પરીક્ષા આપવા આવેલી જસદણ ની યુવતી ને યુવક લઇ ગયો દિવ,અને ત્યાં લઇ જઈને કર્યું એવુ કામ કે જાણી ને ચોકી જશો……

0
399

મિત્રો કેટલાક કિસ્સા જોવા મળતા હોય છે જેમાં છોકરી કે પુરુષ છેતરપિંડી કરતા હોય છે તેમજ મિત્રો કેટલાક કિસ્સા માં પત્ની કોઈ અન્ય પુરુષ શારીરિક સંબંધ બાંધતી હોય છે આમ આવા ઘણા અલગ પ્રકાર ના કિસ્સા જોવા મળતા હોય છે તેથી મિત્રો આજે અમે એક કિસ્સા વિશે જણાવા જઇ રહ્યા છે જે વર્તમાન સમય સ્ત્રીઓ માટે સારો ગણી શકાય નહિ. વર્તમાન સમયમાં સ્ત્રીઓ સાથે છેતરપિંડી, શોષણ, અત્યાચાર, બળાત્કાર વગેરેના એટલા બધા બનાવો બની રહ્યા છે કે જાણે માણસાઈ, કાયદા-કાનૂન જેવું કાંઈ આ દુનિયામાં છે જ નથી.

આવા બનાવો અટકવાનું નામ નથી લઇ રહ્યા. જણાવી દઈએ કે, રાજકોટમાં સરકારી વિભાગોમાં નોકરીની ભરતી માટેની સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારી કરવા માટે ક્લાસમાં આવતી જસદણની યુવતી આવી જ ઘટનાનો ભોગ બની છે.તેના મોબોલા ભાઈના મિત્ર કેતન દામજીભાઈ કાસુન્દ્રા (જામનગર એરપોર્ટ રોડ-2 પરની સત્યમ કોલોનીનો રહેવાસી) એ તેણીને મોબાઈલ ફોન મારફતે ફસાવીને લગ્નની લાલચ આપી. પછી તે નરાધમ તે યુવતીને ત્રણ ત્રણ વખત દિવ લઈ ગયો અને હોટલમાં રોકાઈને તેની પર દુષ્કર્મ ગુજાર્યું.

રાજકોટ તાલુકાના પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપી કેતનને સંકજામાં લઈ તેની ધરપકડની તજવીજ હાથ ધરી હતી.આ કાનૂન ની નજર માં અપરાધ છે જેની સજા તેને મળવી જોઈએ.પોલીસના સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર યુવતી ગયા વર્ષે જસદણથી રાજકોટ અભ્યાસ માટે બસમાં અપડાઉન કરતી હતી. આ દરમિયાન તેની રાજુ નામનો તેનો મોબોલો ભાઈ પણ આવતો હતો. રાજુ તેના મિત્ર કેતન સાથે મોબાઈલ ફોનમાં વીડિયો કોલ દ્વારા વાત કરતો હતો. એકવાર બન્ને જણા વાતો કરતા હતા,

ત્યારે આરોપી કેતન તે યુવતીને વીડિયો કોલીંગમાં જોઈ ગયો હતો. પછી તેણે રાજુને તે યુવતી વિષે પુછ્યું, ત્યારે રાજુએ તેને કહ્યું કે તે મારી મોબોલી બહેન છે. રાજુએ કેતનને યુવતી સાથે ફ્રેન્ડશીપ કરવાનું પૂછતાં કેતને હા પાડી. પછી બન્નેના મોબાઈલ નંબરની આપ લે થઇ અને ફોન, મેસેજથી બન્ને સંપર્કમાં આવ્યા હતા.ત્યારબાદ ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં કેતન યુવતીને મળવા માટે કાર લઈને રાજકોટ કાલાવાડ રોડ પર આત્મીય કોલેજ નજીક આવ્યો હતો. ત્યાંથી તેઓ પ્રધ્યુમન પાર્કમાં ફરવા ગયા હતા.

