પતિ વિદેશમાં હતો અને અહી પત્ની અનેક પુરુષો, ઘરે બોલાવી કરતી હતી એવું કે જાણી ચોંકી જશો…..

0
1316

આપણા સમાજ મા પતિ પત્ની ના સબંધ ને ખુબજ પવિત્ર માનવામાં આવે છે અને એવુપણ નથી કે આ આજના સમય માટે જ પુરતુ છે આ સબંધ પેહલા થી પવિત્ર માનવામા આવે છે પરંતુ આપણા સમાજ ના કેટલાક લોકો ને લીધે આ સબંધ પવિત્ર નથી રહ્યો મિત્રો પતિપત્ની નો સબંધ એક સમય મા ખુબજ પવિત્ર ગણવામા આવતો હતો કારણ કે આ સબંધ એક બીજા ના વિશ્વાસ ઉપર નિર્ભર રહે છે.

જો પતિપત્ની એકબીજા ઉપર વિશ્વાસ નહી હોય તો આ સબંધ ટકી રેહતો નથી અને તુટી પણ જાય છે મિત્રો પતિ અને પત્ની ના સબંધ મા જો એકપણ પાત્ર ખરાબ હોય તો પણ આ સબંધ ટકાવવા મા નિષ્ફળતા મળે છે મિત્રો પતિ પત્ની ના સબંધ ને દર્શાવતો એક કિસ્સો સામે આવ્યો છે જે પતિ પત્ની ના સબંધ ને શર્મશાર કરે છે.મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના વડોદરા શહેરની છે જેમાં દુબઈમાં નોકરી કરતા એક શખસને ત્યારે ભારે આઘાત લાગ્યો કે જ્યારે તેના હાથમાં તેની પત્નીની અન્ય પુરુષ સાથે રંગરલીયા મનાવતી તસવીરો આવી ગઈ. આ ઘટના વડોદરા શહેરની છે.

હકિકતમાં વડોદરામાં વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેલી એક પરિણીતા તેના પતિ સાથે દુબઈ રહેતી હતી. પણ, પુત્રને ભણાવવા તે વડોદરા આવી હતી. દરમિયાનમાં તેની નજીકમાં રહેતા એક બોગસ ડીએસઓ (ડેપ્યુટી સપ્લાય ઓફિસર) તેમજ ડે. મામલતદાર કિરીટ અમીનના સંપર્કમાં આવી હતી. કિરીટે લાગ જોઈને આ પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી હતી. બંને અવાર-નવાર પરિણીતાના ઘરે તેમજ હોટલોમાં એકાંત માણતા હતા.

પતિના આક્ષેપ મુજબ, એકવખત તો પાંચ વર્ષના પુત્રને ઊંઘની ગોળીઓ ખવડાવી સૂવડાવી દીધો અને બંનેએ સેક્સ માણ્યું હતું.બંને વચ્ચેનો આ આડોસંબંધ એટલો આગળ વધી ગયો હતો કે પરિણીતા તેના પતિ કરતા કિરીટ સાથે વધુ સંપર્કમાં રહેવા લાગી.દરમિયાનમાં પત્નીનો મોબાઈલ સતત વ્યસ્ત આવવા લાગતાં પતિને શંકા ગઈ હતી. પત્ની જ્યારે દુબઈથી વડોદરા આવી રહી હતી ત્યારે પતિએ તેને આપેલા સ્માર્ટફોનમાં ગુગલ ઈમેલ આઈડી ડાઉનલોડ કરી લીધું હતું.

જેની આ પરિણીતાને જાણ ન હતી. એટલે, પરિણીતા અને કિરીટે અંગત પળોના જે ફોટા પાડ્યા હતા, તે તેમાં સેવ થઈ ગયા હતા.જ્યારે પતિ દુબઈથી પાછો આવ્યો ત્યારે તેણે પત્નીનો મોબાઈલ ચેક કર્યો. ગુગલ ડ્રાઈવ ઓપન કરતાં જ તેના પગ નીચેથી ધરતી ખસી ગઈ. તેમાં તેની પત્ની અને કિરીટના અશ્લીલ ફોટા જોઈ તેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. પછી તો બંને વચ્ચે મોટો ઝઘડો થયો અને આખરે પતિને તેને છૂટાછેડા આપવાનું નક્કી કરી લીધું. આ કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે.

