પાર્સલ ની ડિલિવરી આપવા આવેલા યુવકે ઘરમા, એકલી જોઇને યુવતી ના કરી નાખ્યા એવા હાલ કે, જાણીને તમે પણ અચક પામી જશો…

0
917

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે સુરત માં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

મિત્રો આ કિસ્સા મા બન્યુ છે એવુ કે એક પાર્સલ ડિલિવરી બોય ઉપર એક સગીર યુવતી ઉપર બળાત્કાર ની ઘટના સામે આવી છે જ્યા સુરતના લિંબાયત વિસ્તારમાં 32 વર્ષના પાર્સલ ડિલિવરી મેનની સગીર વયની યુવતી પર બે મહિના સુધી બળાત્કાર ગુજારવાના આરોપમાં શુક્રવારે ફરિયાદ નોંધાઈ હતી અને આ17 વર્ષની આ યુવતી આરોપી સુરેશ ની સંબંધી હતી અને સુરેશ જ્યારે કામ માટે સુરત આવ્યો ત્યારે આ યુવતીના પરિવારે જ તેને આસરો આપ્યો હતો.

મિત્રો પોલીસે જણાવ્યું કે સુરેશ બે મહિનાથી છોકરીને બ્લેકમેઈલ કરી રહ્યો હતો અને છોકરીની માતાને ગુરુવારે સાંજે આ વિશે જાણ થઈ તો સુરેશ શહેર છોડીને ભાગી ગયો હતો અને સુરેશ લિંબાયત વિસ્તારમાં રહેતી ડિવોર્સી મહિલા અને તેની બે દીકરીઓ સાથે રહેતો હતો.સુરેશ ને તે છોકરીની માતા સાથે પણ સંબંધ બંધાયા હતા અમે તેને છોકરીના અફેર વિશે જાણ થઈ તો.

તે તેને પોતાની સાથે સંબંધ બાંધવા માટે મજબૂર કરવા લાગ્યો હતો અને સુરેશે ઘણીવાર તેની સાથે દુષ્કર્મ કર્યું હતું અને જ્યારે પીડિતાની નાની બહેનને આ સમગ્ર ઘટનાની જાણ થઈ તો તેણે પોતાની માતાને કહ્યું, જે બાદ સમગ્ર ઘટના સામે આવી તો સુરેશે ફરીવાર પીડિતા સાથે દુષ્કર્મ કર્યું જે બાદ પોલીસને જણાવીને ફરિયાદ નોંધાવી.

મિત્રો આવાજ એક બીજા કિસ્સામા બન્યુ છે એવુ કે એક કાકા એ તેની ભત્રીજી સાથે પ્રેમ સબંધ બાંધ્યો હતો અને તેણે ઘણીવાર તેની સાથે શારીરીક સબંધ બાંધ્યો હતો અને જ્યારે એક દિવસ તેને ખબર પડી કે તેની ભત્રીજીનુ લગ્ન નક્કિ કર્યુ છે ત્યારે તેણે તેની ભત્રીજી પાસે આવીને કહયુ કે તુ લગ્ન પછી પણ તુ મારી સાથે પ્રેમ સબંધ મા રહેજે પરંતુ પોતાના કાકા દ્વારા આવા દબાણ આપવાના કારણે તેણે તેના કાકાને સ્પષ્ટ ના પાડી દીધી હતી જેના કારણે તે છોકરીના કાકાએ તેના અને તેની ભત્રીજીના અંગતમા વિતાયેલા સબંધનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર શેર કરી દીધો હતો જેના કારણે તે છોકરીના પિતાએ નજીકના પોલિસ સ્ટેશનમા ફરિયાદ નોધાવી હતી.

