પરણિત મહિલા સાથે કાપડ ના વેપારીએ એવું કહીને વારંવાર આચર્યું દુષ્કર્મ કે તારા ભાઈને, હું ભાગીદાર માંથી કાઢી મુકીશ, જાણો સમગ્ર મામલો….

0
570

આજના સમયમાં લોકો ઉપર વિશ્વાસ કરવો એ બઉ મોટી વાત છે કારણે લોકો પર ગમે તેટલો વિશ્વાસ મૂકીએ લોકો આજના આ કળિયુગ સમયમાં તોડી જ નાખે છે.મિત્રો આગળ જણાવીએ કે લોકો પોતાની હવસ સંતોષવા શું નથી કરતા ગમે તે જગ્યા એ ગમે તે કરીને લોકો પોતાની હવસનો શિકાર બનાવતા હોય છે.તમને જણાવી દઈએ કે આજના કળિયુગ સમયમાં લોકો પોતાની હવસ સંતોષવા પોતાના સગા અથવા પાડોશી અથવા કોઈ અન્ય લોકોની હત્યા કરી નાખતા હોય છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આજકાલ લોકો પોતાની હવસને સંતોષવા ગમે તે કાર્ય કરતા હોય છે જેમાં સૈાથી વધારે મહિલાઓની મજબૂરીનો લાભ લઈને બ્લેમેઇલ કરીને દુષ્કર્મ કરતા હોય છે મિત્રો આજે એક એવી જ ઘટના સામે આવી છે જે સુરત શહેરની હોવાનું બહાર આવ્યું છે જેમાં સુરત શહેરમાં દુષ્કર્મની ઘટનાઓ સતત વધી રહી હોય તેમ લાગી રહ્યું છે, કોઈ હવસખોર ધાક ધમકી, તો કોઈ બ્લેક મેઈલ કરી અથવા લાલચ આપી યુવતીનો ફાયદો ઉઠાવી દુષ્કર્મની ઘટનાને અંજામ આપી રહ્યા છે.

મિત્રો તમને જણાવી દઈએ કે સુરતમાં આજે એક પરિણીતાનો એવો કરૂણ કિસ્સો સામે આવ્યો છે, જેમાં ભાઈને ભાગીદારીમાંથી છૂંટો કરી દેવાની ધમકી આપી બહેનને બ્લેક મેઈલ કરી તેની સાથે વારંવાર દુષ્કર્મ આચવામાં આવ્યું છે.લિંબાયત ગોડાદરા વિસ્તારમાં રહેતી ૨૪ વર્ષીય પરિણીતા ઉપર તેના ભાઈના કાપડ વેપારી ભાગીદારે બળાત્કાર કર્યો છે. ભાગીદારે પરિણીતાને તેના ભાઈને ધંધામાંથી કાઢી મુકવાની ધમકી આપી ડરાવી તેની ઍકલતા અને મજબુરીનો ફાયદો ઉઠાવી અવાર નવાર બળાત્કાર ગુજાર્યો. આટલે જ વાત અટકી નહીં ભાગીદારના મિત્રએ પણ પરિણીતા સાથે શારીરીક અડપલા કર્યા હતા.

મળતી માહિતી મુજબ તમને જણાવી દઈએ કે ત્યારબાદ પરિણીતા તેના તાબે નહી થતા વેપારીઍ તેની સાથે કરેલા શારીરીક સંબંધોની વાત લોકોમાં કરી બદમાન કરી હતી. ત્રણ વર્ષ પહેલા બનેલા આ બનાવ અંગે આખરે પરિણીતાએ હિમ્મત કરી ગઈકાલે ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ વેપારી અને તેના મિત્ર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.લિંબાયત પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ, ગોડાદરા વિસ્તારમાં રહેતી ૨૪ વર્ષીય પરિણીતાનો ભાઈ ભવાનીશંકર ભોજરાજ મહેશ્વરી સાથે કાપડનો ધંધો કરતો હતો.