કાર પર ડીએસઓ લખીને ફરતો હતો, ઉલ્લેખનીય છે કે, કિરીટને તાજેતરમાં જ પાણીગેટ પોલીસે વાઘોડિયા રોડ પરથી ઝડપી પાડ્યો હતો. તેની વેગનઆર કાર પર ડીએસઓ લખેલું હતું. તેમજ ડે. મામલતદાર એન્ડ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટનું આઈકાર્ડ અને એક પ્લાસ્ટિકની લાકડી પણ મળી આવી હતી. કિરીટ અમીન પહેલા મોડાસા ખાતે મામલતદાર કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હતો અને હાલ બેકાર છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.અમદાવાદ પતિ વિદેશ જતાં પત્નીએ અન્ય યુવક સાથે લગ્નેત્તર સંબંધ બાંધ્યા હતા. જોકે, આ લગ્નેત્તર સંબંધને કારણે યુવતી મુશ્કેલીમાં મુકાઇ છે. છૂટાછેડા અને તાબે ન થાય તો એસિડ છાંટવાની ધમકી આપનાર યુવક સામે પરિણીતાએ પોલીસમાં ફરિયાદ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.આ અંગેની વિગતો એવી છે કે, શહેરના નારોલ વિસ્તારમાં રહેતી પ્રિયા(નામ બદલ્યું છે)ના લગ્ન દસ વર્ષ પહેલા પરેશ(નામ બદલ્યું છે) સાથે થયા હતા. તેમને લગ્નજીવન દરમિયાન આઠ વર્ષની દીકરી છે. લગ્ન પછી પરેશ આફ્રિકા કમાવા માટે ગયો હતો.

દરમિયાન એકલી પડેલી પ્રિયા નીલેશ હસમુખભાઇ સોલંકી (રહે જલારામ પાર્ક, ઇસનપુર)ના સંપર્કમાં આવી હતી અને પછી બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા.પ્રેમસંબંધ પછી નીલેશ પ્રિયાને છૂટાછેડા માટે દબાણ કરતો હતો. પરંતુ પ્રિયા ઇનકાર કરતી હતી. આથી નીલેશ એસિડ ફેંકવાની ધમકી આપતો હતો. આમ, નીલેશથી કંટાળીને પ્રિયાએ તેની સાથેના સંબંધો તોડી નાંખ્યા હતા. એટલું જ નહીં આ અંગે તેણે પોતાના પતિને પણ જાણ કરી દીધી હતી. ગત જાન્યુઆરીમાં પરેશ આફ્રિકાથી પરત આવ્યો હતો.

જેની જાણ નીલેશને થતાં તેણે પ્રિયાને ફોન કર્યો હતો.આ સમયે પરેશે પત્ની પાસેથી ફોન લઈને નીલેશને ફોન નહીં કરવા જણાવ્યું હતું. જોકે, નીલેશે હું તારી પત્નીને પ્રેમ કરું છું અને તારાથી થાય તે કરી લેજે, તેમ જણાવ્યું હતું. બંને વચ્ચે ફોન પર બોલાચાલી થતાં પ્રિયાએ નીલેશને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, નીલેશે પ્રિયાને પતિને છોડીને તેની પાસે આવી જવા દબાણ કર્યું હતું.

પ્રિયાના પતિએ જણાવ્યું હતું કે, જાન્યુઆરી મહિનામાં તે આફ્રિકા જતા રહ્યા હતા. ત્યાર પછી પ્રિયાએ નીલેશનો સંપર્ક તોડી નાંખ્યો હતો. પરંતુ નીલેશ અવારનવાર એસિડ સાથે ઘરે આવતો અને મારી નાંખવાની ધમકી આપ,તો હતો. આ અંગે પ્રિયાએ પતિને વાત કરતાં તે અમદાવાદ પરત ફર્યા હતા. આ પછી તેમણે નીલેશને સમજાવ્યો હતો. જોકે, ઉશ્કેરાયેલા નીલેશ એક્ટિવાને આગ ચાંપી દીધી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ચાલો બીજા કેટલાક સવાલ જવાબ ઉપર નજર નાખીએ.

સવાલ: હું ૧૯ વરસની છું. મારી જ ઉંમરની એક યુવતી સાથે મારે મૈત્રી છે.છેલ્લા દસ વરસથી અમે એકબીજાના મિત્રો છીએ. તે એક યુવકના પ્રેમમાં છે.પરંતુ એ યુવકે હમણા મને તેની સાથે બહાર આવવાનું આમંત્રણ આપ્યું અને મને ગુલાબના ફૂલો અને કાર્ડ પણ આપ્યા. આ કારણે મને ઘણો આઘાત લાગ્યો છે અને મને મારી બહેનપણીની ચિંતા પણ થાય છે. તેને એ યુવક પર આંધળો વિશ્વાસ છે. તેને આ વાત કહેવી કે તે હું જાણતી નથી. મારે તેને આ યુવકથી બચાવવી છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

જવાબ: તમારી ચિંતા સમજાય એવી છે. હમણા તમે શાંતિ રાખો. આ વિશે એક શબ્દ પણ બોલો નહીં. તમારી જેમ એ છોકરાઓ બીજી છોકરીઓને પણ ગુલાબ તેમજ કાર્ડ મોકલ્યા હશે. આથી આ વાત તમારી સહેલીથી વધુ સમય છૂપી રહી શકે તેમ નથી. તેને તેની જાતે જ આ વાતની ખબર પડવા દો.

