પગમાં બાંધી ડો કેળાંની છાંલ, થશે આટલાં રોગ દૂર…..

0
529

નમસ્તે મિત્રો આજના અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આપણે બધા કેળા ખીએ છીએ, પણ તેના ગુણો વિશે પણ અમુક લોકો જ જાણે છે. આજે અમે તમને કેળાની છાલ ના ઉપયોગો વિશે વાત કરી શું તો આવો ચાલો જાણીએ. કેળા એ દરેક ઋતુમા મળી રહે છે અને ઘણા લોકો તેને ખૂબ જ પ્રેમ થી ખાય છે કારણકે, તેની છાલ ઉતારવામા વધારે મહેનત રહેતી નથી અને તેનુ સરળતાથી તેનુ સેવન કરી શકો છો. ખરેખર, તમે કેળા ખાવાના ફાયદાઓ વિશે તો ઘણુ સાંભળ્યું હશે પરંતુ, કેળાની છાલના ફાયદાઓ વિશે તમે ભાગ્યે જ જાણતા હશો.

તો ચાલો આપણે જાણીએ કે, કેળાની છાલના સેવનથી આપણને ક્યા લાભ થાય છે. ઘણા લોકો છાલ ને ઘી મા તળીને ખાય છે કારણકે, કેળા ની છાલ ખાવાથી આપણા સ્વાસ્થ્ય ને ખૂબ જ લાભદાયી સાબિત થાય છે. આવી સ્થિતિ મા આજે અમે તમને કેળા ની છાલ ના લાભ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે દરરોજ પગરખા અથવા સેન્ડલ પહેરો છો તો તમારા પગમા ગઠ્ઠો છે અથવા જો તમારા પગની ત્વચા મજબૂત બને છે તો તમારે તમારા પગ પર કેળા ની છાલ બાંધી લેવી જોઈએ અને પછી સ્ટોકિંગ્સ પહેરીને સૂઈ જાવ. જો તમે વહેલી સવારે ઉઠીને કેળાની છાલ નો આ પ્રયોગ અક્રો તો તમને થોડા દિવસો માં જ તમારા પગની ત્વચા નરમ થઈ જશે.

જો તમારા મોઢા પર અવાર નવાર ખીલ આવે છે તો પછી તમે કેળા ની છાલ ને થોડા દિવસો સુધી તમારા ચહેરા પર ઘસો તો આમ કરવાથી તમારા મોઢા પરની ખીલ ની સમસ્યા દૂર થઇ જશે. માટે જો તમે ક્યારેય પણ ખીલ ની સમસ્યાથી પીડાવ તો આ ઉપાય અજમાવો.જો તમે તમારા મોઢા પરની કરચલીઓ દૂર કરવા ઈચ્છતા હોવ તો થોડા સમય માટે કેળા ની છાલ તમે તમારા મોઢા પર ઘસો આમ, કરવાથી તમારા મોઢાની કરચલીઓ ની સમસ્યા દૂર થઈ જશે. માટે જ્યારે પણ કરચલીઓ ની સમસ્યાથી પીડાવ તો આ ઉપાય અસરકારક સાબિત થાય છે.

જો તમે તમારા ઉઝરડા ની સમસ્યા ને દૂર કરવા ઈચ્છો છો, તો પછી કેળા ની છાલ ને ઉઝરડા ની સમસ્યા પર ઘસવુ. જો તમને કોઈ કારણોસર શરીરમા ઈજા લાગે તો કેળાની છાલ તમારી આ સમસ્યાને દૂર કરવામા ઉપયોગી સાબિત થઇ શકે છે. જો તમે કેળા ની છાલને ઉઝરડા પર ઘસવાનુ શરૂ કરો, આમ કરીને, તમારા ઉઝરડાની સમસ્યા દૂર થઇ જશે.

