પતિ નપુંશક હોવાથી આવી ભયંકર રીતે સંતોષતો હતો પત્નીની હવસ, જાણી ચોંકી જશો……

0
539

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે ભારત દેશમાં દિવસેને દિવસે નપુસકતા ના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આજે લોકો નપુસકતા નો ભોગ બની રહ્યા છે. જો આયુર્વેદની વાત કરવામાં આવે તો તેની અંદર નપુંસકતા દૂર કરવા માટે ઘણી બધી દવાઓ સજેસ્ટ કરવામાં આવી છે. આયુર્વેદની મદદથી તમે તમારા ઘરે બેઠા બેઠા નપુંસકતા દુર કરવા માટે ની દવા બનાવી શકો છો. આયુર્વેદમાં એવી ઘણી વસ્તુઓ મળી આવશે કે જેના દ્વારા નપુસકતા અટકાવી શકાય છે.

કોઈ મૂર્ખ જ વ્યક્તિ હશે કે જે નપુંસક બનાવવા ઇચ્છતો હોય. ખાસ કરીને એવી ૩ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ કે જેના કારણે તમે નપુંસક બની શકો. આ ત્રણ વસ્તુ નું સેવન સામાન્ય રીતે સાધુઓ કરતા હોય છે. તેનું કારણ એ છે કે તેઓ લૈંગિક કામવાસના રોકવા માટે આવું કરે છે. ચાલો જાણીએ એવી ત્રણ વસ્તુઓ વિશે કે જેના દ્વારા વ્યક્તિ નપુંસક બની શકે છે.પ્રશ્ન: મારા લગ્નને સાત વર્ષ થઈ ચૂક્યા છે. હજુ સુધી અમારે કોઈ સંતાન નથી, અને થાય તેવી શક્યતા પણ નથી.

મેરેજના બે વર્ષ બાદ પ્રેગનેન્સી ન રહેતા હું અને મારા પતિ ડૉક્ટર પાસે ગયા હતા.મારા તો બધા રિપોર્ટ્સ નોર્મલ આવ્યા હતા, પરંતુ મારા પતિના સ્પર્મ કાઉન્ટ ઝીરો હતા. મતલબ કે, મારા પતિ મને બાળક આપી શકે તેમ નહોતા. તેમણે અલગ-અલગ લેબમાં પોતાનો રિપોર્ટ કરાવ્યો, પરંતુ બધે પરિણામ સરખું જ આવ્યું.પોતે નપુંસક છે તેવું પતિ માનવા તૈયાર નહોતા. તેમણે ઘણા ડૉક્ટરો બદલ્યા.મને પણ જબરજસ્તી દવાઓ અપાવી. પરંતુ કોઈ ફરક ન પડ્યો.

લગ્નને ખાસ્સો સમય થઈ જવા છતાં બાળક ન રહેતા હવે અમારા ઘરની વાતો પણ થવા લાગી હતી. જોકે, મારા સાસુ-સસરા બધાને એમ કહેતા કે વહુમાં ખામી હોવાના કારણે બાળક નથી થઈ રહ્યું, અને તેની દવા ચાલી રહી છે.મારા પતિની નપુંસકતાને દૂર કરવાનું કામ દવાઓથી કામ ન થયું તો મારા સાસુ-સસરાએ ભૂવાઓ પાસે જવાનું શરુ કર્યું.અને જેમ-જેમ સમય વિતતો ગયો હતો તેમણે કોણ જાણે તેમના મનમાં શું ઠસાવ્યું કે તેઓ ભૂવાઓ પાસે મને લઈ જવા લાગ્યા.

મને આ બધું પહેલાથી જ પસંદ નહોતું, પરંતુ મારા પતિ મા-બાપનું એકનું એક સંતાન હોવાથી હું સાસુ-સસરાને નિરાશ કરવા નહોતી માગતી. માટે કમને પણ તેમની સાથે ભૂવાઓ પાસે જતી હતી.જેમ-જેમ સમય વિતતો ગયો તેમ-તેમ સંજોગો પણ બદલાવા લાગ્યા. મારા પતિ હકીકત સ્વીકારવા તૈયાર જ નહોતા.અને તે કારણે તેઓ મારવાનું ચાલુ કર્યું હતું અને તેને ખૂબ હેરાન કરતા હતા અને મિત્રો આવું થાય તો બધા ને આત્મહત્યા કરવાનું મન કરતું હોય છે તેથી તેઓ હવે હિંસક થવા લાગ્યા હતા. વાતવાતમાં તેમને મારા પર ગુસ્સો આવી જતો.

