પતિની ગેરહાજરીમા પત્ની બાંધતી હતી પ્રેમી સાથે શારીરીક સબંધ,પરંતુ એક દિવસ પતિ જોઈ જતા કર્યુ એવુ કે….

0
196

મિત્રો ઘણા અજીબ કિસ્સા જોવા મડતા હોય છે જેમાં પત્ની અન્ય પુરુષ સાથે શારીરિક સબંધ બનાવતી હોય છે તેમજ મિત્રો આવા સબંધ બનવવાના પાછળ પણ કેટલાક કારણો હોઈ છે તેથી મિત્રો આજે અમે તમને એક કિસ્સા વિશે જણાવા જઇ રહ્યા છે જેમા પત્ની કોઈ અન્ય પુરુષ સાથે શારીરિક સબંધ બાંધતી હતી તો ચાલો મિત્રો જાણીએ આખો કિસ્સો.પત્ની, સાળા અને સસરાના ત્રાસ અને ધમકીથી ત્રાસી જઇ યુવકે વધુ પડતી ઊંઘની ગોળીઓ ખાવા સાથે હાથની નસ કાપવાનો પ્રયાસ કર્યો હતો.

યુવકને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો.અન્ય પુરુષ સાથે સબંધ બાંધવો તે ગુનો છે અને કાનૂન ની નજર માં પણ અપરાધ કહેવાય છે.સુરતના ગોડાદરામાં બનેલા વિચિત્ર બનાવમાં પત્નિના અન્ય યુવક સાથેના શારીરિક સંબંધોનો ભાંડો ફૂટતાં પત્નિએ યુવકને ઢોરમાર મારીને ઘરમાંથી કાઢી મૂકતાં યુવકે નોકરી કરે છે તે સ્થળે રહેવાની ફરજ પડી છે. જો કે યુવતીના પિતા અને ભાઈએ યુવકને ત્યાં પણ આવીને ધમકીઓ આપી હતી. પત્ની, સાળા અને સસરાના ત્રાસ અને ધમકીથી ત્રાસી જઇ યુવકે વધુ પડતી ઊંઘની ગોળીઓ ખાવા સાથે હાથની નસ કાપવાનો પ્રયાસ કર્યો હતો.

યુવકને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો.ગોડાદરામાં માન સરોવર સોસાયટી પાસે શ્યામ હાઇટ્સમાં રહેતો ગણેશ બુગલૈયા અંકમ (ઉં.વ. 36, મૂળ ઓરંગલ, તેલંગણા) ઉધના ખાતે કોર્પોરેટ કંપનીમાં લોન ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે. 2011માં તેના લગ્ન સમાજના રીતિરિવાજ મુજબ શ્વેતા રામબાબુ કોટા સાથે થયા હતા. આ લગ્નજીવનના પરિણામે તેને સંતાનમાં 1 પુત્ર અને 1 પુત્રી છે.આમ પત્ની અન્ય યુવક સાથે શારીરિક સબંધ બાંધતી હતી

તેમજ મિત્રો પત્ની શ્વેતાને અન્ય યુવક સાથે શારીરિક સંબંધો બંધાયા હતા અને બંને રંગરેલિયાં મનાવતા હતા. ગણેશે તેમને રંગે હાથ પકડી લીધા હતા, પણ તેણે પત્ની શ્વેતાને સમજાવવાની કોશિશ કરી હતી. શ્વેતા આ મુદ્દે વારંવાર ઝઘડા કરતી હતી અને વર્ષ પહેલાં તેણીએ પતિ ગણેશ વિરુદ્ધ લિંબાયત પોલીસમાં મારઝૂડ અંગે ફરિયાદ આપી હતી. આ ગુનામાં પોલીસે ગણેશની અટક પણ કરી હતી.દરમિયાન ચારેક માસ પહેલાં સાળો વિશાલ, સસરા રામબાબુએ ગણેશને ઢોરમાર મારી હવે પછી મારી દીકરી શ્વેતા પાસે આવીશ તો જાનથી મારી નાંખીશ એવી ધમકી આપી હતી.

