પગમા ચાંદિની માછલી પહેરવાથી થાય છે એટલા, જબરદસ્ત ફાયદા કે જાણીને તમે પણ ચોકી જશો……

0
530

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો ભારતમાં કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી વિવિધ પ્રકારના ધર્મ તથા તે ધર્મ સાથે જોડાયેલા રીત-રિવાજ જોવા મળે છે. બધા ધર્મોના વિવિધ પહેર-વેશ તથા તેમની સાથે પહેરવામાં આવતા મહિલાઓના ખૂબ જ રસપ્રદ આભુષણો હોય છે. આમ તો આ વિવિધ-વિવિધ ધર્મોમાં મહિલાઓ દ્વારા ધારણ કરવામાં આવતા આભૂષણોમાં ખૂબ અંતર હોય છે.

પરંતુ મોટાભાગે આભૂષણોમાં સમાનતા જોવા મળે છે. કેટલીય વાર તો આ આભૂષણોને પહેરવાની પાછળની માન્યતા તથા કારણ પણ સરખા હોય છે. કારણ કે છેલ્લે આ આભૂષણ પરંપરા સાથે જ જોડાયેલા હોય છે અને ભારતીય પરંપરા સંબંધોને જોડવાનું કામ કરે છે તો ચાલો મિત્રો જાણીએ આગળ.મિત્રો , મોટાભાગ ની સ્ત્રીઓ ને પગ થી લઈને માથા સુધી આભૂષણ ધારણ કરવાનો એક વિશિષ્ટ શોખ હોય છે. તમે કોઈપણ પુરૂષ ને જુઓ તો અનુમાન ના લગાવી શકો કે આ પુરૂષ પરણેલો છે કે કુંવારો.

પરંતુ , એક સ્ત્રી ની રહેણીકરણી અને જીવનશૈલી ને જોઈને તમે અવશ્ય અનુમાન લગાવી શકો કે આ સ્ત્રી પરણેલી છે કે કુંવારી.આ પાછળ ના મહત્વ ના કારણો છે સ્ત્રી એ ધારણ કરેલા આભૂષણો.એવી માન્યતા છે કે એક સ્ત્રી દ્વારા જો આભૂષણ ધારણ કરવામાં આવે છે તો તે બધા સોના અથવા બધા ચાંદીના ન હોવા જોઈએ. કમરની ઉપરના આભૂષણ સોનાના બનેલા તથા કમરની નીચે પગ સુધીના બધા જ આભૂષણ ચાંદીના હોવા જરૂર છે.

એટલે કે કાનના ઝુમખાં, ગળાનો હાર, કમરબંદ, બંગડી વગેરે આભૂષણ સોનાના હોય પરંતુ પગની પાયલ તથા વીંછિયા જેવા આભૂષણ જો પગમાં પહેરવામાં આવે તો તે ચાંદીના બનેલા હોવા જોઈએ. આ બધા તર્કોને માન્યતા આપવા માટે અમુક ધાર્મિક પરંપરાગત તથા સાથે જ વૈજ્ઞાનિક કારણ આપવામાં આવ્યાં છે. પગ તથા પગની આંગળીઓમાં ક્યા આભૂષણ પહેરવામાં આવે છે, તથા શા માટે, તેના પુરાવા પ્રાચીનકાળમાં મોજુદ છે.એક પરણિત સ્ત્રી હંમેશા મંગળસૂત્ર , સિંદુર , બંગડી વગેરે આભૂષણો ધારણ કરીને રાખે છે જેથી અનુમાન લગાવવું અત્યંત સરળ બની જાય છે.

આપણે બાળપણ માં આપણા દાદી અથવા તો આપણાં માતા ના મોઢે થી સાંભળ્યુ હશે કે , આ બધા આભૂષણો ને સુહાગ ની નિશાની ગણવામાં આવે છે. પરંતુ , શું તમને ખ્યાલ છે કે આ ફકત સુહાગ ની નિશાનીઓ જ નથી આ સિવાય પણ તેને ધારણ કરવા પાછળ અનેક વૈજ્ઞાનિક કારણો તથા રહસ્યો છુપાયેલા છે.પગમાં પહેરવામાં આવતા આભૂષણોમાંથી જો સૌથી વધુ કોઈ આભૂષણ પહેરવામાં આવે છે તો તે છે પાયલ. એક અથવા બે ચેન અને અમુક ધુધરીઓમાં બનેલી પાયલને અંગ્રેજીમાં એક્લેટ તથા પંજાબીમાં પંજેબ કહેવામાં આવે છે. પાયલનું ભારતીય પરંપરામાં ખાસ સ્થાન છે.

