પતિ ઘરે ના હોઈ એટલે પત્ની પ્રેમીને બોલાવી રોજ બાંધતી શારીરિક સંબંધ,પણ એક દિવસ પ્રેમી આવ્યો નહીં તો…..

0
431

મિત્રો આજકાલ કેટલાક કિસ્સા હોય છે જે દુષ્કર્મ બાબતે હોય છે આજે અમે તમને એક કિસ્સો જણાવા જઈ રહ્યા છે જે જાણી ને તમે ચોકી જસો.અંજારના બુઢામોરા ગામે અઢી મહિના પહેલા હત્યા કરીને કૂવામાં ફેંકી દીધેલી લાશનો ભેદ પોલીસે ઉકેલી નાંખ્યો છે. યુવકની હત્યા બીજા કોઈએ નહીં, પરંતુ પત્નીએ જ પ્રેમી સાથે મળીને કરી નાંખી હોવાનું ખુલતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. 34 વર્ષીય યુવકને પત્નીએ પ્રેમી સાથે મળી ઝેરી મટન ખવડાવી મારી નાંખ્યો હતો અને આ પછી લાશ ધાબળામાં લપેટી અવાવરું કૂવામાં ફેંકી દીધી હતી.

પોલીસે મૃતકની પત્ની અને પ્રેમી સામે હત્યાનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.આ અંગેની મળતી વિગતો પ્રમાણે અંજારના બુઢારમોરા ગામે વાડીમાં રહીને ખેતમજૂરી કરતો અને દાહોદના ખંગેલા ગામનો વતની જવસીંગ માવજી મેડા ઉ.વ.૩૪ નામનો યુવક ગત ૧૪ ઓગસ્ટે ગુમ થઈ ગયો હોવાની નોંધ તેની પત્ની સુમીએ પોલીસમાં કરાવી હતી.આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને મોટા પ્રમાણમાં આવા કિસ્સા બનવા લાગ્યા છે.

દિવસે દિવસે આવા કિસ્સા વધવા લાગ્યા છે અને તેમજ કહેવામા આવ્યું છે કે બળાત્કાર,ગેંગરેપ જેવા કિસ્સાઓ મોટા પ્રમાણમાં વધવા લાગ્યા છે અને તેની સાથે જ વાત કરવામાં આવે તો અહીંયા પણ એક એવો જ કિસ્સો બન્યો છે જેના વિશે હું આજે તમને વાત કરવા જઇ રહ્યો છે તેમજ આ કિસ્સો જાણીને તમારા પણ રુવાટાં ઉભા થઇ જશે.અમદાવાદ દવા લેવા જવાનું કહીને આ યુવક ગુમ થઈ ગયો હોવાનું તેની પત્નીએ જણાવ્યું હતું. જવસીંગ અને સુમીના 15 વર્ષ પહેલા લગ્ન થયા હતા અને તેમણે સંતાનમાં ચાર દીકરીઓ પણ છે.

પતિ ગુમ થયા બાદ સુમી તેની પુત્રીઓને લઈને વતનમાં રહેવા જતી રહી હતી.પોલીસ તપાસમાં સુમીને દાહોદના ખરજ ગામના વિજય ભરત સંગાડિયા સાથે પ્રેમસંબંધ હોવાની માહિતી મળી હતી. વિજય અવાર-નવાર સુમીને મળવા માટે બુઢારમોરા આવતા હતો. અહીં તેઓ પતિની ગેરહાજરીમાં રંગરેલિયા મનાવતા હતા. આ અંગે મૃતક યુવકને જાણ થતાં તેણે પોતાના મોટાભાઈને પણ જાણ કરી હતી. તેમજ પત્ની સુમી પ્રેમી સાથે મળી તેની હત્યા કરી નાંખે તેવી દહેશત વ્યક્ત કરી હતી.