જેમાં અંતે જાણવા મળ્યું છે તે મુજબ તમને જણાવી દઈએ કે તે દરમિયાન ભવાનીશંકર પરિણીતાના પરિચયમાં આવ્યો હતો. ભવાનીશંકરે પરિણીતા ઉપર દાનત બગાડી હતી, અને તેના ભાઈને કાપડના ધંધામાંથી કાઢી મુકવાની ધમકી આપી ડરાવી અવાર નવાર તેણીના ઘરે આવી બળજબરી પુર્વક બળાત્કાર કર્યો હતો.આટલેથી નરાધમ વેપારી ના અટક્યો, તેના મિત્રઍ પણ પરિણીતા સાથે શારીરીક અડપલા પણ કર્યા હતા. ત્યારબાદ પરિણીતા તેના તાબે નહી થતા ભવાનીશંકરે તેની સાથે બાંધેલા શારીરિક સંબંધો અંગે લોકોને વાત કરી પરિણીતા અને તેના પરિવારને બદનામ કરવાનું શરૂ કરી દીધુ હતું. આખરે પરિણીતાએ પોલીસને જાણ કરતા પોલીસે પરિણીતાની ફરિયાદ લઈ ભવાનીશંકર અને તેના મિત્ર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.આ ઘટના સુરતનાં ઉમરગામની જેમાં એક મહિલા જે આસામની હતી તેને એક યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો અને બંને લોકોએ લગ્ન પણ કરી લીધા હતા આ બંને સુરતમાં ભાડાની રૂમમાં રહેતા હતા તેનો પતિ સુરતમાં એક ફેક્ટરીમાં કામ કરતા હતો જે સવારે જઇ ને રાત્રે આવતો હતો અને તેની પત્ની જે મોટા બંગલામાં જઈને ઘરનું કામ કરતી હતી અને તેના પતિની મદદ કરતી હતી.તે બંને જ્યાં રહેતા હતા ત્યાં બાજુની રૂમમાં એક યુવક રહેતા હતો જે આ મહિલા પર ખરાબ નજર નાખતો હતો.

એક દિવસ તેનો પતિ વહેલી સવારે નોકરી ગયો હતો જે સમય દરમિયાન તેની પત્ની ઘરનું કામ કરીને એકલીજ રહેતી હતી આ સમયે એકલતાનો લાભ ઉઠાવીને તેમની ઘરની નજીકના યુવકે દુષ્કર્મ આચાર્યુ હતું.આ યુવકની આ મહિલાને ધમકી આપી હતી કે જો આ વાત વિશે તેના પતિને કહેશે તો બંને ને મારી નાખીશ.

જોકે આ ઘટના વિશે ઉમરગામમાં જાણ થતાં ચકચાર મચી જવા પામી હતી. આ ઘટના વિશે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી હતી.પરંતુ તે યુવક ત્યાંથી ગતો રહ્યો હતો જો કે પોલીસે આ યુવકની બે જ દિવસમાં ધરપકડ કરી હતી અને કોર્ટના કાયદા અનુસાર તેને સજા આપવામાં આવી હતી.જ્યારે તેનો પતિ નોકરીથી રાત્રે ઘરે આવે છે ત્યારે તેની પત્ની આ તમામ ઘટના વિશે તેના પતિને જાણ કરે છે.

જાણ થતાં તેનો પતિ આરોપીના ઘરે ગયો હતો પરંતુ આરોપી ઘરે ન મળતા તેનો પતિ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસની તાપસથી માહિતી મળી કે આ યુવતી મૂળ આસામની છે અને હાલ પોતાના પતિ સાથે ઉમર ગામમાં ભાડાના રૂમમાં રહેતી હતી જ્યારે પોતાના રૂમમાં એકલી હતી.તેવા સમયે એક યુવાન તેણીના રૂમમાં ઘૂસી આવ્યો હતો અને તેણી સાથે બળજબરી કરી શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યુ હતુ.

આ સાથે જ યુવાને આ વાતની કોઈને પણ જાણ કરી તો તેણીને તથા તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.પરંતુ આ મહિલાએ તેનો પતિ નોકરી પરથી પરત ઘરે આવે છે ત્યારે આ બનાવ અંગે પરણિતા જણાવી દીધું હતું. જે બાદ તેના પતિએ નજીકના પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી અને તેને કોર્ટના કાયદા મુજબ સજા પણ આપવામાં આવી હતી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.ગુજરાત રાજ્ય હવે બળાત્કારનું પાટનગર બન્યું હોય તેમ છાસવારે બળાત્કાર-ગેંગરેપ જેવી ગંભીર ઘટનાઓ હવે સામાન્ય ઘટનાઓની જેમ જ બની રહી છે. આવી જ એક ચકચારી મચાવતી ઘટના પંચમહાલમાં બની છે. જીલ્લાના કાલોલ તાલુકના એક ગામમાં પરણીતા પર સામુહિક બળાત્કાર થયા હોવાની ફરિયાદ કાલોલ પોલીસ મથકે નોધાતા ચકચાર મચી જવા પામી છે.

