નોકર પલંગમાં માલિકીન સાથે બાંધી રહ્યો હતો સબંધ અચાનક આવી ગયાં શેઠ, જાણો ત્યારબાદ શું થયું…….

0
818

આજે આ લેખમાં અમે તમને એક એવી ઘટના વિશે જણાવીશું જે જાણીને તમને આશ્ચર્ય થશે ગામ થી શહેર આવેલો એક યુવકે તેના શેઠ દ્વારા માર મારવામાં આવ્યા ની ફરિયાદ નોંધાવી છે એવું તો શું થયુ ચાલો જાણીએ આખી ઘટના શું છે. શહેરમાં નોકરી કરવા મુંબઈથી આવેલા 18 વર્ષના યુવકે પોતાના શેઠ સામે માર માર્યાની ફરિયાદ નોધાવી છે.ફરિયાદીનો આક્ષેપ છે કે, તેને તેના શેઠની પત્ની જ શારીરિક સંબંધ બાંધવા માટે લલચાવતી હતી. જ્યારે શેઠને આ અંગે ખબર પડી ત્યારે તેણે તેને જોરદાર ફટકાર્યો હતો. એટલું જ નહીં, શેઠે પોતાને ફટકાર્યાનો વિડીયો ઉતારી તેને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યાનો પણ ફરિયાદીનો દાવો છે.

સોલા હાઈકોર્ટ પોલીસ ઈન્સ્પેક્ટર ડીએચ ગઢવીના જણાવ્યા અનુસાર, તેમને 6 જુને આ અંગે ફરિયાદ મળી હતી. જોકે, લેખિત ફરિયાદ મરાઠીમાં હોવાથી પોલીસને તેનું ભાષાંતર કરાવવું પડ્યું હતું, અને ત્યારબાદ ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી. FIR અનુસાર, ગણેશ શેટ્ટે નામનો મુંબઈના કાંદિવલીમાં રહેતો યુવક અમદાવાદમાં એક વ્યક્તિને ત્યાં કામ કરતો હતો. જાન્યુઆરી 2019માં શેઠ ઘરે નહોતા ત્યારે શેઠાણીએ ગણેશને પોતાના ઘરે બોલાવ્યો હતો, અને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.

ત્યારબાદ જ્યારે પણ એકાંત મળતું ત્યારે શેઠાણી ગણેશને બોલાવીને તેની સાથે મોજમજા કરતા હતા. જોકે, 26 મે 2019ના રોજ ગણેશ અને તેની શેઠાણી એક તંબૂમાં સેક્સ માણી રહ્યા હતા ત્યારે અચાનક જ શેઠના કાકા આવી પહોંચ્યા હતા, અને બંનેને તેમણે રંગેહાથ ઝડપી લીધાં હતાં. આખીય વાત ગણેશના શેઠ સુધી પહોંચતા તેમણે પોતાના સાગરિતો સાથે મળી ગણેશને ફટકાર્યો હતો, અને તેનો વિડીયો પણ ઉતારી લીધો હતો. આ ઘટના બાદ ગણેશ મુંબઈ પોતાના ઘરે રવાના થઈ ગયો હતો. જોકે, મુંબઈમાં તેના પરિવારજનોએ જણાવ્યું હતું કે, તેને માર મારતો વિડીયો તેમને મળ્યો છે. આખરે આ મામલે ગણેશે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આવીજ એક બીજી ઘટનાકંપનીના માલિકને કર્મચારીએ કહ્યું, આપણી ઓફિસના યુવકને તમારી પત્નિ સાથે સેક્સ સંબંધ છે, શેઠે મંગાવ્યા CCTV, પછી શું થયું, વાડજમાં રહેતા અને કુરિયર કંપનીમાં કામ કરતા 22 વર્ષના યુવકની હત્યા કરીને તેની લાશ તેના ઘર બહાર ફેંકીને ભાગી જવાના કેસમાં સેક્સ સંબંધોની આશંકા હોવાનો ઘટસ્ફોટ થયો છે. યુવકને કુરિયર કંપનીના માલિકની પત્ની સાથે સેક્સ સંબંધ હોવાની શંકાને પગલે તેની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો પ્રમાણે જૂના વાડજ રામાપીરનો ટેકરો હનુમાનજી મંદિર પાસે રહેતો કૃણાલ મંગ‌ળસિંગ ભાટી(22) ઓનડોર કુરિયર કંપનીમાં નોકરી કરતો હતો. આ કંપનીના માલિક તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ છે અને કંપનીની ઓફિસ મીઠાખળી ખાતે આવેલી છે.