પતિ-પત્ની વચ્ચે પણ આ પ્રેમસંબંધને લઈને ઘરકંકાસ થતો હતો.મૃતક યુવકે પત્નીના પ્રેમી વિજયને ઠપકો પણ આપ્યો હતો. પોલીસે વિજયનીકડક પુછપરછ કરતા તેણે હત્યાની કબૂલાત આપી હતી. સુમીએ મટનમાં ઝેર ભેળવીને તેના પતિને ખવડાવી દેતા તે મૃત્યુ પામ્યો હતો. બાદમાં પ્રેમી લાશને ધાબડામાં લપેટીને અવાવરૂ કુવામાં નાંખી દીધી હતી. પોલીસે કુવામાં તપાસ કરતા હાડપીંજર અને ખોપડી મળી આવ્યા છે.

જેના આધારે પોલીસે બંને સામે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.આમ આવા ઘણા કિસ્સા આવતા રહે છે.ત્યારબાદ ચાલો મિત્રો જાણીએ આવો જ અન્ય કિસ્સો.મિત્રો આજના સમયમાં કોઈના પર વિશ્વાસ મુકવો એજ મોટી વાત હોય છે મિત્રો તમને જણાવી દઈએ કે આપણે જેના પર વિશ્વાસ કરીએ એજ આપણને દગો આપતા હોય છે. આજકાલ બળાત્કારના કિસ્સાઓ ઘણા સામે આવ્યા છે જેમાં ભાભી ઉપર, નણંદ ઉપર, યુવતી પર, કોઈ સગીરા પર વગેરે જેવી ઘટનાઓ તમે આજ સુધી સાંભળી હશે. પરંતુ મિત્રો આજે અમે તમને એવા કિસ્સા વિશે જણાવવા જઈ રહ્યા છે જે જાણી ને તમે ચોંકી જશો.

મિત્રો તમને જણાવી દઈએ કે સુરતમાં લગ્નેત્તર સંબંધોનાં અનેક કિસ્સાઓ તમે સાંભળ્યા હશે. પણ આજે સુરતથી વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ચાર વર્ષની બાળકીના માતા અને ૨૮ વર્ષીય પરિણીતાના ત્રાસથી કંટાળીને ૧૮ વર્ષના યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું. ઘરમાં જુવાનજોધ દીકરાના મોતથી માતાએ કલ્પાંત કરી મૂક્યું હતું. અને પોતાના દીકરાને ન્યાય મળે તેવી માગ કરી છે. ઘટનાની વિગતમાં વાત કરીએ તો, સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલાં હાઉસિંગ સોસાયટીમાં ૧૮ વર્ષીય યુવક પોતાની માતા અને મોટા ભાઈ સાથે રહેતો હતો. છેલ્લા ચાર મહિનાથી લોકડાઉનને કારણે યુવક ઘરે જ રહેતો હતો.

ત્યાં જ લોકડાઉન દરમિયાન પાડોશમાં રહેતી ૨૮ વર્ષીય પરીણિત યુવતી સાથે મિત્રતા થઈ હતી. પણ આ મિત્રતા તેને મોતના કૂવા સુધી લઈ જશે તે તેને ખબર ન હતી. પરીણિત યુવતીને એક ચાર વર્ષની બાળકી પણ છે. પણ આ યુવતી ૧૮ વર્ષીય યુવકના એકતરફી પ્રેમમાં પાગલ થઈ ગઈ હતી. યુવકનાં પરિવારના જણાવ્યા મુજબ યુવતી ૧૮ વર્ષીય યુવકને ફોન કરી વારંવાર બ્લેકમેલ કરતી હતી અને તેની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરતી હતી. યુવક આ યુવતીના ત્રાસથી ઘરમાં જ કેદ રેહતો હતો.

