પરિવારથી સંતાઈને પુત્રવધુ અને સસરો શરીરસુખ માણતા હતાં, પુત્ર ને ખબર પડતાં આવ્યું આવું પરિણામ.

0
757

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે અમદાવાદ માં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ.

કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે મિત્રો આવો જ એક મહિલા ઉપર થતા અત્યાચારનો કીસ્સો સામે આવ્યો છે અમદાવાદ શહેર માથી જ્યા એક ઘરમા નોકરાણી ઉપર ઘર માલિકે દુષ્કૃમનો મામલો સામે આવ્યો છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છે.

મિત્રો આ કિસ્સામા બન્યુ છે એવુ કે દિવાળીના દિવસે દીકરાએ દિલ્હીના દ્વારકા જિલ્લાના ઓમ વિહાર ફેઝ 5 વિસ્તારમાં ઉત્તમ નગરમાં તેના 60 વર્ષીય પિતાની હત્યા કરી હતી. જ્યાં પુત્રવધૂ અને પિતા વચ્ચેના ગેરકાયદેસર સંબંધોને લઇને હત્યાનું કારણ શંકા અને ઝઘડાનું કારણ બતાવવામાં આવી રહ્યું છે અને મળતી માહિતી મુજબ મૃતક વડીલનું નામ દિલીપ હતું અને તે તેના બે પુત્રો અને પુત્રવધૂ સાથે રહેતો હતો. ત્યારે તેનો મોટો પુત્ર અવધેશ આ દિવસોમાં મજૂરી કામ કરતો હતો.

મિત્રો દિલ્હીમાં એક દીકરાએ તેના પિતાનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી આરોપી પુત્રને શંકા હતી કે તેના પિતા પુત્રવધૂ સાથે ગેરકાયદેસર સંબંધો ધરાવે છે અને આને કારણે તેણે આ ઘટનાને અંજામ આપ્યો હતો અને હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પુત્રની ધરપકડ કરી છે અને આ કેસની તપાસ હાથ ધરી છે.ઘરના મોટા દીકરાએ વૃધ્ધ પિતાને ભીંગડા અને હથોડી વડે માર માર્યો હતો અને જ્યારે આરોપી પુત્રને પણ દિલ ન ભરાયું ત્યારે તેણે તેના પિતાની ગળુ દબાવીને હત્યા કરી નાખી હતી

અને ઘરને તાળા મારી ભાગી ગયા હતા જ્યારે નાનો પુત્ર ઘરે પાછો આવ્યો ત્યારે તેને લોહીથી લથપથ પિતાની લાશ જોઈ અને તેણે પોલીસને આ બાબતની જાણ કરી હતી જ્યાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકની લાશને ફોરેન્સિક તપાસ બાદ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી અને પોલીસના કહેવા મુજબ, મોટા પુત્ર અવધેશને તેના પિતાને તેની પત્ની સાથે ગેરકાયદેસર સંબંધો હોવાની શંકા હતી અને આ બાબતે પિતા અને પુત્ર વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો અને આ કારણે થોડા દિવસો પહેલા મોટા દીકરાએ તેની પત્નીને ગામ મોકલી દીધી હતી ત્યારે દિવાળી પર નાનો દીકરો ઘરની બહાર ગયો.

મિત્રો આવો જ એક કીસ્સો ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાંથી સસરા અને પુત્રવધૂના પવિત્ર સબંધના અપમાન કરતી ઘટના હાલમાં જ સામે આવી છે જ્યા એક સસરા ઉપર તેની પુત્રવધુ એ જાતિય ત્રાસ નો આરોપ મુક્યો હતો જેમા તે મહિલા એ જણાવ્યુ હતુ કે તે પુત્રવધુને સંતાન ન હોવાથી તેનો સસરો તેની સાથે રોજ શારીરીક ત્રાસ આપતો હતો જેની સામે તે મહિલાએ નજીકના પોલિસ સ્ટેશન મા ફરિયાદ નોધાવી હતી.

મિત્રો આ વિશે મળતી વિશેષ માહિતી મુજબ, ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં રહેતી એક 25 વર્ષીય પુત્રવધૂને સંતાન સુખ આપવા માટે વિધિના નામે સસરાએ શારીરિક અને માનસીક છેડતી કરી હોવાનો કિસ્સો બન્યો છે અને આ કિસ્સામાં સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા પુત્રવધૂ અને સસરા વચ્ચેના પવિત્ર સબંધના લીરેલીરા ઉડયા છે 25 વર્ષીય પુત્રવધૂને સસરો તેના શયનખંડમાં લઇ જતો અને તેના શરીર પર ઘી, કાળા તલના તેલ અને ચંદનથી મસાજ કરી શારીરિક અને માનસિક છેડતી કરતો હતો.