હાલ , આજે આપણે આ લેખ માં આ આભૂષણો માં નુ એક આભૂષણ કે જેને પગ માં ધારણ કરવામાં આવે છે તેના થી થતા લાભો વિશે જાણીશું. આ આભૂષણ છે માછલી. મિત્રો , શું તમે જાણો છો કે અમુક રાજયો માં પગ માં માછલી ધારણ કરવી એ પણ સુહાગ ની નિશાની ગણાય છે. વર્તમાન સમય માં તો પગ માં માછલી ધારણ કરવી એ એક ફેશન બની ગઈ છે. પરંતુ , વિજ્ઞાન નુ આ વિશે કઈક અલગ જ માનવુ છે.એક કન્યાના જન્મ પછી 12મા દિવસે તેને રસ્મો-રિવાજની સાથે પાયલ પહેરાવવામાં આવે છે.

આ પાયલ પણ ચાંદીની હોય છે. એક કન્યા અથવા પછી સ્ત્રીને પાયલ પહેરાવવાનો સૌથી મોટો અર્થ તેને સંસારની ખરાબ દૃષ્ટિથી સુરક્ષિત રાખવાનો હોય છે.વૈજ્ઞાનિક તારણ મુજબ માછલી ને પગ ના અંગૂઠા ની બાજુ ની આંગળી માં ધારણ કરવામાં આવે છે. જેથી પગ માં રહેલી ઉર્જા નિયંત્રણ માં રહે છે. ચાંદી ને ઉર્જા નું એક સારુ એવુ માધ્યમ ગણવામાં આવે છે. પગ માં માછલી ધારણ કરવાથી પગ મા રહેલી ધ્રુવીય ઉર્જા નો સંચાર સમગ્ર શરીર માં થાય છે અને શરીર ઉર્જા થી ભરપૂર રહે છે.

ચાંદી ની કોઈ વસ્તુ ધારણ કરવી એ આપણા શરીર માટે અત્યંત લાભદાયી સાબિત થાય છે.શરીર મા અન્ય અનેકવિધ લાભ પ્રાપ્ત થાય છે. તમને આ વાત જાણીને નવાઈ લાગશે કે પગમાં માછલી ધારણ કરવાનો એક સંબંધ ગર્ભાશય સાથે પણ સંકળાયેલો છે. વૈજ્ઞાનિક તારણો અનુસાર આપણે પગ ની જે આંગળી માં માછલી ધારણ કરીએ છીએ તે આંગળી માં એક વિશેષ નસ રહેલી હોય છે જે સીધી જ ગર્ભાશય સાથે સંકળાયેલી હોય છે.

એવી માન્યતા છે કે ચાંદીની પાયલ જે કન્યા દ્વારા ધારણ કરવામાં આવે છે તે તેની આજુબાજુની બધી જ નકારાત્મક ઉર્જાથી બચાવી રાખે છે. એવું કહેવામાં આવે છે કે આપણી આજુબાજુ મોજુદ તામસ તત્વ જે કે દેત્યની ઉર્જાનું પ્રતીક છે તેને પાયલને બનાવવામાં આવેલી ચાંદીની ધાતુ પોતાની અંદર ખેંચી લે છે.આયુર્વેદ અનુસાર જો સ્ત્રી પગ માં માછલી ધારણ કરે તો તેની પ્રજનન ક્ષમતા માં પણ વૃદ્ધિ થાય છે. કારણ કે , જેમ આપણે અગાઉ ચર્ચા કરી તેમ પગ ની જે આંગળી માં માછલી ધારણ કરવામાં આવે છે.