મિત્રો પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ સૌરાષ્ટ્રના વતની અને હાલમા સુરતમાં પુણા વિસ્તારમાં રહેતા શ્રમજીવીની 25 વર્ષીય પુત્રી માધવી જે ઘરે જ સાડી ઉપર લેસપટ્ટી લગાવવાનું કામ કરે છે અને પોતાનુ ઘર ચલાવવા મા તેના પિતાની મદદ કરે છે અને મિત્રો તમને જણાવી દઈએ કે તે આ કામ તેને ચાર વર્ષ અગાઉ તેના પિતરાઈ કાકા મુકેશ ડાહ્યાભાઈ લાડુમોર 60, મુક્તિધામ સોસાયટી, દક્ષિણામૂત સ્કૂલની સામે, પુણા, સુરતમા રહેતા હતા એ જ શરૃ કરાવ્યું હતુ અને તેના કાકા મુકેશ તેમના ઘરે અવરજવર રહેતી હતી જેના કારણે તેના ઘરે ગામના દરેક લોકો તેમના ઘરે આવતા જતા હતા.

મિત્રો એક વર્ષ અગાઉ એક દિવસ જ્યારે માધવી ઘરે એકલી હતી ત્યારે તેના કાકા મુકેશે મને કાકા શું લેવા કહે છે હું તને ભત્રીજી નથી માનતો અને તું મને સારી લાગે છે અને તેથી હું તને પ્રેમ કરું છું કહ્યા બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ શરુ થયો હતો અને તેના એક માસ બાદ ફરી એકાંત મળતા બંનેએ એકબીજા સાથે શારીરીક સબંધ પણ માણ્યા હતુ અને માધવીની મરજીથી મુકેશે તેનો વિડીયો પણ બનાવ્યો હતો અને તે દરમિયાન ત્રણ માસ અગાઉ માધવીની સગાઈની વાત શરુ થતા મુકેશે ઘરે આવી સગાઈ અને લગ્ન બાદ પણ તું મારી સાથે સંબંધ રાખજે તેમ કહ્યું હતું.

અને મુકેશે સગાઈ અને લગ્ન બાદ સંબંધ રાખવા દબાણ કરતા માધવીએ તેની સાથે બોલવાનું બંધ કરી દીધું હતું અને આથી ગુસ્સે થયેલા મુકેશે માધવીની સગાઈના ગણતરીના દિવસો અગાઉ જ અંગત પળોનો વિડીયો પહેલા માધવીના પિતાને અને બાદમાં સમાજના અગ્રણીઓને મોકલી વાયરલ કર્યો હતો જેના કારણે માધવીએ આખરે પિતરાઈ કાકા વિરુદ્ધ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મુકેશને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

જ્યારે મિત્રો આ જ વિસ્તાર આવો જ એક બીજો કિસ્સો આવો જ બન્યો હતો જેમા મિત્રો એક કાકાએ તેની ભત્રીજી ઉપર બળાત્કાર ગુજાર્યો હતો જેમા મિત્રો બન્યુ હતુ એવુ કે સુરતના પૂણા જ વિસ્તારમાં રહેતા કાકા વિકાસ ગૌસર પડોશમાં રહેતા તેના ભાઈની પુત્રીને પોતાના ઘરમા બોલાવે છે અને જ્યારે ભત્રીજી ઘરે પહોંચી ત્યારે તેના ભાઈ વિશે પૂછતાં કાકા વિકાએ કહ્યું કે ભાઈ ત્યાં નથી અને તેની છેડતી કરવાનું શરૂ કર્યું હતું.

અને જોતજોતામાં કાકાની હિલચાલ પણ વધવા માંડી ત્યારે સગીરએ બૂમ પાડવા માંડી અને તેથી તેણે તેના મોં મા કાપડ મુકી ને બંધ કરી દીધુ અને ત્યારબાદ તેણે તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને બાદમાં તેની ભત્રીજીને ધમકી આપતાં તેણે કોઈને ન કહેવાનું કહ્યું હતું પરંતુ પોલીસે સગીરની માતાની ફરિયાદના આધારે આરોપી વિકાસ ગૌસર સામે અને પાસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

