પાણીમા ગોળ અને જીરુ ઉકાળીને કરો એનું સેવન,થશે આ ચમત્કારી ફાયદાઓ,જાણીને ચોકી જશો….

0
218

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમે તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.જીરુ અને ગોળ બંને જ શરીરને સ્વસ્થ રાખે છે. તેમા જોવા મળનારા ખનીજ પદાર્થ અને પોષક તત્વ લાલ રક્ત કોશિકાઓને વધારવામાં સહાયક છે.જીરાવાળા પાણીમાં ગોળ નાખીને પીવાથી લોહીની કમી ન થવાની સાથે જ શરીરને ઘણી બીમારીઓથી પણ બચાવી શકાય છે.

રોજ સવારે ખાલી પેટ એક ગ્લાસ જીરુ અને ગોળવાળુ પાણી પીવાથી અનેક ફાયદા થાય છે.આજે અમે તમને આ જ ફાયદા વિશે બતાવીશુ. આપળા ભારતીય રસોઈ ઘર મા જીરુ અને ગોળ હોવું ફરજીયાત છે. જેમ લગ્ન પ્રસંગે પણ ગોળ-ધાણા ખાવાનો રીવાજ સદીયો થી ચાલ્યો આવે છે. ગોળ અને જીરૂ કુદરતી હોવાથી સ્વાસ્થય માટે પણ અતિ ઉપયોગી મનાય છે અને જો બન્ને ને ભેળવીને ખાવામાં કે પીવામાં આવે તો તે એક ઓષધી રૂપે ઘણી બીમારીઓ સામે રક્ષણ આપે છે.

તો ચાલો આજે જાણીએ ગોળ જીરૂ ભેળવીને પીવાથી થતા ફાયદાઓ.ગોળ જીરા નો ઉકાળો કઈ રીતે બનવવો,એક તપેલી ને ગેસ ઉપર રાખી તેમાં બે કપ જેટલું પાણી લો હવે તેમાં ૧ ચમચી જીરૂ અને ૧ ચમચી ગોળ ઉમેરો. આ મિશ્રણ ને ૧૦ મિનીટ નવશેકું ગરમ કરો લો આ થઇ ગયો ઉકાળો તેયાર હવે તેને ગાળી ને પીય શકાય છે.માસિક ધર્મના દુખાવામાં આરામ, કેટલીક મહિલાઓને માસિક ધર્મ દરમિયાન દુખાવો કે અનિયમિતતા રહે છે.

રોજ ગોળ અને જીરાવાળુ પાણીનુ સેવન કરવાથી આ સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકાય છે.સાંધાના દુ:ખાવામાં રાહત,શિયાળામાં સાંધાનો દુખાવો થવો સામાન્ય વાત છે.  રોજ 1 ગ્લાસ જીરાવાળા પાણીમાં ગોળ નાખીને પીવાથી પીઠ, કમરના દુખાવામાં રાહત મળે છે. પેટ માં રેહતી કબજિયાત માટે,આ ઉકાળા થી પાચનતંત્ર મજબુત થાય છે અને નિયમિત આરોગવા થી પેટ માં થતી કબજિયાત માં ફાયદો મળે છે.

ગેસ એસીડીટી,આ ઉકાળો પેટ ફૂલવાની અને એસીડીટી જેવી તકલીફો દુર કરે છે કેમકે આ ઉકાળા થી પેટ માં રહેલ એસીડ નાશ પામે છે.કળતર થી શરીર દુખવું,આ ઉકાળો રક્ત સંચાર ને વ્યવસ્થિત કરી શરીર માં થતી કળતર માં આરામ આપે છે.શરીર નુ ડીટોક્સીફીકેસન,આ ઉકાળો શરીર માં રહેલ જેરીલા તત્વો ને શરીર ની બહારે કાઢે છે અને તેથી આપળે ઘણી બીમારીઓ થી બચી શકીએ છીએ.

તાવ,ગોળ અને જીરૂ નો ઉકાળો ઠંડો હોવાને લીધે જયારે આપળે ને તાવ આવે ત્યારે શરીર ગરમ હોય છે તો આનું સેવન કરી શકાય છે.લોહી ની ક્ષતિ,આ ઉકાળા માં જરૂરી બધાજ પોષક તત્વો છે જે આપળા શરીર ના લાલ રક્તકણો ને સ્વસ્થ રાખે છે તેમજ લોહી ની કમી ને અટકાવે છે.માથા માં થતો દુખાવો,આ ઉકાળો આપડા મગજ ને ઠંડક આપે છે જેથી માથા ના દુખાવા માં રાહત મળે છે.ઉર્જા પ્રદાન કરવી, તેમા પોટેશિયમની માત્રા વધુ હોય છે. જેનાથી શરીરને ઉર્જા મળે છે.

