વિચિત્ર કિસ્સો, પતિની આ બીમારીથી બરબાદ થઈ મહીલાની જિંદગી, ઊંઘમાં કપડાં કાઢીને સેક્સ ડોલની જેમ…

0
522

પતિ પત્ની ના સબંધ ને એક પવિત્ર સબંધ તરીકે માનવામાં આવે છે.લગ્નના સાત ફેરામાં પતિ પત્ની એક બીજાને સાત વચનો આપે છે.પતિ પત્ની એક બળદ ગાડી જેવું જીવન હોય છે જો બળદ ગાડીના બે પૈડાંમાંથી એક પૈડું નીકળી જાય તો તે ગાડી કઈ કામ વગરની થઈ જાય છે આજ રીતે જો પતિ પત્ની માંથી એક પણ પોતાના લગ્ન જીવનથી દૂર જાય તો પોતાનો સંસાર હલી જાય છે.

પરંતુ આજના સમયમાં પતિ પત્ની કંઈક અલગ જ દેખાય છે પતિના વિચારો પત્ની કરતા અને પત્નીના વિચારો પતિ કરતા કંઈક અલગ જ હોય છે.એક બ્રિટિશ મહિલા સેક્સોમેનિયાથી પીડિત તેના પતિની હરકતોથી પરેશાન થઈ ગઈ છે. મહિલાએ પોતાની પરેશાની હવે દુનિયા સામે રજુ કરી છે. કેવી રીતે તેનો પતિ સ્લીપ ડિસઓર્ડરના કારણે ઊંઘમાં અજીબોગરીબ હરકતો કરે છે તે તેણે એક પેરેન્ટિંગ ફોરમને જણાવ્યું. મહિલા છેલ્લા 10 વર્ષથી આ બધુ સહન કરી રહી છે. ડેઈલી મેઈલના રિપોર્ટ મુજબ મહિલાએ પેરેન્ટિંગ ફોરમ Babycentre ને જણાવ્યું કે ઊંઘમાં તેના પતિની હરકતો તેને પરેશાન કરી નાખે છે.

જો કે તે રોજ રાતે આવું નથી કરતો પરંતુ તેના હાથ હંમેશા મારા બોડી પર રહે છે. જ્યારે મારી આંખ ખુલે છે ત્યારે હું તેને જોરથી ધક્કો મારું છું જેના કારણે તેની ઊંઘ ઉડી જાય છે અને તે જે કઈ કરતો હોય છે તે ત્યાં જ અટકી જાય છે. મહિલાનો પતિ સેક્સોમિનિયાથી પીડિત છે. મહિલાનું કહેવું છે કે ઊંઘમાં તેનો પતિ સેક્સ ડોલની જેમ તેનો ઉપયોગ કરે છે. સેક્સોમેનિયા એક એવો સ્લીપિંગ ડિસઓર્ડર કે પેરાસોમનિયાનું સ્વરૂપ છે જે કોઈ વ્યક્તિને ઊંઘમાં સેક્સ માટે મજબૂર કરે છે.

સ્લીપિંગ ડિસઓર્ડરનો ભોગ બનેલા પતિની હરકતો જણાવતા મહિલાએ કહ્યું કે, ‘ઊંઘમાંથી જાગ્યા બાદ અનેકવાર હું મારી જાતને આપત્તિજનક સ્થિતિમાં જોઉ છું. મારા માટે આ માનસિક આઘાત જેવું છે. હું મારા પાર્ટનરને 10 વર્ષથી જાણું છું અને તેના પર ભરોસો કરું છું. પરંતુ આ બધુ થયા બાદ હું મારી જાતને ઉપયોગ કરાયેલી અને અસુરક્ષિત મહેસૂસ કરું છું. મારા દર્દને શબ્દોમાં વર્ણવું મારા માટે ખુબ મુશ્કેલ છે. મહિલાની આપવીતિ સંભળાવ્યા બાદ પેરેન્ટિંગ ફોરમના યૂઝર તેને અલગ અલગ સલાહ આપી રહ્યા છે.

એક યૂઝરે મહિલાને રાતે રૂમ છોડી દેવાની સલાહ આપતા કહ્યું કે હાલ તેણે પોતાની જાતને બચાવવાની જરૂર છે. અન્ય એક મહિલાએ પૂછ્યું કે ‘શું તેના પતિને બધુ યાદ રહે છે? મારા પતિને સેક્સોમેનિયાનો હુમલો થતો હતો તો તેને ક્યારેય તે યાદ રહેતું નહતું. જ્યારે અમે આ અંગે ભાળ મેળવી તો મારા માટે તે ખુબ ભયાનક હતું. તેમાં મને દુષ્કર્મ જેવું મહેસૂસ થયું.’ જેના જવાબમાં પીડિત મહિલાએ લખ્યું કે,તેને કશું યાદ રહેતું નથી.આ દુર્વ્યવ્હાર તે સમયે વધુ હોય છે જ્યારે તે ઊંઘમાં વારંવાર કોશિશ કરે અને હું ના પાડું છું.