બાદમાં તેને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. છેલ્લા ચાર માસથી તે અહીં કંપનીમાં જ રહે છે. વર્ષ સોસાયટીમાં રહેતા સાઢુએ પણ સાસરી પક્ષનું ઉપરાણું લઇ એલફેલ બોલી તેને માર માર્યો હતો.આમ પોલીસ એ શોધ પણ કરી તેમજ મિત્રો 23 ઓક્ટોબરે બપોરના સુમારે ગણેશ છોકરાઓના ખબરઅંતર પૂછવા ગયો તો પત્ની શ્વેતાએ ઝઘડો કરી ધમકી આપી હતી. આ અત્યાચારથી કંટાળીને ગણેશે ઊંઘની ગોળીઓ ખાઇ ડાબા હાથની નસ કાપી નાંખી હતી. ગણેશને સારવારાર્થે સ્મીમેરમાં ખસેડાયો હતો. લિંબાયત પોલીસે ગણેશ અંકમની ફરિયાદના આધારે પત્ની શ્વેતા, સાળા વિશાલ, સસરા રામબાબુ કોટા અને દોનાલા તમામ રહે શ્યામ હાઇટ્સ, ગોડાદરા સામે ગુનો નોંધી તપાસ આદરી છે.

આમ મિત્રો આવા ઘણા કિસ્સા હોય છે.ત્યારબાદ મિત્રો આવી એક ઘટના સામે આવી છે જેમાં પતિ પ્રેમિકા સાથે રંગરલીયા મનાવતો હતો એટલામાંજ આવી ગઈ તેની પત્ની, ત્યારબાદ જે થયું તે જાણી ચોંકી જશો તો ચાલો મિત્રો જાણીએ.મહિલાએ તેના પતિને હોટેલમાં પ્રેમિકા, પોલીસ સ્ટેશનમાં હંગામો કરી રેડ કરી,આરોપ છે કે પોલીસ તેની ફરિયાદ પર કાર્યવાહી કરી રહી નથી કારણ કે તેનો પતિ મોહાલી પોલીસમાં પોસ્ટ કરે છે અને ડીએસપીનો રીડર રહ્યો છે.

મોહાલી, જેએનએન,ફેસ 1 પોલીસ સ્ટેશનની બહાર રવિવારે મોડી સાંજે ખળભળાટ મચી ગયો હતો જ્યારે મોહાલીના ભૂતપૂર્વ ડીએસપી રીડરને તેની પત્નીએ હોટલમાં એક પ્રેમિકા સાથે પકડ્યો હતો, અને પોલીસે કાર્યવાહી કરવાની જગ્યાએ પીડિતાને ઝડપી લીધી હતી. અને પોલીસ સ્ટેશનમાંથી તેની સાડા ત્રણ વર્ષની બાળકીને લાત મારી હતી. આ ચાર્જ તેના પંજાબ પોલીસ કોન્સ્ટેબલ પતિ પર સરકારી મેડિકલ કોલેજ સેક્ટર 32 માં કાર્યરત નર્સિંગ અધિકારી દ્વારા લગાવવામાં આવ્યો છે.આરોપ છે કે પોલીસ તેની ફરિયાદ પર કાર્યવાહી કરી રહી નથી

કારણ કે તેનો પતિ મોહાલી પોલીસમાં તૈનાત છે અને ડીએસપીનો વાચક રહ્યો છે. તેના પતિના કહેવા પર પોલીસે તેની ગર્લફ્રેન્ડને પોલીસ સ્ટેશનથી દૂર ચલાવવાની કોશિશ કરી હતી, જેને તેણે તેના પરિવારના સભ્યોની મદદથી બહાર પકડી હતી. તે મૂળ ફતેહગઢ સાહિબની છે, તેના લગ્ન 30 નવેમ્બર 2016 ના રોજ થયાં હતાં. લગ્ન બાદથી તેણીને પરેશાન કરવામાં આવી રહી હતી. જ્યારે તે ગર્ભવતી થઈ ત્યારે સાસરિયાના પરિવારે તેને લિંગ પરીક્ષણ કરાવવાની ફરજ પાડી.

તેના પતિ છૂટાછેડા લીધા વિના બીજે રહે છે.રવિવારે તેણે મોહાલી પર હોટલના રૂમમાં પતિને રંગે હાથે પકડ્યો હતો. પરંતુ પોલીસે કાર્યવાહી કરી ન હતી. તેના પતિએ સ્થળ પર હાજર લોકોને જણાવ્યું હતું કે તે મોહાલી ઇન્ટેલિજન્સ વિંગમાં પોસ્ટ કરાયો છે, જેના પગલે તેમને અને તેના પરિવારને પોલીસ સ્ટેશનની બહાર તાકી દેવામાં આવ્યા હતા. તે જ સમયે, આરોપીએ કહ્યું કે તે એક સ્ત્રી મિત્ર છે, તેની પત્નીએ બિનજરૂરી રીતે તેના પર શંકા વ્યક્ત કરી છે. તેણે પત્ની વિરુદ્ધ છૂટાછેડા નો કેસ પણ દાખલ કર્યો છે.

