પાડોશીના ઘરમાં ઘુસી આડેધડ કિસ કરવાં લાગ્યો યુવક અને ત્યારબાદ થયું એવું કે જાણી ચોકી જશો…..

0
649

મિત્રો આજના સમયમાં કોઈના પર વિશ્વાસ મુકવો એજ મોટી વાત હોય છે મિત્રો તમને જણાવી દઈએ કે આપણે જેના પર વિશ્વાસ કરીએ એજ આપણને દગો આપતા હોય છે. આજકાલ બળાત્કારના કિસ્સાઓ ઘણા સામે આવ્યા છે જેમાં ભાભી ઉપર, નણંદ ઉપર, યુવતી પર, કોઈ સગીરા પર વગેરે જેવી ઘટનાઓ તમે આજ સુધી સાંભળી હશે. પરંતુ મિત્રો આજે અમે તમને એવા કિસ્સા વિશે જણાવવા જઈ રહ્યા છે જેમાં પાડોશી યુવકે ઘરમાં ઘૂસી મહિલાના શરીર પર ચુંબન કરી દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના અમદાવાદ શહેરનાં રામોલ પોલીસ સ્ટેશનમાં 39 વર્ષની મહિલાએ એક ફરિયાદ નોંધાઇ છે. જેમાં મહિલા સાથે આધેડે અડપલાં કરી એકતરફી પ્રેમમાં પાગલ હોવાનું પુરવાર કર્યું છે. મહિલા ઘરે એકલી હોય ત્યારે તેને ફોન કરીને ઘરમાં ઘૂસી જતો હતો અને બાદમાં તેને કિસ કરી શારીરિક સંબંધ મનાવવા માટે જબરદસ્તી કરતો હતો. મહિલા રસોડામાં ચા નો કપ મૂકવા ગઇ તો પાડોશી યુવક પાછળ જઇને તેને ચુંબનો કર્યાં હતા. આખરે આ અંગેની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી સામે કાર્યવાહી હાથ ધરી છે.

વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી 39 વર્ષીય પરિણીતા તેના પરિવાર સાથે રહે છે. મહિલાનો પરિવાર પહેલા અમરાઇવાડીમાં રહેતો હતો. ત્યારે તેના જ ઘર પાસે મહેશ મોદી નામનો આધેડ પણ રહેતો હતો. બાદમાં આ પરિવારે મકાન ખાલી કરી વસ્ત્રાલ રહેવા આવ્યાં હતા. પચ્ચીસેક વર્ષથી બંને પરિવારો વચ્ચે મુલાકાત થતી રહેતી હતી. જેથી બંનેના પરિવાર સાથે વાતચીત અને સંબંધ પણ રહેતા હતા. આગલા દિવસે મહેશે આ મહિલાને ફોન કરીને પૂછ્યું હતું કે, ઘરે તું એકલી છે.

મહિલાએ હા પાડતા જ તે સીધો ઘરે ધસી આવ્યો હતો અને બાદમાં પ્રેમભરી વાતો કરી મહિલા સાથે શારિરીક સંબંધો બાંધવાની વાત કરી હતી. મહિલાએ તેને સ્પષ્ટ ના પાડી દીધી હતી. બાદમાં મહિલા ચા નો કપ રસોડામાં મુકવા ગઇ ત્યારે મહેશ પાછળ ગયો અને બાહોપાશમાં જકડીને મહિલાને ચુંબનો કર્યા હતા. પછી કોઈ દિવસે મળીશું તેમ કહી આ મહેશ જતો રહ્યો હતો. બાદમાં મહિલાએ તેને ફોનમાંથી બ્લોક કરી દીધો હતો.