અમે ઈન્ટરકોર્સ કરતા ત્યારે પણ તેઓ જાણે પોતાની મર્દાનગી પુરવાર કરતા હોય તેમ મારા પર જોરજબરજસ્તી કરતા લાગ્યા. ક્યારેક તો તેઓ બેડ પર જ હિંસક થઈ જતાં અને મને મારતા પણ ખરા.કોઈએ મારા સાસુ-સસરાને એમ કહ્યું કે અમે જે ઘરમાં રહીએ છીએ તેમાં વાસ્તુ દોષ હોવાના કારણે બાળકો નથી થઈ રહ્યા અને આગળ કિસ્સા મા પરિવાર ના સભ્યોને સરમ આવતી હતી જે કારણે પેલો માણસ ખૂબ હેરાન થયો અને તેને ખુબ મારતા હતા તેમજ કોઈના મોઢે આવી વાત સાંભળી મારા સાસુ-સસરાએ અમારો બંગલો વેચી નાખ્યો, અને અમે ફ્લેટમાં રહેવા આવી ગયા.

પતિની ટ્રીટમેન્ટ પર ખાસ્સો ખર્ચો થતો હતો, અને કેટલાક ડૉક્ટરો પણ તેમને ઉલ્લુ બનાવીને લૂંટી રહ્યા હતા.ઘરની સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થતી હતી. મારા સસરા ડિપ્રેશનમાં સરી પડ્યા, ત્યારબાદ તેમનું માનસિક સંતુલન પણ બગડ્યું, અને તેઓ પાગલ જેવું વર્તન કરવા લાગ્યા. તેઓ ગમે ત્યાં જતા રહેતા, ક્યારેક દીવાલ પર માથાં પછાડતાં તો ક્યારેક વગર કારણે અમારી સાથે ઝઘડી પડતાં.ત્યારબાદ મિત્રો પુરુષ પર તાંત્રિક વિદ્યા પણ ચાલુ કરી જેથી તેને ખૂબ તકલીફ થતી હતી અને આ બધામાં જ તેમનું આખરે એક દિવસ મોત થયું.

બેસણામાં સમાજના લોકો આવ્યા, અને કેટલીક સ્ત્રીઓ તો મારે બાળક ન થતું હોવાના કારણે અમારા ઘરની આવી દશા થઈ છે તેવી વાતો કરવા લાગી.મને તે વખતે સૌથી મોટો આંચકો ત્યારે લાગ્યો જ્યારે મારા સાસુએ પોતે બધી હકીકત જાણતા હોવા છતાં કોઈને કંઈ ન કહ્યું, અને બધાની વાત ચૂપચાપ સાંભળે રાખી. જાણે બધું મારામાં કોઈ ખામીને કારણે જ થઈ રહ્યું હોય તેવો માહોલ સર્જાઈ રહ્યો હતો, અને મારા બચાવમાં કોઈ કંઈ કહેવા તૈયાર જ નહોતું.

મિત્રો આપણા દેશ માં દિવસ જેમ જાય છે તેમ નપુસંક વાળા લોકો વધતા રહે છે અને મિત્રો હિંદુ ધર્મમાં શા માટે એક જ ગોત્રમાં લગ્ન નથી કરાતા, આવું છે તેની પાછળનું કારણ તો ચાલો વાહલા મિત્રો જાણીએ.એક ઐતિહાસિક નિર્ણયમાં બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે કોઈ પુરૂષને નપુંસક કહેવું એ માનહાનિ સમાન હોવાનું કહ્યું છે. કોર્ટે કહ્યું હતું કે કોઈને નપુંસક કહેવું એ તેના પૌરૂષ પર સવાલો સર્જે છે અને અન્યોનાં મનમાં એ વ્યક્તિ પ્રત્યે નકારાત્મક ભાવનાઓ પેદા કરે છે,

એવામાં આ માનહાનિની ઘટના છે.કિસ્સા માં યુવતી કહે છે કે મારા પતિ મને માતૃત્વ આપી શકે તેમ ન હોવા છતાં હું માત્ર અમારા ઘરની લાજ સાચવવા માટે લગ્નજીવન ટકાવીને બેઠી છું. હવે તો લોકો મારા મોઢે જ મ્હેણાં મારવા લાગ્યા છે, પરંતુ આપણો પુરુષ પ્રધાન સમાજ એ તો વિચારતો જ નથી કે બાળક ન થતાં હોય તો તેમાં પુરુષમાં પણ કોઈ કમી હોઈ શકે.તેમજ મિત્રો હાઈકોર્ટે એક પત્નીની અરજી નકારી હતી જેમાં તેણે તેના પતિ તરફથી કરાયેલા ક્રિમિનલ કેસને ફગાવવાની માગણી કરી હતી.