જો તમે સાંધા ની સમસ્યાથી પીડાઈ રહ્યા હોવ તો તેના નિવારણ માટે પણ કેળા ની છાલ ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. જો તમારા દાંત પીળા પડી ગયા છે તો પછી તમે નિયમિત સવારે તમારા દાંત પર કેળાની છાલ ઘસશો તો આમ કરવાથી તમારા દાંત નો પીળો થતો ધીમે ધીમે દૂર થઈ જશે અને તમારા દાંત દૂધ ની જેમ ધોળા થઈ જશે, એક અઠવાડિયા સુધી નિરંતર કરો.

આ ઉપરાંત કેળામાં થાયમિન, રિબોફ્લેવિન, નિયાસિન અને ફોલિક એસિડના રૂપમાં વિટામીન એ અને વિટામિન બી પર્યાપ્ત માત્રામાં રહેલા હોય છે. આ ઉપરાંત પણ કેળા ઉર્જાનો સૌથી સારો સ્ત્રોત માનવામાં આવે છે. જો કે કેળામાં વિટામીન સી, વિટામીન એ, પોટેશીયમ અને વિટામીન બી6 હોય છે. કેળા મેગ્નેશિયમનો સારો સ્ત્રોત છે, એટલા માટે તે ખૂબ જ જલદી પચી જાય છે અને તમારા મેટાબોલિજ્મને યોગ્ય રાખે છે.

કેળા ઉર્જાનો ખૂબ જ સારો એવો સ્ત્રોત માનવામાં આવે છે, તેમાં લગભગ ૧૦૫ કલેરી મળી આવે છે જે શરીરને કોઈપણ પ્રકારની નબળાઈથી બચાવે છે. જો તમે વ્યાયામ કર્યા પછી થાકી જાઓ છો, તો તરત એક કેળું ખાઈ લો. તે લોહીમાં ગ્લૂકોઝનું સ્તર વધારે છે અને તમને શક્તિ આાપે છે. ક્યારેક ક્યારેક તમે વધુ મહેનત કરો છો જેના કારણે રાત્રે તમારા પગમાં ખાલી ચડવા લાગે છે, તેનાથી બચવા માટે કેળા ખાઓ તેાં મેગ્નેશિયમ અને પોટેશિયમની સારી એવી માત્રા હોય છે જે તમારા પગમાં થવાવાળી ખાલીથી બચાવે છે.

કેળામાં પોટેશિયમની માત્રા વધારે હોય છે અને સોડિયમની માત્રા ખુબ જ ઓછી હોય છે. જેના કારણે તે તમારા બ્લડપ્રેશને કંટ્રોલ કરે છે. તે તમારા શરીરમાં પાણીની ઉણપ પણ થવા દેતા નથી એન તમારા શરીરને હાર્ટ એટેક અને સ્ટ્રોક થી બચાવે છે. કેળામાં એવા ઘણા બધા તત્વો મળી આવે છે જે અમ્લતા એટલે કે એસિડીટી બચાવે છે. તે તમારા પેટમાં અંદરની પરત ચઢાવીને અલસર જેવી બિમારીઓથી બચાવે છે.

કેળામાં ફાઈબર હોય છે, જેનાથી પાચનક્રિયા મજબૂત બને છે. ગૈસ્ટ્રિક જેવી બીમારીવાળા લોકોના માટે કેળા ખૂબ જ પ્રભાવશાળી ઉપાય છે. તે લોકો જેમને કબજીયાતની ફરિયાદ રહે છે, તેમણે કેળા ખાવા જોઈએ. ડાયરિયાના કારણે તમારા શરીરમાં પાણીની ઉણપ થઈ જાય છે, જેનાથી નબળાઈ આવી જાય છે. કેળામાં પોટેશિયમ ખૂબ જ સારી એવી માત્રામાં મળી આવે છે. એટલા માટે કેળા ખાવાથી ઝાડાથી બચી શકાય છે.