પુત્રવધૂએ આ બાબતે વધુમાં સ્પષ્ટતા કરત કહ્યુ હતુ કે, તેના સસરાએ તેની સાથે 2 વખત છેડતી કરવામા આવી હતી અને બાદમા તેનો વિરોધ કરતા સસરાએ પુત્રવધૂને ઘરમાંથી બહાર કાઢી મુકી હતી અને ત્યારબાદ પુત્રવધૂએ પોતાની વ્યથા બાપુનગર સ્થાનિક પોલીસ સ્ટેશનમા કરી હતી તેમજ આ પુત્રવધૂએ પોલીસ સ્ટેશનમા પતિ, સાસુ, સસરા, દીયર અને નણંદ સામે કાયદાકીય ફરિયાદ નોંધાવી હતી.

મિત્રો પોલીસ ફરિયાદમાંથી મળતી વિશેષ માહિતી મુજબ 25 વર્ષીય મહિલાના લગ્ન ઓગસ્ટ 2019 મા થયા હતા જેના થોડા દિવસ બાદ જ સાસરિયાઓએ પરિણીત મહિલાને ત્રાસ આપવાનુ શરૂ કર્યું હતુ અને આ મહિલાના પરિવારમા પતિ, સાસુ, સસરા, દિયર અને નણંદનો સમાવેશ થાય છે અને તમને જણાવી દઇએ કે પરિણીત મહિલાને સંતાન ન હોવાને કારણે પતિ પણ તેને માનસિક અને શારારિક ત્રાસ આપતો હતો.

મિત્રો તે મહિલાએ જણાવ્યુ હતુ કે મારો પતિએ ધમકી આપીને પરણિત મહિલાને કહ્યુ હતુ કે, મારા મા-બાપ જેમ કહે તેમ જ તારે કરવાનુ છે. તારી ઉપર જો કોઈ વિધી કરવાનુ કહે તો તે પણ કરવા દેવાની છે અને સંતાન સુખ માટે સસરાએ વિધી કરવાનુ શરૂ કરી દીધુ હતુ અને ત્યારે સસરાએ પુત્રવધૂને શયનખંડમા લઇ જતો અને પુત્રવધૂના શરીર ઉપર ઘી, કાળા તલનું તેલ અને ચંદનથી મસાજ કરતો હતો અને આ સમયે એકાંતમા શારીરિક અને માનસિક છેડતી પણ કરતો હતો.

મિત્રો જ્યારે આ પરણિત મહિલાને સસરાની આ ખરાબ અને કાળી કરતૂતો વિશે ખબર પડી ત્યારે તેનો વિરોધ કર્યો તો ત્યારે પરિવારે કહ્યુ હતુ કે, આને સંતાન નથી થતુ તો તેને ઘરમાંથી કાઢી મુકો અને છૂટાછેડા આપી દો અને ત્યારબાદ ઘરના તમામ લોકોએ પરિણીત મહિલાને પહેરેલા કપડે જ ઘરમાંથી કાઢી મુકી હતી અને ત્યારબાદ પરણિત મહિલાએ બાપુનગર સ્થાનિક પોલીસ સ્ટેશનમા કાયદાકીય ફરિયાદ નોંધાવી હતી.

મિત્રો આવો જ એક બીજો કીસ્સો સામે આવ્યો છે જ્યા તિબ્બા રોડની 21 વર્ષીય પરિણીત મહિલાએ પોલીસ કમિશનરને ન્યાય અપાવવાની માંગણી કરી છે અને તેના સાસરે તેના પર બળજબરીથી બળાત્કાર ગુજારવાનો આરોપ લગાવ્યો છે જ્યા ઓફિસમાં વાર્તા સંભળાવતી વખતે પીડિતાએ જણાવ્યું કે માર્ચ 2019 માં તેના ઘરની નજીક રહેતા એક યુવક સાથે તેના લગ્ન થયા હતા.

અન્વ લગ્નના થોડા સમયમાં જ સસરાએ તેની છેડતી કરવાનું શરૂ કરી દીધુ હતુ અને આ પહેલા તે કોઈની સાથે વાત ન કરતા, તેનો ફાયદો ઉઠાવતાં સસરાએ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને તેણીને જ્યારે આ વિશે કોઈને કહેશે ત્યારે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ આ પીડિતાના કહેવા પ્રમાણે, સસરાએ 3 મહિનામાં 2 વાર ઘરે એકલા રહેવાનો ફાયદો ઉઠાવ્યો હતો અને રાત્રે બળાત્કારની ઘટનાને અંજામ આપ્યો હતો.

