પાંડુરાજાનું મૃત્યુ સંભોગ કરવાથી જ કેમ થયું હતું?,જાણો મહાભારત નું કડવું સત્ય….!!

0
364

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો મહાભારત વિશે તો આપ સૌ જાણતા જ હશો મહાભારતનું યુધ્ધ કૌરવો અને પાંડવો વચ્ચે લડાયું હતું આ યુધ્ધ અઢાર દિવસ ચાલ્યું હતું અને યુધ્ધ ના અંતે કૌરવો નો પરાજય થયો હતો જ્યારે પાંડવો વિજય થયો હતો એક તરફ ધર્મ હતો તો બીજી તરફ અધર્મ આ મહાભારત ના યુધ્ધ ને અધર્મ પર ધર્મની જીત માનવામાં આવે છે પરંતુ આપ એ જાણો છો કે પાંડવો ના પિતા પન્ડુ નું મૃત્યુ કેવી રીતે થયું હતું આ જાણી ને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો તો ચાલો આપણે પણ જાણીએ પન્ડુ ના મૃત્યુ વિશે.

પન્ડુ નું મૃત્યુ સંભોગ કરવાથી થયું હતું તમે આ સાંભળી ને એક દમ આશ્ચર્યચકિત થયા હશો પાંડુ રાજા નું મૃત્યુ સંભોગ કરવાથી થયું હતું તો મિત્રો આ આર્ટીકલ માં અમે તેના વિશે તમને જણાવીશું.પાંડવોના પિતા પાંડુ હસ્તી પુર ના રાજા વિચિત્ર વીર્ય તથા અંબાલિકા ના પુત્ર હતા પરંતુ તેમના સાચા પિતા વેદવ્યાસ હતા પાંડુ ના માંતા અંબાલિકા કાશીના રાજવિના સૌથી નાના પુત્રી હતા હસ્તીના પુર ના સિંહાસન ને વફાદાર ભીષ્મએ કાશી ના રાજવીની પુત્રીઓ અંબા અંબિકા અને અંબાલિકાનું સ્વયં વર્મા થી અપહરણ કર્યું હતું આ પૈકી અંબાને સલ્વે સાથે પ્રેમ હોવાથી ભીસ્મે તેને સલ્વે પાસે મોકલી દીધી જ્યારે અંબિકા અને અંબાલિકા ને રાજમાતા સત્યવતી ને સોંપી દીધી સત્યવતી એ બંને ના લગ્ન હસ્તીપુરના રાજવી વિચિત્રવીર્ય સાથે કરાવ્યા વિચિત્રવીર્ય ક્ષય રોગ થી પીડાતા હતા.

અને થોડાજ સમય માં તેમનું મૃત્યુ થઈ ગયું વિચિત્રવીર્ય જ્યારે ગુજર્યા ત્યારે તેઓ નિશાંત હતા તેથી હસ્તીના પુર ના સિંહાસન પર કોણ બેસશે તે સૌથી મોટો પ્રશ્ન હતો સત્યવતી એ ભીષ્મ ને અંબાલિકા તથા તેની મોટી બહેન અંબિકા સાથે સબંધ બાંધી ને હસ્તીના પુર રાજ્યને ઉતરધિકાર આપવા માંટે વિનવ્યા જોકે ભીષ્મ પોતાની ભ્રમચાર્ય પ્રતિજ્ઞા માં અડગ રહ્યા અને તેમને ઇનકાર કારીદિધો જેથી સત્યવતી એ પોતાના પેહલા પુત્ર વેદવ્યાસ ને બોલાવ્યા સત્યવતી એ વ્યાસને અંબિકા તથા અંબાલિકા સાથે સબંધ બાંધી ને સંતાન ઉતપતિ ની આજ્ઞા આપી સત્યવતી એ સૌથી પેહલા વ્યાસજી પાસે અંબિકા ને મોકલી ઋષિવેદવ્યાસનું તેજ તથા તેનું રૂપ જોઈને અંબિકા ડરી ગઈ અને સબંધ બાધતી વખતે આંખો બંધ કરી દીધી જેથી તેની કુખે થી અંધ દ્ધૃતરાષ્ટ્ર નો જન્મ થયો પછી સત્યવતીએ અંબાલિકા ને વેદવ્યાસ પાસે મોકલ્યા અંબાલિકા સાથે સંબંધ હોય તે તેનો ચહેરો ફિક્કો પડી ગયો જેના કારણે તેમની કુખે થી જન્મેલો બાળક તે પાંડુ કહેવાયો પછી સત્યવતીએ એક દાસી ને વેદવ્યાસ પાસે મોકલી.