આ મહિલા દ્વારા પતિ પર નપુંસકતાનો આરોપ લગાવાયો હતો. જેના કારણે પતિએ તેની વિરુદ્ધ કેસ કર્યો હતો. કોર્ટનો આ નિર્ણય એવા અનેક પતિઓને રાહતરૂપ બનશે કે જેનાથી છૂટાછેડા લેવા માટે તેમની પત્નીઓએ નપુંસકતાનો પણ આધાર લીધો હોય.મારા પતિ મને માતૃત્વ આપી શકે તેમ ન હોવા છતાં હું માત્ર અમારા ઘરની લાજ સાચવવા માટે લગ્નજીવન ટકાવીને બેઠી છું. હવે તો લોકો મારા મોઢે જ મ્હેણાં મારવા લાગ્યા છે,

પરંતુ આપણો પુરુષ પ્રધાન સમાજ એ તો વિચારતો જ નથી કે બાળક ન થતાં હોય તો તેમાં પુરુષમાં પણ કોઈ કમી હોઈ શકે.જસ્ટિસ સુનીલ શુકરેની બેન્ચે પોતાના નિર્ણયમાં કહ્યું હતું, પ્રથમ દૃષ્ટિએ નપુંસકનો સીધો અને સાદો અર્થ એ જ છે કે તે કોઈ વ્યક્તિની પૌરૂષ ક્ષમતા પર સવાલો સર્જે છે અને અન્યોનાં મનમાં તેના માટે નકારાત્મક વિચાર પેદા કરે છે. આથી કોઈ વ્યક્તિ માટે આ શબ્દનો ઉપયોગ કરવો અને પ્રકાશન કરવું આઈપીસી કલમ-૪૯૯ અંતર્ગત માનહાનિની શ્રેણીમાં આવશે અને આઈપીસી-૫૦૦ અંતર્ગત તેને આ માટે સજા પણ થઈ શકે છે.

કિસ્સા માં જોકે, હવે મારી સહનશક્તિની મર્યાદા આવી ગઈ છે.હું રોજેરોજના ઝઘડા અને કકળાટથી કંટાળી ગઈ છું. ક્યારેક આપઘાત કરવાના પણ વિચાર આવે છે. જેમને મેં મારી માતા સમાન માન્યા તે સાસુ ઘરમાં તો સારી રીતે વર્તે છે, પરંતુ પોતાનો દીકરો નપુંસક છે તેવું તેઓ કોઈને પણ કહેવા માટે તૈયાર નથી. શું મારે છૂટાછેડા લઈ લેવા જોઈએ? કારણકે આમ જ ચાલતું રહ્યું તો હું એક દિવસ ચોક્કસ આપઘાત કરી લઈશ.જવાબ.કોઈપણ પુરુષમાં એટલી હિંમત નથી હોતી કે તે પોતાની આવી ખામીને જાહેર કરી શકે.વાસ્તવમાં, હાઈકોર્ટમાં પહોંચેલા આ યુગલ વચ્ચે છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે.

તેની શરૂઆત ૨૧ નવેમ્બર, ૨૦૧૬થી પત્ની પિયર જતી રહી પછી થઈ હતી. પત્નીએ ત્યારબાદ છૂટાછેડા માટે અરજી કરી હતી. કોર્ટે તેમની પુત્રીનો કબજો તેના પિતાને આપી દીધો હતો. પત્નીએ આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો અને પતિ પર આરોપ લગાવ્યો હતો કે તે નપુંસક છે અને શારીરિક સંબંધ બનાવવામાં સક્ષમ નથી.વળી, આપણો સમાજ પણ સ્ત્રીઓની જિંદગી માત્ર પરણવા અને બાળકો પેદા કરવા તેમજ સંસાર ચલાવવા પૂરતી જ મર્યાદિત છે તેવી માનસિકતામાંથી હજુય બહાર આવી શક્યો નથી.

જો લગ્નના થોડા સમય બાદ બાળક ન થાય તો લોકો સ્ત્રીને સવાલ પૂછી-પૂછીને પરેશાન કરી નાખે છે, પરંતુ પુરુષને કોઈ કશુંય નથી કહેતું. બાળક ન થાય તો પણ સ્ત્રીમાં જ ખામી હશે તેવું મોટાભાગના લોકો માની લેતા હોય છે.તમારા પતિને જે ખામી છે તેનો કોઈ ઈલાજ સંભવ નથી. જો તે પોતે આ વાત સ્વીકારી લે તો તેમાં તેમનું જ ભલું છે, નહીંતર તેઓ કોઈ ધૂતારાની વાતોમાં આવી રુપિયાનો ધૂમાડો કરતાં જ રહેશે, અને તેમની માનસિક હાલત પણ ખરાબ થઈ જશે.પત્નીના આ આરોપોથી ક્ષુબ્ધ પતિએ પત્ની અને પોતાના સાસરી પક્ષના લોકો વિરુદ્ધ કેસ કર્યો હતો.

