પહેલા મિત્રની પત્ની સાથે અને પછી સાસુ સાથે બાંધ્યા શારીરીક સબંધ પરંતુ પછી થયુ એવુ કે…..

0
746

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે.જે ઉત્તર પ્રદેશ માં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

મિત્રો આ કિસ્સામા બન્યુ છે એવુ કે ગ્રેટર નોઇડા અડીને આવેલા ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં એક આશ્ચર્યજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગ્રેટર નોઇડા પોલીસે એક મિત્રની પત્ની અને સાસુ-વહુના મિત્રની ગેરકાયદેસર સંબંધો બાંધીને ગળુ દબાવીને હત્યા કરનાર શખ્સની ધરપકડ કરી હતી અને પ્રાપ્ત માહિતી અનુસાર કોટવાલી વિસ્તારમાં આવેલા નાટ માધ્યામાં રહેતા એક યુવકનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હતી.

મિત્રો તેનો મૃતદેહ ગામના બારાત ઘર ખાતે લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. મૃતકની ઓળખ મિલન તરીકે થઈ હતી જે મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી છે અને થોડાક પહેલા મોડી રાત્રે બનેલી હત્યાના ખુલાસા કરાયેલા પોલીસની સામે ચોંકાવનારી તથ્યો પ્રકાશમાં આવ્યા છે. પોલીસે 12 કલાકમાં હત્યાના ત્રણ આરોપીની ધરપકડ કરી હતી.

મિત્રો તમને જણાવી દઇએ કે કોટવાલીના પ્રભારી સુજિત ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ઓળખ છુપાવવા માટે મિલન નામના પ્લમ્બર કામદારને તેના ત્રણ મિત્રોએ ગળું દબાવતાં અને ખરાબ રીતે કચડી નાખ્યો હતો અને તપાસમાં બહાર આવ્યું છે કે મિલનને તેના મિત્રની પત્ની અને તેની સાસુ સાથે ગેરકાયદેસર સંબંધો હતા. આ યુવકના મિત્ર દ્વારા ગેરકાયદેસર સંબંધોનો વિરોધ કરવામાં આવ્યો હતો.

અને ત્યાં વિવાદ થયો હતો જે અંગે આરોપીએ તેના અન્ય ચાર સાથીઓ સાથે મળીને મિલનની હત્યા કરી હતી પોલીસે તેનો મૃતદેહ કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસે હત્યાના આરોપમાં મિલાનના ત્રણ મિત્રો ક્રિષ્ના, અરૂણ અને પપ્પુની ધરપકડ કરી હતી અને આ ત્રણેય બુલંદશહેરના રહેવાસી હતા તેમજ હત્યામાં સંડોવાયેલા અન્ય બે આરોપી ત્યારે જ ફરાર છે જ્યારે પોલીસ તેમની શોધ કરી રહી છે.

મિત્રો તમને જણાવી દઇએ કે પોલીસ તપાસમાં માલૂમ પડ્યું છે કે મૃતક મિલન તેના મિત્રની પત્ની સાથે ગેરકાયદેસર સંબંધ હતા જો કે મિલનને અવાર નવારે તેના મીટરના ઘરે આવતો રહેતો હતો અને તેમા ને તેમા મિત્રની પત્ની સાથે પણ સારી દોસ્તી થઈ ગઈ હતી તેમજ દોસ્તી થતાજ બંને પહેલા ફોન પર વાત કરવાની ચાલુ કરી હતી અને જ્યારે પણ પતિ ઘરે ન હોય ત્યારે પત્ની મિલને ફોન કરતી હતી અને બંને કલાકો સુધી ફોન પર લાગ્યા રહેતાં હતા.

મિત્રો આ બંને મિત્રતા એટલી બધી વધી ગઈ કે બંને એકબીજા વગર ચાલતું નહતું અનેપછીતો બંનેએ મળવાનું ચાલુ કરિયું હતુ તેમજ આરોપીની પત્ની ઘરે કોઈ ને કોઈ બહાનું બતાવીને મિત્ર સાથે મળવા જતી હતી જ્યારે આ બંને ગાર્ડન માં મળતા હતા ત્યારે એકબીજા પ્રેતએ પ્રેમ વધી ગયો હતો તે માનસિક રીતેતો વધતો જ હતો પણ સાથે સાથે શારીરિક રીતે પણ વધતો હતો.