કાલોલ તાલુકાના એક ગામની પરિણતા પર ગામના જ 4 યુવાનોએ સામૂહિક બળાત્કાર ગુજારવાની ઘટના બનવા પામી છે. કાલોલ તાલુકાના એક ગામની પરણીતા છેલ્લા કેટલાક સમયથી પોતાના પિયરે આવી રહેતી હતી. દરમિયાન ગત રાત્રીના ૧૦ વાગ્યાની આસપાસ ગામમાંથી ચાલતા પસાર થઇ રહી હતી તે વખતે ગામના જ એક યુવાને પરણિતાનો હાથ પકડી લીધો હતો.

તે સમયે ગામના જ અન્ય ૩ ઇસમો આવી પરણિતાનું મોઢું દબાવી નજીકના ખુલ્લા ખેતરમાં ઢસેડી લઈ ગયા હતા, જ્યાં ચારેય ઇસમો દ્વારા પરણિતા સાથે તેની મરજી વિરુધ ૩ વખત દુષ્કર્મ ગુજાર્યું હતું. બાદમાં પરણિતાના બિભસ્ત હાલતમાં આરોપીઓએ પોતાના મોબાઈલમાં ફોટા પાડી તેમજ વિડીયો બનાવી લીધા હતા અને આ ઘટનાની જાણ જો કોઈને કરી તો વિડીયો તેમજ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા.

સમગ્ર ઘટના અંગે પરણિતા દ્વારા કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોધાવવામાં આવી છે. કાલોલ પોલીસ મથકે ૪ ઇસમો સામે સામુહિક બળાત્કાર અંગેની ફરિયાદ નોધી પોલીસ દ્વારા ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. હાલ કાલોલ પોલીસે વરસતા વરસાદમાં પણ ઘટના સ્થળે પહોંચી એફ એસ એલની મદદથી ઘટના સ્થળે પણ સઘન તપાસ હાથ ધરી ગુનીની વધુ તપાસ હાથ ધરી છે. તેમજ પરિણતાને તબીબી પરીક્ષણ અર્થે વડોદરા ખાતે ખસેડવામાં આવી છે.

પીડિતાએ જણાવ્યું હતું કે હું મારું નવું ઘર બને છે ત્યાં રાત્રીના 8 વાગ્યાના સમયે જતી હતી તે વખતે જયદીપ આવ્યો હતો અને એને પહેલા મારો હાથ પકડી લીધો મેં છૂટવાનો ઘણો પ્રયત્ન કર્યો પરંતુ બીજા ૩ લોકો પણ આવી જતા તેઓને મને પકડી લેતા હું છૂટી શકી નહોતી. ત્યારબાદ તે લોકો મને ઢસડીને ખુલ્લા ખેતરમાં લઇ ગયા હતા ત્યાં 4 જણાએ 3 વખત મારી પર બળાત્કાર કર્યો હતો અને મારા કપડા પણ ફાડી નાખ્યા હતા. નગ્ન ફોટા મોબાઈલમાં પડ્યા હતા અને તે વાયરલ કરવાની પણ ધમકી આપી હતી.

કાલોલ પોલીસ મથકની હદમાં આવતા એક ગામમાં એક પરણિત બહેન સાથે 4 ઇસમોએ સામુહિક બળાત્કાર ગુજાર્યા હોવાની ફરિયાદ કાલોલ પોલીસ મથકે નોધવામાં આવી છે. બળાત્કાર ગુજારનાર 4 આરોપીઓને ઝડપી પાડવા માટે હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, તેમજ ફરિયાદી બેનની ફરિયાદ મુજબ તેઓના ફોટા પણ વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું. માટે તે દિશામાં પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.