ઓપરેશન વગર ફક્ત બે મહિનામાં ઘૂંટણની સમસ્યા થઈ જશે ગાયબ,આ બાવળ થશે રામબાણ સાબિત…..

0
338

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ બાવળને તમે જરૂર જોયો હશે .તે ભારતમાં બધી જગ્યાએ વગર ઉગાડયે જાતે જ ઉંગી જાય છે .જો આ બાવળ નામનું ઝાડ અમેરિકા કે બીજા વિદેશોમાં આટલા પ્રમાણમાં હોત તો આજે તે લોકો તેની પેટન્ટ કરાવી ને દવાઓ બનાવીને આપણી પાસેથી હજારો રૂપિયા લૂંટતા હોત પણ ભારતના લોકોને જે વસ્તુ મફતમાં મળે છે તેની કોઈ કિંમત નથી.

આજે અમે તમને આ બાવળ નો એક એવો પ્રયોગ જણાવવા જય રહયા છીએ જેનાથી જો તમને ઢીચણ ગોઠણમાં દુખાવો છે કે તેને બદલવા જેવી સ્થિતિ ઉભી થયેલ છે તો એક વાર ગોઠણ બદલવાને આ પ્રયોગ જરૂર કરશો અમુક ઉમર પછી શરીરમાં સાંધામાં લુબ્રિકેન્ટસ એટલે કેલ્શિયમ બનવાનું ઓછું થઇ જાય છે

જેના લીધે સાંધાનો દુખાવો ગેપ કેલ્શિયમની ખામી તમામ તકલીફો સામે આવે છે જેથી હાલના આધુનિક ડોક્ટરો તમને જોઈન્ટ રિપ્લસમેન્ટ કરવાની સલાહ આપશે જેમાં ઘણા લોકોને ઓપરેશન પછી પણ દુખાવા મટતા નથી તો આ પ્રયોગ તમને એવી પરિસ્થિતિ બચાવી શકશે .પ્રયોગ આ રીતે કરવાનો છે નાબાવળથ ના ઝાડ ઉપર જે ફલી આવે છે તેને તોડી લાવીને

જો તમને આ શહેરમાંથી ન મળે તો કોઈ ગામ જાવ ત્યાં જેટલી જોઈએ એટલી મળી જશે બિસાથે જ આખી સિંગો સૂકવીને પાવડર બનાવી લો બસ દવા તૈયાર છે હવે આવો જાણીએ તેમના સેવનની રીત :સવારે એક ચમચી ની માત્રામાં હુંફાળા પાણી સાથે જમ્યા પછી એક કલાક પછી ૨,૩ મહિના સતત સેવન કરવાથી તમને ગોઠણનો દુખાવો બિલકુલ સારો થઇ શકે છે

અને ગોઠણ બદલવાની જરુ જરૂર નહિ રહે .અમે હંમેશા તમારા માટે નવી નવી જાણકારી લઈને આવીએ છીએ જેથી તમારું આરોગ્ય જળવાય રહે .અને તમે દવાઓના નામ ઉપર થતી છેતરપીંડી થી બચી શકો આર્યુવેદ જીવનધોરણને અપનાવો .આયુવેદ ની દવાઓ ની કોઈ આડઅસર નથી હોતી બસ એ કરતી વખતે ધીરજ રાખવી જરૂરી છે કારણકે આ દુખાવા ને પેઈન કિલર ની જેમ થોડા સમય માટે દૂર નથી કરતી આ સારવાર માં થોડો સમય લાગે છે અને ખુબ સારું પરિણામ મળે છે

શહેરમાં રહેતા લોકો માટે બાવળની સીંગો મેળવવી તેનું બારીક ચૂર્ણ બનાવવું વગેરે બાબતો મુશ્કેલ હોય છે આ આયુવેદના અનુયાયીઓને આ ચૂર્ણ કે પાવડર મોટા પાયે બનાવી પડતરથી જરૂયાતવાળાને આપવાની યોજના બનાવી છેઆ કાંટાળો બાવળ ખરેખર ખુબ કામ ની ચીજ છે.આ બાવળના ફાયદા ગણ્યા ગણાંય નંહી અને વિણ્યા વિણાય નંહી એટલા છે. તેમાંના થોડા આ રહયાંદાંત ના રોગોમાં અકસીર છે.