તેના પછી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (ફર્સ્ટ ક્લાસ)એ તપાસનો આદેશ આપ્યો હતો.જો તમારી ઈચ્છા લગ્નજીવનને ટકાવી રાખવાની જ હોય, તો તમે તમારા પતિ અને સાસુને સમજાવી શકો છો કે બાળક ન હોવાથી કંઈ લૂંટાઈ નથી જવાનુ. જમાનો બદલાયો છે, અને હવે માનસિકતા બદલવાની પણ જરુર છે.તમે સમાજની ચિંતા ન કરશો. લોકોના મોઢે તાળાં નહીં મરાય. બાળક હોય કે ન હોય, સમાજમાં તો લોકોને પંચાત કરવા માટે કોઈ મુદ્દો જ જોઈતો હોય છે,

માટે તેમને ગંભીરતાથી લેવાની જરુર નથી.પત્નીએ કોર્ટમાં કહ્યું હતું કે તે પતિની નપુંસકતાને જાહેર કરવા માગતી નહોતી પરંતુ પતિની હરકતોનાં કારણે તેણે એમ કરવા માટે મજબૂર થવું પડ્યું હતું. પત્નીએ કહ્યું હતું કે હું મજબૂર છું એ જણાવવા માટે કે અમારી પુત્રી ડોક્ટરની સલાહથી મેડિકલ સારવારથી પેદા થઈ છે.તમારા ઘરમાં સર્જાયેલી સમસ્યા આજકાલની નહીં, પણ વર્ષોની છે.

તમે આટલા વાવાઝોડાં વચ્ચે પણ હજુસુધી અડીખમ રહ્યાં છો તે જ મોટી વાત છે.જો તમારા પતિ કે સાસુ તમારી વાત ન સમજે તો તમે તેમને કોઈ સારા સાઈકિયાટ્રિસ્ટ પાસે લઈ જઈ શકો છો, તેમનું કાઉન્સેલિંગ કરાવી શકો છો. તેનાથી ચોક્કસ ફરક પડશે. તમારા ઘરને હવે કોઈ બાવા કે ધૂતારાની નહીં, પરંતુ તમને માનસિક રીતે મજબૂત બનાવી શકે તેવા વ્યક્તિની જરુર છે.સ્થિતિ સુધરતી જણાય તો તમે બાળકને દત્તક પણ લઈ શકો છો.

ઘરમાં નવા વ્યક્તિનું આગમન વાતાવરણ બદલવામાં પણ મોટી મદદ કરશે. જોકે, આ બધા માટે તમારા પતિ અને સાસુ પહેલા તૈયાર થાય તે ખાસ્સું જરુરી છે. જો આમ ન થયું તો ખબર નહીં તમારા ઘરની સ્થિતિ આગળ જતાં કેટલી કથળશે.તમે આમ પણ ખૂબ જ લાંબી લડાઈ લડી ચૂક્યા છો. હવે સંજોગો બદલવાનું માત્રને માત્ર તમારા જ હાથમાં છે, કારણકે તમારા પતિ કે સાસુમાં એટલી હિંમત બચી જ નથી.

જસ્ટિસ શુકરેએ પોતાની ટિપ્પણીમાં આ મામલે કહ્યું હતું કે પત્નીએ પતિને ત્યાં સુધી ધમકી આપી હતી કે જો તે વાત નહીં માને તો તે તેના સન્માનને પણ ઠોકરે ચઢાવતા ચૂકશે નહીં. જજે કહ્યું હતું કે પત્નીના આરોપોને વાંચતા અને તેમાં કંઈ પણ ઉમેરીએ કે ઘટાડીએ તો એ નિષ્કર્ષ નીકળે છે કે આ આરોપો અપમાનજનક છે

અને પ્રથમ દૃષ્ટિએ પતિને બદનામ કરવા માટે લગાવાયા છે.પહેલા તો તમે થોડો બ્રેક લઈને ક્યાંક ફરી આવો, થોડા રિલેક્સ થઈ જાઓ. પહેલા ઘરમાં થોડો હળવાશનો માહોલ ઉભો કરો, અને પછી ધીરે-ધીરે પતિ અને સાસુ આગળ તમારી વાત રજૂ કરવાનું શરુ કરો. તમે ચોક્કસ સફળ થશો.તેથી મિત્રો નપુસંક માટે અત્યારે ઘણી મેડિકલ સારવાર થાય છે.