બંને એકબીજા વધારે નજીક આવતા રહ્યા હતા. એકવાર આરોપીની પત્નીએ ઘરે એકાંત જોઈને મિલનને ઘરે બોલાવ્યો હતો. અને તેની સાથે શરીર સુખ માણ્યું હતું. પત્ની મિલન સાથે સંબંધો બાંધી ને સુખી હતી. એકવાર સાસુએ તેની વહુ સાથે દીકરાનો મિત્રને નગ્ન હાલતમાં જોઈ લીધો હતો ત્યારે હવાસની ભૂખી સાસુ પણ મિલને સાથે શારીરિક સંબંધ બાંધવા માટે ઉતેજીત કરતી કરતી હતી.

અને તેને બ્લેકમેલ પણ કરતી હતી કે તે બધાજ ઘરના સભ્યોને કહી દેશે કે વહુ અને મિલન વચ્ચે સંબંધ છે. માટે મિલન પણ તેની સાથે સંબંધ બાંધવા માટે રાજી થઈ ગયો હતો.મિલનના સંબંધ ની જાણ તેના મિત્રને થઈ ગઈ હતી કે તેની પત્ની સાથે અને તેની માતા સાથે સંબંધ બાંધે છે એટલે તે પણ બીજા 3 મિત્ર સાથે તેને મારી નાખવાનું કાવતરું બનાવ્યું હતું.

મિત્રો કોઈ વ્યક્તિ કોઈ બીજા વ્યક્તિ પર વિશ્વાસ કરી શકતો નથી તમે પણ ઘણી જગ્યા પર એવી ઘટના વિશે સાંભળ્યું હશે કે જેના કારણે લોકો ખુબ જ હેરાન થઇ ગયા હોય આ માટે ઘણા લોકો કેસ પણ લખાવે છે છતાં પણ આવી ઘટના માં ઘટાડો જોવા મળતો નથી કારણ કે મિત્રો આપણી વચ્ચે એવા ઘણા એવા તત્વો હાજર હોય છે જેના કારણે આ સમસ્યા ખુબજ વધી રહી છે તેમજ તેનાજ કારણે આપણી વચ્ચે બળાત્કાર જેવી ઘટનાઓ બની રહી છે.

મિત્રો આવા કિસ્સા બનવા હવે સામાન્ય થઈ ગયા છે અને તેના કારણે સમાજ ઉપર તેની ખરાબ અસર પડી શકે છે દિલ્લી, મુંબઈ જેવા સીટી માં પણ આવી ઘટના ખુબ જ વધી રહી છે મિત્રો જ્યાં જુઓ ત્યાં બળાત્કાર અને કીડનેપીંગ ના મામલા સામે આવી રહ્યા છે તેમજ મિત્રો આજે અમે તમને એવી ઘટના જણાવવા જઈ રહ્યા છીએ કે એક એવી જ ઘટના સામે આવી છે કે તે સાંભળી ને તમારા હોશ ઉડી જશે તો ચાલો જાણી લઈએ એ ઘટના વિશે જેમાં એક પતિ જ એમના દોસ્ત ને એની પત્નીનો રેપ કરવાનું કહે છે.

મિત્રો તમને જણાવી દઇએ કે આ ઘટના છત્તીસગઢ ના કવર્ધા જિલા ની બતાવવામાં આવેલી છે જ્યાં બળાત્કાર ના મામલા વિશે સાંભળી ને પોલીસ ના રુંવાટા પણ ઉભા થઇ ગયા હતા મિત્રો આ ઘટના માં એક પતિ એ તેના જ દોસ્ત ની મદદ કરતા પહેલા તો એમની પત્ની ની ઈજ્જત જ ખતમ કરી નાખી હતી અને એ પછી 50 રૂપિયા સ્ટેમ્પ પેપર પર ડિવોર્સ લીધો અને પછી એ બંને ના લગ્ન કરાવી દીધા.

મિત્રો આ સમગ્ર મામલા માં પીડિતા અને એના પરિવાર ના લોકો ને જયારે આ સાજીશ ની ખબર પડી તો એમણે પોલીસ સ્ટેશન માં એફઆઈઆર લખાવી દીધી ખબરો અનુસાર પતિ એમના લગ્ન થી ખુશ ન હતો અને તે એમની પત્ની થી છુટકારો મેળવવા ઈચ્છતો હતો અને આ કારણે એમણે આ બધું કર્યું હોવાની આ ઘટના ની બાબત માં પીડિત મહિલા એ એમના પતિના દોસ્ત પર રેપ કર્યા નો આરોપ લગાવ્યો છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આરોપી પતિ અને પીડિત પત્ની ના વિવાહ ને ફક્ત એક મહિનો જ થયો હતો ને સામાજિક દબાવ માં આવીને યુવકે લગ્ન કરવા માટે હા પાડી હતી જેના કારણે તે આ સબંધ થી ખુશ ન હતો પરતું નારાજ હતો એ પછી તેમણે તેના એક ખુબ જ નજીક ના દોસ્ત ની સાથે મળીને લગ્નજીવન માંથી છુટકારો મેળવવા માટે ની એક પ્લાનિંગ બનાવી હતી જેમા તેણે તેના મિત્રને તેની પત્ની ઉપર બળાત્કાર ગુજાર્યો હતો.

