પરણેલા હોવા છતા બોલિવુડના આ અભિનેતાને હતા આ સુંદર અભિનેત્રી સાથે ખાસ સબંધ….

0
247

મિત્રો બોલીવુડના સિંઘમ કહેવાતા અજય દેવગનને કોઈ પરિચયની જરૂર નથી તે બોલિવૂડનો સૌથી લોકપ્રિય અભિનેતા છે તેમણે ઘણી બોલિવૂડની સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે અને અજય દેવગને બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી કાજોલ સાથે લગ્ન કર્યા છે આવી સ્થિતિમાં આજે અમે તમને બોલીવુડ અભિનેત્રી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને અજય દેવગન લગ્ન પછી પણ ડેટ કરી રહ્યા હતા તો ચાલો જાણીએ તે અભિનેત્રી વિશે મિત્રો અજય દેવગન બોલિવુડના એક જાણીતા અભિનેતા, ફિલ્મ નિર્માતા અને ભારતીય હિન્દી ફિલ્મ ઉદ્યોગ બોલિવૂડના નિર્દેશક છે.

મિત્રો અજયે તેમણે ફિલ્મની સફરની શરૂઆત વર્ષ 1991મા આવેલી ફિલ્મ ફૂલ ઓર કાંટેથી કરી હતી અને ત્યારબાદ તેમણે મહેશ ભટ્ટ દિગ્દર્શિત ફિલ્મ જખમ અને 2002 માં રાજકુમાર સંતોષી દિગ્દર્શિત ફિલ્મ ધ લિજેન્ડ ઓફ ભગત સિંહ માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો મિત્રો અજય દેવગન એક એવા ગંભીર અભિનેતા છે જે બધી અભિનયને પોતાની આંખોથી કરી લે છે મિત્રો અજય દેવગણ બોલિવૂડના તે કલાકારોમાંનો સમાવેશ થાય છે. જેમની પાસે ક્યાક જવા માટે પોતાનુ એક પ્રાઈવેટ જેટ છે મિત્રો પોતાના અભિનયથી દરેકના દિલ જીતનારા અજય દેવગન તેમના ગંભીર અભિનય માટે પણ જાણીતા છે.

અજય દેવગન અને કાજોલની જોડી બોલીવુડના સૌથી પ્રખ્યાત કપલ્સમાંથી એક છે મિત્રો આ બંનેની લવ સ્ટોરી પણ કોઈ ફિલ્મ સ્ટોરીથી ઓછી નથી મિત્રો એવું પણ કહેવામાં આવે છે કે કાજોલની ફંકી સ્ટાઇલ શરૂઆતના દિવસોમાં અજય દેવગને પસંદ નહોતી કરી પરંતુ અજય તેમના પ્રેમમાં પડ્યો અને બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું પરંતુ અજય દેવગણ તેમના લગ્ન પછી પણ એક અભિનેત્રીને ડેટ કરી રહ્યો હતો મિત્રો આજે તમને તે અભિનેત્રી વિશે જણાવીશું જે અજય દેવગણ લગ્ન પછી પણ તેને ડેટ કરી રહ્યો હતો.

મિત્રો તમને જણાવી દઈએ કે જે અભિનેત્રી વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તે બીજુ કોઈ નહીં પરંતુ બોલિવૂડની સુંદર અભિનેત્રી કંગના રાનાઉત છે મિત્રો તમને જણાવી દઈએ કે કંગના અને અજયની મુલાકાત બોલીવુડની ફિલ્મ વન્સ અપોન એ ટાઇમ ઇન મુંબઇના શૂટિંગ દરમિયાન થઈ હતી અને આ દરમિયાન તે બંને એકબીજાની ખૂબ નજીક આવી ગયા હતા અને ત્યારબાદ એવુ કહેવાય છે કે કંગના અજય દેવગણને ડેટ કરી રહી હતી.

અજય દેવગન સાથે કંગનાના અફેરના સમાચાર ખુબજ ચર્ચામાં રહ્યા હતા અને વન્સ અપોન એ ટાઇમ ઇન મુંબઇ ફિલ્મમાં સાથે કામ કરતી વખતે બંને એકબીજાની ખૂબ નજીક આવી ગયા અને શરૂઆતમાં તે એક કેઝ્યુઅલ સંબંધ હતો પરંતુ બાદમાં તે જ્યારે કંગનાનું દિલમા અજય માટે ફિલિંગ્સ આવી ત્યારે તે એકદમ ગંભીર બની ગયું હતુ જો કે રિપોર્ટ્સ અનુસાર અજય કોઈ પણ કિંમતે કાજોલને છોડવાના મૂડમાં નહોતો અને તે આ વિશે એકદમ સ્પષ્ટ હતો અને આવી પરીસ્થિતીમાં તે બંનેનું બ્રેકઅપ થઈ ગયુ હતુ.

મિત્રો તમને જણાવી દઈએ કે ઘણા લોકો માને છે કે આ બંને એક બીજાને ડેટ કરી રહ્યા હતા પરંતુ કાજોલને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે કાજોલને અજયને કંગનાથી દૂર રહેવાની ચેતાવણી પણ આપી હતી પરંતુ થોડા સમય પછી કંગનાએ એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે પરિણીત યુવકને ડેટ કરવાની મારી સૌથી મોટી ભૂલ હતી મિત્રો એવું કહેવામાં આવે છે કે અજય દેવગન ધ્વારા નકારી કાઢ્યા બાદ કંગના અંદરથી ખુબજ તુટી ગઈ હતી અને આવી સ્થિતિમાં તે બ્રિટનથી નિકોલસ લાફેર્ટ નામના ડોક્ટરની નજીક આવી હતી.