પોલીસ કેસની તપાસ કરી રહી છે,એએસઆઈ અમરજીત,અમરજીતસિંહે જણાવ્યું હતું કે બંને પતિ અને પત્ની તરફથી લેખિત ફરિયાદ આવી છે. આ બંનેના છૂટાછેડા કેસ કોર્ટમાં ચાલી રહ્યા છે. યુવક સાથે રહેતી યુવતી પર પણ હુમલો કરવામાં આવ્યો છે. બંનેની ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.વળી, તેના શરીર પર ઇજાના નિશાન ન હોવાથી તેણે વિરોધ કર્યો હશે એમ કહી શકાય નહીં ત્યારે સુપ્રીમ કૉર્ટના આવા વલણથી દેશભરની સ્ત્રીઓનો આક્રોશ ફાટી નીકળ્યો. આ તો જાણે વાડ જ ચીભડા ગળે તેવું થયું.

ભારતની સર્વોચ્ચ અદાલતના આવા ચુકાદાથી આઘાત પામીને દિલ્હીની લૉ કૉલેજના ત્રણ પ્રોફેસરોએ તેનો વિરોધ કરતો પત્ર સુપ્રીમ કૉર્ટને લખ્યો અને ત્યારબાદ દેશભરમાં અલગ અલગ શહેરોમાં આ ચુકાદાનો વિરોધ કરી કેસ ફરીથી ચલાવા માટેની માગણી સાથે સ્ત્રીઓ રસ્તા પર ઉતરી આવી. તેમનો સવાલ હતો કે, પોલીસ ચૉકીમાં હથિયારધારી પોલીસો સામે વિરોધ કરવાની તાકાત, સગીર વયની છોકરી કઈ રીતે બતાવી શકે અને તેને પોતાની પસંદગીના યુવક સાથે સંબંધ હોય તેનો અર્થ એવો તો ન જ કરી શકાય કે તેણે પોલીસોને સહમતી આપી હશે.

સ્ત્રીઓના લાંબા સંઘર્ષ અને કાયદો ઘડનારાઓ સાથે અનેક વખત ચર્ચા-વિચારણાઓ બાદ બળાત્કારના કાયદામાં કેટલાક સધારા કરવામાં આવ્યા, જે ફોજદારી કાયદા(સુધારા)અધિનિયમ,1983 તરીકે ઓળખાય છે. આ સુધારા હેઠળ બળાત્કારને લગતા કાયદામાં નીચે મુજબના નવા મુદ્દાઓ ઉમેરવામાં આવ્યા.કસ્ટોડિયલ બળાત્કારને વધુ ગંભીર પ્રકારનો ગુનો ગણવામાં આવ્યો. એનો અર્થ એ કે, પોલીસ સ્ટેશન, જેલ, રિમાન્ડ હોમ કે એવું કોઈ અન્ય સ્થળ કે જેમાં સ્ત્રી જેની કસ્ટડી રક્ષણ હેઠળ હોય તેવા અધિકારી દ્વારા કરવામાં આવતા બળાત્કારને વધુ ગંભીર ગુનો ગણવામાં આવ્યો.

આ પ્રકારના કેસમાં જો સંબંધ થયો છે એવું કહેવામાં આવે અને સ્ત્રી કહે કે તેણે સહમતી આપી નથી તો સ્ત્રીએ સહમતી આપી છે એવું સાબિત કરવાની જવાબદારી આરોપીની રહેશે.ફોજદારી કાયદામાં કલમ 228(એ) ઉમેરવામાં આવી જે મુજબ પીડિત સ્ત્રીનું નામ કે ઓળખ જાહેર થાય તેવી કોઈ પણ માહિતી છાપવાને કે રજૂ કરવાને ગુનો ગણવામાં આવ્યો.કલમ 327 હેઠળ જણાવવામાં આવ્યું કે બળાત્કારની ન્યાયી પ્રક્રિયા કૉર્ટમાં બંધ બારણે ઇન કેમેરા ચલાવવામાં આવશે.

જો કે, આ સુધારામાં સ્ત્રી-સંગઠનોની કાયદા અંગેની ઘણી બધી માગણીઓ સ્વીકારવામાં ન આવી. પરિણામે, વખતોવખત સ્ત્રી-સંગઠનોએ બળાત્કાર અને અને તમામ પ્રકારની જાતીય હિંસાઓને લગતા કાયદાઓમાં સુધારો કરવાની રજૂઆતો કરી.દિલ્હી બળાત્કાર કેસ 16 ડિસેમ્બર 2012ના રોજ દિલ્લીમાં એક યુવતી પર થયેલા સામૂહિક બળાત્કાર બાદ ફરી એક વાર લોકોનો રોષ રસ્તા પર જોવા મળ્યો.