અને કોઈની સાથે વધુ વાતો પણ કરતો ન હતો. પુત્રની આ હાલત જોઈ માતાને કાંઈક ખરાબ થયું હોવાનો અંદાજો આવ્યો હતો. અને તેણે પુત્રને શું થયું છે તેમ પુછ્યું હતું. છેલ્લા ઘણા દિવસોથી માનસિક ત્રાસ સહન કરતો યુવાન માતા આગળ પીગળી ગયો હતો. અને દિલ ખોલીને તેણે પોતાની આપવીતી માતાને વર્ણવી હતી. પુત્રની વાત જાણીને માતા ચોંકી ઉઠી હતી. પણ પોતાના પુત્ર માટે તેણે આ મામલે યુવતીના પતિને સમગ્ર મામલાની જાણ કરી હતી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો તમને જણાવી દઈએ કે અમદાવાદ માં મહિલા સાથે નિર્લજ્જ ઘટના બન્યાની વિગતો પ્રકાશમાં આવી છે. મહિલાએ જેણે પિતા સમાન ગણ્યો તે જ વ્યક્તિએ મહિલાને પલંગમાં પટકી બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે મહિલાએ ધક્કો મારી પ્રતિકાર કરતા બચાવ થયો હતો.  આ ઘટના અંગે જ્વેલર્સના માલિક મહોશ શાહ સામે ગુનો નોંધાયો છે.આરોપીએ આ ઘટનાના ફોટા પાડી લીધા હોવાનું કહી મહિલાને બ્લેકમેઇલ કરી બદનામ કરવાની ધમકી આપી હતી.

પતિએ સાથ આપતા મહિલાએ જ્વેલર્સના માલિક વિરૂધ્ધ આક્ષેપ કરતી ફરિયાદ નોંધાવી છે.અમદાવાદમાં રહેતી દિવ્યા (નામ બદલ્યું છે) અમદાવાદમાં રહેતાં અને ઘર આગળ જ્વેલર્સના નામે સોના ચાંદીનો શો રૂમ ચલાવતાં મહેશ શાહના ત્યાંથી દાગીનાની ખરીદી કરતી હતી. દિવ્યા ઇન્સ્યોરન્સનું કામ કરતી હોવાથી મહેશ શાહએ તેમના સંતાનોના વીમા દિવ્યા પાસે ઉતરાવ્યાં હતાં અને ત્યારબાદ થોડા સમયમાં આ રીતે પરિચય વધતા બંને પરિવારો એકબીજાના ઘરે પણ અવરજવર કરતા હતા. મહેશ શાહની પત્ની અને સંતાનો છેલ્લા કેટલાક સમયથી યુ.કે. ખાતે રહેતા હતા. મહેશ શાહ તેમની માતા સાથે રહેતા હતા.પોતાનાથી ઉંમરમાં મોટા મહેશ શાહને દિવ્યા પિતા સમાન ગણતી હતી.દિવ્યાની માતાનું બે માસ પહેલા અવસાન થયું હોવાથી તે સતત તણાવમાં રહેતી હતી. સવારે 11 વાગ્યે મહેશ શાહ દિવ્યાના ઘરે પહોંચ્યો હતો.દિવ્યાના પતિની હાજરીમાં મહેશ શાહે જણાવ્યું તમે લોકો મારા ઘરે ચાલો તમને સારું લાગશે અને બાળકો પણ ખુશ થશે. દિવ્યાના પતિએ પોતે જવાની ના પાડી વિશ્વાસથી મહેશ શાહ સાથે પત્ની અને બાળકોને મોકલ્યા હતા.

મહેશ શાહના ઘરે પહોંચ્યા ત્યારે તેમની માતા હાજર ન હતા. મહેશ શાહે કોફી બનાવી તમામ લોકોએ પીધી બાદમાં ટીવી ચાલુ કરતા બાળકો ફિલ્મ જોતા હતા.દરમિયાનમાં શાહએ ચિત્રા એડનું બોર્ડ ધાબા પર લગાવ્યું તેમાં ઘરમાં નુકશાન થયું તેવી વાત કરી દિવ્યાને નુકશાન બતાવવાના બહાને ઉપરના માળે લઈ ગયો હતો.બેડ રૂમની છતમાં નુકશાન બતાવવાના બહાને આરોપીએ રૂમની સ્ટોપર બંધ કરી દીધી હતી. દિવ્યાને પલંગમાં પટકી બળજબરી શરૂ કરી તેના કપડાં ઉતારવા લાગ્યા અને દિવ્યાએ પ્રતિકાર કરી આરોપીને ધક્કો મારી પલંગ પરથી ઉભી થઇ ગઇ હતી.

