નોકરીના બહાને પોહચી ગઈ પ્રેમીને મળવા, પરંતુ રૂમમાં લઈ જઈને પ્રેમીએ કરી નાખી એવી હાલત કે….

0
1855

મિત્રો તમવા કેટલાક બળાત્કાર ના કિસ્સા સાંભળ્યા કે જોયા હશે પરંતુ આજે અમે તમને જે કિસ્સો જણાવીશું તે જાણી ને તમે ચોકી જસો,કેટલાક કિસ્સા માં એકલતામાં શારીરિક સંબંધ ની વાત હોય છે અને કેટલાક માં સામુહિક બળાત્કાર ની વાત હોય છે જેમ જેમ દિવસો જાઇ છે તેમ તેમ બળાત્કાર ના કિસ્સા વધ્યા કરે છે તો ચાલો મિત્રો જાણીએ આવો જ એક કિસ્સો જે પરિણીતા દહેગામમાં આવેલા એક ગામમાં રહે છે અને તે દાણીલીમડાના બેરલ માર્કેટ પાસે એક કાપડની ફેક્ટરીમાં દોરા તોડવાનું કામ કરે છે.

પેહલા જોવા જઈએ તો બળાત્કાર એ મોટામાં મોટો ગુનો છે જેની સજા ફક્ત ફાંસી જ હોઈ છે. બળાત્કારીક ગુનેગાર ને સજા મડવી જરૂરી છે જેના થી ન્યાય મડી શકે તેમજ મિત્રો કિસ્સા માં સરદારનગરમાં 3 યુવકોએ યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં ક્રાઇમ બ્રાન્ચે હાર્દિક પંડ્યા, સુમિત ઠાકોર અને મહેશ સિંધી નામના 3 શખ્સોની ધરપકડ કરી છે.કોઈ પણ બળાત્કાર નો કિસ્સો હોય પરંતુ કોઈ ઓન આરોપી કાનૂન ના દાયરા થી બચી ને ભાગી શકતું નથી.

દહેગામ રહેતી પરિણીતા સાથે પ્રેમી મહેશ સિંધી અને તેના મિત્રોએ સામુહિક દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ અમદાવાદના સરદારનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. પરિણીતાને છેલ્લા એક માસથી કુબેરનગરમાં રહેતા મેહેશ સિંધી સાથે પ્રેમસંબંધ હતો અને નોકરી જવાનું બહાનું આપીને તે પ્રેમીને મળવા જતી હતી. એક દિવસ એવું થયું કે પ્રેમીને ત્યાં આખો દિવસ રોકાયા બાદ સોડા કહીને તેને કૈફી પદાર્થ પિવડાવીને તેને પોતાના મિત્રો સાથે મળીને દુષ્કર્મ કર્યું હતું.

આ મામલે મહેશ પ્રેમ અરજણદાસ સિંધી, હાર્દિક પંડ્યા અને સુમિત ઠાકોર સામે પોલીસ ફરિયાદ નોંધાતા ત્રણેય ની ધરપકડ કરવામાં આવી છે.આવા જુર્મ માટે કાનૂન માં કેટલીક કલમો છે જે સજા આપવા માં મદદ કરે છે.તેમજ મિત્રો બળાત્કારીઓ ને સજા થવી જ જોઈએ તેમજ અત્યાર ની સંવિધાન ખૂબ મજબૂત બની ગયું છે જે બળાત્કારીઓ ને બરોબર સજા આપે છે.પરિણીતા દહેગામમાં આવેલા એક ગામમાં રહે છે અને તે દાણીલીમડાના બેરલ માર્કેટ પાસે એક કાપડની ફેક્ટરીમાં દોરા તોડવાનું કામ કરે છે.

આ યુવતીના લગ્ન 10 વર્ષ પહેલાં થયા હતા અને તેને બે પુત્ર અને બે પુત્રી એમ 4 બાળકો છે. 31મી ઓક્ટોબરે પરિણીતા ઘરેથી નોકરીએ જવાનું કહીને કુબેરનગરમાં મહેશને ઘરે ગઈ હતી. ત્યાં અખો દિવસ રોકાઈ હતી, અને રાત્રે કૈફી પદાર્થ પીવડાવીને તેની સાથે 3 લોકોએ દુષ્કર્મ કર્યું હતું.આમ મિત્રો આવા ઘણા કિસ્સા જોવા મળ્તા હોઇ છે તો ચાલો મિત્રો જ જે અન્ય કિસ્સો જે નડિયાદ તાલુકાના મહોળેલ તાબે સંતરામપુરામાં ર૦૧૮માં એક પરણીત યુવતી પર બે સગા ભાઇઓએ ગેંગરેપ કર્યો હતો.