પોલીસ અને સરકારનું વલણ, કાયદાની મર્યાદાઓ, કાનૂની પ્રક્રિયાની ખામીઓ વગેરે અંગે મોટા પાયે જાહેર ચર્ચાઓ શરૂ થઈ. સરકારને જસ્ટિસ જે.એસ.વર્માના પ્રમુખપદે બળાત્કારના કાયદામાં સુધારો કરવા એક કમિટી નિમવાની ફરજ પડી. વર્ષોથી આ મુદ્દા પર કામ કરતાં સ્ત્રી-સંગઠનોએ રાત-દિવસ એક કરી પોતાનાં સૂચનો મોકલી આપ્યાં. આ સમિતિએ 29 દિવસના ટૂંકાગાળામાં જ પોતાનો રિપોર્ટ સરકારને આપ્યો,જેના આધારે સરકારે ફોજદારી કાયદામાં સુધારા કરતો વટહુકમ બહાર પડ્યો

અને ત્યારબાદ 2 એપ્રિલ 2013ના રોજ ફોજદારી કાયદા સુધારા અધિનિયમ 2013 પસાર કરવામાં આવ્યો. જો કે, આ વખતે પણ સ્ત્રી સંગઠનોની તમામ માગણીઓ અને જસ્ટિસ વર્મા કમિટીની તમામ ભલામણોનું પ્રતિબિંબ આ કાયદામાં ન પડ્યું. તેમ છતાં, ઘણા મહત્ત્વના અને લાંબાગાળાની અસર પડે એવા સુધારા આ કાયદામાં કરવામાં આવ્યા, સાથે સાથે ફોજદારી કાર્યરીતિ સંહિતા કોડ ઓફ ક્રિમિનલ પ્રોસીજર માં અને ભારતીય પુરાવા અધિનિયમ ઇન્ડિયન ઍવિડેન્સ ઍક્ટ માં પણ સુધારા કરવામાં આવ્યા.

કાયદામાં કરવામાં આવેલ કેટલાક મહત્ત્વનાસુધારાઓ નીચે મુજબ છે:જાતીય હિંસાના ગુનાઓની કલમજાતીય હિંસાના ગુનાઓની ફરિયાદ ન નોંધનાર પોલીસ કર્મચારીને કલમ 166 એ હેઠળ સજા જો સ્ત્રી પરની જાતીય હિંસાને લગતા ગુનાઓ જેમ કે એસિડ ઍટેક કલમ326 એ અને બી, જાતીય સતામણીને લગતા ગુનાઓ કલમ 354 એ બી, વ્યક્તિના ખરીદ-વેચાણને લગતા ગુના કલમ 370.બળાત્કારને લગતા ગુના કલમ 376 એ થી ઈ અને છેડતી કલમ 509 હેઠળ શિક્ષાપાત્ર હોય તેવા ગુનાની માહિતી નોંધવામાં નિષ્ફળ જાય તો તે પોલીસ કર્મચારી કલમ 166 એ હેઠળ 6 મહિના કરતાં ઓછી નહીં,

પરંતુ 2 વર્ષ સુધી વધારી શકાય તેવી સખત જેલની સજા અને દંડને પાત્ર રહેશે.હૉસ્પિટલ, પીડિત સ્ત્રીને સારવાર ન આપે કોઈ પણ સરકારી કે ખાનગી હૉસ્પિટલના ઇન્ચાર્જ, પીડિત સ્ત્રીને સારવાર આપવાની ના પાડે તો તે ઇન્ચાર્જને કલમ-166 બી હેઠળ 1 વર્ષની સજા અને દંડ થઈ શકે.એસિડ ઍટેકએસિડ ઍટેક દ્વારા સ્ત્રીને નુકસાન પહોંચાડવા કે તેમ કરવાનો પ્રયત્ન કરવા માટે કલમ-126એ અને બી નો ઉમેરો કરવામાં આવ્યો.

જો સ્ત્રીને એસિડ દ્વારા ઇજા પહોંચે તો કલમ 126 એ મુજબ 10 વર્ષ કરતાં ઓછી નહીં અને આજીવન કારાવાસ સુધી લંબાવી શકાય તેવી સજા અને દંડ કરવામાં આવશે. આ દંડની રકમ, પીડિત સ્ત્રીને તબીબી સારવાર માટેના ખર્ચને પહોંચી વળવા માટે ઉચિત અને વાજબી હોય તેટલો હશે.જો એસિડ ફેંકવાથી સ્ત્રીને ઇજા ન પહોંચે તો પણ, ઇજા પહોંચાડવાના ઇરાદાથી ફેંકવાનો કે આપવાનો.