મિત્રો આ સગીર ભત્રીજીએ આ બળજબરી ની ઘટના ની જાણ તેની માતાને કરી હતી અને ખરેખર આ ઘટના સમયે માતા બહાર ગઈ હતી. સગીરાએ જણાવ્યું કે તે કાકાના ઘરે તેના ભાઈને બોલાવવા ગઈ હતી અને તે સમયે ઘરે કોઈ નહોતું અને જ્યારે ભાઈને કાકા વિશે પૂછતાં તેણે કહ્યું કે તે ત્યાં નથી અને મને ઓરડાની અંદર લઈ ગયો અને ખોટું કામ કર્યું મિત્રો તમને જણાવી દઈએ કે પોતાની આબરુ લૂંટતા પહેલા ભત્રીજીએ તેના કાકા સાથે સંબંધ ના બાંધવાની પણ હાકલ કરી હતી પોલીસના જણાવ્યા મુજબ, સગીરાને કહ્યું કે કાકાએ તેને કહ્યું કે સબંધ જેવુ કઇ પણ હોતુ નથી.

મિત્રો બન્યુ છે એવુ કે સુરતની યુવતી કરજણની સગીરાને નોકરીની લાલચ આપીને સુરત લઈ આવી હતી અને સુરતમાં આ યુવતીએ સગીરાને સ્પા એન્ડ મસાજ પાર્લરમાં નોકરી અપાવી હતી પરંતુ ચોકાવનારી તો એ વાત હતી કે આ સ્પામાં આવતા ગ્રાહકો સગીરા પર બળાત્કાર ગુજારીને શારીરિક સંબંધો બાંધતા હતા અને ફક્ત આતુ જ નહી.

પરંતુ સુરતની આ યુવતી સગીરાને બીજા સ્પામાં પણ લઈ જઈને ત્યાં પણ ગ્રાહકો સાથે શારીરિક સંબંધો બાંધવાની ફરજ પાડતી હતી અને તે લોકો પાસેથી જે પૈસા મળતા હતા તે પૈસા પોતે લઈ લેતી હતી અને આ અત્યાચાર અને બળાત્કારથી ત્રાસેલી સગીરા રવિવારે ત્યાથી ભાગી છૂટી હતી અને આ સગીરા વેસુમાં ગોએન્કા સ્કૂલ પાસે રડતી હાલતમાં મળી આવી હતી.

મિત્રો ત્યાથી ગુજરી રહેલા એક નાગરિકે તે છોકરીને ત્યા રળતી જોઇને તેણે નજીકમા પોલિસ સ્ટેશનમા કોલ કરીને આ વાતની જાણ કરી હતી મિત્રો એક જાગૃત નાગરિકના કોલ આવ્યા બાદ હરકતમાં આવેલી પોલીસે કરેલી પૂછપરછમાં સ્પાની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો તેમજ ઉમરા પોલીસે ગુનો નોંધી રેકેટના મૂળ સુધી પહોંચવા કવાયત હાથ ધરી હતી અને મુસ્કાન શેખ નામની યુવતીની ધરપકડ કરી છે.

મિત્રો પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે થોડાક સમય પહેલા વેસુમાં ગોએન્કા સ્કૂલ પાસે એક સગીરા રડી રહી હતી અને રડતી સગીરાને જોઇ એક જાગૃત નાગરિકે 100 નંબર પર કંટ્રોલમાં કોલ કર્યો હતો અને કંટ્રોલના મેસેજના આધારે ઉમરા પોલીસે તુરંત સ્થળ પર ધસી જઇ મહિલા હેલ્પલાઇનની ટીમને બોલાવી સગીરાની પૂછપરછ કરી હતી.

જ્યા સગીરાએ પોતે વડોદરાના કરજણની રહેવાસી હોવાનું પોલીસને જણાવ્યું હતું અને તેનો પરિવાર મૂળ બિહારનો છે અને પિતા કરજણમાં મજૂરી કામ કરે છે અને આ માહિતીના આધારે ઉમરા પોલીસે કોલ કરી તેના માતા પિતાને કરજણથી સુરત બોલાવી લીધા હતા અને સગીરાની પરિવારજનોની હાજરીમાં ઉમરા પી આઇ સાળુંકેએ કરેલી પૂછપરછમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો.