ફોટા પાડી બદનામ કરવાની ધમકી આપી મહેશ શાહે આ વાત કોઈને કરીશ તો મે આ ફોટો પાડી લીધા છે. જે બધાને બતાવી આપણી વચ્ચે અગાઉથી અફેર હતું તેમ કહી બદનામ કરી નાખીશ તેવી ધમકી આપી હતી. બાદમાં આરોપી દિવ્યા અને તેના બાળકોને ઘરે ઉતારી ગયો હતો. તે સમયે પણ બદનામ કરવાની અને હું બોલાવું ત્યારે આવી જવાની ધમકી આપી નીકળી ગયો હતો.

બે દિવસ બાદ પણ મહેશ શાહએ દિવ્યાને ફોન કરી તે કોઈને વાત નથી કરી ને તેવી પુચ્છા કરી ધમકી આપી હતી. સતત નર્વસ રહેતી પત્ની દિવ્યાને તેના પતિએ અનેક વખત કારણ પૂછ્યું હતું. આખરે પાયલે તેની સાથે બનેલી ઘટનાની જાણ પતિને કરી હતી. પતિએ દિવ્યાને સાથ આપી આરોપી વિરુદ્ધ ફરિયાદ કરવા જણાવ્યું હતું. આખરે દિવ્યાએ પોતાની સાથે બનેલી ઘટના અંગે પોલીસમાં ઓનલાઈન અરજી કરી હતી. જે અરજીની તપાસ કરી વાડજ પોલીસે આરોપી મહેશ શાહ વિરૂધ્ધ મંગળવારે રાત્રે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.પાટણના સમીમાં પ્રેક્ટિસ કરતા તબીબ પિતા-પુત્રનો અશ્લીલ વીડિઓ વાઈરલ થયો છે. છેલ્લા 25 વર્ષથી પ્રેક્ટિસ કરતા પિતા અને પુત્ર મહિલા દર્દી સાથે કામલીલા કરતાનો વીડિયો પાટણમાં વાયુવેગે ફેલાઈ ગયો હતો. જેના બાદ લોકોએ પિતા-પુત્રને બરાબરનો મેથીપાક ચખાડીને પોલીસને હવાલે કર્યા હતા. પોલીસે વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે.

પાટણના બજારોમાં રોષ ફાટી નીકળ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર, પાટણના સમી વિસ્તારમાં ડો. મહેન્દ્ર મોદી અને કિસાન મોદી નામના પિતા-પુત્ર છેલ્લાં 25 વર્ષથી પ્રેક્ટિસ કરે છે. ત્યારે બંને પિતા-પુત્રએ ક્લિનીકની અંદર જ મહિલા દર્દીઓ સાથે કામલીલા આચરી હતી. આ કામલીલાનો વીડિયો બનાવીને વાયરલ કરવામાં આવ્યો હતો. જેના બાદ પાટણવાસીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. વીડિયો વાઈરલ થવાની ઘટનાને પગલે સમીના બજારોમાં સ્વંયભૂ બંધ પાળવામાં આવ્યો હતો, તેમજ સમી પોલીસ સ્ટેશને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. લોકોએ બંને ડોક્ટરોને મેથીપાક ચખાડ્યો હતો. પોલીસે ડોક્ટર મહેન્દ્ર મોદી અને કિસાન મોદીની અટકાયત કરી છે.