મિત્રો તે પહેલા તેણીએ તેના પતિને કહ્યું પણ જ્યારે તેણીએ એકપણ ન સાંભળ્યું, તેણીએ જીવ બચાવ્યા પછી, તેણી તેના માતાપિતા ના ઘરે આવી અને માતાપિતાને કહ્યું પછી તિબ્બા સ્ટેશનમાં જઇને લેખિત ફરિયાદ આપી જેમા પીડિતાના કહેવા પ્રમાણે, બીજી બાજુ ઉંચી પહોંચને કારણે તિબ્બા સ્ટેશનની પોલીસે તેણીની વાત સાંભળી નહી અને તેથી પોલીસ કમિશનર ને ન્યાય માટે ફરિયાદ કરી છે.

મિત્રો આ કિસ્સામાં બન્યુ છે એવુ કે અમદાવાદ શહેરના મહિલા પોલીસસ્ટેશનમાં એક યુવતીએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે અને તે યુવતીનો આક્ષેપ છે કે તેનો પતિ લગ્નના 7જ માસમાં તે જાડી છે અને ગમતી નથી તેમ કહી ત્રાસ આપવા લાગ્યો હતો અને સાસુ સસરા અને પતિ પિયરમાંથી પાંચ લાખ રુપિયા લાવવા માટે પણ દબાણ કરતા હતા અને આ બધું સારું થાય તે માટે અનેક માસ પિયરમાં રોકાયા બાદ યુવતી સાસરે આવી તો પતિએ મરી જવાની ધમકી આપી હતી અને એક દિવસ યુવતી રિક્ષામાં પરત આવી તો રિક્ષાવાળો ધણી થાય છે તેમ કહી પુત્રવધુનું સસરાએ અપમાન પણ કર્યું હતું.

મિત્રો આ સમગ્ર બાબતે ફરિયાદ નોંધાતા મહિલા પોલીસે તપાસ શરૂ કરી છે જેમા મળતી માહિતી મુજબ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતી 23 વર્ષીય યુવતીના વર્ષ 2019 માં લગ્ન થયા હતા અને લગ્નના છ માસ બાદ આ યુવતીને તેના પતિએ ત્રાસ આપવાનું શરૂ કરી તું જાડી છે મને ગમતી નથી મારા મા બાપે જબરદસ્તીથી લગ્ન કરાવ્યા છે તેમ કહીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતુ અને ત્યારબાદમાં પતિએ નવો ફ્લેટ લેવો છે તેમ કહી પત્નીને પિયરમાંથી પાંચ લાખ લાવવા દબાણ કર્યું હતું.

મિત્રો તમને જણાવી દઇએ કે યુવતીએ પિયરજનોની પરિસ્થિતિ સારી ન હોવાથી ના પાડી દીધી હતી જેથી એક દિવસ પિયરમાં કોઈની તબિયત પૂછવા યુવતી ગઈ ત્યારે ઓફિસથી પરત ફરતી વખતે પતિને લઈ જવા કહ્યું હતું જોકે આ બધા કારણોસર તે પત્નીને લઈ ગયો ન હતો અને યુવતીને ભાડે રીક્ષા કરીને આવવું પડ્યું હતું અને રિક્ષામાં આવતા જ યુવતીના સસરાએ જાહેરમાં રિક્ષાવાળો તારો ધણી થાય છે તેમ કહી યુવતીનું અપમાન કર્યું હતું.

અને બાદમાં યુવતીના સસરાએ યુવતીના મોટાભાઈને તે હજુ આવી નથી તેવું તેની હાજરીમાં જ ખોટું બોલી તેના ચારિત્ર્ય પર શંકાઓ કરાવી હતી અને આ બધી બાબતો વચ્ચે એક દિવસ યુવતીને તેની સાસુએ પણ કહ્યું કે મારા દીકરાને તું ગમતી નથી પાંચ લાખ લઈ આવે તો જ રાખીશું તેમ કહી પુત્રવધૂને બીભત્સ શબ્દો બોલ્યા હતા અને બાદમાં યુવતીના પતિએ પણ કહ્યું કે, તું અહીં આવીશ તો હું મરી જઈશ. આશરે સાત એક માસ પિયરમાં રોકાયા બાદ યુવતીથી સાસરિયાઓ નો ત્રાસ સહન ન થતા તેને મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