સવાલ: હું સામાન્ય દેખાવની ૧૭ વરસની યુવતી છું. એક હેન્ડસમ યુવક સાથે મને પ્રેમ છે. તે પણ મારા પ્રેમમાં છે. તે મને ઘણો પ્રેમ કરે છે અને મારી ઘણી કાળજી લે છે. હું તેનાથી ઓછી દેખાવડી છું એમ મને ક્યારે પણ લાગવા દેતો નથી. પરંતુ કેટલાક દિવસ પૂર્વે તેણે મને કહ્યું કે તેના પરિવારના સભ્યોને લાગે છે કે હું તેને યોગ્ય નથી આથી તે મારી સાથે લગ્ન કરવાનો વિચાર છોડી દે. આ કારણે હું ઘણી ડિપ્રેશ થઇ છું. શું કરવું એ મને સમજાતું નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ: તમારો પ્રેમી તમને ખરા હૃદયથી પ્રેમ કરતો હશે તો તે તેના પરિવારની વાત માન્યા વગર તમારી સાથે લગ્ન કરશે. આથી તમારે ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ તે તેના પરિવારની મરજી પર ધ્યાન આપે તો તે તમારે લાયક નથી અને તમારે આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દેવું જોઇએ. તે એમ માને તમે એને લાયક નથી તો એ સાબિત કરે છે કે તેના મૂલ્યો છીછરા છે. અને એક વ્યક્તિ તરીકે તેને તમારી કદર નથી. તેણે માત્ર સમય પસાર કરવા જ તમારી સાથે સંબંધ બાંધ્યો છે. તેને તમારો સાથ નહીં છોડવાની વિનવણી કરી કે તેની સામે રડી તમારા આત્મસન્માનને ઠેસ પહોંચાડતા નહીં. આમ પણ તમારી ઉંમર હજુ નાની છે. આથી હમણા ભણવામાં ધ્યાન આપો અને આ વાત ભવિષ્ય પર છોડી દો.

સવાલ: હમણા જ એક ટેસ્ટ દરમિયાન મને ખબર પડી કે મને ડાયાબિટિસ છે. શું આ કારણે મારી સેક્સ લાઇફ પર કોઇ અવળી અસર થવાની શક્યતા છે. જવાબ: અમુક શારીરિક તકલીફ કે રોગને કારણે સેક્સ લાઇફ પર પ્રભાવ પડે છે. ડાયાબિટિસ આમાનો એક છે. પુરુષોને પ્રિ-મેચ્યોર ઇજેક્યુલેશન તેમજ ઇરેક્શન ન થવા જેવી તકલીફોનો સામનો કરવો પડી શકે છે. તેમજ સ્ત્રીઓને યોનિમાં શુષ્કતા તેમજ સંભોગ દરમિયાન દુ:ખાવો જેવી સમસ્યા થઇ શકે છે. પરંતુ આ માત્ર કોમ્પ્લિકેશન જ હોઇ શકે છે. કોઇ નિશ્ચિત લક્ષણ નથી. તમને લાંબા સમયથી ડાયાબિટિસ હોય અને તમે યોગ્ય સારવાર તેમજ પરેજી પાળી હોય તો આ કોમ્પ્લિકેશન તમને થવાની શક્યતા છે. પરંતુ યોગ્ય ઉપચાર અને પરેજી ચાલુ હોય તો ચિંતા કરવાની જરૂર નથી. તમે સ્વસ્થ સેક્સ લાઇફ માણી શકો છો.

સવાલ: મારા પતિ કામને કારણે મોટેભાગે શહેરની બહાર રહે છે. કેટલાક દિવસો પૂર્વે મારી મુલાકાત મારા એક જૂના મિત્ર સાથે થઇ હતી અને અમારી વચ્ચે શારીરિક સંબંધ બંધાયા. મારા પતિને આ વાતની જાણ થશે એ વાતનો હવે મને ડર લાગે છે.