બાદમાં પણ મહેશે આ મહિલાને ફોન કર્યો હતો. એકતરફી પ્રેમનો એકરાર કર્યો હતો. બાદમાં તેને ફ્લેટની નીચે બોલાવી હતી. પણ મહિલાએ ના પાડી અને બાદમાં મહિલા ગભરાઇ જતા રડવા લાગી હતી. આ વાત મહિલાએ તેની દીકરીને કરતા પુત્રીએ આ મહેશને ખખડાવ્યો હતો. બાદમાં પતિને પણ આ વાતો કરતા ત્રણેક દિવસ બાદ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.અમદાવાદના ગોમતીપુરમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં એક ૨૮ વર્ષીય મહિલા ધાબે સુતેલી હતી. રાત્રે દોઢેક વાગ્યાની આસપાસપાસે પાડોશી યુવક ત્યાં આવી પહોંચ્યો હતો. મહિલાને ઊંઘમાંથી ઉઠાડી પાડોશી યુવકે બોલાવી હતી. પણ તે ન જતા યુવક તેની પાસે આવીને સુવા લાગ્યો અને જબરદસ્તી કરવા લાગ્યો હતો. જોકે, મહિલાએ આનાકાની હતી ત્યાર બાદ યુવક આવેશમાં આવી ગયો અને હાથ પકડી ને લાફા માર્યા અને માથામાં પથ્થર મારીને ભાગી ગયો હતો.

તમને જણાવીએ કે તે મહિલાનો પતિ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગરમી વધુ હોવાથી મહિલાનો પતિ પાડોશમાં આવેલા (નામ બદલેલ) અલ્પેશના ધાબે ઊંઘવા માટે ગયો હતો. શનિવારની રાત્રે મહિલા તેના પતિ અને બાળકો સાથે પાડોશીના ધાબે સુવા ગઈ હતી. ત્યારે બીજા રસ્તે થઈને અલ્પેશ ધાબે આવ્યો હતો.

ત્યારે મધ્ય રાત્રી આસપાસનો સમય હતો અને બાદમાં અલ્પેશે પગ મારીને ઈશારો કરીને મહિલાને પોતાની પાસે સુવા બોલાવી હતી. જોકે મહિલા ગઈ ન હતી. જેથી અલ્પેશ પોતે મહિલાની પથારીમાં જઈને સૂઈ ગયો અને બિભત્સ માંગણીઓ મહિલા પાસે કરવા લાગ્યો હતો. જોકે મહિલાએ ના પડતા અલ્પેશે તેને લાફા મારીને માથામાં પથ્થર મારીને ભાગી ગયો હતો. ગોમતીપુર પોલીસને આ બાબતે જાણ કરતા જ પોલીસે અલ્પેશ સામે ગુનો નોંધી પકડવા તજવીજ હાથ ધરી છે.

બીજી એક આવી ચોંકાવનારી ઘટના સામે આવી છે.ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં રવિવારે પોલીસને એક વિચિત્ર ઘટનાનો સામનો કરવો પડ્યો. એક વ્યક્તિએ શારીરિક સંબંધ બાંધવાનો ઈનકાર કરનારી પોતાની પત્નીની ગુસ્સામાં આવી હત્યા કરી નાખી અને પછી પોતાનું ગુપ્તાંગ પણ કાપી નાખ્યું. બંને ઘરમાં લોહીલુહાણ હાલતમાં પડેલા જોઈને પડોશીએ પોલીસને બોલાવી હતી. 24 વર્ષના આરોપીનો ગોરખપુરની હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના સિદ્ધાર્થનગરના પોખર ગામમાં ઘટી છે. આરોપી અનવારૂલ હસન ઘરમાં પત્ની સાથે એકલો હતો. આથી, આરોપીએ પત્ની પાસે સેક્સ કરવાની માગણી કરી. પત્નીએ જ્યારે શારીરિક સંબંધ બાંધવાનો ઈનકાર કર્યો તો ગુસ્સે ભરાઈને તેણે પત્નીનું ગળું દબાવી દીધું અને તેની હત્યા કરી નાખી. પત્નીની હત્યા કર્યા પછી હસનનો ગુસ્સો શાંત ન થયો અને તેણે ચપ્પુ લઈને પોતાનું ગુપ્તાંગ પણ કાપી નાખ્યું.