મિત્રો આજકાલ આવા કિસ્સા થવા એ એક સામાન્ય વાત થઈ ગઈ છે અને તેથી જ કાયમ માટે આવા કિસ્સા આપણ ને જાણવા મળે છે અને આજ કારણે લોકો ને એકબીજા પ્રત્યે નફરત થવા લાગી છે અને એક આવો જ એક બીજો કિસ્સો સામે આવ્યો છે જે ઉત્તર પ્રદેશ ના આઝમગઢ મા જોવામાં આવ્યો છે જેના વિશે હુ તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સા મા પતિ પત્ની ના સબંધ ને શર્મશાર કરી દીધો છે અને આ કિસ્સાઑ થી તમે પણ વિચાર કરવા પર મજબુર બની જશો તો આવો જાણીએ આ કિસ્સા વિશે.

દોસ્તો ઉત્તર પ્રદેશ ના આઝામગઢ મા એક પતિને તેની પત્ની એ શારિરિક સબંધ બનાવવાની ના પાડી તો તે પતિ એ તેની પત્નીની હત્યા કરી દીધી અને આટલુજ નહી પરંતુ આ ઘટના પછી આરોપીએ પત્ની ની હત્યાને આત્મહત્યા નુ રૂપ આપવા તેના શવ ને ફાસી ના ફંદા ઉપર લટકાવી પોલિસને ગુમરાહ કરવાની પણ કોશિશ કરી પરંતુ પોલિસ ની તપાસ દરમિયાન આરોપીની ચતુરાઈ કામે ના આવી અને તેની ધરપકડ કરી લીધી

મિત્રો રાજુ આઝમગઢની કોઇ પ્લાસ્ટીકની કંપનીમાં નોકરી કરતો હતો. લગ્નના થોડા સમય સુધી પતિ પત્ની વચ્ચે બધુ બરાબર ચાલતું હતું. પરંતુ લગ્નના થોડા સમય બાદથી રાજુ વારંવાર તેની પત્ની પર વહેમ રાખી અવાર નવાર મારઝૂડ કરતો હતો આઝમગઢ જિલ્લા ના મેહનાઝ પોલિસ સ્ટેશન ના એક ગામમા બે દિવસ પેહલા શંકાસપ્દ પરિસ્થિતિ મા એક મહિલાનું મૃત્યુ થયુ હતુ અને પોલિસ ની શરુઆતની તપાસમા મહિલા ના પરિવારો તેને આત્મહત્યા બતાવી રહ્યા હતા પરંતુ શવ ની પોસ્ટમોર્ટમ રિપોર્ટ ના આવવાથી સાચી હકીકત બધાની સામે આવીજ ગઈ.

આઝમગઢ ના એસપી ત્રિવેણી સિંહે મામલા ની તપાસ કરતા કહયુ કે આરોપી રાજુ ની પત્ની નો કોઈ બીજા વ્યક્તિ સાથે ગેરકાયદેસર ના સબંધ હતા અને આજ કારણો થી તેમની બંન્ને વચ્ચે અવાર નવાર ઝઘડા પણ થતા હતા અને આજ કારણ થી તેની પત્ની તેના પતિ સાથે શારિરિક સબંધ બનાવવાની ના પાડતી હતી છેલ્લા દિવસે જ્યારે રાજુએ તેની પત્ની સાથે શારિરિક સબંધ બનાવવાનું કહયુ તો તેની પત્ની એ તેને ના પાડી દીધી તો રાજુ એ ગુસ્સામા આવી ને તેની પત્ની ની હત્યા કરી દીધી.

પોલિસે તપાસ દરમ્યાન જણાવ્યુ કે પત્નીની હત્યા કર્યા પછી રાજુએ પોલિસ ને ગુમરાહ કરવાના ઇરાદા થી હત્યા ને આત્મહત્યા નુ રૂપ આપવાની કોશિશ કરવામા આવી તેણે પોતાની પત્નીની હત્યા કર્યા બાદ શવ ને ફાસી ના ફંદા સાથે લટકાવી દીધુ અને ત્યારબાદ પોલિસ ની તપાસ દરમિયાન તેમણે પન એવુ જ જણાવ્યુ કે તેમણે આત્મહત્યા કરી છે પરંતુ શવ ની પોસ્ટમોર્ટમ રિપોર્ટ થી તેના પતિ ની ચતુરાઈ નો પર્દાફાશ થઈ ગયો અને ત્યારબાદ પોલિસે આરોપી ની ધરપકડ કરી ને મામલા ને યોગ્ય રીતે તપાસ કરવાનો આદેશ આપ્યો છે.