યુવકને પોતાની પત્નિ સાથે સેક્સ સંબંધ હોવાની શંકા ભૂપેન્દ્રભાઈ પટેલને થઈ તેના મૂળમાં કંપનીના જ એક કર્મચારીની ફરિયાદ હતી. કૃણાલ અને શેઠાણી વચ્ચે સેક્સ સબંધની ફરિયાદ કોઇ કર્મચારીએ ભૂપેન્દ્રભાઇને કરતાં ભૂપેન્દ્રભાઈ ગુસ્સે થઈ ગયા હતા પણ તેમણે પહેલાં ચકાસણી કરવાનું નક્કી કર્યું હતું. કૃણાલના પોતાની પત્નિ સાથે સંબંધ હશે તો કૃણાલ પત્નિને મળવા ઘરે આવતો હશે તેમ માનીને તેમણે પોતાના ઘરના સીસીટીવી ફૂટેજ ચેક કરવાનું નક્કી કર્યું હતું. જો કે ભૂપેન્દ્રભાઈ પટેલ સીટીટીવી ચેક કરે તે પહેલાં ડીવીઆર ચોરાઇ ગયુ. તેના કારણે પોતાની પત્નિને સેક્સ સંબંધ હોવાની શંકા મજબૂત બની હતી.

તેમણે ડીવીઆર અને પત્ની સાથેના સબંધ વિશે પૂછપરછ કરવા માટે કૃણાલને બોલાવ્યો હતો. કૃણાલને લઇ ગયા બાદ તેની પૂછપરછ કરાઈ હશે તેવું મનાય છે. એ વખતે શું બન્યું તે વિશે પોલીસ તપાસ કરી રહી છે પણ ભૂપેન્દ્રભાઇ, મેહુલ, મનિષા અને કેતને માયાબહેનને ફોન કરી તેમનો દીકરો કેવા કાંડ કરે છે, તેવી કહ્યું હતું. આ અંગે વાડજ પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.એ. રાઠવાએ જણાવ્યું કે, તેમણે માયાબહેનને ફોન કર્યો તેથી ચારેય જણાં સાથે હોવાની માહિતીના આધારે ફરિયાદમાં આરોપી તરીકે દર્શાવાયા છે. જો કે હાલમાં તપાસ ચાલુ છે અને ભૂપેન્દ્ર, મેહુલ અને કેતનની પૂછપરછ ચાલી રહી છે.માલિકે પોતાની વિકલાંગ પત્નીનું દુઃખ સંભળાવી નોકરાણી સાથે જે કર્યું તે જોઈને સમસમી જશો

ઈમોશનલી બ્લેકમેલ કરી માલિક દ્વારા નોકરાણીનું શારીરિક શોષણ કરવાની શરમજનક ઘટના હરિયાણાના ફરિદાબાદમાં સામે આવી છે. આવું છેલ્લા 7 મહિનાથી ચાલતું હતું. પીડિતાને એક એજન્ટ સારી નોકરી અપાવવાના બહાને અહીં લાવ્યો હતો. અહીં તેણીને નોકરાણી બનાવી દીધી. એક દિવસ માલિકે પોતાની વિકલાંગ પત્નીનું દુઃખ સંભળાવી નોકરાણીને ઈમોશનલી બ્લેકમેલ કરવા લાગ્યો હતો ત્યાર બાદ પોર્ન મૂવી દેખાડી નોકરાણી સાથે સંબંધ પણ બનાવી લીધા. શરૂઆતમાં નોકરાણીએ મનાઇ પણ કરી પરંતુ માલિક દ્વારા તેણીને ધમકીઓ આપવાનું શરૂ કરવામાં આવ્યું. પાણી નાકથી ઉપર જતાં નોકરાણીએ સમગ્ર હકિકત માલિકની પત્નીને જણાવી દીધી અને બાદમાં તેણીએ પોલીસમાં માલિક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી દીધી.

પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી એક ઇન્ટરનેશનલ ઇંશ્યોરન્સ કંપનીમાં નોકરી કરે છે. અંદાજે 7 મહિના પહેલા એક એજન્ટની મદદથી આ યુવતીને અહીં મૂકીને જતો રહ્યો હતો. એજન્ટ તેણીને સારી નોકરી અપાવવાનું કહી અહીં લઇને આવ્યો હતો. યુવતી ઝારખંડની રહેવાસી છે. પીડિતાનો આરોપ છે કે એક દિવસ તે પોતાની વિકલાંગ માલકિનને લઇને મંદિર ગઇ હતી ત્યારે પોતાની આપવીતી ત્યાં આવેલી મહિલાઓને સંભળાવી.

બાદમાં સમગ્ર મામલો મહિલા આયોગ સુધી પહોંચ્યો. આયોગની સભ્ય રેનુ ભાટિયાએ મામલાની તપાસ કરાવી અને ત્યારબાદ મહિલા પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ દાખલ કરાવી. પીડિતાએ જણાવ્યું કે માલિકે એક દિવસ તેણીને માલકિન વિકલાંગ હોવાની કહાની સંભળાવી. આ સાંભળી તે ભાવુક થઇ ગઇ. માલિકે તેનો ફાયદો ઉઠાવ્યો. ફરિયાદ બાદ પોલીસે આધેડ ઉંરમના માલિકની ધરપકડ કરી લીધી છે. પીડિતાએ જણાવ્યું કે માલિક તેણીને કોઇને પણ મળવા દેતો ન હતો. તેણીને બંધક બનાવી હોય તેવી રીતે જ રાખતો હતો.