હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં પાણીપુરી ખાધા બાદ એક યુવતીનું કરુણ મોત થયું છે. ઘટના બનતા જ ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો. પાણીપુરી ખાધા બાદ પાણીપુરી ખાધા બાદ યુવતી અને તેના ભાઈ ની તબિયત બગડી ગઈ હતી. ત્યારબાદ યુવતીનું મોત થઈ ગયું હતું.
જ્યારે તેના ભાઈની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલી રહી છે. તેને બચાવવા માટે છ ડોક્ટરોની ટીમ કામ પર લાગી ગઈ છે. પરંતુ તેની હાલત પણ સતત ખરાબ થઈ રહી છે. આ ઘટના બનતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આ ઘટના રાજસ્થાનના ઉદયપુરમાંથી સામે આવી રહી છે.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલી યુવતીનું નામ નિશા હતું. નિશા તેના ભાઈ સાથે પાણીપુરી ખાવા માટે બહાર ગઈ હતી. પાણીપુરી ખાધા પછી બંનેની તબિયત બગડી ગઈ હતી. ત્યારબાદ ભાઈ બહેનને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
જ્યાં હોસ્પિટલમાં નિશાનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે તેના ભાઈની હાલત ખૂબ જ ગંભીર છે. દીકરીનું મોત થતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટે પડ્યો હતો. ત્યારબાદ મૃત્યુ પામેલી દીકરીના પરિવારજનોએ આ બાબતે કલેકટરનો સંપર્ક કર્યો હતો અને જણાવ્યું હતું કે પોલીસે પાણીપુરી વેચનાર સામે કાર્યવાહી કરી નથી.
પરિવારના સભ્યોએ જણાવ્યું કે પાણીપુરી ખાધા બાદ બાળકો ઘરે આવ્યા ત્યારે અચાનક જ તેને પેટમાં દુખાવો પડ્યો હતો અને તેને ઉલટીઓ થવા લાગી હતી. ત્યારબાદ બંનેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન હોસ્પિટલમાં નિશાનો મોત થયું હતું. જ્યારે તેના ભાઈની હાલત ખૂબ જ ગંભીર છે. નિશાના ભાઈની હાલતમાં કોઈ પણ પ્રકારનો સુધારો આવી રહ્યો નથી.
લેખન સંપાદન : Dharmik Gyan Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ),તમે આ લેખ Dharmik Gyan ના માધ્યમ થી વાંચી રહ્યા છો, આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી, સામગ્રી, ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો દ્વારા એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.