જવાબ: કોઇ મહિલાના કોની સાથે સંબંધ હતા એ વાત તે પોતે કહે નહીં ત્યાં સુધી કોઇ જાણી શકતું નથી. આ માટેના કેટલાક મેડિકલ ટેસ્ટ છે અને આ ટેસ્ટ પણ સંબંધ બન્યા પછીના અમુક કલાક દરમિયાન જ કરાવવામાં આવે તો જ ખબર પડે છે. આથી ચિંતા છોડી દો. હા, તમારો અપરાધબોજ કે સંભોગ દરમિયાન ડર કે તણાવ તમારા પતિના મનમાં શંકા ઉત્પન્ન કરી શકે છે. હવે આ ઘટનાનું પુનરાવર્તન થાય નહીં એ વાતનું ધ્યાન રાખજો.

સવાલ:મારે અત્યારે અભ્યાસ ચાલુ છે અને મારી ઉંમર ૧૭ વર્ષ છે અને હું એક છોકરાને ખુબજ પ્રેમ કરું છું અને મને લાગે ત્યાં સુધી તે પણ મને ખુબ જ પ્રેમ કરે છે અને મારો બોયફ્રેન્ડ ૨૦ વર્ષનો છે.એક દિવસ તે મને તેના રૂમમાં લઇ ગયો અને તેણે મારી સાથે શારીરિક છૂટછાટ લેવાની શરૂઆત કરી.મેં ના પાડી તો તેણે મને છોડી દેવાની ધમકી આપી.તે દિવસે એણે સમાગમ સિવાય બધી જ છૂટછાટ કરી લીધી હતી અને તે હવે સમાગમ પણ કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે.પરંતુ મને લગ્ન પૂર્વે આમાં રસ નથી.પરંતુ તેને કહેલું તે વાક્ય યાદ આવે છે કે તું મારી સાથે આવું નહિ કરે તો હું તને છોડી દઈશ માટે તે મને છોડી દેશે એવો પણ મને ડર લાગે છે.આ અંગે મારે શું કરવું એ જણાવવા વિનંતી.

જવાબ:જુઓ તમે તેને પ્રેમ કરો છો એ વાત સાચી પરંતુ પ્રેમ ખાલી સમાગમ માટે જ કરે છે તો તમને આ છોકરો છોડીને જતો રહે એમાં જ તમારી ભલાઇ છે.કારણકે આને તમારી પ્રત્યે પ્રેમ નથી તે માત્ર તમારો સંભોગ કરવા માટે જ ઉપયોગ કરવા માગે છે અને આમ પણ તમારી ઉંમર ઘણી નાદાન છે હજુ તમને જ્ઞાન નથી તમને આ નાદાનીમાં કોઇ ભૂલ થઇ જશે અને તમને ગર્ભ રહી જશે તો તમે અને તમારો પરિવાર મુશ્કેલીમાં મૂકાઇ જશે.આ વખતે તમારો આ કહેવાતો પ્રેમી તમારી સાથે ઊભો રહેશે નહીં એ વાત પણ જાણી લો. આથી એ છોકરા સાથે તમામ સંપર્ક કાપી નાખો અને એની સાથે એકાંતમાં જવાનું ટાળો.આવા છોકરાઓ ફક્ત તમારી સાથે સમાગમ કરવા જ પ્રેમનું નાટક કરતા હોય છે માટે તમારે તેની સાથે સંપૂર્ણ સબંધ રદ કરી દો.

પ્રશ્ન:હું એક પરણિત યુવતી છું મારા લગ્ન થયા ને ૧૦ વર્ષ થઈ ગયા છે અને હા મારી ઉંમર ૩૩ વર્ષ છે અને મારા પતિની ઉમર ૨૭ વર્ષ છે અને અમારા આ લગ્ન જીવનમાં એક પુત્રી પણ છે અને મારા પતિ પણ સારા છે.પરંતુ છેલ્લા ૮ વર્ષથી મનેઅમારી પાડોશમાં રહેતા એક છોકરા સાથે પ્રેમ છે અને અમે બંને એકબીજાને ખુબજ પ્રેમ કરીએ છીએ અને તેની ઉંમર ૩૨ વર્ષની છે હવે એણે મારી સાથે સંબંધ તોડી નાખ્યો છે અને તે મારી સાથે વાત પણ કરતો નથી તેનું કહેવું છે કે તેના પરિવારના સભ્યો તેને માટે છોકરી શોધે છે.તે જોબ કરતો નહોતો ત્યાં સુધી તેણે મારી સાથે સંબંધ રાખ્યો હતો.અને હાલ તેને મારી જોડે બધા સંપર્ક તોડી નાખ્યા છે અને હવે હું તેને ભૂલી શકતી નથી.અને કોઈ કહ્યું કે એને કોઈ બીજી મહિલા સાથે પણ અફેર છે તો મારે શું કરવું તે જણાવવા વિનંતી.