આ દાસી ડર્યા વિના ગઈ તેથી તેના કુખે થી સાવ સામાન્ય બાળક વિદુર નો જન્મ થયો ભીષ્મએ ધૃતરાષ્ટ્ર પાંડુ અને વિદુર ને તાલિ માપી ભીષ્મએ પાંડુ ને મહાન ધનુર્ધન બનાવ્યો ધૃતરાષ્ટ્ર અંધ હતો તેથી પાંડુ ને હસ્તીનાપુર ની ગાદી મળી ધૃતરાષ્ટ્ર ને તેના કારણે ઘણો ઉપસોસ રહ્યો અને તેમાં થી જ મહાભારત ના બીજ રોપાયા તે સમય માં પાંડુ એ કાશી કલિંગ મગધ વગેરે જેવા રાજ્યો જીતી લીધા હતા એ સમયના રાજાઓ માં તે સૌથી શ્રેષ્ઠ સાબિત થયાં પાંડુ ના લગ્ન મદ્રદેશ ની રાજકુમારી માદ્રિ અને વૃષિણી ના રાજા કુમતિ ભોજ ની પુત્રી કુમતિ સાથે થયાં હતા પાંડુ બંને પત્ની સાથે સુખી જીવન જીવતા હતા.

એક વાર પાંડુ જંગલમાં શિકાર કરવા ગયા હતા એક હરણ જોઈ ને તેમને અજાણતા જ એક ઋષિ પર બાણ ચલાવી દીધું ઋષિ તે વખતે હરણ ના વેષ માં તેમની પત્ની સાથે કામ ક્રીડા કરી રહ્યા હતા પાંડુ રજા ને જયારે ખબર પડી કે આ હરણ નતા પરંતુ આ ઋષિ અને તેમની પત્ની હતા અને કામ ક્રીડા માં મગન હતા આ જોઈને પાંડુ ખુબજ દુઃખી થઇ ગયા અને અને ઋષિજી ની માફી માંગવા મળ્યા અને તેમના ચરણો માં પડી ગયા પરંતુ ઋષિ એક ના બે ના થયાં અને પાંડુ ઉપર ખુબજ ક્રોધિત થયાં ઋષિએ ક્ર્દ્ધમા ને ક્રોધ માં પાંડુ ને શ્રાપ આપ્યો કે જયારે પાંડુ પોતાની પત્ની સાથે સંભોગ માટે જશે ત્યારે તેનું મૃત્યુ થશે.

આ શ્રાપ ના આઘાત થી પાંડુ ખુબજ દુઃખી થઇ ગયા તેમને રાજપાટ માંથી રશ ઉડી ગયો પાંડુ રજા તેમનું રાજપાટ છોડીને પોતાની પત્ની માદ્રિ અને કુમતિ સાથે જંગલમાં રહેવા લાગ્યા તેમને ધૃતરાષ્ટ્ર ને હસ્તિનાપુર ની ગાદી સોંપી દીધી ભીષ્મ ના બાહુબળ અને વિદુર ના સાળપડ ની મદદ થી ધૃતરાષ્ટ્ર રાજ કરતા હતા એક દિવસ પાંડુ અને કુમતિ જંગલ માં ઝૂંપડી માં બેઠા હતા ત્યારે પાંડુ રાજાએ કુમતિ ને પોતાના શ્રાપ વિશે જણાવ્યું પાંડુ એ કહ્યું કે તે પોતે એક વાર જયારે વન માં શિકાર કરવા નીકળ્યા હતા ત્યારે હરણ સમજી ને બાણ ચલાવ્યું હતું જે બાણ એક ઋષિમુનિ અને તેમની પત્ની ને વાગ્યું હતું અને આ ઋષિમુનિએ તેમને શ્રાપ આપ્યો હતો કે આ પાંડુ જયારે પણ સંભોગ કરશે ત્યારે તેનું મૃત્યુ થશે.

