ન્યુયોર્કમાં પણ છે દેશી ગર્લ પ્રિયંકાનો ખુદનો બંગલો, તસવીરો જોશો તો મોમાં આંગળાં નાખી દેશો.

0
465

પ્રિયંકાનો જન્મ 1982માં જમશેદપુરમાં થયો હતો. બોલિવૂડની સાથે સાથે પ્રિયંકા ચોપરાએ હૉલિવૂડ ફિલ્મો અને ટીવી શૉમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કરનારી પ્રિયંકા ચોપરા પાસે અત્યારે બોલિવૂડની કોઈ ફિલ્મની ઑફર નથી. પ્રિયંકા ચોપરા ખુદ કરતાં 10 વર્ષ નાના અમેરિક સિંગ અને એક્ટર નિક જોનાસ સાથે 2018માં લગ્ન કરી અમેરિકામાં સેટ થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ચોપરાના પતિ ઉમંરમાં દસ વર્ષ નાના છે અને પ્રોપર્ટીની બાબતે પણ તેનો પતિ નિક પત્ની કરતાં પાછળ છે. અમે તમને જણાવીએ પ્રિયંકા અને નિકની પ્રોપર્ટી અને તેમની લક્ઝૂરિયસ લાઇફસ્ટાઇલ વિશે.

પ્રિયંકા ચોપડા હંમેશા સમાચારોમાં ચમકતી રહે છે. તે કંઇ પણ કરે છે, તેની હેડલાઇન બનતા વાર નથી લાગતી. હવે તેને કંઇક એવું કર્યું છે જે જાણીને તમારી આંખો ખુલી જ રહી જશે. હોલીવુડમાં પોતાની જબરદસ્ત ઓળખાણ બનાવ્યા પછી હવે પ્રિયંકાએ ન્યુયોર્કમાં એક ઘર ખરીદ્યુ છે જેની થોડીક તસવીરો સામે આવી છે. આ તસવીરોને જોઇને તમારા તો હોંશ જ ઉડી જશે.હજુ હાલમાં જ અમેરિકી અખબાર ન્યુયોર્ક ટાઇમ્સના પોતાના પોર્ટલ પર પ્રિયંકા ચોપડાના ન્યુયોર્ક સ્થિત ઘરની કેટલીક તસવીરો શેર કરી છે.આ તસવીરો તો તમે જોતા જ રહી જશો. જો કે પ્રિયંકાએ આ ઘરને ખરીદવામાં પોતાની મહેનત ઘણી લગાવી છે.પ્રિયંકાનું આ ઘટન ન્યુયોર્ક સ્થિત પ્લશ એપાર્ટમેન્ટમાં છે. એપાર્ટમન્ટના બીજા ફલોર પર જ પ્રિયંકા ચોપડાનું આ ખુબસુરત આશીયાના છે.

જાણવા મળ્યું છે કે ન્યુયોર્ક આવ્યા પછી પ્રિયંકા ચોપડા પોતાના બોયફ્રેન્ડ નિક જોનસની સાથે આ આલીશાન ઘરમાં શિફટ થઇ જશે.રિપોર્ટસમાં એવું કહેવામાં આવ્યું છે કે નિકે પ્રિયંકાની સામે લગ્નનો પ્રસ્તાવ રાખ્યો હતો પરંતુ પ્રિયંકા આ પગલું ઘણું સમજી વિચારીને ઉઠાવવા માંગે છે.રિપોર્ટ મુજબ, પ્રિયંકા લગભગ 200 કરોડ રૂપિયાથી વધારે પ્રોપર્ટીની માલિક છે, તેમના પતિ નિક જોનસ લગભગ 175 કરોડની પ્રોપર્ટીના માલિક છે.નિક અને પ્રિયંકાને લક્ઝૂરિયસ લાઇફસ્ટાઇલ પસંદ છે. બંને પાસે મોંઘી કારથી લઈ આલિશાન બંગલો પણ છે.