પછી બન્નેએ એકબીજાને પસંદ કરતા હોવાની વાત કરી અને ઘરે જવા છુટા પડ્યા.જયારે પોલીસ આ બેવ ને પકડે છે ત્યારે તે તેમની પહેચાન છુપાવી હતી અને આ પણ કાનૂની ગુનો છે.ત્યારબાદ ફરી તા. 8 ઓક્ટોબર 2019 ના રોજ કેતન કાર લઈને આવ્યો હતો, અને યુવતી તેમજ તેની બહેન અને રાજુ તથા કેતન એમ ચાર જણા દિવ ફરવા માટે ગયા હતા. ત્યાં ધોધલા બીચ પર આવેલી દિવ સી વ્યૂ નામની હોટલમાં તેઓ રોકાયા હતા. તે સમયે યુવતી અને કેતન બન્ને રૂમ નંબર 108 માં અને રાજુ તેમજ યુવતીની બહેન બન્ને અલગ અલગ રૂમમાં રોકાયા હતા.

પછી રાત્રીના સમયે કેતને તે યુવતીને લગ્નની લાલચ આપીને તેની સાથે શરીર સંબંધ બાંધ્યો. પછી તેઓ બીજા દિવસે પણ ફરવાના બહાને દિવ રોકાયા અને રાત્રે ફરીથી શરીર સંબંધ બાંધ્યો. પછી તેઓ રાજકોટ પરત આવ્યા હતા. કેતને હું જલ્દી જ આપણા લગ્નની વાત ઘરે કરીશ એવું કહી યુવતીને વિશ્વાસમાં લીધી હતી.પછી 22 ડિસેમ્બર 2019 ના રોજ કેતન યુવતીને ફરીથી દિવ લઈ ગયો હતો, અને હોટલમાં તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.

તે યુવતીનો 22 જાન્યુઆરીએ જન્મદિવસ આવતો હોવાથી બન્ને જણા 21 જાન્યુઆરીએ ત્રીજી વખત કારમાં દિવ ગયા અને ત્યાં જન્મદિવસની ઉજવણી કરી. કેતને યુવતીને લગ્નની લાલચ આપીને વધુ એક વખત શરીર સંબંધ બનાવ્યો.પછી માર્ચ મહિનામાં કેતને યુવતીને ફરીથી દિવ જવાનું કહેતા, યુવતીએ હવે લગ્ન પછી જ બધું કરીશું કહેતા કેતનો મિજાજ બદલાઈ ગયો. તેણે ફોન રિસિવ કરવાનું બંધ કરી દીધું. આથી યુવતી 18 માર્ચે જામનગર તેને મળવા પહોંચી અને ત્યાં બસ સ્ટેશને કેતન તેને મળવા આવ્યો હતો.

યુવતી સાથે ધર્મેન્દ્રસિંહ જાડેજા નામનો યુવતીનો સંબંધી પણ આવ્યો હતો.અમુક સ્ત્રી તો અન્ય પુરુષ જોડે પણ શારીરિક સંબંધ બનાવે છે અને અમુક હવસ ની ભૂખી મહિલા પૈસા કમાવા માટે શારીરિક સંબંધ બાંધતી હોય છે.તે સમયે વાતચીત થયા પછી કેતને ફરીથી યુવતીને દિવ જવા કહ્યું, પરંતુ યુવતીએ ના પાડી દીધી. તેના ત્રણ દિવસ પછી કેતને તું અમારા જ્ઞાતિની નથી માટે તારી સાથે લગ્ન ન થઈ શકે એવું કહીને તેની સાથે સંબંધ રાખવાની ના પાડી દીધી હતી.

પછી યુવતી જામનગર પહોંચી અને ત્યાં બન્ને વચ્ચે બોલાચાલી થઈ. યુવતીએ 181 ની મદદ લઈને બી ડિવિઝન પોલીસ મથકે અરજી આપી દીધી.પછી કેતનના માતા, પિતાને વાતની જાણ થતા તેમણે બંનેના લગ્ન માટે બે માસનો સમય આપવાની વાત કરીને સમય માંગ્યો હતો. તે સમય વીતી જવા છતાં પણ લગ્ન નહીં થતાં, અંતે છેતરાયેલી યુવતીએ કેતન સામે રાજકોટમાં અરજી આપી હતી, અને તેના આધારે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો.