આરોપી હસન ગુજરાતના સુરત શહેરમાં રહીને રોજગારી મેળવે છે. એક વર્ષ પહેલા જ તેના 20 વર્ષની યુવતી સાથે લગ્ન થયા હતા. બે દિવસ પહેલા તે સુરતથી પોતાના વતન પરિવાર સાથે સમય પસાર કરવા માટે આવ્યો હતો.પડોશીઓએ સવારે મહિલાને જમીન પર પડેલી અને આરોપી હસનને લોહીથી લથબથ હાલતમાં જોયો ત્યારે પોલીસને જાણ કરી હતી. પોલીસે આવીને આરોપીને સારવાર માટે તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડ્યો હતો. મહિલાના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું છે. આરોપીએ પત્રકારોને જણાવ્યું કે, “તેણે પોતાની પત્નીની હત્યા એટલા માટે કરી નાખી, કેમ કે તેણે સેક્સ કરવાનો ઈનકાર કરી દીધો હતો. ત્યાર પછી તેણે પોતાનું ગુપ્તાંગ કાપી નાખ્યું હતું.” યુવતીના પિતાએ આરોપ લગાવ્યો છે કે, તેમની દીકરીને છેલ્લા ઘણા સમયથી દહેજની માગણીને લઈને હેરાન કરવામાં આવતી હતી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના સુરતની BOB બેન્કમાં કામ કરતી મહિલાને અન્ય સહકર્મચારી દ્વારા I LOVE U ના મેસેજ કરી હેરાનગતિ કરવામાં આવતી હતી. જોકે, આ મહિલા દ્વારા મેનેજમેન્ટમાં ફરિયાદ કરતા આ કર્મચારીની અન્ય બ્રાન્ચમાં બદલી કરી નાખવામાં આવી હતી. છતાંય આ કર્મચારી મહિલા કર્મચારીને મેસેજ કરી હેરાન કરતા આખરે મહિલાએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આ મેસજ કરનાર સામે મહિલાની ફરિયાદ આધારે બેન્ક કાર્મચારીની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી અને BOB બેન્ક સિનિયર મેનેજર તરીકે કામ કરતી મહિલા જયારે મુખ્ય શાખામાં કામ કરતી હતી ત્યારે તેના મોબાઇલ પર એક મેસેજ આવ્યો હતો. જેમાં આઇ લવ યુ, પ્લીઝ મેરી મી. લખ્યું હતું. જોકે, તે સમયે આ મહિલા કકર્મચારી આ મેસેજ ને ગણકાર્યો ન હતો. અને કોઈ રિપલાય નહિ આપતા થોડા દિવસ બાદ ફરી એજ મેસજ આવ્યો હતો. જોકે, આ વખતે મેસેજમાં મેસેજ કરનારે પોતાનું નામ બી.રામુ હોવાનું જણાવી વોટ્સ અપ પર મેસેજ કરવા જણાવ્યું હતું.

વધુ માહિતી મળતા જોકે, આ મહિલા કર્મચારી દ્વારા આ મામલે બેંકના ઓથોરિટીમાં ફરિયાદ કરતા માલૂમ પડ્યું હતુંકે, બી.રામુ તેમની જ બેંકનો સેક્શન-1 સેલ્સ ઓફિસર છે. ઓથોરિટીએ તેને મહિલા કર્મચારીને સમજાવવી મેસજ કરનારને ઠપકો આપવા કહ્યું હતું. જોકે મહિલા એ આ મેસેજ કરનારને ઠપકો આપ્યા બાદ તેને પોતાની બદલી અન્ય બ્રાન્ચમાં કરાવી લીધી હતી.પણ આ રોમિયો બી.રામુ ઉર્ફે રામુ જનાર્દન બિડીડી આ મહિલા કર્મચારીને સતત ફોન કરી અને મેસેજ કરી હેરાન કરતો હતો.જેને લઈને આ મહિલા કર્મચારીએ આ મેસેજ કરનારા બેન્ક કર્મચારી વિરુદ્ધ અલબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી મેસેજ કરનાર બેન્ક કર્મચારી ધરપકડ પણ કરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.આખા દેશમાં સ્ત્રીઓ સાથે બનતી છેડતી, યૌન શોષણ તેમજ દુષ્કર્મ જેવી ઘટનાઓ બંધ થવાનું નામ જ નથી લઈ રહી છે. પુરુષોના મગજ એ હદે વિકૃત થઈ ગયા છે કે, ન પૂછો વાત. સ્ત્રીઓ માટે દરેક જગ્યા અસુરક્ષિત બની ગઈ છે. ફિલ્મો અને અશ્લીલ વિડીયોને કારણે આવા બનાવોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. પરિસ્થિતિ જોતા તેવું જણાઈ રહ્યું છે કે, લોકોને કાયદા-કાનૂનનો ભય ન રહ્યો નથી.