લગ્ન પછી પ્રિયંકા ચોપરા અને નિક જોનસે કેલિફોર્નિયામાં 144 કરોડ રૂપિયાનો એક આલિશાન બંગલો ખરીદ્યો હતો. પ્રિયંકાના આ ઘરમાં 7 બેડરૂમ ઉપરાંત 11 બાથરૂમ છે. જેની આસપાસ પ્રાકૃતિક સુંદરતા જોવા મળે છે.
પ્રિયંકા પાસે ગોવામાં પણ એક આલીશાન બંગલો છે. ગોવાના બાગા બીચ પાસે સ્થિત બંગલાની કિંમત 20 કરોડ રૂપિયા છે. આ બંગલો તે વિસ્તારની સૌથી મોંઘી પ્રોપર્ટીમાંથી એક છે. અનેકવાર રજાઓમાં પ્રિયંકા ચોપરા ત્યાંજ સમય પસાર કરે છે.

મુંબઈમાં પ્રિયંકા ચોપરા જે બંગલામાં રહેતી હતી, તેનું નામ દરિયા મહેલ છે. વર્સોવા વિસ્તારમાં સ્થિત આ બંગલાની કિંમત 100 કરોડ રૂપિયા છે. વિન્ટેજ આર્કિટેક્ચરથી બનેલો આ બંગલો પ્રિયંકા ચોપરાને ખૂબ જ પસંદ છે. આ બંગલો 1930માં બ્રિટિશ આર્કિટેક્ટ દ્વારા બનાવવામાં આવ્યો હતો.પ્રિયંકા ચોપરા એકથી એક મોંઘા આઉટફિટ્સની શોખીન છે. પ્રિયંકાના વોર્ડરોબમાં 12.8 લાખ રૂપિયાની કિંમતના ફોક્સ ફર કોટ સામેલ છે.પ્રિયંકા ચોપરા પાસે હાર્લે ડેવિડસન Street 500 રેસિંગ બાઇક પણ છે. આ બાઇકની કિંમત 4 લાખ રૂપિયાથી વધુ છે. આ પિંક કલરનું બાઇક પ્રિયંકાએ ત્યારે ખરીદ્યું હતું જ્યારે તે ખતરો કે કિલાડી-3 હોસ્ટ કરી રહી હતી.

પ્રિયંકા પાસે મુંબઈમાં પણ એક બંગલો છે, જેનું નામ દરિયા મહેલ છે. મુંબઇના આ બંગલાની કિંમત 100 કરોડ છે. માનવામાં આવે છે કે દરિયા મહેલ પ્રિયંકાનો પ્રિય મહેલ છે. આ મહેલની વિશેષ વાત એ છે કે તેનો બાંધકામ બ્રિટીશ આર્કિટેક્ટે 1930 માં કરાવ્યું હતું.બંગલા ઉપરાંત પ્રિયંકાને પણ મોંઘા વાહનોનો શોખ છે. તેની પાસે હાર્લી ડેવિડસન સ્ટ્રીટ 500 રેસીંગ બાઇક છે. આ બાઇકની કિંમત 4 લાખ રૂપિયાથી વધુ છે. ખાસ વાત એ છે કે પ્રિયંકાએ આ બાઇક તે સમયે ખરીદી હતી જ્યારે તે ખતરો કે ખિલાડીની ત્રીજી સીઝનનું હોસ્ટિંગ કરી રહી હતી.

પ્રિયંકા ચોપરા અને નિક જોનસ સાથે અનેક મોંઘી કાર પણ છે. તેમની પાસે રૉલ્સ રૉયલ ઘોસ્ટ (5.25 કરોડ રૂપિયા), BMW 7 (1.95 કરોડ રૂપિયા), મર્સિડીઝ બેન્ઝ એસ ક્લાસ (1.21 કરોડ રૂપિયા), પોર્શ કેયેન (1.04 કરોડ રૂપિયા), કર્મા ફિશર (76 લાખ રૂપિયા), BMW 5 (52 લાખ રૂપિયા)ની કાર છે.પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે 2-3 ડિસેમ્બરે જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં ભારતીય રીતિ-રિવાજથી લગ્ન કર્યા હતાં. આ લગ્નમાં કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો.આ તમામ તસવીરો ઈન્ટરનેટ પરથી લેવામાં આવેલ છે.