જવાબ:તમે લગ્ન તમારા પતિ જોડે કર્યા છે તો તમારે પર પુરુષ વિશે વિચારવું પણ ગુણો છે.તમારે માત્ર એ પુરુષને ભૂલી તમારા સંસારમાં મન પરોવવાનું છે.લગ્નેતર સંબંધનો આવો જ અંત આવે છે.તમે કહો છો કે તમારા પતિ સારા છે તો પછી પર પુરુષ પ્રત્યે આકર્ષણ થવાનું કારણ શું જો તમારા પતિને વફાદાર રહેવાનું શરૂ કરો તો તમારા લગ્ન જીવનમાં શારીરિક સુખ શું તમે એ પુરુષને આર્થિક મદદ કરતા હતા આ પ્રશ્નનો ઉત્તર હા હોય તો એ પુરુષ પોતાના સ્વાર્થ માટે તમારી લાગણીઓ સાથે રમત રમતો હતો. તમારે એને ભૂલવો જ પડશે અને આ કામ મુશ્કેલ નથી. તમારી પુત્રી અને પરિવારના ભવિષ્ય માટે તમારી પાસે આ જ એક વિકલ્પ છે.અને આ પર પુરુષને ભૂલવો તમારા માટે કઠિન કામ નથી અને તમારે તેને ભૂલવા માટે પોતાને કામમાં વ્યસ્ત રાખવા પડશે.

સવાલ:સંભોગ સમયે આનંદ મળતો નથી અને મારા પતિ સારી રીતે શારીરિક સુખ આપતા નથી.આમ તો મારી ઉમર 22 વર્ષ છે અને મારા પતિની ઉમર 25 વર્ષ છે અને મારા લગ્નને એક વરસ થઈ રહ્યું છે.પરંતુ સંભોગ સમયે મને મારા પતિ તરફથી સંતોષ મળ્યો નથી જેથી વળી વીર્ય યોનિમાંથી બહાર નીકળી જાય છે જેથી મારામાં ગર્ભ રહેતો નથી અને ઘરમાં બધાને હું જલ્દી ગર્ભવતી બનું એવી ઈચ્છા છે. પણ વીર્ય બહાર નીકળી જાય છે ત્યાં સુધી બધું બેકાર છે અને જો આમ વીર્ય બહાર નીકળશે તો ગર્ભ રહી શકશે નહીં.

અમે હમણાં એવું નક્કી કર્યું છે કે સમાગમ પછી મારા પતિ તેમની આંગળી અંદર નાંખીને વીર્યને અંદર છેક સુધી પહોંચાડે અને બહાર નીકળતું અટકાવે, જેથી ગર્ભ રહે. વળી તે આંગળી અંદર નાખીને ક્રિયા કરે છે ત્યારે મને પરમ સુખનો આનંદ મળે છે અને સંતોષ થાય છે. પણ આવું કરવાથી મારા યોનિના સ્થાન ને કંઈ નુકસાન થાય? મારા પતિનું પેટ મોટું છે. તેથી સૂઈને સમાગમ કરીએ છીએ પણ એમાં મને સંતોષ થતો નથી.અમને સમાગમનાં વિવિધ આસનો વિશે કંઈ જાણકારી પણ નથી.શુ સમાગમના આસન વિશે કોઈ પુસ્તક હોય તો જણાવવા વિનંતી.

