈ શકે,અલબત્ત નિર્ણય લેતાં પહેલાં મગજમાં રાખીને પછી નિર્ણય લેશો તો તમારા માટે હિતકર નીવડશે.આ ત્રણ આર છે રાઈટ, રિસપોન્સિબિલિટી અને રિસ્પેક્ટ.

તમારે કોની સાથે સમાગમ કરવો અને કોની સાથે ન કરવો એ નક્કી કરવાનો તમારો હક છે.પણ હકની જોડે જવાબદારી રહેલી છે અને જવાબદારી સાથે તમારે પોતાના પતિ પ્રત્યે સભ્યતા પણ રાખવી જોઈએ. આ ત્રણ આર જ તમારા લગ્ન જીવનનો મુખ્ય પાયો છે જો તમે આ ત્રણ આર સાથે ચાલો તો તમારા લગ્ન જીવનમાં કોઈ સમસ્યા ઉભી થશે નહીં

અને આ કાર્ય કર્યા પછી યોગ્ય માન અને આદર પોતાના માટે અને સામેવાળી વ્યક્તિ માટે સચવાવું આવશ્યક બની શકશે કે નહીં એ તમારા ઉપર આ ત્રણેય આર મગજમાં રાખીને પછી નિર્ણય લેશો તો મહદંશે એ નિર્ણય તમારા હિતમાં રહેશે.એક જ વ્યક્તિ જોડે, એક જ રીતે, એક જ સમયે, એક જ રૂમમાં સમાગમ યોજવાથી જરાક મોનોટોની આવે એ સ્વાભાવિક છે.પણ એ મોનોટોની દૂર કરવાના ઘણા રસ્તાઓ પણ ઉપલબ્ધ છે.જેવા કે એકબીજાને ઉત્તેજના પમાડે અને સમાગમમાં નવીનતા બક્ષે એવો આનંદયુક્ત વ્યાયામ.

આની વાત ઋષિ વાત્સ્યાયને કામસૂત્રમાં કરી છે અને એ જ વાતનું પુનરાવર્તન અમેરિકાના પ્રખ્યાત સેક્સોલોજિસ્ટ માસ્ટર્સ અને જોનસને કર્યું છે.સંભોગ પહેલાંની ગતિવિધિનો આનંદ અને તે મેળવવાની કળા એ ઘણીવાર કંટાળાજનક બનતાં જતાં લગ્નજીવનની ઉત્તમ અને અજોડ ચાવી સાબિત થઈ શકે તો તમારે આ પ્રકરણ બંધ કરી દો આ અને ઋષિ વતસ્યાયના જણાવ્યા મુજબ તમે સમાગમાં નવીનતા લાવો.