શરીરમાં ઉર્જાને કાયમ રાખવા માટે રોજ સવારે ખાલી પેટ ગોળ અને જીરાના પાણીનું સેવન કરવુ જોઈએ. એનિમિયામાં લાભકારી,શરીરમાં લોહીની કમી થતા કે એનીમિયાની સમસ્યા થતા ગોળ અને જીરાવાળુ પાણી પીવુ જોઈએ. તેમા જોવા મળનારા પોષક તત્વ લોહીમાં રહેલ અશુદ્ધિયોને દૂર કરી નાખે છે.કેવી રીતે બાનવશો ગોળ-જીરાનું પાણી.એક વાસણમાં 2 કપ પાણી લો. તેમા 1 ચમચી ગોળ અને 1 ચમચી જીરુ નાખીને ઉકાળી લો.

હવે તેને ઠંડુ થવા માટે છોડી દો. સવારે ખાલી પેટ તેનુ સેવન કરવાથી ફાયદો થાય છે. મિત્રો દરેક ભારતીય ઘરમાં જીરું તો જોવા મળશે જ. ભારતીય રસોઈ ની અંદર જીરા નો મહત્વનો ફાળો છે. તેના વગર શાક કે દાળ નો સ્વાદ માણી શકાતો નથી. મોટેભાગે જીરાનો ઉપયોગ વઘાર કરતી વખતે કરવામાં આવે છે. તેના વઘારવાળી દાળ કે શાક ખૂબ સ્વાદિષ્ટ હોય છે.

દરેક લોકોએ જીરાનો ભોજનમાં સ્વાદ વધારવા માટે ઉપયોગ કર્યો હશે. પરંતુ જીરુ એક આયુર્વેદિક ઔષધી પણ છે. સવારમાં ભૂખ્યા પેટે જીરા નુ પાણી પીવાથી અનેક રોગોથી બચી શકાય છે. તો ચાલો જાણીએ તેના ફાયદા અને પીવાની રીત.જીરાનું પાણી બનાવવાની રીત,જીરા નુ પાણી બનાવવા માટે તમારે રાત્રે સૂતી વખતે એક ગ્લાસ પાણી લઈને તેની અંદર બે ચમચી જીરાની મિક્સ કરી દેવાની રહેશે. સવારે આ પાણી ને ગેસ પર ઉકળવા દો.

ઉકળી ગયા બાદ તેને ઠંડું કરવા માટે રાખી દો. જ્યારે પાણી ઠંડુ થઈ જાય ત્યાર બાદ તેનો ઉપયોગ કરી શકાય છે.જીરું પાણી પીવાથી થતાં ફાયદાઓ,રક્ત પ્રવાહ,શરીર માં બ્લડ સર્કુલેશન વધારે હોવું ખૂબ ફાયદાકારક છે જેથી રોજ સવારે જિરા વાળું પાણી પીવાથી શરીર નિરોગી બને છે.સ્નાયુનો દુખાવો,આજે વડીલોમાં મોટેભાગે સ્નાયુનો દુખાવો જોવા મળતો હોય છે. સ્નાયુ નો દુખાવો દૂર કરવા માટે દરરોજ સવારે જીરાનું પાણી પીવું જોઈયે.

બ્લડ પ્રેશર,જે લોકો હાઈબ્લડપ્રેશરના શિકાર છે તેઓએ આજથી જ જિરા નુ પાણી પીવાનું શરૂ કરી દેવું જોઈએ. આમ કરવાથી હાઈબ્લડપ્રેશરને કંટ્રોલ કરી શકાય છે.ત્વચા માટે,નિયમિત રીતે જીરૂનું પાણી પીવાથી ત્વચા તંદુરસ્ત અને સ્વસ્થ રહેશે. ઉપરાંત ત્વચામાં નિખાર પણ આવશે.કબજિયાત અને એ.સી.ડી.ટી,આજે ઘણા લોકોનો પેટ કબજિયાતની લેજે કે પછી એસિડિટીને કારણે ખરાબ રહેતું હોય છે જો આ લોકો નિયમિત માટે જિરા નુ પાણી પીવાનું ચાલુ કરી દેશે તો આ બંને રોગમાં આરામ મળશે.વજન ઘટાડવા માટે,સવારે ભૂખ્યા પેટે દરરોજ જીરા વાળું પાણી પીવાથી ચરબી ઓછી થવા લાગશે.

અને તે વજન ઓછું કરવામાં પણ ખૂબ કારગર નીવડે છે.હૃદય રોગ માટે,હ્રદયરોગના દર્દીઓ માટે જીરૂ એક વરદાન સ્વરૂપ છે. તેનો સમયસર ઉપયોગ કરવાથી હૃદયને લગતી દરેક સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. હાર્ટ એટેકના પ્રોબ્લેમમાં પણ તે ખૂબ કારગર નીવડે છે.ડાયાબિટીસ,આજે ડાયાબિટીસના ઘણા બધા દર્દીઓ જોવા મળે છે. જો તમે તેનો ઘરે બેઠા ઈલાજ કરવા માંગતા હોય તો આ માટે જીરું સૌથી બેસ્ટ છે કારણ કે તેની અંદર શર્કરાના સ્તરને નિયંત્રિત કરવાની શક્તિ હોય છે.તાવ,જિરા વાળું પાણી પીવાથી શરીરની અંદર રહેલી ગરમી ઓછી થાય છે. જેના કારણે જે લોકોને તાવ આવતો હોય તેમાં ખૂબ રાહત મળે છે.