અને આ ઘટના માં હવે પોલીસ નું કહેવું છે કે મહિલા ની ફરિયાદ પર આ મામલા નો કેસ લખવામાં આવ્યો છે અને એના વિશે ની તપાસ કરવામાં આવી રહી છે જ્યારે મિત્રો આ જ વિસ્તારમા બીજી એક એવી ઘટના સામે આવી છે કે જેમા મિત્રો મહિલાનો પતિ ઓફિસ જતો હતો અને તેની પત્ની તેના પૂર્વ પ્રેમીને ઘરે બોલાવીને તેની સાથે શારિરીક સબંધ બનાવતી હતી.

મિત્રો આ કિસ્સામા ખરેખર બન્યુ હતુ એવુ કે વિશ્વાસ લગ્નને ટકાવી રાખવા માટેનો સૌથી મજબૂત પાયો હોય છે જોકે પતિ ઓફિસે જાય અને પત્ની તેની ગેરહાજરીમાં તેના પૂર્વ પ્રેમી સાથે સંબંધ બાંધતી હોય તો તેવા લગ્નજીવનને ટકાવી રાખવાનો કોઈ મતલબ નથી મિત્રો અમદાવાદના આવા જ એક કિસ્સામાં કોર્ટે પત્ની પર વ્યભિચારના આક્ષેપ કરી પતિની છૂટાછેડાની અરજીને માન્ય રાખી છે મિત્રો ચોંકાવનારી વાત એ છે કે સગીરવયના સંતાને પણ પોતાની માતા વિરુદ્ધ જુબાની આપી હતી.

અમદાવાદમાં જ રહેતા અમરના લગ્ન 19 વર્ષ પહેલા અંજલી સાથે થયાં હતાં જેમા મોટાભાગ ના કિસ્સામાં થાય છે તેમ થોડો સમય બધું બરાબર ચાલ્યું પરંતુ પછી નાની નાની વાતોમાં બંને વચ્ચે ઝઘડા થવા લગ્યા હતા અને અમર અને અંજલીના ઘરે એક દીકરાનો જન્મ થયો અને બાળકના ભવિષ્યને ધ્યાનમાં રાખી બંનેએ ફરી સાથે રહેવાનો નિર્ણય લીધો જોકે પછી ફરી બંને વચ્ચે ઝઘડાં થવાના શરુ થયા અને આ સિલસિલો ખુબ લાબા સમય સુધી ચાલ્યો હતો.

મિત્રો અમર અને અંજલીએ એકબીજા સામે કેસો પણ કર્યા હતા અને આ દરમિયાન અમરને જાણવા મળ્યું હતું કે તે ઓફિસે જાય ત્યારે તેની જાણબહાર અંજલી તેના પૂર્વ પ્રેમી સાથે સબંધ બનાવતી હતી અને એકવાર અમરનો દીકરો સ્કૂલેથી વહેલો આવી ગયો ત્યારે ઘરમાં કોઈક વ્યક્તિ હાજર હતો ત્યારે અજંલીએ દીકરાને આ અંગે પપ્પાને ન કહેવા માટે કહ્યું હતું પરંતુ દીકરાએ અમરને આ અંગે વાત કરી દેતાં ફરી પતિ-પત્ની વચ્ચે ઝઘડો શરૂ થયો હતો.

મિત્રો આખરે કંટાળેલા અમરે અંજલી પર વ્યભિચારના આરોપ મૂકીને તેનાથી છૂટા થવા ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી અને કોર્ટે પણ તથ્યોને ધ્યાનમાં રાખી તેમજ બાળકની જુબાની ના આધારે છૂટાછેડાની અરજી માન્ય રાખી હતી મિત્રો અંજલીએ પોતાના પર મૂકેલા આક્ષેપોને ફગાવી દીધા હતા અને પતિ શારીરિક તેમજ માનસિક અત્યાચાર કરતો હોવાનો આરોપ મૂક્યો હતો જોકે કોર્ટે અમરની તરફેણમાં ચૂકાદો આપી ડિવોર્સની અરજી માન્ય રાખી હતી