પાયોરીયા હોય કે પછી દાંત દુખતા હોય આ બાવળના પૈઇડા ને ચાવી જાવ દુખાવો ગાયબ. અને સુકા પૈઇડા માંથી ચુર્ણ બનાવીને ડબ્બી ભરી રાખો અને કરો દંત મંજન રોજ ગુટખા ખાવાથી સાંકડુ થઇ ગયેલુ મોઢુ પણ આ બાવળના પૈઇડા ખોલી આપે છે ફકત પૈઇડા ને ગુટખાની જેમજ દીવસમાં સાત વાર દર કલાકે ચાવીને મોઢામાં તેના રસને મોં માં ભરી ને મોઢાની અંદર જ મમળાવવો. ૪૫ દિવસમાં આખો લાડુ ખાઇ શકાય તેટલી મોં ફાડ પહોળી થઇ જશે ડાયાબીટીસ આવે ઍટલે તેના ભાઇબંધ નપુંસકતાને સાથે લઇને આવે. આ ડાયાબીટીસ અને નપંસકતા બંનેને આ બાવળ એક સાથે દુર કરે છે.

ઘા વાગ્યો હોય તો લગાવી દો આ ની લુગદી લોહી વહેતુ તુરંત બંધ બહેનોને માસીકને લગતા પ્રોબ્લેમ જેમેકે વધુ પડતુ બ્લીડીંગ પણ આ બાવળના પૈઇડા અને ગુંદર અટકાવે છે.ઉપરાંત શ્વેતપ્રદરમાં પણ રાહત આપે છે નપુસંકતા અને તેને રીલેટેડ પુરુષોના પ્રોબ્લેમનુ પણ સોલ્યુશન આ પૈઇડા અને બાવળનો અર્ક છે. સુતરનું કપડું લાવી નેતેને લાકડાની ફ્રેમ પર ટાઈટ બંધી તેના ઉપર બાવળ ના કુણા પૈઇડાઘસવા તેનોરસ થઇ કપડું તર બરાબર ભીજાય જાય ત્યારે સુકાઈ જાય ત્યારે સાચવીરાખવું જરૂરપડે ત્યારે તેમાંથી ચીથારું ફાડી દૂધ માં ઉકાળી ગાળી ઉપયોગ માંલેવું
ધાતુ માટે ખુબજ ઉપયોગી છે.

ગળાનું ઇન્ફેકશન થયુ હોય તો કોગળા કરો આ પૈઇડા ના ચુર્ણના સ્કીન ડીસીઝ હોય કે ખરજવા જેવુ હોય તો તેમાં પણ આ બાવળનો ગુંદર સારુ કામ આપેછે. અસ્થમા શરદી કે કફ હોય તેમાં પણ આ ચીજ રામબાણ છે ઝાડા થયા હોય કે મરડો તેમાં પણ ગુણકારી છે આ કાંટાળો બાવળ આંખ ઉઠી હોય તો પાનની લુગદી બનાવીને આંખ ઉપર રાખી મુકો ગમે તેવો કંજક્ટીવાઇટીસ હોય તો પણ એક દિવસમાં રાહત.વાળ નો પ્રોબ્લેમ હોય તો કરો હેર વોશ વાળ ખરતા બંધ થઇ જશે તાવમાં પણ કામની વસ્તુ છે અને હા મોટી ઉમરે થતો અલ્ઝાઇમરનો રોગ ત્રાસદાયક હોય . હાર્ડ ડીસ્ક કોરી થઇ જાય છે. આ રોગમાં પણ ખુબ રાહત આપે છે આ બાવળ.

આપણા શરીરમાં અમુક ઉંમર પછી સાંધામાં લુબ્રીકેન્ટસ એટલે કેલ્શિયમ બનવાનું ઓછું થઈ જાય છે. જેના લીધે સાંધાનો દુ ખાવો સાંધામાં ગેપ કેલ્શિયમની ઉણપ જેવી તમામ તકલીફો સામે આવે છે. એ કારણે હાલના આધુનિક ડોકટરો તમને જોઈન્ટ રીપ્લેસમેન્ટ કરવાની સલાહ આપશે. પણ એમાં ઘણા લોકોને ઓપરેશન પછી પણ દુ ખાવા મટતા નથી.

તો આ પ્રયોગ તમને એવી પરિસ્થિતિથી બચાવી શકશે. એકવાર જરૂર કરી જુઓ.તમને જણાવી દઈએ કે આયુર્વેદની દવાઓની કોઈ આડઅસર નથી હોતી. તમારે માત્ર એનો ઉપયોગ કરતી વખતે ધીરજ રાખવી જરૂરી છે કારણ કે આ દુ ખાવાને પેઈન કીલરની જેમ થોડા સમય માટે દુર નથી કરતી આ સારવારમાં થોડો સમય લાગે છે અને ખુબ સારું પરિણામ મળે જ છે.
બાવળ પર ગરમીની ઋતુમાં પીળા રંગના ફૂલ ગોળાકાર ગુચ્છામાં ઉગે છે અને શીયાળાની ઋતુમાં એના પર સીંગો ઉગે છે બાવળના ઝાડ મોટા અને ઘાંટા હોય છે. તેમજ તેનું લાકડું પણ ઘણું મજબુત હોય છે