મહિલા આયોગે ઘટનાની નોંધી લીધી બીજી તરફ, પાટણમાં ડોક્ટરની કામલીલાની નોંધ રાજ્યના મહિલા આયોગે પણ લીધા હતા. રાજ્ય મહિલા આયોગે ઘટનાની ગંભીર નોંધ લઈને પાટણ જિલ્લા પોલીસ વડા પાસે ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે. તો બીજી તરફ, સમી પોલીસ મથકે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા પોલીસ મથકે ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. પાટણ એસપી, ડીવાયએસપી સહિતનો કાફલો પોલીસ સ્ટેશન દોડી આવ્યો હતો.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો તમને જણાવી શહેરમાં લગ્નની લાલચ આપી યુવતીને દુષ્કર્મનો શિકાર બનાવનાર હવસખોરની પોલીસે ધરપકડ કરી હતી. લગ્ન પ્રસંગમાં યુવતી સાથે ઓળખાણ થયા બાદ પ્રેમ સબંધ બાંધ્યો હતો અને ત્યાર બાદ બિભત્સ ફોટા અને વિડીયો ઉતાર્યા બાદ બ્લેકમેઇલ કરતો હોવાનું સામે આવ્યું હતું. જોકે હવસખોરે યુવતીનાં ભાઇને બિભત્સ ફોટા અને વિડીયો વોટ્સએપ કરતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો.પોલીસે ત્વરીત કાર્યવાહી કરતા મયુર ગોરધન ઘાવરી નામના વ્યક્તિની ધરપકડ કરી છે.

તમને જણાવી દઈએ કે રાજકોટનાં ઠક્કરબાપા હરિજનવાસમાં રહેતા મયુર ઘાવરી પર આરોપ છે. યુવતીને પ્રેમ જાળમાં ફસાવીને દુષ્કર્મ આચરવાનો. સમગ્ર મામલા પર નજર કરવામાં આવે તો, સાત વર્ષ પહેલા ભોગ બનનાર યુવતીને લગ્ન પ્રસંગમાં આરોપી મયુર સાથે મુલાકાત થઇ હતી. ત્યારબાદ બન્ને વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હતો. આરોપી મયુરે યુવતીને દોઢેક વર્ષ પહેલા સાતમ આઠમનાં તહેવારમાં ઘરે એકલો હોવાથી બોલાવી હતી.

ત્યારબાદ એવી માહિતી મળી છે કે પરીવારને લગ્ન કરવાનું કહિ દેવું છે તેવું જણાવતા યુવતી તેને મળવા માટે આવી હતી. ત્યારે આરોપીએ યુવતીને હવસનો શિકાર બનાવી હતી. જોકે આરોપીએ અંગત પળોનો વિડીયો અને ફોટા યુવતીની જાણ બહાર શુટ કરી લીધા હતા. ત્યાર બાદ બ્લેકમેઇલ કરીને અવાર નવાર હવસનો શિકાર બનાવી હોવાની પ્રદ્યુમનનગર પોલીસમાં ફરીયાદ નોંધાઇ હતી. જેને આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

પોલીસનાં કહેવા મુજબ, આરોપી છેલ્લા દોઢેક વર્ષથી યુવતીને બિભત્સ વિડીયો અને ફોટા હોવાથી બ્લેક મેઇલ કરતો હતો. એક મહિના પહેલા યુવતીને આરોપી જૂના બસ સ્ટેન્ડ પાછળ ગેસ્ટ હાઉસમાં લઇ ગયો હતો અને ત્યાં દુષ્કર્મ આચર્યું હતું. ભોગબનનાર યુવતીએ હવે લગ્ન કરી લઇએ કહેતા આરોપીએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી અને ‘તને હું કહું ત્યારે આવવું જોઇશે’ કહિને વિડીયો અને ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી.