હાલમાં વાપીના છિરી ગામમાંથી એક એવી જ શરમજનક ઘટના સામે આવી છે. અહીં સ્કૂલમાં ભણતી એક વિદ્યાર્થિનીને ગંદા ઈશારા કરી તેની છેડતી કરવામાં આવી છે. છેડતી થયા બાદ યુવતીએ તે સમગ્ર ઘટનાની આપવીતી પોતાની માતાને જણાવી હતી. ત્યારબાદ વિદ્યાર્થિનીની છેડતી કરતા યુવક સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ કેસમાં છેડતી બાદ તે યુવતીની માતાને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર, વાપીના છિરી ગામના એક એપાર્ટમેન્ટમાં રહેતી એક યુવતીની તેના પાડોશી યુવકે છેડતી કરી હતી. આ કારણે તેની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેનાથી ગુસ્સે થયેલા યુવકે તે યુવતીની માતાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પીડિત યુવતીએ આરોપ લગાવ્યો છે કે, છેલ્લા એક અઠવાડિયાથી તે યુવક તેણીની છેડતી કરીને તેણીને ગંદા ઈશારા કરતો હતો.

તસ્થાનિક સ્કૂલમાં ભણતી તે યુવતીને જોઈને આરોપી યુવક ‘ક્યાં ફિગર લગતા હે, ચલ મેરે સાથ આજા’ એવું કહી ગંદી કોમેન્ટ પણ પાસ કરતો હતો. સતત પજવણીથી કંટાળી જઈને યુવતીએ તેની માતાને પોતાની આપવીતી જણાવી હતી, એ પછી તેની માતાએ ડુંગરા પોલીસ સ્ટેશનમાં છેડતી કરનાર યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતા જ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.જીવનમાં એક નાનકડી ભૂલ પણ સમય જતા ખતરનાક પરિણામ લાવી શકે છે. અને વાત જો પ્રેમની હોય તો તેમાં કરેલી ભૂલ આખું જીવન બરબાદ કરી શકે છે. થોડા સમય અગાઉ વડોદરાના ડભોઇમાંથી એવો જ એક કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો પ્રેમમાં અંઘ બની જતી યુવતીઓની આંખ ઉઘાડી શકે છે.

ડભોઇમાંથી લઘુમતી કોમના યુવક દ્વારા એક પરણિતા પર વારંવાર દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે. અને તે યુવક બીજો કોઈ નહીં પણ તેનો પ્રેમી જ હતો. સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર, ડભોઇ નગરમાં રહેતી એક યુવતીનો લગ્ન પહેલા એક વિધર્મી યુવક જેનું નામ મોહમ્મદ પિરુ ભાઈ વાણીયાવાલા છે તેની સાથે પ્રેમ સંબંધ હતો. બંને જણા રોજ ઓનલાઈન ચેટિંગ કરતા હતા. પણ યુવતીના પરિવારજનોએ હિન્દુ રીતિ રિવાજ તેના લગ્ન અન્ય યુવક સાથે કરાવી દીધા હતા.