આ સામૂહિક બળાત્કારના કેસમાં એક આરોપીને નડિયાદની કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત રૂા.૧૦પ૦૦ નો દંડ ભરવાનો હુકમ કર્યો છે. જ્યારે બીજો તેનો ભાઇ હજુ નાસતો ફરે છે.મહોળેલ તાબે સંતરામપુરામાં રહેતા કમલેશ લાખાભાઇ સોલંકી અને તેનો ભાઇ કિરણભાઇ સોલંકીના પરિવારજનોને સ્થાનિક અન્ય પરિવાર ઝઘડો થયો હતો.કમલેશ અને તેના ભાઇ કિરણે આ પરિવારની પરિણીતા પર બળાત્કાર ગુજાર્યો હતો.પોલીસે કમલેશની ધરપકડ કરી હતી.

જ્યારે તેનો ભાઇ કિરણ ફરાર હતો. આ કેસની સુનાવણી નડિયાદની કોર્ટમાં હાથ ધરાતાં સરકારી વકીલ ધવલભાઇ આર. બારોટની દલીલો તથા પુરાવા ગ્રાહ્ય રાખીને ન્યાયાધીશ ડી. આર. ભટ્ટે આરોપી કમલેશને જીવે ત્યાં સુધીની કેદ અને ૧૦પ૦૦નો દંડ પણ ભરવાનો હુકમ કર્યો હતો.પુરાવા અને જુબાનીના આધારે કેસ પુરવાર થયો,સરકારી વકીલ ધવલભાઇ આર. બારોટે જણાવ્યું હતું કે, પરિણીતા ઉપર કિરણ સોલંકી (ઉ.વ. રર) અને કમલેશ સોલંકી (ઉ.વ.25)એ ગેંગરેપ કર્યો હતો.

કોર્ટે પુરાવા તથા જુબાનીના આધારે આરોપી કમલેશને કાયદાની જોગવાઇ મુજબ આજીવન કેદની સજા ફટકારી હતી.ત્યારબાદ મિત્રો આવો જ અન્ય કિસ્સો સામે આવ્યો છે તો ચાલો મિત્રો જાણીએ.ધરમપુર તાલુકાના એક ગામની 20 વર્ષીય છોકરી સાથે થયો દુષ્કર્મ.જ્યારે તેમનો પતિ અને પુત્ર મજૂરી કામ માટે ગયા હતા.સાંજે છ વાગ્યે ફળિયામાં દુકાને શેમ્પુ લેવા ગયેલી સગીરા એક કલાક બાદ ઘરે પરત ફરી ન હતી.

જેથી શોધવા નીકળેલી માતાને ઝાડીમાંથી પુત્રીનો રડવાનો અવાજ સાંભળી દોડી ગઈ હતી. જ્યાં તેમની નિર્વસ્ત્ર દીકરીને ખેંચતાણ કરતા ચાર ઈસમોને નિહાળી દોડી જતા ચારે ઈસમો ત્યાંથી નાશી ગયા હતા.માતાએ પુત્રીને કપડાં પહેરાવી ઘરે લાવી ચારે ઈસમો અંગે પૂછતાં સગીરાએ જણાવ્યું હતું કે,વડપાડાના ચાર ઈસમ અંકુર નાયકા, સાવન નાયકા, સહદેવ નાયકા અને જીગ્નેશ નાયકા પૈકી અંકુર સાથે એક વર્ષ પહેલાં ઓળખાણ થતા ફક્ત મિત્રતા હતી બીજો કોઈ સંબંધ નહીં હતો.