આ બાબત પર પોલીસે ખૂબ શોધ કરી હતી અને સાબિત માટે કેટલાક સબુતો ભેગા કર્યા હતા જેથી ગુનેગાર ને સજા થાય.તપાસનીસ પીએસઆઈના જણાવ્યા મુજબ આરોપી કેતન જામનગરમાં કોમ્પ્યુટરનું કામકાજ ધરાવે છે. તેને સકંજામાં લઈને તેના કોરોના ટેસ્ટની કાર્યવાહી કરાવાઈ છે. રિપોર્ટ બાદ ધરપકડની તજવીજ હાથ ધરાશે. આ ઘટનાથી અન્ય યુવતીઓ શીખ મેળવવી જોઈએ અને પોતાનું જીવન બરબાદ થતા બચાવવું જોઈએ.

આમ મિત્રો આવા ઘણા કિસ્સા છે.ત્યારબાદ મિત્રો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જે આજ ના સમય માં રેફ અને બળાત્કાર ના કિસ્સા ખૂબ વધી ગયા છે અને એના કારણે આજે મહિલાઓ ને ઘરે થી બહાર નીકળવું ખૂબ મુશ્કેલ બની ગયું છે. થોડા સમય પહેલા પણ હૈદરાબાદ આવો જ એક કિસ્સો ચોંકાવનારો બહાર આવ્યો હતો.અને આજે એવો એક કિસ્સો ચોંકાવનારો બહાર આવ્યો છે જેમાં એક યુવકે એક યુવતી ને લગ્ન ની લાલચ આપી વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા, તો જાણીએ આ કિસ્સા વિસે વિગતે.

આ કિસ્સો મૂળ રાજકોટ નો છે પોલીસે જણાવ્યું હતું કે અહીં ચિરાગ નામ ના એક યુવકે એક યુવતીને લગ્ન ની લાલચ આપી વારંવાર સંબંધ બાંધ્યા હતા. આ યુવકે પહેલા યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.અને બાદ માં આ યુવકે કોઈ બીજી યુવતી સાથે સગાઈ કરી લીધી હતી. જયારે યુવતીને આ વાત ને જાણ થઈ તો એને એની જોડે જઈને આ વિસે વાત કરી હતી ત્યારે આ યુવાને કોઈ જવાબ આપ્યો ન હતો ત્યારે યુવતીએ મંગળવારે આ અંગે પોલીસ ફરિયાદ થઈ છે.

યુવકે શહેરના જામનગર રોડ પર બે વર્ષ અગાઉ પીડિતાને લગ્નનો વાયદો આપ્યા બાદ તેની સાથે શારીર સંબંધ બાંધ્યા હતા.આ યુવાને કર્યું હતું એવું કે જ્યાં સુધી સગીરા સાથે શારીરિક સંબંધો રાખ્યા ત્યાં સુધી તેને લગ્ન કરવાનું વચન આપતો રહેતો હતો.અને જયારે લગ્ન કરવા ની વારી આવી તો એને આ નાબલિકાને છોડી દીધી હતી. જ્યારે આ યુવતી સૌથી પહેલા એના આ યુવક સાથે મુલાકાત થઈ હતી

ત્યારે આ યુવાન આ યુવતીને રોજ મળતો હતો અને થોડા સમય બાદ આ યુવકે આ યુવતીને એક હોટેલ માં લઇ જઇ ને વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. અને જ્યારે આ અંગે છોકરી પીડિત સગીરાના મા બાપને જાણ થઈ ચિરાગ જેઠવાએ સગાઈ કરી લીધી છે તો તેમણે રાજકોટ મહિલા પોલીસમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી.અને કહ્યું હતું કે એને જલ્દી જ પકડવામાં આવે.આમ મિત્રો આવા ઘણા કિસ્સા જોવા મળતા હોય છે.