જવાબ:કેટલીક મહિલાઓ આ વાત થઈ અજાણ હોય છે કે સમાગમ દરમિયાન જે વીર્ય બહાર નીકળી જાય છે તેથી ગર્ભ નથી રહેતો પરંતુ તમારો આ ભ્રમ છે ગર્ભ રહેવા માટે ખાલી વીર્યના અમુક ટીપાની જ જરૂર પડે છે.પુરુષ આંગળીથી યોનિમાર્ગમાં સ્પર્શ ક્રિયા કરે તેમાં કોઈ નુકસાન નથી. યોનિને ઢાંકતા અંદરના નાના ગુલાબી હોઠ ઉપર તરફ પૂરા થાય છે ત્યાં તે હોઠ સાથે જોડાયેલા કિલટોરિસ નામનો નાનો અવયવ છે. તેની પર ચામડીનું છત્ર (હૂડ) છે. સ્ત્રીના આ અંગમાં કુદરતે કામસુખના સંવેદનોના જ્ઞાાનતંતુનાં ઘણાં જ ઝૂમખાં મૂક્યાં છે. આ જગ્યાએ તથા યોનિમાર્ગમાં આરંભનાં એક તૃતિયાંશ ભાગની દિવાલોમાં કામસુખના જ્ઞાાનતંતુઓ છે. તે સ્તનોની નિપલ્સ વગેરે સ્થાનોમાં પણ છે. આ સર્વ સ્થાનોમાં સ્પર્શ ઘર્ષણની ક્રિયાથી પણ સ્ત્રીને કામતૃપ્તિનો અનુભવ થાય. પતિ સાથે નિખાલસ વાતચીતમાં આ સ્થાનો અને ક્રિયાઓ વિશે વાત કરવી.પેનિસમાં હાથ દ્વારા પ્રયત્ન મેનિપ્યુલેશન કર્યા પછી જ ઉત્થાન થાય છે. પણ ઉત્થાન થાય છે અને પેનિસનો યોનિ પ્રવેશ શક્ય બને છે તેથી પતિમાં કોઈ ખામી નથી. તે મનથી હળવાશ અનુભવે અને સમાગમ પૂર્વેની ક્ષણોમાં મનમાં ચિંતા-તનાવ ન રહે તેવો પ્રયત્ન કરવો. તેમ થતાં પ્રયત્ન વગર પણ પેનિસમાં ઉત્થાન થશે.હજી લગ્નને એક જ વર્ષ થયું છે. તેથી ગર્ભ નથી રહેતો તો બાબતને ચિંતાનો વિષય ન બનાવો. સમાગમ પછી પતિ તરત છૂટા ન થાય તેમ રાખો. સમાગમ પછી પાંચેક મિનિટ તે અલગ ન થાય. તે અલગ થાય પછી તમે પણ થોડો સમય એટલે કે આઠ-દસ મિનિટ શાંતિથી પડયા રહો. વીર્ય યોનિની બહાર નીકળી જાય છે તે બાબતને ગર્ભ ન રહેવા સાથે તમે માનો છો તેવો સંબંધ નથી. જે વીર્ય નીકળે છે તેમાં દસ ટકા જ વીર્ય જંતુઓ હોય છે. તે ટકામાં પણ કરોડો વીર્ય જંતુઓ હોય છે, વીર્ય જંતુઓ યોનિમાર્ગની દિવાલોને ચોંટી જાય છે અને તે ગર્ભાશય મુખ તરફ ગતિ કરે છે. જે નીકળી જાય છે તે ભલે વીર્ય છે, પણ તેમાં વીર્યજંતુઓ બધા નીકળી જાય છે તેમ માની ને ચિંતા કરવાની જરૂર નથી.પતિને તેલ-ઘી-મિઠાઈ વગેરે પદાર્થો ઓછા કરાવો. જેથી પેટનો ભાગ સપ્રમાણ થાય. આસનોની બાબતમાં કોઈ પુસ્તક સૂચવી શકતા નથી. ખરી વાત એ છે કે એવા કોઈ આસનોના પુસ્તકની જરૂર નથી. પતિ-પત્ની બંનેએ વિવિધ શક્ય આસનો અજમાવીને શોધવાં.

પ્રશ્ન:મારી ઉંમર 33 વર્ષ છે અને મારી પત્ની ની ઉમર 28 વર્ષ છે અમારા બંને ના લગ્નને ૧૧ વર્ષ થયાં છે.લગ્ન પછી અમે કેટલીય વાર શારીરિક સંબંધ બાંધ્યા છે પરંતુ એક વખત સમાગમ વિશિષ્ટ આસન વખતે પત્નીનું શરીર પાછળની તરફ વધારે પડતું ઝૂકી જવાથી પેનિસ પર માઠી અસર થતાં રક્તસ્ત્રાવ શરૂ થઈ ગયો.અમે ડોક્ટરની સલાહ મુજબ ટ્રીટમેન્ટ લીધી.ડોકટરની સારવાર પ્રમાણે ધીમે-ધીમે સારું થયું.આમ સારું થઈ ગયા પછી અમેં ત્રણ મહિના બાદ સમાગમ કર્યો તો કોઈ તકલીફ થઈ નથી.પરંતુ પહેલા જે રક્ત સ્ત્રાવ થયો હતો તો મને ભય થાય છે કે ભવિષ્યમાં રક્તસ્ત્રાવ થશે તો આ અંગે યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

જવાબ:સ્વાભાવિક વાત છે કે કોઈ એવી ઘટના કોઈ પછી દરેક વ્યક્તિના મનમાં તે ઘટના વિશે ભય બેસી જાય છે. પણ કારણસર પેનિસમાં અંદર કોઈ રક્તવાહિની તૂટી જવાથી તમને રક્તસ્ત્રાવ થયો. હવે તે રક્તવાહિની સંધાઈ ગઈ છે. આવું બન્યા પછી તમને મનમાં ચિંતા અને ભયનો અનુભવ થાય તે સ્વાભાવિક છે. તમે વિશેષ માર્ગદર્શન તમારો ઉપચાર કરનાર ડૉક્ટર પાસેથી મેળવો.