લગ્ન પછી યુવતી પોતાના પ્રેમ સંબંધ પર પૂર્ણવિરામ મૂકવા માંગતી હતી. પણ તેના પ્રેમીને તે મંજુર હતું. તે અવારનવાર યુવતીને ફોન કરીને મળવા આવવાનું કહેતો હતો. પણ પોતાના લગ્ન થઈ ગયા હોવાથી યુવતીને સમાજનો ડર સતાવતો હતો. આ કારણે તે પોતાના પ્રેમીને મળવા નહોતી જઈ શકતી.તેનો પ્રેમી તેને ફોન કરીને કહેતો કે, હું તારી સાથે લગ્ન કરવા માગું છું, તું મને બહુ ગમે છે, હું તને સારી રીતે રાખીશ. પરંતુ યુવતી પોતાનો લગ્ન સંસાર બગાડવા માગતી ન હતી. આથી તે પોતાના પ્રેમીને અવાર-નવાર તેને ફોન ન કરવા માટે પણ કહેતી હતી. જોકે તેના પ્રેમમાં પાગલ મોહમ્મદ વાણિયાવાલા તેની વાત માનવા તૈયાર ન હતો.

યુવતી જયારે તેના પિયરમાં આવતી ત્યારે તે ત્યાં પહોંચી જતો અને તેને પરેશાન કરતો હતો. તે યુવતીને ધમકી પણ આપતો હતો કે, હું આપણા પ્રેમસંબંધની વાત તારા પતિને કરીશ, અને તમારું લગ્નજીવન બરબાદ કરી નાખીશ. આવી ધમકીથી તે ગભરાયેલી રહેતી હતી. એવામાં તેમનો પ્રેમ સંબંધ વધુ સમય છૂપો ન રહી શક્યો અને યુવતીના પતિને તેની જાણ થઈ ગઈ.

ત્યારબાદ તેના પતિએ સ્ટેમ્પ ઉપર લખાણ લખી તેને છૂટાછેડા આપી દીધા હતા. યુવતીના છૂટાછેડા થતા આરોપી મોહમ્મદ વાણિયાવાલાને આઝાદી મળી ગઈ, અને તે તેના બીજા જ દિવસથી યુવતીને ડરાવી ધમકાવીને ડભોઇ સિતડાઇ તળાવ પાસે બોલાવવા લાગ્યો. યુવતી ત્યાં પહોંચતી પછી તેનો પ્રેમી તેની મરજી વિરુદ્ધ દુષકૃત્ય કરતો હતો. અને પછી આવું વારંવાર થવા લાગ્યું.

આનાથી કંટાળી જઈને યવુતીએ તેની માતા અને બહેનને આ બનાવની જાણ કરી હતી. પણ સમાજના ડરથી તેની માતા આ વાતનું સમાધાન કરવામાં લાગી હતી. તેમને ડર હતો કે, જો આ વાત બહાર આવી ગઈ તો તેને દીકરીના બીજી વખત લગ્ન નહિ થઈ શકે. આથી તે વાતને ઘરમાં જ દબાવી રાખવા માંગતી હતી. પછી વાત એ હદ સુધી પહોંચી ગઈ કે, યુવતીના પ્રેમીએ તેમના પ્રેમ સંબંધનો અસલીલ વિડિયો બનાવી તેને બ્લેકમેલ કરવાનું શરૂ કરી દીધું.આથી છેવટે યુવતી અને તેના પરિવારે પોલીસ સ્ટેશન જઈને મદદ માગવી પડી. દુષ્કર્મ અને બ્લેકમેલ કરવાની ફરિયાદ મળતાં ડભોઇ પોલીસે કાર્યવાહી શરૂ કરી અને આરોપી મોહમદ પીરુભાઈ વાણિયાવાલાને પકડવાના પોતાના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે આરોપીને પકડીને જેલ ભેગો કરો દીધો અને બંનેના મેડિકલ ટેસ્ટ કરાવી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.