તે છોકરીએ જણાવ્યું કે થોડાક દિવસ પહેલા તે ઘરેથી શેમ્પુ લેવા ગઇ હતી ત્યારે સુરતના ભટાર આઝાદનગર ખાતે રહેતી પરિચિત મહિલા મુસ્કાન મોહંમદ શેખ મળી હતી અને મુસ્કાન નોકરીની લાલચ આપી ઝરીનને સુરત લઇ આવી હતી અને એક દિવસ મુસ્કાને સગીરા ઝરીનને પોતાના ઘરે રાખી હતી અને બાદમાં બીજા દિવસે વેસુમાં આવેલી મની આર્કેડ શોપિંગ સેન્ટરના તમન્ના મસાજ પાર્લરમાં લઇ ગઇ હતી. અહીં સ્પાના માલિકો સાથે નોકરીની વાત કરી મુસ્કાન ઝરીનને મૂકી ચાલી ગઇ હતી.

દરમિયાન સ્પામાં આખો દિવસ અલગ અલગ પુરૂષો તેની સાથે બળજબરી કરી બળાત્કાર ગુજારતા હતા અને જ્યારે સગીરા તેનો વિરોધ કરે તો કાઉન્ટર પર વાત થઇ ગઇ છે, પૈસા આપી દીધા છે એવું કહી તેને બળજબરીથી તેની સાથે બળાત્કાર ગુજારતા હતા અને આ રીતે મુસ્કાને સગીરાને અલગ-અલગ સ્પામાં મોકલી દેહવેપાર કરાવ્યો હતો આનાથી કંટાળેલી સગીરા તક મળતાં સ્પામાંથી ભાગી છૂટી હતી અને બાદમાં ગોએન્કા સ્કૂલ પાસે રડતી મળી આવી હતી.

મિત્રો તમને જણાવી દઇએ કે સગીરાને ઉપાડી લાવી દેહવિક્રયના વેપલામાં ધકેલવાના આ રેકેટમાં ઉમરા પોલીસે મુસ્કાન મોહંમદ દાઢી શેખ જે શિવશક્તિ સોસાયટી, રામજીની ચાલ, આઝાદનગર, ભટારમા રહેતી હતી તેની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે જ્યારે મિત્રો આવો જ એક કિસ્સો વડોદરામા બન્યો હતો જેમા મિત્રો ખુદ સગા કાકાએ પૈસાની લાલચમાં પોતાની સગીર ભત્રીજીને વારંવાર જુદા જુદા માણસો સાથે શરીર સંબંધ બાંધવા મજબૂર કરી હોવાની ઘટના ચર્ચામાં આવી છે.

એક સગીરાને તેના કાકાાએ અન્ય લોકો સાથે શરીર સંબંધ બાંધવા મજબૂર કરતાં તે સગર્ભા બની હતી અને આખરે સગીરાએ પોતાની પાસે અનૈતિક કામ કરાવનાર કાકા સામે જ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને સગીરાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે છેલ્લા છ માસથી તેના કાકા ધાક નોકરીની લાલચ આપી તેની પાસે આ અનૈતિક ધંધો કરાવતા હતા અને તેના કાકા પૈસા મેળવવા માટે જુદા જુદા લોકો સાથે શરીર સંબંધ બાંધવા માટે તેને મજબૂર કરતા હતાં.

જુદા જુદા લોકો સાથે વારંવાર આ રીતે શરીર સંબંધ બાંધવાથી સગીરા ગર્ભવતી બની હતી જેના કારણે આખરે સગીરાએ નજીકના પોલીસ મથકે દોડી જઇ તેના કાકા સામે ફરિયાદ નોંધાવી હતી વડોદરા પોલીસે હાલમાં આ સગીરાને અમરેલીના મહિલા વિકાસ ગૃહમાં મોકલી આપી છે જ્યા પોલીસે સગીરાના કાકા સામે આઈ.પી.સી. કલમ ઉપરાંત પોક્સોની વિવિધ કલમો અને અનૈતિક વેપાર અટકાવવાના ધારાની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.