સવાલ:હું એક પરણિત પુરુષ છું મારા લગ્ન થયાને હજુ માત્ર એક જ વર્ષ થયું છે અને મારી ઉમર 25 વર્ષ છે અને મારી પત્નીની ઉમર 22 વર્ષની છે.અત્યાર સુધી મેં નિરોધ વગર સમાગમ કર્યું જ નથી પરંતુ હમણા મને આમા અસુવિધાનો અનુભવ થાય છે અને મને આ વાત પર ખૂબ જ ચિંતાનો અનુભવ થાય છે.મેં સાંભળ્યું છે કે મહિનામાં અમુક દિવસે સમાગમ કરવામાં આવે તો ગર્ભ રહેતો નથી શું આ વાત સાચી છે યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

જવાબ:સમાગમ દરમિયાન નિરોધનો ઉપયોગ કરવો એ તમારા સ્વાસ્થ્ય માટે પણ સારું છે.એક સમયે એવું માનવામાં આવતું હતું કે માસિકના એક સપ્તાહ પૂર્વે અને પછી સમાગમ કરવામાં આવે તો ગર્ભ રહેતો નથી.પરંતુ આ પદ્ધતિ પણ સંપૂર્ણ સુરક્ષિત નથીઆથી તમને ડિપ્રેશન આવતું હોય તો તમારી પત્ની ગર્ભનિરોધક ગોળી લઈ શકે છે પછી કોપર-ટી બેસાડી શકે છે.જેથી તમારે કોઈ સમસ્યા થશે નહીં.

સવાલ:મારી ઉંમર 25 વર્ષ છે અને મારા લગ્ન થઈ ગયા છે મારી પત્ની ની ઉમર 22 વર્ષ છે અને મારા લગ્નને એક વરસ થયા હોવા છતાં અમે સમાગમ કરી શક્યા નથી.મને ઈચ્છા ઘણી થાય છે પંરતુ શિશ્નોત્થાનમાં તકલીફ છે લગ્ન પૂર્વે મેં આની તપાસ કરાવી હતી પરંતુ મારામાં કોઈ ઉણપ નહીં હોવાનું રિપોર્ટમાં આવ્યું હતું. મેં આયુર્વેદિક અને એલોપેથિક દવાઓ લીધી છે પણ કોઈ ફાયદો થયો નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ:તમારા લગ્નને એક વર્ષ થયું છે અને તમે સમાગમ નથી કર્યું આ તમારે સમસ્યા મોટી છે માટે તમારે આ માટે સેક્સ્યુઅલ ડિસઓર્ડરની સમસ્યાનું નિવારણ કરતા કોઈ નિષ્ણાત સ્પેશિયાલિસ્ટને બતાવવાની જરૂર છે જે અમુક ટેસ્ટ લઈને તમારી સમસ્યાનું નિવારણ કરશે.આ પછી જ યોગ્ય સારવાર શરૂ થઈ શકશે. માત્ર દવા પર આધાર રાખીને કામ ચાલશે નહીં. આમ કરી તો અંધારામાં તીર મારી રહ્યા છો આથી કોઈ નિષ્ણાતની સલાહ લઈ આગળ વધો.તમારી આ સમસ્યાના નિવારણ પછી તમે શારીરિક સંબંધ કરી શકો છો.

સવાલ:આ ઉમર જ એવી હોય છે જેમાં દરેક પગ લપસી જાય છે આમ તો મારી ઉંમર 19 વર્ષ છે અને મારા ઘરની બાજુમાં મારા કાકી રહે છે તેમના ભાઈને હું બે વર્ષથી ખુબજ પ્રેમ કરું છું .પરંતુ મારા મનની વાત તેને કહી શકતી નથી. હવે હું એની સાથે સંબંધ રાખવા માગતી નથી અને ભણવામાં મન પરોવવા માગું છું.તો હવે આ પ્રકરણને પૂર્ણ કરવું છે તો મારે શું કરવું જોઈએ.

જવાબ:તમે તેને બે વર્ષથી પ્રેમ કરો છો તે તેને ખબર નથી તો પછી જે સંબંધ શરૂ જ થયો નથી એનો અંત લાવવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી અને તેને તેમજ આ બધી વાતો ભૂલીને તમારે ભણવામાં મન લગાડવું પડશે અને આ કામ માત્ર તમે જ કરી શકો છો. મન મક્કમ બનાવો અને બધુ ભૂલી જાવ.પોતાના મનને ભણવા તરફ દોરી જાવ. આ વાત જરા અઘરી લાગશે પરંતુ સમય જતા બધુ સામાન્ય થઈ જશે. એક વાર ભણવામાં મન લાગી જશે પછી બીજી વાતો ગૌણ બની જશેએમાં કોઈ મદદ કરી શકે તેમ નથી.તમારે તમારી જાતે જ બધુ ભૂલી ને પોતાને મગજ ને અભ્યાસ તરફ પ્રયાણ કરવું પડશે.