ત્યા એક વિશિષ્ટ નસ રહેલી હોય છે આ નસ પર દબાણ પડતા તમારા શરીર માં રકત ના પ્રવાહ મા વૃદ્ધિ આવે છે અને તેની પ્રજનન ક્ષમતા વધે છે. આ સિવાય પગ માં માછલી ધારણ કરવાથી માસિક ધર્મ સાથે સંકળાયેલી સમસ્યાઓ પણ દૂર થાય છે અને તેમાં રાહત મળે છે.આવું કરવાથી તે નકારાત્મક ઉર્જા તે કન્યાને ક્યારેય નુકસાન નથી પહોંચાડતી. એક તરફ ચાંદીની પાયલ દ્વારા નકારાત્મક ઉર્જાને ખતમ કરી શકાય છે સાથે જ તેનાથી ઉત્પન્ન થવાવાળો અવાજ વાતાવરણમાં હકારાત્મક ઉર્જાનો પ્રવાહ કરે છે.

જેનાથી કોઈ પણ પ્રકારની વિનાશક ઉર્જા તે કન્યાથી દૂર રહે છે.આ ઉપરાંત પગ માં માછલી ધારણ કરવાથી હ્રદય ના ધબકારા નિયમિત રહે છે અને તેમનું સંતુલન જળવાઈ રહે છે. માછલી પગમાં ધારણ કરવાથી સમગ્ર શરીર નું તંત્ર યોગ્ય રીતે કાર્ય કરે છે. જેથી તમે તણાવમુકત રહો અને શરીર માં યોગ્ય ઉર્જા નો સંચાર થાય.પાયલથી ઉત્પન્ન થવાવાળા અવાજને ક્રિયશક્તિના નામથી ઓળખવામાં આવે છે. આ ક્રિય શક્તિની તરંગો વાતાવરણમાં મળે છે ત્યારે નકારાત્મક ઉર્જાથી બચાવે છે.

આ સિવાય આ શક્તિ પગની નીચે આવતા પાતાળની તરંગોને રોકે છે. આ જ રીતે આ પાયલ ન માત્ર સ્ત્રીઓના પગની સુંદરતાને વધારે છે બલકે તેની આજુબાજુ એક રક્ષા કવચ પણ બનાવે છે. પરંતુ આ પાયલનું ચાંદીનું હોવું શા માટે જરૂરી છે. હિન્દુ ધર્મની પરંપરાઓમાં સોનાનું મહત્વ સૌથી વધુ છે. સોનાને હીરા કરતા પણ વધુ મૂલ્યવાન માનવામાં આવે છે તથા વિવિધ પ્રકારના કર્મ-કાંડમાં સોનાને જ વધુ મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે.

આવી જ રીતે ઘણા એવા આભૂષણ છે જે સ્ત્રી માટે લાભદાયી તો ચાલો જાણીએ.જ્યારે સ્ત્રીના આભૂષણોની વાત આવે છે ખાસ કરીને પગમાં પહેરવામાં આવતા આભૂષણો તો ચાંદી જ શા માટે પહેરવામાં આવે છે? આ તર્કને વધુ ઊંડાળપૂર્વક સમજતા એક વાત યાદ વે છે કે કાયમ લોકો એવું કહેતા હોય છે કે દરેક વસ્તુ કોઈ ખાસ ઇરાદાથી બનાવવામાં આવી છે અને તે ક્યારેકને ક્યારેક કોઈ ઉદ્દેશ્યથી અન્ય વસ્તુ સાથે જોડાય જાય છે. કદાચ કંઈક આવો જ સંબંધ છે.

ચાંદી ધાતુ તથા પાયલની વચ્ચેમાં.એવું માનવામાં આવે છે કે ચાંદીમાં ઈચ્છાશક્તિ ઉત્પન્ન કરવાની તાકત હોય છે. આ ઈચ્છાશક્તિની મદદથી તે કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જાને સ્ત્રીની આજુબાજુમાં આવવા નથી દેતી. આ શક્તિ કાયમ પાયલની આજુબાજુ ફરતી રહે છે.આધ્યાત્મિક માન્યતાઓ મુજબ જો કોઈ મહિલાનું સ્વાસ્થ્ય બગડેલું છે અને તે પાયલ પહેરી લે તો આપમેળે જ તેની તબિયતમાં સુધાર આવવા લાગે છે. પાયલ ધારણ કરવાથી તેની અંદર ઉત્પન્ન થતી બધી જ નકારાત્મક ઉર્જાની તરંગો ધીમે-ધીમે બહાર આવવા લાગે છે.