કેળામાં એફઓએસના તત્વ મળી આવે છે, જે આંતરડામાં ગુણકારી જીવાળુનો વિકાસ કરીને તમારા પેટથી જોડાયેલી બિમારીઓથી બચાવે છે. કેળામાં ટ્રીપ્ટોફેન ખૂબ જ અધિક માત્રામાં મળી આવે છે જે સેરોટોનીનમાં બદલી જઈને તમારા મૂડને સારો કરે છે અને એકાગ્રતાના સ્તરને વધારે છે. જેનાથી તમને સારી ઊંઘ આવે છે. કેળાના ઉપયોગથી ત્વચા સ્વસ્થ અને ચમકદાર બને છે. કેળામાં વિટામીન સી, એ, પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ અને કાર્બોહાઈડ્રેટ્સ ભરપૂર માત્રામાં હોય છે. એવામાં તેને ખાવા અને સ્કીન પર લગાવા બન્ને જ ફાયદાકારક હોય છે.

ફળો માનવને કુદરત દ્વારા આપવામાં આવેલી ભેટ છે. ફળમાં જબરદસ્ત લાભો છે માટે, રોજ 2-3 વાર નારંગી, સ્ટ્રોબેરી, પેરુ, સીતાફળ જેવા વિવિધ ફળો ખાવા ફાયદાકારક છે. તે શરીરને તંદુરસ્ત બનાવે છે. ફળો આપણી વિટામિન્સ, મિનરલ્સ અને ફાઇબરની મોટા ભાગની દૈનિક જરૂરિયાતને પૂરી પાડે છે. માનવ શરીર એક ઇન્ટ્રિકેટ પદ્ધતિ છે અને દર મિનિટે તેમાં હજારો કોમ્પ્લેક્સ પ્રતિક્રિયાઓ થતી હોય છે. શરીરની સરળ કામગીરી માટે, શરીરને પૂરતા પ્રમાણમાં પોષક તત્વોની જરૂર પડે છે, જે કુદરતી રીતે ફળો દ્વારા મળી રહે છે. જ્યારે આપણે બીમાર થઈએ છીએ, ત્યારે ફળોથી સમૃદ્ધ એવા તંદુરસ્ત ખોરાકથી તેની સારવાર કરી શકાય છે. વ્યસ્ત જીવનશૈલી સાથે, આપણી ખાવાની આદતો પ્રિઝર્વેટિવ્સ અને પ્રોસેસ્ડ ફૂડ્સ સાથે એવી પેક થઈ ગઈ છે જે પોષક તત્ત્વોથી મુક્ત છે જ ઉપરાંત પણ શરીરને પણ નુકસાન પહોંચાડી શકે છે. એટલે ફળો આપણે માટે જરૂરી છે. તો આવો તેના લાભ વિશે જાણીએઃ

તે એન્ટી ઑક્સીડેન્ટ ગુણધર્મો ધરાવે છે જે શરીરને ફ્રી રેડિકલ ડેમેજને રોકવામાં મદદ કરે છે, રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે અને કેન્સર નિવારણમાં મદદ કરે છે. ફળોમાં ભરપૂર પાણી રહેલું છે જેનાથી શરીરમાં મોઇશ્ચર જળવાઈ રહે છે અને ઇલેક્ટ્રોલાઇટ્સનું બેલેન્સ પાછું મળે છે. આ જ કારણસર સ્પોર્ટ્સના ખેલાડીઓ ઘણાં બધાં ફળ ખાય છે. કેલ્શિયમના પ્રમાણને કારણે ફળો હાડકાંના અને દાંતના વિકાસ માટે સારા છે અને એજ રિલેટેડ ડીજનરેટિવ રોગોના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. ફળો સંખ્યાબંધ લાભો ધરાવતા હોવાથી આ તંદુરસ્ત વિકલ્પો ચૂકી જવા માટે કોઈ પાસે કોઈ કારણ જ નથી.