પ્રશ્ન : નમસ્તે, મારી ઉંમર ૫૭ વર્ષ છે. મને હાલ માસિકનો પ્રશ્ન સતાવી રહ્યો છે. તે કોઇવાર ચાર મહિને એકવાર આવે તો કોઇવાર પંદર દિવસે પણ હું પીરિયડમાં થઇ જતી હોઉં છું. આ કારણે સ્વભાવમાં પણ ચીડિયાપણું આવી ગયું છે. મેનોપોઝનો સમય ચાલી રહ્યો છે, જાણું છું, પણ આ કારણે સ્વભાવ ખૂબ ચીડિયો અને ચિંતાળુ થઇ ગયો છે. શું આ માટે કોઇ ખાસ દવા મળી શકે જે આ સમયે આવી સમસ્યામાંથી મુક્તિ અપાવી શકે?

જવાબ : ના, આ માટેની કોઇ દવા ન લેવી એ જ સારું રહેશે. આવી દવા આવતી પણ નથી, અને દવા લેવાનું તમને કોઇએ જણાવ્યું હોય તો પણ તે લેવી ન જોઇએ. આવી દવા આડઅસર પણ ઉત્પન્ન કરી શકે છે. વળી આ સમયે હોર્મોનલ બદલાવ ખાસ્સા પ્રમાણમાં આવતો હોવાથી આવી તકલીફ માત્ર તમને જ નહીં પણ દરેક સ્ત્રીઓને સતાવે જે આ સમયગાળામાંથી પસાર થઇ હોય. મેડિટેશન કરો, તેનાથી મન શાંત રહેશે અને ખોટો ગુસ્સો નહીં આવે. મેડિટેશન એ જ તેની સૌથી મોટી દવા છે.

પ્રશ્ન : નમસ્તે સર, થોડા સમય પહેલાં જ મારી સગાઇ થઈ છે. હું અને મારા મંગેતર અવારનવાર મળતાં રહેતાં હોઇએ છીએ. અમે સેક્સ નથી માણ્યું પણ મળીએ એટલે ફોરપ્લે જરૂર કરીએ છીએ, મને અને મારા મંગેતરને આ ખૂબ ગમે છે. મારી સમસ્યા એ છે કે મારી બ્રેસ્ટ ખૂબ જ નાની છે, આ કારણે દેખાવે પણ અમુક કપડાં સારાં નથી લાગતાં. મારો મંગેતર મને ઘણો જ પ્રેમ કરે છે, પણ તે કહે છે કે થોડો બ્રેસ્ટનો ભાગ સારો થઇ જાય તો હું હજી વધુ સારી લાગું અને અમારી સેક્સલાઇફ સારી રહે. શું બ્રેસ્ટ નાની હોવાને કારણે સેક્સ દરમિયાન કાંઇ પ્રશ્ન થાય? કેમ કે હાલ અમે ફોરપ્લે કરીએ ત્યારે મને ખૂબ ઉત્તેજના થાય છે, મને આમ તો કોઇ ફેર પડતો હોય એવો અનુભવ તો નથી થતો, પણ મારા મંગેતરનું માનવું છે કે આ કારણે આગળ તકલીફ થઈ શકે. તો મારે જાણવું છે કે બે્રસ્ટની સાઇઝ વધારવા માટેની કોઇ દવા છે? જો હોય તો મને તે વિશે જણાવશો.

જવાબઃ આવી દવાઓ વિશે પેપરમાં ઘણી જાહેરખબરો આવે છે, પણ આવી દવા કારગત નથી નીવડતી, તેનાથી માત્ર દવા વેચનારને જ પૈસા મળે છે. અને રહી વાત સેક્સમાં નાની બ્રેસ્ટના કારણે કોઇ તકલીફ ઉદ્ભવવાની તો આ પણ સાવ પોકળ વાત છે. અલબત્ત, મોટી બ્રેસ્ટથી છોકરાઓને ખાસ આકર્ષણ થાય છે, પણ તે કારણે સેક્સમાં કોઇ પ્રશ્ન નડતો નથી. ઊલટાનું નાની બ્રેસ્ટ ધરાવતી છોકરીઓ ફોરપ્લેમાં માત્ર સ્તનમર્દનથી પણ એક્સાઇટ થઇ જતી હોય છે. માટે આવી ચિંતા કરવાની જરૂર નથી. અને સમજું વ્યક્તિનાં લગ્નજીવનમાં બ્રેસ્ટની સાઇઝને લઇને કોઇ પ્રશ્ન નથી ઉદ્ભવતો.