આ નકારાત્મક ઉર્જા પાયલની ધુધરીના અવાજથી બહાર આવે છે. જેમ કે જો કોઈ સ્ત્રીના પગમાં સોજા વી ગયા છે અને તે તેની ઉપર પાયલ પહેરી લે તો થોડા જ કલાકોમાં સોજા ઓછા થઈ જાય છે. આ એક પ્રયોગ કરેલું ઉદાહરણ છે, જેને જોઈ વિજ્ઞાન પણ આશ્ચર્યમાં છે.પાયલના સંદર્ભમાં બે તથ્ય ખૂબ હેરાન કરે છે. પાયલનો આકાર એવો બનાવવામાં આવ્યો છે કે જો તે કોઈ પણ જગ્યાએથી તૂટી જાય તો તેને પાછું જોડી નથી શકાતું.

સાથે જ જો તમે પોતાની સાઇઝના મુજબ પાયલ બનાવડાવશો તો પણ તે પહેરવાના થોડા સમય પછી લૂઝ થઈ જાય છે.પાયલ પછી પગમાં એક અન્ય આભૂષણ પહેરવાનો રિવાજ છે, પરંતુ આ માત્ર પરિણીત સ્ત્રીઓ જ પહેરી શકે છે. આ આભૂષણ છે પગની આંગળીઓમાં પહેરવામાં આવતા વીંછિયા, જે જોવામાં એક પ્રકારની અંગૂઠી લાગે છે. આ વીછિંયા બંને પગની આંગળીઓમાં પહેરવામાં આવે છે, પરંતુ બીજી આંગળીમાં.

એવી માન્યતા છે કે વીંછિયા પહેરવાથી એક પરિણીત સ્ત્રી માતા લક્ષ્મી તથા માતા સરસ્વતીનો આશીર્વાદ મેળવે છે.આ લગ્નની એક પરંપરાગત રીત છે જેને દરેક હિન્દુ સ્ત્રી દ્વારા પહેરવું ફરજિયાત છે. આ આભૂષણ તે સ્ત્રીને તેની પરિણીત મર્યાદાઓનો અહેસાસ કરાવે છે.એવી માન્યતા છે કે એક વીંછિયા સ્ત્રીની અંદર ઉર્જા ઉત્પન્ન કરે છે. પાયલની જેમ જ ચાંદીની વીછિંયામાં પણ ઈચ્છાશક્તિ ઉજાગર કરવાની શક્તિ હોય છે જે પહેરવાવાળી સ્ત્રીને દરેક પ્રકારના નકારાત્મક પ્રભાવથી દૂર રાખે છે.

વીંછિયામાં ખાસ હોય છે માછલીના આકારવાળા વીંછિયા, જે આગળ તથા પાછળ બંને બાજુથી ત્રિકોણ આકારના હોય છે. ગોળાકાર વીંછિયા પણ હોય છે, પરંતુ પરંપરાઓ મુજબ માછલીના આકારના વીંછિયાને ખૂબ માન્યતા હાંસલ છે.આ પ્રકારના વીંછિયા ખાસ કરીને સ્ત્રીના કેટલાય રોગ ન્ષ્ટ કરે છે.કહેવાય છે કે માછલીના આકારના વીંછિયા ચાંદીની ધાતુના બનેલા હોવાને કારણે તેમાં ખાસ ઉર્જા ઉત્પન્ન હોય છે. આ ઉર્જા વીંછિયામાં પ્રવાહિત હોવા છતાં તેની આગળ નીકળેલા ત્રિકોણ આકારથી પસાર થતા વાતાવરણમાં પ્રવાહિત થાય છે તથા વાતાવરણમાં હકારાત્મક ઉર્જા પ્રદાન કરે છે.