અને અવારનવાર મળતા હતા. ત્યારબાદ અંકુરે  લગ્ન કરી લેતા તેની સાથે બોલવાનું બંધ કર્યું હતું. એમ જણાવ્યું હતું.બનાવના દિને રસ્તામાં મળેલા ચારે ઈસમો પૈકી અંકુરે તું મારી સાથે કેમ બોલતી નથી એમ કહી સગીરાને ઝાડીમાં ખેંચી જઈ વારાફરતી ચાર ઈસમોએ દુષ્કર્મ આચર્યું હતું. દીકરીની ઈજ્જત જવાની બીકે ફરિયાદ નહીં આપી હતી. જોકે ચારે ઈસમો ફરીથી દીકરી સાથે આવું કૃત્ય કરશે એવી બીકને લઈ દીકરી તથા પતિ સાથે માતાએ ફરિયાદ આપી હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરાયો છે.

પોલીસે પોકસો અને 376 , 114 કલમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ સીપીઆઈએ હાથ ધરી છે.સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવી તપાસ શરૂ કરી છે,20 વર્ષીય ભોગ બનનારી સગીરાનું મેડિકલ ચેકઅપ  કરવામાં આવ્યું છે. તબીબોએ હાલ પરિક્ષણ કરી રહ્યા છે કે દૂષ્કર્મ થયુ છે કે નથી. પોલીસે ગુનાના સ્થળે નિરીક્ષણ કર્યું છે અને આરોપીઓને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.ત્યારબાદ મિત્રો આવો જ બીજો કિસ્સો સામે આવ્યો છે તો ચાલો મિત્રો જાણીએ.

અહમદાબાદ જિલ્લાના વિરમગામ શહેરમાં સામૂહિક બળાત્કારના મામલો બહાર આવ્યો છે. રવિવારના દિવસે જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાતનું એક પ્રતિનિધિ મંડળે પીડિતા અને તેના પરિવાર સાથે મુલાકાત કરી.પ્રતિનિધિમંડળમાં વાસિફહુસૈન શેખ (સેક્રેટરી, જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાત) હમારી આવાજ ના કૌસર અલી સૈયદ અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના લક્ષ્મીબેન મહેરિયા સામેલ હતા.

પ્રતિનિધિ મંડળે પીડિતા અને તેના પરિવાર ઉપરાંત પીડિત પરિવારની મદદ કરી રહેલા મુસ્લિમ આગેવાનો યાસીન ભાઈ મંડલ, અબ્દુલ સમદ ખોખર, દલિત આગેવાન એડવોકેટ કિરીટ રાઠોડ અને તેમના સાથીઓ સાથે પણ મુલાકાત કરી.મુલાકાતમાં ખબર પડી કે પીડિતા વિકલાંગ છે. પીડિતા એક સામાન્ય અને ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવે છે. વિરમગામના દલિત મુસ્લિમ આગેવાનો અને પીડિત પરિવાર જ્યાં રહે છે ત્યાંના લોકોની સાથે વાત કરવાથી ખબર પડી છે કે શરૂઆતમાં તેમના પર ઘણું દબાણ કરવામાં આવ્યું હતું.

પરંતુ પોલીસે પછી સહકાર આપ્યો. પાંચેય આરોપીઓને કસ્ટડીમાં લઈને કાર્યવાહી ચાલી રહી છે. મોટા ભાગના લોકોની ફરિયાદ છે કે વિરમગામના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડે હજુ સુધી આ મામલામાં અહીંયાના લોકો સાથે કોઈ વાતચીત કરી નથી. લોકોનું કહેવું છે કે લાખાભાઈ ભરવાડની જવાબદારી એટલા માટે પણ વધી જાય છે, કેમ કે બળાત્કારના પાંચેય આરોપી ધારાસભ્યના સમાજમાંથી આવે છે.

લોકોને શંકા છે કે ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ આ કેસને લઈને આરોપીઓને બચાવવા માટે દબાણ બનાવી રહ્યા છે.પીડિતાની બહેને તેના પરિવાર તરફથી કહ્યું છે કે જ્યાં સુધી આરોપીને કઠોરમાં કઠોર સજા ન મળે અને જ્યાં સુધી ન્યાય નહિ મળે ત્યાં સુધી કાનૂની લડાઈ લડવાનો ર્નિણય કર્યો છે. પીડિતાના પરિવારનું ઘર જોઈને લાગતું નથી કે લાંબી કાનૂની લડાઈ લડવા માટે વકીલનો ખર્ચ ઉઠાવી શકે. આથી સમાજને આ પરિવારને કાનૂની લડાઈ ઉપરાંત પણ ભરપૂર સહયોગ આપવો જોઈએ.આમ આવા ઘણા કિસ્સા જોવા મળતા હોય છે.