અંતે એવી માહિતી સામે આવી છે કે યુવતીએ મળવા આવવાની ના કહેતા ઉશ્કેરાયેલા આરોપીએ યુવતીનાં ભાઇને બિભત્સ મોબાઇલ વિડીયો અને ફોટા વોટ્સએપ કરતા સમગ્ર મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. હાલ તો પોલીસે આરોપી સોશ્યલ મિડીયા પર બિભત્સ વિડીયો અપલોડ કરે તે પહેલા જ ધરપકડ કરી જેલનાં સળીયા ગણતો કરી દીધો છે. પરંતુ આ પ્રકારે યુવતીઓ પ્રેમમાં આંધળો વિશ્વાસ કરી લેતી હોવાથી લગ્નની લાલચે દુષ્કર્મનાં બનાવોમાં વધારો થયો છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.જ્યારે કોઇપણ વ્યક્તિ પ્રેમમાં પડતા હોય છે ત્યારે તે સામેવાળા વ્યક્તિની નાત-જાત કે ઉંમર વિશે વિચારતા નથી. અને બસ તેની સાથે પ્રેમમાં પડી જતા હોય છે આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એવા કિસ્સા વિશે કે જે જાણીને તમને પણ હેરાન થશે.

થોડા સમય પહેલાં વીસ વર્ષની એક છોકરી ને તેના કરતાં 33 વર્ષ મોટી ઉંમરના પુરુષો સાથે પ્રેમ થઈ ગયો હતો. એ બંને વ્યક્તિઓ એકબીજાના પ્રેમમાં પાગલ થઇ ગયા હતા. તે એકબીજા વગર જીવી શક્તા ન હતા. જેથી કરીને તેણે એક બીજા સાથે સગાઈ કરી હતી. સામાન્ય રીતે જ્યારે આ બંને વ્યક્તિ ને કોઈ વ્યક્તિ એક સાથે જોવે તો એવું લાગે કે બન્ને બાપ-દીકરી છે. પરંતુ હકીકતમાં તે બંને પ્રેમી હતા.આ બંને વ્યક્તિઓ એક ક્લબમાં એક સાથે કામ કરતા હતા 18 વર્ષની યુવતી અને તેના કરતાં અંદાજે ૩3 વર્ષ મોટો પુરુષ બંને એક સાથે કામ કરતા હતા.

ધીમે ધીમે તે બન્ને એક બીજાના સંપર્કમાં આવ્યા અને તેની વચ્ચે નો મેળાપ વધતો ગયો. આમ મિત્રતા એકબીજાના પ્રેમમાં પરિવર્તિત થઈ ગઈ તેના વિશેની જાણ તેને પણ ન હતી.પરંતુ મહિલાને પોતાની જરૂરિયાતો સંતોષવા માટે તે પુરુષની સાથે કામ કરવું ફરજિયાત બનતું ગયું હતું. ઘણી વખત શરૂઆતના સમયમાં મહિલાને તે પુરુષ ગમતું ન હતો. પરંતુ ધીમે ધીમે તેના સંપર્કમાં આવવાના કારણે તેને ખબર પડી કે સામે વાળો વ્યક્તિ ખૂબ સારો વ્યક્તિ છે. અને તેના કારણે તે મહિલાનું આકર્ષણ તેના તરફ ધીમે ધીમે વધતું ગયું.

ત્યારબાદ ઈસાબેલા એ પોતાના કરતાં 33 વર્ષ મોટી ઉંમરના જોસેફ સાથે ડેટ કરવાનું શરૂ કર્યું અને ત્યાર પછી મહિલાને ખબર પડી કે તે પોતે ગર્ભવતી છે. જ્યારે ઈસાબેલા ને ખબર પડી કે તે પોતે ગર્ભવતી છે, ત્યારે શરૂઆતમાં તો તે ગભરાઈ ગઈ. અને તેણે પોતાના પ્રેમીને પોતાના પ્રેગ્નેન્સી વિશે જણાવ્યું. ત્યારે તે બંનેએ નક્કી કર્યું કે તે કાયમી માટે એકબીજાની સાથે રહેશે અને એક બીજાના સુખના ભાગીદાર બનશે.