પાંડુ આવું કેતા કેતા રડી પડ્યા અને કુમતિ ને કહ્યું કે હવે આપડો ઉત્તરાધિકારી કેવી રીતે મળશે ત્યારે કુંમતિએ કહ્યું હતું કે એક વાર ઋષિ દુર્વાસાએ તેમને એવુ વરદાન આપ્યું હતું કે જયારે પણ તેમને બાળકો ને જન્મ આપવો હોય ત્યારે તે મંત્ર નો ઉપયોગ કરી ને બાળકો ને જન્મ આપી શકશે ત્યારે પાંડુએ કીધું કે જલ્દી થી આ વરદાન નો ઉપયોગ કર કુમતિએ ઋષિદુર્વસાનો આ વરદાન નો ઉપયોગ કરી ને યુધિષ્ઠિર ભીમ અને અર્જુન એમ કરીને ત્રણ પુત્રો ને જન્મ આપ્યો આ પૈકી યુધિષ્ઠિર યમ દેવ દ્વારા ભીમ વાયુ દેવ દ્વારા અને અર્જુન ઇન્દ્ર દેવ દ્વારા પેદા થયાં કુમતિએ પોતાનો વરદાનો મંત્ર માદ્રિ ને પણ પ્રયોગ કરવા આપ્યો માદ્રીએ દેવો ના જોડિયા વૈદ્ય એવા અશ્વિની કુમારો દ્વાર નકુડ અને સહદેવ ને જન્મ આપ્યો આ રીતે પાંડુ ના પાચ પુત્રો પાંડવો નો જન્મ થયો.

પાંડુ ના પુત્રો હસ્તિનાપુર માં ભીષ્મ ની નીચે તાડી મેળવતા હતા પાંડુ પોતાની બંને પત્ની સાથે સંયમ રાખીને જંગલ માં જીવતા હતા આ રીતે ધીરે ધીરે પંદર વર્ષ પસાર થઇ ગયા આ જંગલ માં પાંડુ કુમતિ અને માદ્રિ ખુજ સારુ જીવન વ્યતીત કરી રહ્યા હતા અને પાંડુ ખુબજ સંયમ રાખી રહ્યા હતા કારણે કે તેમને ઋષિમુનિનો શ્રાપ યાદ હતો એક દિવશ બન્યું એવુ કે કુમતિ ક્યાંક બાર ગયા હતા અને પાંડુ પોતાની ઝૂંપડી માં એકલા બેઠા હતા એ સમય દરમિયાન માદ્રિ નદી માંથી સ્નાન કરીને આ ઝૂંપડી ma આવ્યા માદ્રિ ને જોઈને પાંડુ ખુબ જ આકર્ષિત થઇ ગયા ઋષિએ આપેલા એ શ્રાપ ને એ ભૂલી ગયા માદ્રિ પણ કમાન થઇ ગઈ.

તેને પાંડુ ને રોક્યા નહિ પાંડુ માદ્રિ પાસે ગયા અને કામક્રીડા માટે માદ્રિ ને સ્પર્શ કર્યો એ સાથે જ ઋષિમુનિ ના શ્રાપ ના લીધે પાંડુ નું મૃત્યુ થયું પાંડુ નું મૃત્યુ જોઈ ને માદ્રિ ખુબ જ દુઃખી થઇ ગયા અને તેમને પાશ્ચયતા થયો પોતે વાસણા માં ના તણાઈ હોય તો પાંડુ જીવતા હોત એવો તેને વિલાપ કર્યો આ પસ્ચર્યાતાપ ના કારણે તે પોતાના બંને પુત્રો ને કુમતિ ને આપી ને સતી થઇ ગઈ અને આ રીતે ઋષિમુનિ નો શ્રાપ સાચો પડ્યો ઋષિમુનિએ પાંડુ ને શ્રાપ આપ્યો હતો કે જયારે પણ પાંડુ પોતાની પત્નીઓ પાસે સંભોગ કરશે ત્યારે તેનું મૃત્યુ થશે કારણ કે પાંડુ એ જયારે ઋષિ પોતાના પત્ની સાથે સંભોગ કરી રહ્યા હતા ત્યારે તેનો વધ કર્યો હતો અને એટલે જ ઋષિ ખૂબ જ ક્રોધિત થઇ ગયા અને પાંડુ ને શ્રાપ આપ્યો.એ પછી તો મહાભારત વિશે તો આપ સૌ જાણો જ છો મહાભારત નું યુદ્ધ લડાયું હતું અને આ યુદ્ધ અઢાર દિવશ ચાલ્યું હતું જે યુદ્ધ માં ધર્મ નો વિજય થયો હતો પાંડવો વિજય થયાં હતા.