ત્યારબાદ બંને યુવક યુવતી એકબીજા સાથે રહેવા લાગ્યા અને એસા બેલાની ઘરે પુત્રનો જન્મ થયો. પરંતુ ત્યાર પછીના માત્ર પાંચ જ મહિનાની અંદર તે ફરીથી પ્રેગ્નેટ થઈ ગઈ. ત્યારે ઈસાબેલા એ કહ્યું કે તે મા બનવા ઈચ્છે છે. અને આમ કરવામાં તેને ખૂબ મજા આવે છે. જેથી કરીને ઈસાબેલા એ ફરીથી એક સાથે બે બાળકોને જન્મ આપ્યો.હાલમાં જોસેફ અને ઈસાબેલા એક સાથે જ રહે છે અને એકબીજા સાથે લગ્ન કરવા માટે વિચારી રહ્યા છે. ઈસાબેલા કહે છે કે જ્યારે પણ તે લોકો બહાર ફરવા જાય છે ત્યારે લોકો સામાન્ય રીતે એવું કહેતા હોય છે કે બન્ને બાપ દીકરી છે.

પરંતુ મારે ઘણી વખત લોકોને કહેવું પડે છે કે તે મારા પિતા નથી પરંતુ તે મારા પ્રેમી છે. જોસેફે ખૂબ જ પ્રેમ ભર્યા વાતાવરણ ની અંદર ઈસાબેલા ને લગ્ન માટે પ્રપોઝ કર્યું. અને ઈસાબેલા પણ લગ્ન માટે રાજી થઈ ગઈ.જોસેફે પણ એક વખત કહ્યું હતું કે તમારા મિત્રોને એવું લાગે છે કે હું ઈસાબેલા ની સુંદરતાના કારણે તેના તરફ આકર્ષિત થયો છું. પરંતુ હકીકતમાં ઈસાબેલાની સુંદરતાના કારણે નહીં પરંતુ તેના વ્યક્તિત્વને કારણે તેના તરફ આકર્ષિત થયો છું.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.આ કિસ્સો મૂળ રાજકોટ નો છે પોલીસે જણાવ્યું હતું કે અહીં ચિરાગ નામ ના એક યુવકે એક યુવતીને લગ્ન ની લાલચ આપી વારંવાર સંબંધ બાંધ્યા હતા. આ યુવકે પહેલા યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.અને બાદ માં આ યુવકે કોઈ બીજી યુવતી સાથે સગાઈ કરી લીધી હતી. જયારે યુવતીને આ વાત ને જાણ થઈ તો એને એની જોડે જઈને આ વિસે વાત કરી હતી ત્યારે આ યુવાને કોઈ જવાબ આપ્યો ન હતો ત્યારે યુવતીએ મંગળવારે આ અંગે પોલીસ ફરિયાદ થઈ છે. યુવકે શહેરના જામનગર રોડ પર બે વર્ષ અગાઉ પીડિતાને લગ્નનો વાયદો આપ્યા બાદ તેની સાથે શારીર સંબંધ બાંધ્યા હતા.

આ યુવાને કર્યું હતું એવું કે જ્યાં સુધી સગીરા સાથે શારીરિક સંબંધો રાખ્યા ત્યાં સુધી તેને લગ્ન કરવાનું વચન આપતો રહેતો હતો.અને જયારે લગ્ન કરવા ની વારી આવી તો એને આ નાબલિકાને છોડી દીધી હતી. જ્યારે આ યુવતી સૌથી પહેલા એના આ યુવક સાથે મુલાકાત થઈ હતી ત્યારે આ યુવાન આ યુવતીને રોજ મળતો હતો અને થોડા સમય બાદ આ યુવકે આ યુવતીને એક હોટેલ માં લઇ જઇ ને વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. અને જ્યારે આ અંગે છોકરી પીડિત સગીરાના મા બાપને જાણ થઈ ચિરાગ જેઠવાએ સગાઈ કરી લીધી છે તો તેમણે રાજકોટ મહિલા પોલીસમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી.અને કહ્યું હતું કે એને જલ્દી જ પકડવામાં આવે.